વર્ચ્યુઅલ રાષ્ટ્રીય રમકડા મેળામાં ઓનલાઇન લીંકથી રજીસ્ટ્રેશન કરાવવા બાબત


વર્ચ્યુઅલ રાષ્ટ્રીય રમકડા મેળામાં ઓનલાઇન લીંકથી રજીસ્ટ્રેશન કરાવવા બાબતhttps://project303.blogspot.com/2021/02/ramakada-melo.html

TRIO NCS ) ક્રમાંક : જીસીઇઆરટી / તાલીમ / ર ૦ ર૦-૨૧ / ૧૯૬૦-૬૧ ૧ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ , ' વિદ્યાભવન ’ સેકટર -૧૨ , ગાંધીનગર Email : gcerttraining@gmail.com તારીખઃ ૧૮/૦૨/૨૦૧૧ સચિવ પ્રતિ , , જિલ્લા શિક્ષણાધિકારીશ્રી , તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી , તમામ શાસનાધિકારીશ્રી , તમામ વિષયઃ વર્ચ્યુઅલ રાષ્ટ્રીય રમકડા મેળામાં ઓનલાઇન લીંકથી રજીસ્ટ્રેશન કરાવવા બાબત શ્રીમાન , ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતીમાં બાળકોને અધ્યયન - અધ્યાપન પ્રક્રિયા અને શિક્ષણશાસ્ત્રમાં સામેલ કરીને સક્રિય અને આનંદકારક શિક્ષણપ્રદાન કરવાના લક્ષ્ય સાથે અને દેશી રમકડાંઓને પણ પ્રોત્સાહન આપવા , શિક્ષણ મંત્રાલય સહિતના અન્ય મંત્રાલયોના સહયોગથી રાષ્ટ્રીય રમકડાં મેળાનું આયોજન તારીખ : 27/02/2021 થી 02/03/2021 ( દિન- 4 ) દરમિયાન વર્ચ્યુઅલ મોડથી પ્રથમ રાષ્ટ્રીય રમકડાં મેળાનું આયોજન કરવામાં આવેલ છે . રાષ્ટ્રમાં વર્ચ્યુઅલ મોડથી યોજાનાર પ્રથમ રાષ્ટ્રીય રમકડાં મેળામાં આવેલ વિવિધ કૃતિઓને નિહાળવા માટે રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે જે તારીખ 25/02/2021 સુધીમાં કરી શકાશે . રાજયના શિક્ષકો રાષ્ટ્રીય રમકડાં મેળામાં જોડાય અને તેનો પ્રચાર - પ્રસાર થાય તેમજ મેળામાં પ્રદર્શિત થનાર વિવિધ કેટેગરીના રમકડાનો ઉપયોગ તેઓ પોતાના વર્ગખંડ શિક્ષણમાં કરે તેવા આશયથી રાજયની તમામ પ્રકારની શાળાના તમામ શિક્ષકો સહિત એસ.એમ.સી.ના સભ્યો , સી.આર.સી.સી. , બી.આર.સી.સી. , મુખ્ય શિક્ષકો , વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ જોડાય અને તેનો લાભ મેળવે તે માટે આ સાથે આપેલ લીંકના માધ્યમથી તારીખ : 27/02/2021 થી 02/03/2021 ( દિન- 4 ) દરમિયાન તેમને જોડાવવા માટે જરૂરી સૂચના આપની કક્ષાએથી કરવા આથી જણાવવામાં આવે છે . Link www.theindiatoyfair.in sosu : જિ . pol નિયામક નિયામક સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેકટર જીસીઇઆરટી પ્રાથમિક શિક્ષણ એસ.એસ.એ વ ગાંધીનગર નિયામકની કચેરી નિયામક નકલ સવિનય રવાનાઃ ગાંધીનગર શાળાઓની કચેરી • માન.સચિવશ્રી , શિક્ષણ વિભાગ , ગાંધીનગર નકલ સ્વાના જાણ તેમજ અમલ સારું પ્રાચાર્યશ્રી , જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન , તમામજાણ તથા અમલાર્થે Toy fair file & note 2020-21 38 Page
વર્ચ્યુઅલ રાષ્ટ્રીય રમકડા મેળામાં ઓનલાઇન લીંકથી રજીસ્ટ્રેશન કરાવવા બાબત


શિક્ષણમા આગામી સમયમાં થનારા ફેરફારોની શક્યતા વિશે....

શિક્ષણમા આગામી સમયમાં થનારા ફેરફારોની શક્યતા વિશે....
સમયનું પ્લાનિંગ યોગ્ય હોવું જોઈએ.
Quick એક્શન મૂળમાં આપણે કામ કરવાનું છે.
School of excellence દરેક જિલ્લાની અંદર એક શાળા બનવામાં બનાવવામાં આવશે જેમાં બે હજારથી લઈને 5000 બાળકો અભ્યાસ કરી શકશે.
300 થી વધુ બાળકો ની શાળાઓ 300 થી ઓછા બાળકો ની શાળાઓ અને 150થી ઓછા બાળકો ની શાળાઓ આવનારા સમયમાં ઇમર્જિંગ શાળામાં અભ્યાસ કરતા હશે તેવું શિક્ષણ વિભાગનું આગામી સમયનું આયોજન છે.
પરીપત્રો માં પ્રથમ નંબર થી લઈને છેક છેલ્લા નંબરના મદદનીશ શિક્ષક ની સહી લેવાની રહેશે અને તેની જાણકારી આપવાની રહેશે.
હાલ ઓનલાઇન હાજરી કરવાનું કામ આપણે કરીએ છીએ જેમાં આપણું લોકેશન સિસ્ટમમાં બતાવે છે.
આવનારા સમયમાં એટલે કે જૂન 2021થી બાયોમેટ્રિક સિસ્ટમથી હાજરી પુરવામાં આવશે જે માટે ટેબલેટ નો ઉપયોગ કરવામાં આવશે.
શાળા 10 30 કલાકે શરૂ થવી જોઈએ અને 5:00 વાગે  શૈક્ષણિક કાર્ય બંધ થવું જોઈએ, શાળા બંધ થવામાં પાંચને પંદર થવી જોઈએ.
સરકારશ્રી ના તમામ પરીપત્રો અને તમામ નવા અભિગમો ની જાણ શાળાના દરેક શિક્ષક ને હોવી જોઈએ.
સ્પેશિયલ એજ્યુકેશન ઝોન ભારતમાં ગુજરાતને બનાવવાનું હોય આવનારા સમયમાં ખુબજ ઝડપથી આમૂલ પરિવર્તનો આપણા વિભાગમાં જોવા મળશે.
સ્કૂલ ઓફ એક્સલન્સ માં મેરીટના આધારે બાળકોને પ્રવેશ આપવામાં આવશે.
ત્યારબાદ મોડેલ સ્કૂલ, જવાહર નવોદય, આદર્શ નિવાસી શાળાઓ વગેરેમાં બાળકોને પ્રવેશ આપવામાં આવશે.
અરે ક્લસ્ટર દીઠ એક ઇમર્જિંગ શાળા હશે જેમાં તમામ સુવિધાઓથી શાળા સજ્જ હશે જેવું વાતાવરણ સ્કૂલ ઓફ એક્સલન્સ હશે તેવું જ વાતાવરણ ઇમર્જિંગ સ્કૂલમાં હશે એટલે દરેક ક્લસ્ટરમાં એક મોટી શાળા તો ફરજિયાત હશે જ આગામી સમયમાં આપણે એ માટે તૈયાર રહેવાનું છે.
શાળાની તમામ માહિતી હાથ વગી અને બને ત્યાં સુધી મોઢે રાખવી અથવા સોફ્ટ કોપીમાં એકદમ જ તૈયાર રાખવી જે માંગતા ની સાથે એક જ ક્લિકમાં મળી જાય.
સવારે શાળામાં આવીએ અને સાંજે શાળામાંથી ઘેર જઈએ ત્યારે એક જ પ્રશ્ન પોતાની જાતને પુછવાનો કે મેં આજે કેટલા રૂપિયાનું કામ કર્યું???
હવે પછી કોઈ પણ શાળામાં કોઈપણ પ્રકારનું બાંધકામ આવે જેમ કે ઓરડા બાંધવાના હોય , સૌચાલય  હોય કે  મધ્યાહન ભોજનનું હોય  કોઈપણ પ્રકારનું બાંધકામ હોય તો શાળા ની જગ્યાનો ઓછામાં ઓછો બગાડ થાય તે પ્રમાણે વિચારીને બાંધકામ કરવું.
સ્કૂલ ઓફ એક્સલન્સ માં ૫૦ ટકા બેઠકો કન્યાઓ માટે અનામત રહેશે.
SI દ્વારા કરવામાં આવતા શાળા મૂલ્યાંકનના આધારે તમને kalar code આપવામાં આવશે અને તેના દ્વારા શાળાની ગ્રાન્ટ ફાળવવામાં આવશે.
હવે પછી તાલીમ મળે તે મુજબ કામ કરવાનું રહેશે કોઈપણ શિક્ષક તાલીમ  વગર નહીં હોય અને તાલીમ લીધા પછી તે મુજબ જ કામ કરવાનું રહેશે.
કમાંડ એન્ડ કંટ્રોલ કાયમી ધોરણે ગાંધીનગર મુકામે શરૂ જ રહેવાનું છે મકાન પણ કાયમી ધોરણે બાંધી દેવામાં આવ્યું છે.
અત્યાર સુધીમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ માંથી આચાર્ય ઉપર શાળામાં તમને પડતી મુશ્કેલીઓ વિષે પૂછવામાં આવતું હતું, હવે નવા સત્રથી આ બાબતની પૂછપરછ થશે નહીં સીધું જ શિક્ષક નું મૂલ્યાંકન કરવા માટે આચાર્યને કહેવામાં આવશે, અત્યાર સુધીનું મૂલ્યાંકન ccc 1.0 હતું, હવે ccc 2.0 હશે.
ધોરણ 1 થી 8 માં dropout થતું જ નથી તો પછી dropout ટકાવારી ક્યાંથી બતાવવામાં આવે છે ?? કેમકે એક થી આઠ ધોરણ સુધી તો આપણે કોઈ પણ બાળકને શાળામાંથી એક્ઝિટ કરતા જ નથી.
કેજીબીવી માં સંખ્યા વધારવામાં આવશે વિદ્યાર્થીનીઓની.
આગામી સમયમાં મોટી શાળાઓ એવી બનાવવામાં આવશે કે જેનાથી નાની  શાળાઓ આપોઆપ બંધ થઈ જાય, આ મુજબ નો પ્લાન એટલે ઇમર્જિંગ school.
School of excellence માટે 3650 કરોડ રૂપિયા વર્લ્ડ બેંક પાસેથી ગુજરાત સરકારે મંજૂર કરાવી લીધા છે અને તે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ યોજના હેઠળ.
હાઈસ્કૂલમાં પરિણામના આધારે ગ્રાન્ટ આપવાનું અત્યાર સુધી ચાલતું હતું હવે પરિણામના આધારે નહીં પરંતુ તમામને સરખીજ ગ્રાન્ટ આપવામાં આવશે પણ કામગીરી તે પ્રમાણે જોવામાં આવશે.
School of excellence માં અને ઇમર્જિંગ સ્કૂલમાં જૂન 2021 થી કામગીરી કરવાની શરૂઆત થશે અને ત્રણ વર્ષ પછી તેના પરિણામો મળવાના શરૂ થશે.
મોનીટરીંગ સિસ્ટમ ને સજ્જડ કરવા માટે ટીપીઇઓ ની જગ્યા ભરી દેવામાં આવશે અને બિટ કેળવણી નિરીક્ષક શ્રીઓ ની પણ ભરતી  કરી દેવામાં આવશે.
કોઈપણ જગ્યાએ સ્ટાફની ઘટ હશે નહીં.
કોઈપણ નિર્ણય લેવા માટે આપણી પાસે ડેટા હોવો જોઈએ, શાળામાં દરેક વિદ્યાર્થી નો ડેટા આચાર્ય પાસે હોવો જોઈએ. તો જ તમે નિર્ણય લઈ શકશો... ઉદાહરણ તરીકે નિબંધ સ્પર્ધામાં એક વિધાર્થીનું નામ શાળામાંથી આપવાનું છે તો આપણને ખબર હોવી જોઈએ.
80 ટકા શાળાઓ ગુજરાતમાં નાની શાળાઓ છે.
૬૨ ટકા શાળાઓ 150 ની સંખ્યા ધરાવતી શાળાઓ છે.

શિક્ષણમા આગામી સમયમાં થનારા ફેરફારોની શક્યતા વિશે....

ગુજરાત સરકાર ની વહાલી દિકરી યોજનાનો ઉદ્દેશ દિકરીઓનું જન્મ પ્રમાણ વધારવું . દિકરીઓનો શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશીયો ઘટાડવો.

ગુજરાત સરકાર ની વહાલી દિકરી યોજનાનો ઉદ્દેશ દિકરીઓનું જન્મ પ્રમાણ વધારવું . દિકરીઓનો શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશીયો ઘટાડવો.
 Unt હાલી દિકરી યોજનાનો ઉદ્દેશ દિકરીઓનું જન્મ પ્રમાણ વધારવું . દિકરીઓનો શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશીયો ઘટાડવો . દિકરીઓ / સ્ત્રીઓનું સમાજમાં સર્વાગી સશક્તિકરણ કરવું . બાળ લગ્ન અટકાવવા . લાભાર્થીની પાત્રતા તા .૦૨ / ૦૮ / ૨૦૧૯ કે ત્યારબાદ જન્મેલ દિકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે . દંપતિના પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દિકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે . > અપવાદરૂપ કિસ્સામાં પ્રથમ | બીજી / ત્રીજી પ્રસુતિ વખતે કુટુંબમાં એક કરતાં વધારે દિકરીઓનો જન્મ થાય અને દંપતિની દિકરીઓની સંખ્યા ત્રણ કરતાં વધુ થતી હોય તો પણ તમામ દિકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે . બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ -૨૦૦૬ ની જોગવાઈ મુજબ પુખ્ત વયે લગ્ન કરેલ દંપતિને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે . ‘ હાલી દિકરી ’ યોજના અંતર્ગત લાભ મેળવવા માંગતા દંપતિની ( પતિ - પત્નિની સંયુક્ત ) વાર્ષિક આવક મર્યાદા ગ્રામીણ અને શહેરી વિસ્તાર માટે એક સમાન રૂપિયા ૨,૦૦,૦૦૦ / - ( બે લાખ ) કે તેથી ઓછી રહેશે . આવક મર્યાદાની પાત્રતા લાભાર્થીના જન્મના તરત આગળના ૩૧ મી માર્ચના રોજ પૂર્ણ થતા વર્ષના સંદર્ભમાં લેવાની રહેશે . તા .૦૨ / ૦૮ / ૨૦૧૯ ના રોજ અને ત્યારબાદ જન્મેલી દિકરીઓના કુટુંબીજનો દ્વારા દિકરીના જન્મના એક વર્ષની સમય મર્યાદામાં નિયત નમુનામાં આધાર પુરાવા સહિત અરજી કરવાની રહેશે . ( પાછળ )


https://project303.blogspot.com/2021/02/vahali-dikari-yojana.html
વ્હાલી દિકરી ’ યોજનામાં મળવાપાત્ર લાભ | પ્રથમ હપ્તો – દિકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂપિયા ૪,૦૦૦ / - મળવાપાત્ર થશે . > બીજો હપ્તો - નવમા ધોરણમાં પ્રવેશ વખતે રૂપિયા ૬,૦૦૦ / - ની સહાય મળવાપાત્રા થશે . છેલ્લો હપ્તો - ૧૮ વર્ષની ઉંમર ઉચ્ચ શિક્ષણ / લગ્ન સહાય તરીકે કુલ રૂપિયા ૧,૦૦,૦૦૦ / - ( એક લાખ ) સહાય મળવાપાત્ર થશે . પરંતુ દિકરીના બાળલગ્ન થયેલા ન હોવા જોઈએ . આ યોજનાના મંજુરી ફોર્મ સાથે અરજદારે નીચે મુજબના આધાર પુરાવા રજુ કરવાના રહેશે . દિકરીનું જન્મનું પ્રમાણપત્ર . દિકરીના માતા - પિતાનું આધાર કાર્ડ . દિકરીના માતા - પિતાના જન્મનું પ્રમાણપત્ર . દિકરીના માતા - પિતાનું વાર્ષિક આવકનું પ્રમાણપત્ર . દંપતિના પોતાના તમામ હયાત બાળકોના જન્મના દાખલા . નિયત નમુનાના સક્ષમ અધિકારી સમક્ષ કરેલ દંપતિનું સોગંદનામું . વ્હાલી દિકરી ” યોજનાનું અરજીપત્ર આંગણવાડી કેન્દ્ર / સીડીપીઓ કચેરી / ગ્રામ પંચાયત | મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતેથી મળશે . નોંધ : ૧૮ વર્ષની વય અગાઉ દિકરીના મૃત્યુના કિસ્સામાં “ વ્હાલી દિકરી ” યોજના અંતર્ગત બાકીની સહાય મળવાપાત્ર રહેશે નહીં . મહિલા અને બાળ અધિકારીની કચેરી રાજ મહેલ કમ્પાઉન્ડ , બહુમાળી ભવનની બાજુમાં , મહેસાણા . 


https://project303.blogspot.com/2021/02/vahali-dikari-yojana.htmlગુજરાત સરકાર ની વહાલી દિકરી યોજનાનો ઉદ્દેશ દિકરીઓનું જન્મ પ્રમાણ વધારવું . દિકરીઓનો શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશીયો ઘટાડવો.

ઓનલાઈન બદલી સુચનાઓ 2021 - ધોરણ એક થી આઠના તમામ શિક્ષકો માટે ઉપયોગી.

 


ઓનલાઈન બદલી  સુચનાઓ 2021 - ધોરણ એક થી આઠના તમામ શિક્ષકો માટે ઉપયોગી.


ઓનલાઈન બદલી અંગે લેટેસ્ટ ડીટેઈલ સૂચનાઓ મુકાઈ ગયેલ છે.

કેવી રીતે  ફોર્મ ભરવાનુ રહેશે..

કયા ડોકયુમેન્ટ સબમીટ કરાવવાના રહેશે.

શાળાઓની પસંદગી કઈ રીતે આપવાની છે.


ડીટેઈલ સુચનાઓ ઓનલાઈન બદલી ઉપયોગીપ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી , ગાંધીનગર , ઓનલાઇન ટીચર ટ્રાન્સફર જિલ્લા આંતરિક કેમ્પમાં અરજી કરતી સમયે ધ્યાનમાં રાખવાની બાબતો સૌ પ્રથમ શિક્ષકશ્રીએ તાજેતરનો પાસપોર્ટ સાઇઝ ફોટો અને સહીનો નમનો 100 KB માં તેમજ જે તે અગ્રતા બદલી માટેનો આધાર અગાઉથી 300 KB માં સ્કેન કરી મોબાઇલ કે કોમ્યુટરમાં સેવ કરવાનો . . . ઓનલાઇન અરજી કરનાર શિક્ષકે પોતાની શાળાનો ડાયસ કોડ , શાળાનું ડાયસ મુજબ નામ , પે સેન્ટર શાળાનો ડાયસકોડ , પે સેન્ટર શાળાના ડાયસ મુજબ નામ તેમજ SA ડ મુજબનો શિક્ષક કોડ અગાઉથી નોંધી લેવાનું રહેશે . આ ઉપરાંત તમારા જિલ્લામાં વિભાગવાર અને વિષયવાર બતાવેલી ખાલી જગ્યાઓની અગાઉથી પ્રીન્ટ મેળવી લેવી કે લખી લેવી તથા ખાલી જગ્યા મુજબની જે શાળામાં બદલીની માંગણી કરવાના હોય તે શાળા અને તેના પે.સે.નું નામ અને ડાયસ કોડ મેળવી લેવાનો રહેશે . તેમાંથી તમારી પસંદગીની શાળાઓને અગાઉથી પસંદ કરી અગ્રતા ક્રમમાં ગોઠવી દેવી . ઓનલાઇન ટીચર ટ્રાન્સફર જિલ્લા આંતરિક કેમ્પમાં અરજી કરતાં સમયે સૌ પ્રથમ તમારા ઇ - મેઇલ આઇ.ડી. અને મોબાઇલ નંબરથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે . જેના માટે ટીચર ટ્રાન્સફર પોર્ટલ પર નીચે દર્શાવેલ બટન પર કલીક +0ા પાસ for New Cindilanie Myntrated ત્યારબાદ રજીસ્ટ્રેશન માટે અરજદારે પોતાનું આખું નામ લખવાનું રહેશે . ઇ - મેલ આઇ.ડી. અને મોબાઇલ નંબર લખવાનો રહેશે . જિલ્લો અથવા નગર શિક્ષણ સમિતિ પસંદ કરવાની રહેશે . તમને યાદ રહે તેવો પાસવર્ડ લખવાનો રહેશે . પાસવર્ડ કન્ફર્મ કરવાનો રહેશે અને કેપ્યા કોડ લખવાનો રહેશે . રજીસ્ટર બટન પર કલીક કરી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે . રજીસ્ટર બટન પર કલીક કરતાં તમારા મોબાઇલમાં ૬ અંકનો ઓ ટી પી આવશે . સાચો ઓ ટી પી એન્ટર કરી સબમીટ બટન પર કલીક કરતાં તમારું રજીસ્ટ્રેશન થઇ જશે . હવે અરજદારશ્રીએ હોમ પેજ પર Login With Your Credentials માં રજીસ્ટ્રેશન કરેલ ઇ - મેલ આઇ.ડી. અને પાસવર્ડથી લોગીન થવાનું રહેશે . કેપ્યા કોડ એન્ટર કરી લોગીન બટન પર કલીક કરતાં લોગીન થઇ જશો . જો લોગીન ન થવાય તો હોમ પેજ પર સૌથી નીચે Forgot Password ? પર કલીક કરતાં તમારો મોબાઇલ નંબર લખતાં પાસર્વડ તમારા મોબાઇલમાં આવી જશે . લોગીન થતાંની સાથે જ તમારા નામ સાથેનું પેજ ખુલી જશે . જેમાં તમારું પૂરું નામ , મોબાઇલ નંબર અને ઇ - મેલ આઇ.ડી. આવી જશે . બાકીની માહિતી તમારે કાળજીપૂર્વક ભરવાની રહેશે . સૌ પ્રથમ શાળાનો પ્રકાર પસંદ કરવાનો રહેશે . જેમાં પ્રાથમિક શાળા કે ઉચ્ચતર પ્રાથમિક શાળા બતાવશે , તેમાંથી તમારો સાચો વિભાગ પસંદ કરવાનો રહેશે . . .
https://project303.blogspot.com/2021/02/online-badli-Website-suchna-2021.html


 . . . . . . . . ત્યારબાદ જો તમે પ્રાથમિક શાળા પસંદ કરેલ હશે તો બાજુમાં વિષયમાં ધો . ૧ થી ૫ પસંદ કરવાનું રહેશે અને જો તમે ઉચ્ચતર પ્રાથમિક શાળા પસંદ કરેલ હશે તો બાજુમાં વિષયનું નામ ભાષા કે ગણિત - વિજ્ઞાન કે સામાજિક વિજ્ઞાન માંથી તમારો વિષય પસંદ કરવાનો રહેશે . • જાતિ પુરૂષ કે સ્ત્રી પસંદ કરવાનું રહેશે . શૈક્ષણિક લાયકાતમાં તમારી શૈક્ષણિક લાયકાત જે હોય તે પસંદ કરવાની રહેશે . તાલીમી લાયકાતમાં તમારી તાલીમી લાયકાત જે હોય તે પસંદ કરવાની રહેશે . ત્યારબાદ તમારી જન્મ તારીખ પસંદ કરવાની રહેશે . માધ્યમ પસંદ કરવાનું રહેશે . ત્યારબાદ હાલની શાળાનો સાચો ડાયસ કોડ લખવાનો રહેશે અને શાળાનું નામ લખવાનું રહેશે . તાલુકાનું નામ પસંદ કરવાનું રહેશે . ગામનું નામ લખવાનું રહેશે તેમજ પે સેન્ટર શાળાનો ડાયસકોડ અને નામ લખવાનું રહેશે . ત્યારબાદ તમારે તમારી ખાતામાં દાખલ થયા તારીખ આધારો મુજબની લખવાની રહેશે અને હાલની શાળાની તારીખ પણ આધારો મુજબની લખવાની રહેશે . હાલની શાળાની તારીખમાં જો વધ બદલીથી આવ્યા હોય તો હાલની શાળાની તારીખ જ લખવાની રહેશે તથા ઉચ્ચ પ્રાથમિક શિક્ષક માટે વિકલ્પ લઇને પોતાની અથવા બીજી શાળામાં જગ્યા સ્વીકારી હોય તો તેવા શિક્ષકોની જે શાળામાંથી વિકલ્પ આપેલ છે તે શાળાની શાળા દાખલ તારીખ લખવાની રહેશે . ત્યારબાદ ભુતકાળમાં અગ્રતા બદલીનો લાભ લીધેલ છે તેમાં ભરતી સમયે સ્થળ પસંદગી કેમ્પમાં કે અગાઉ બદલી કેમ્પમાં લાભ લીધેલ હોય તો હા લખી બાજુમાં સ્થાનાંતરણના પ્રકારમાં સામાન્ય સિનીયોરીટી પસંદ કરવાનું રહેશે . જો ભુતકાળમાં અગ્રતા બદલીનો લાભ ના લીધેલ હોય તો બાજુમાં સ્થાનાંતરણના પ્રકારમાં વિધવા / અપંગ / દંપતિ / વાલ્મિકી / સામાન્ય સિનીયોરીટી તેમાંથી જે યોગ્ય હોય તે પસંદ કરવાનું રહેશે . વિધવાના કિસ્સામાં પિયર કે સાસરીના ગામની શાળામાં ઉપલબ્ધ ખાલી જગ્યા હોય તો તે શાળાની જગ્યા પસંદ કરવાની રહેશે જો તે શાળામાં ઉપલબ્ધ ખાલી જગ્યા ના હોય તો તે શાળાના પગાર કેન્દ્રની શાળાઓની ઉપલબ્ધ ખાલી જગ્યા અને જો પગાર કેન્દ્રની શાળાઓમાં ઉપલબ્ધ ખાલી જગ્યાઓ ના હોય તો તે શાળાના તાલુકાની શાળાઓની ઉપલબ્ધ ખાલી જગ્યાઓ પસંદ કરવાની રહેશે . દંપતિના કિસ્સામાં શિક્ષક દંપતિ / સરકારી દંપતિમાંથી જે હોય તે પસંદ કરવાનું રહેશે . સરકારી નોકરીના પ્રકારમાં પંચાયત , ભારત સરકારના ખાતા , ગુજરાત સરકારના ખાતા , ભારત સરકારના બોર્ડ / કોર્પોરેશન , ગુજરાત સરકારના બોર્ડ / કોર્પોરેશનશન કે અન્ય ગુજરાત સરકારના ખાતાઓ જે હોય તે પસંદ કરવાનું રહેશે . ત્યારબાદ પતિ / પત્ની ફરજ બજાવતા હોય તે કચેરી / સંસ્થા / શાળાનું નામ લખવાનું રહેશે . તાલુકો પસંદ કરવાનો રહેશે . . .


https://project303.blogspot.com/2021/02/online-badli-Website-suchna-2021.html. . . 1 . શિક્ષક પતિ કે પત્ની દંપતિ અગ્રતામાં લાભ લેવા માંગતા હોય તો સૌ પ્રથમ એક બીજાની શાળામાં ઉપલબ્ધ ખાલી જગ્યા હોય તો તે પસંદ કરવાની રહેશે જો તે શાળામાં ઉપલબ્ધ ખાલી જગ્યા ના હોય તો તે શાળાના પગાર કેન્દ્રની શાળાઓની ઉપલબ્ધ ખાલી જગ્યા અને જો પગાર કેન્દ્રની શાળાઓમાં ઉપલબ્ધ ખાલી જગ્યાઓ ના હોય તો તે શાળાના તાલુકાની શાળાઓની ઉપલબ્ધ ખાલી જગ્યાઓ પસંદ કરવાની રહેશે . જો ઉપર મુજબ ખાલી જગ્યા ના હોય તો અને પતિ તથા પત્ની બંને જીલ્લાના અન્ય તાલુકાઓની બે કે તેથી વધુ ઉપલબ્ધ ખાલી જગ્યા વાળી શાળા પસંદ કરવા માંગતા હોય તેવા સમયે શિક્ષક દંપતિ બન્ને બદલી માટે અરજીની વિગતોમાં એપ્લિકેશન નંબર બંનેની અરજીમાં એક બીજાનો લખવાનો રહેશે તથા પગાર કેન્દ્ર ડાયસકોડ લખવાનો રહેશે . શિક્ષક પતિ . પત્ની દંપતિ અગ્રતામાં લાભ લેવા ના માંગતા હોય તો સામાન્ય સિનીયોરીટીના આધારે બદલીનો લાભ મેળવી શકશે . ત્યારબાદ Upload Photograph / Signature વિભાગમાં નીચેની સુચનાઓ ધ્યાને લઇ તમારો તાજેતરનો સ્કેન પાસર્પોટ ફોટો અને સહી Drag and drop a file here or click કરી ફોટો કે સહી પસંદ કરી અપલોડ બટન પર કલીક કરી અપલોડ કરવાનો રહેશે . અપલોડ થતાં પ્રિવ્યુ ગ્રીન કલરનું બતાવશે . Photo સ્કેન કરીને JPG / JPEG / PNG ફોરમેટ માં અપલોડ કરવો Photo નું માપ ૫ સે.મી લંબાઈ અને ૩.૬ પહોળાઇ અને signature નું માપ ૨.૫ સે.મી લંબાઈ અને ૭.૫ પહોળાઇનું હોવું જોઈએ . 3 . જો Photo અને Signature ની Size 100 KB થી વધી જાયતો Scanner ના DPI Resolution ના સેટિંગ બદલી ને ફરીથી સ્કેન કરવું Signature માટે સફેદ કાગળ ઉપર કાળીબ્લ્યુ કલરમાં સહી કરીને તેને સ્કેન કરી ને JPG / JPEG / PNG ફોરમેટમાં અપલોડ કરો આ ઉપરાંત જો અગ્રતા આધારિત બદલી મેળવવાની થતી હોય તો વિધવા માટે પતિના મૃત્યુનો દાખલો અને સ્ટેમ્પ પેપર પર વિધવા હોવા અંગેનું સોગંધનામું , અપંગ માટે સિવિલ સર્જનનું પ્રમાણપત્ર , દંપતિ માટે લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર , વાલ્મિકી માટે વાલ્મિકી હોવા અંગેનું પ્રમાણપત્ર 300 KB માં અપલોડ કરવાનું રહેશે . ત્યારબાદ આથી હું બાહેંધરી આપું છું કે ફોર્મ માં મારી વિગત સાચી છે . જો ચકાસણી દરમ્યાન આ વિગતો ખોટી પુરવાર થશે તો ફોર્મ રદ ગણાશે તથા મને જે પસંદગીની શાળાનો બદલી હુકમ મળેલ હશે તે બદલી રદ ગણાશે તથા મારી સામે જે પણ કાર્યવાહી કરવામાં આવશે તે માન્ય રહેશે . તેની પર કલીક કરવાની રહેશે . ત્યારબાદ સેવ અને નેકસ્ટ બટન પર કલીક કરતાં તમારી Teacher Details મેનુની માહિતી સેવ થઇ N.AZULE School Priority Hos ue scells sari stull olly School List ( SchoolName - Taluka - PayCenter ) માં તમારા વિભાગ / વિષય મુજબની ખાલી જગ્યાઓ બતાવશે , જેમાં શાળાનું નામ , તાલુકો 2 . 4 .https://project303.blogspot.com/2021/02/online-badli-Website-suchna-2021.html


અને પે સેન્ટર શાળાનું નામ બતાવશે . જેની પર કલીક કરતાં તે જમણી બાજુ selected school List માં ઓટોમેટીક જતી રહેશે . . selected school list માં તમે શાળાઓના અગ્રતા ક્રમ બદલી શકશો . તમારી પસંદગી મુજબ શાળાઓને પહેલાં થી છેલ્લાં ક્રમમાં ગોઠવો . . ત્યારબાદ ઉપરોક્ત પસંદ કરેલ જગ્યાઓ પૈકી જે શાળા નો હુકમ મને મળશે તે કોઈ પણ કારણોસર રદ થશે નહિ જેનો હું બાહેંધરી આપું છું . તેની પર કલીક કરવાની રહેશે . ત્યારબાદ સેવ સ્કુલ સિલેકશન પર કલીક કરતાં તમારી school Priority મેનુની માહિતી સેવ થઇ જશે . ત્યારબાદ બાજુમાં Application Preview મેનુ પર કલીક કરતાં તમે કરેલી અરજીની તમામ વિગતો દર્શાવશે . જેની બરાબર ચકાસણી કરી લો કે તમામ વિગતો સાચી છે કે કેમ ? જો ખોટી હોય કે સુધારવી હોય તો Final Submission પર કલીક કરવું નહીં અને આગળના જે તે મેનુમાં જઇ માહિતીમાં સુધારો કરવો . જો કોઇ સુધારો ન હોય તો Final submission બટન પર કલીક કરતાં તમારી અરજી કન્ફર્મ થઇ જશે , ત્યારબાદ અરજીમાં કોઇ સુધારો કરી શકાશે નહીં અને જમણી બાજુ ખુણામાં Application Print બટન પર કલીક કરતાં તમે અરજીની પ્રીન્ટ મેળવી શકશો . અરજીની પ્રીન્ટ આઉટ લઇ તેની સાથે નીચે જણાવેલ આધારો જોડી તમારી અરજી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરીએ નિયત સમય મર્યાદામાં જમા કરાવવાની રહેશે . ૧. હાલની શાળાની શાળા દાખલ તારીખ તથા જન્મ તારીખ લખેલ શાળાના આચાર્યની સહી સિકકા વાળો જાવક નંબર તથા તારીખ દર્શાવેલ દાખલો . ૨.વહીવટી કારણોસર મોડા છુટા / હાજર થયેલ હોય અને બદલીમાં હુકમની તારીખની સિનીયોરીટીનો લાભ લેવા માંગતા હોય તો તેવા કિસ્સામાં સંબંધિત તાલુકા પ્રાથમિક શિક્ષણાધીકારીના સહી સિક્કા વાળો જાવક નંબર તથા તારીખ દર્શાવેલ દાખલો 3. ઉચ્ચ પ્રાથમિકનો વિકલ્પ લઇ પોતાની કે અન્ય શાળામાં ગયા હોય અને મુળ શાળાની દાખલ તારીખનો લાભ લેવા માંગતા હોય તો જે શાળામાંથી વિકલ્પ લીધેલ હોય તે શાળાના મુખ્ય શિક્ષકના સહી સિક્ક વાળો જાવક નંબર તથા તારીખ દર્શાવેલ દાખલો અગ્રતાના કિસ્સામાં ઉપરના લાગુ પડતા દાખલા ઉપરાંત નીચેનામાંથી લાગુ પડતા આધારો અરજી સાથે જોડવાના રહેશે . ( ૧ ) વિધવા > પતિના અવસાનનું પ્રમાણપત્ર હાલ વિધવા હોવા બાબતે સ્ટેમ્પ પેપર પરનું સોગંધનામુ - પિયર / સાસરી હોવ અંગેનું પ્રમાણ ( ર ) દિવ્યાંગ


https://project303.blogspot.com/2021/02/online-badli-Website-suchna-2021.html
૪૦ ટકા કે તેથી વધુ દિવ્યા ; ગતા ધરાવતા હોવા બાબતનું સીવીલ સર્જનશ્રીનું પ્રમાણપત્ર ( ૩ ) દંપતિ - લગ્નનોંધણી રજીસ્ટ્રારશ્રીએ આપેલ લગ્ન નોંધણી પ્રમાણપત્ર - જો શિક્ષક દંપતિ હોય તો તેમના પતિ / પત્ની હાલ જે શાળામાં ફરજ બજાવતા હોય તે શાળાના મુખ્યશિક્ષકનું પ્રમાણપત્ર > જો તે સરકારી દંપતિ હોય તો તેમના પતિ / પત્ની હાલ જે જગ્યા પર / કચેરીમાં ફરજ બજાવતા હોય તેના વડાએ આપેલ નોકરી બાબતનું તથા તેમની કચેરી કેન્દ્ર / રાજ્ય સરકાર કે તેના બોર્ડ / કોર્પોરેશન હેઠળ છે તે બાબતનું પ્રમાણપત્ર ( ૪ ) વાલ્મીકી > વાલ્મીકી જ્ઞાતિના હોવા બાબતનું સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર


https://project303.blogspot.com/2021/02/online-badli-Website-suchna-2021.html

ઓનલાઈન બદલી  સુચનાઓ 2021 - ધોરણ એક થી આઠના તમામ શિક્ષકો માટે ઉપયોગી.
મતદાર જાગૃતિ અંગે પ્રચાર પ્રસાર કરવા માટે ઉપયોગી સૂત્રો, પોસ્ટર

 મતદાર જાગૃતિ અંગે પ્રચાર પ્રસાર કરવા માટે ઉપયોગી સૂત્રો, પોસ્ટર 
મહત્વપૂર્ણ લિંક.


https://project303.blogspot.com/2021/01/matdar-jagruti-poster-chitra-sutro.html

https://project303.blogspot.com/2021/01/matdar-jagruti-poster-chitra-sutro.html

https://project303.blogspot.com/2021/01/matdar-jagruti-poster-chitra-sutro.html

https://project303.blogspot.com/2021/01/matdar-jagruti-poster-chitra-sutro.html

https://project303.blogspot.com/2021/01/matdar-jagruti-poster-chitra-sutro.html

https://project303.blogspot.com/2021/01/matdar-jagruti-poster-chitra-sutro.html

https://project303.blogspot.com/2021/01/matdar-jagruti-poster-chitra-sutro.html

https://project303.blogspot.com/2021/01/matdar-jagruti-poster-chitra-sutro.html

https://project303.blogspot.com/2021/01/matdar-jagruti-poster-chitra-sutro.html

https://project303.blogspot.com/2021/01/matdar-jagruti-poster-chitra-sutro.html

https://project303.blogspot.com/2021/01/matdar-jagruti-poster-chitra-sutro.html

https://project303.blogspot.com/2021/01/matdar-jagruti-poster-chitra-sutro.html

https://project303.blogspot.com/2021/01/matdar-jagruti-poster-chitra-sutro.html

https://project303.blogspot.com/2021/01/matdar-jagruti-poster-chitra-sutro.html

https://project303.blogspot.com/2021/01/matdar-jagruti-poster-chitra-sutro.html

https://project303.blogspot.com/2021/01/matdar-jagruti-poster-chitra-sutro.html

https://project303.blogspot.com/2021/01/matdar-jagruti-poster-chitra-sutro.htmlમારો મત , મારી ઓળખાણ . કોઈ પણ લોભ , લાલચ , દબાવ કે પ્રભાવમાં આવ્યા વગર મુકત રીતે મતદાન કરશે . મારો મત , નિર્ણાયક મત રાજય ચૂંટણી આયોગ , ગુજરાત www.sec . gujarat.gov.in મારો મત , નિર્ણાયક મત રાજય ચૂંટણી આયોગ , ગુજરાત , www.sec.gujarat.gov.in તા . ૦૫-૦૧-૨૦૨૧ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી માટેની મતદારયાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ થઇ ગયેલ છે . આપના નામની વિગત મતદારયાદીમાં ચકાસી લેવી અને કોઈ વિસંગતતા જણાય તો સંબંધિત મતદાર નોંધણી અધિકારીનો સંપર્ક કરવો . મતદાન કરવા માટે આપનું નામ મતદારયાદીમાં હોવું જરૂરી છે . જ્વાબદારી ધરની કે ઓક્સિની , મારું યોગદાન ૧૦૦ % હંમેશા કરું છું મતદાન મારો મત , નિર્ણાયક મત રાજય ચૂંટણી આયોગ , ગુજરાત www.sec.gujarat.gov.inમારો મત , નિર્ણાયક મત રાજય ચૂંટણી આયોગ , ગુજરાત | www.sec.gujarat.gov.in US c મારું શહેર , મારી જ્વાબદારી . નગરપાલિકાની ચૂંટણીમાં ચોક્કસ કરીશ નૈતિક મતદાન ઘડતર કુટુંબતું હોય કે નગરનું મારો મત , નિર્ણાયક મત . રાજય ચૂંટણી આયોગ , ગુજરાત 1 www.sec.gujarat.gov.in ૧૮ વર્ષે મતદાર બન્યા ; હવે સમય આવી ગયો છે વાબદારીથી લોકશાહીની જ નિભાવવાનો . મારો મત , નિર્ણાયક મત . રાજય ચૂંટણી આયોગ , ગુજરાતી www.sec.gujarat.gov.inHOSPITAL SCHOOL પીવાનું પાણી , રસ્તાનું બાંધકામ અને જાળવણી , કચરાનો નિકાલ , ગટર વ્યવસ્થા , જાહેર દવાખાનાં , શાળા વગેરે સેવાઓ આપતી . તમારી પસંદની સ્થાનિક સરકાર ચંટવા થઇ જાઓ તૈયાર મારો મત , નિર્ણાયક મત . રાજય ચૂંટણી આયોગ , ગુજરાત www.sec.gujarat.gov.in , સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી માટેની મતદારયાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ થઇ ગયેલ છે . મારો મત , નિર્ણાયક મત રાજય ચૂંટણી આયોંગ , ગુજરાતી www.gec gujarat.gov.in આપનું નામ કયા વોર્ડ / મતદાર મંડળમાં છે તે તમારા નામ અથવા EPIC નંબના આધારે નીચે મુજબની વેબસાઈટના માધ્યમથી જોઈ શકાશે . મતદાન કરવા માટે આપનું નામ મતદારયાદીમાં હોવું જરૂરી છે . https://sec.gujarat.gov.in http://secsearch.gujarat.gov.in/search મારો મત , નિર્ણાયક મત - અજય ચૂંટણી આયોગ , ગુજરાત www.free gafort powin સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી માટે થઇ જાઓ તૈયાર , આપનું નામ કયા વોર્ડ / મતદાર મંડળમાં છે તે તમારા નામ અથવા EPic નંબરના આધારે નીચે મુજબની વેબસાઈટના માધ્યમથી આસાનીથી ચકાસી લો . https://sec.gujarat.gov.in http://secsearch.gujarat.gov.in/searchપાયાની લોકશાહીનું જળવાશે માન , જ્યારે આંગળી પર લાગશે નિશાન , અમે સૌ એક સમાન ! મારો મત , નિર્ણાયક મત . રાજય ચૂંટણી આયોગ , ગુજરાત , www.sec.gujarat.gov.in આળસ કરીશ નહિ થી ડગીશ નહિ મતદાન ચૂકીશ નહિ હું છું ગુજ્યાતનો મતદાર ! રાજય ચૂંટણી આયોગ , ગુજરાત www.sec.gujarat.gov.in સમય માટે આ પહેલું મતદાન છે . એ તો કેવી રીતે ચૂકાય ? આ છે અમારી યુવા મતદાર ઉત્સવા WE EVOTE મારો મત , નિર્ણાયક મત રાજય ચૂંટણી આચાંગ , ગુજરાત

ભા ૨ તીકળણીવખઃ પાછુપૂતોનથી , ચૂંટણી થતાનીચૂકતી નથી હા , હું છું જવાબદાર નાગરિકા રાજય ચૂંટણી આયોગ , ગુજરાત www.sec.gujarat.gov.in ધમ ધમાધમ ધમ , વાગ્યા ચૂંટણીના પડધમ , ચાલ સાથી , ચાલ ભેરુ , દેખાડીએ આપણા મતનો દમ . આપનો મત , આપની શકિત . રાજય ચૂંટણી આયોગ , ગુજરાત www.sec.gujarat.gov.in મારો મત , નિર્ણાયક મત રાજય ચૂંટણી આયોગ , ગુજરાત www.seo gujarat gov.in સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી માટે થઇ જાઓ તૈયાર . આપનું નામ કયા વોર્ડ / મતદાર મંડળમાં છે તે તમારા નામ અથવા EPIC નંબરના આધારે નીચે મુમ્બની વેબસાઈટના માધ્યમથી આસાનીથી ચકાસી લો . https://sec.gujarat.gov.in http://secsearch.gujarat.gov.in/searchમતદાર જાગૃતિ અંગે પ્રચાર પ્રસાર કરવા માટે ઉપયોગી સૂત્રો, પોસ્ટર 


ઝંડા ઊંચા રહે હમારા , જનગણમન રાષ્ટ્રગીત, વંદે માતરમ ની પીડીએફ કોપી તથા તથા mp3 ડાઉનલોડ કરો.

 ઝંડા ઊંચા રહે હમારા , જનગણમન રાષ્ટ્રગીત,  વંદે માતરમ ની પીડીએફ કોપી તથા તથા mp3 ડાઉનલોડ કરો.ઝંડા ઊંચા રહે હમારા

PDF COPY 

VIJAYI VISVA TIRANGA PYARA...

MP3 DOWNLOAD 

VIJAYI VISVA TIRANGA PYARA...MP3 DOWNLOAD CLICK HERE.

VIJAYI VISVA TIRANGA PYARA... MP3 FULL SONG DOWNLOAD CLICK HERE.


વંદે માતરમ


PDF COPY MP3 DOWNLOAD VANDE MATARAM... MP3 DOWNLOAD CLICK HERE.જનગણમન રાષ્ટ્રગીત


PDF COPYMP3 DOWNLOAD 
વિજયી વિશ્વ તિરંગા પ્યારા , ઝંડા ઊંચા રહે હમારા , સદા શકિત બરસાનેવાલા પ્રેમસુધા સરસાનેવાલા વીરો કો હરસાનેવાલા , માતૃભૂમિકા તનમન સારા ઝંડા ઊંચા રહે હમારા , શાન ન ઈસકી જાને પાવે . ચાહે જાન ભલે હી જાવે વિશ્વ વિજય કરકે દિખલાવે તબ હોવે પ્રણ પૂર્ણ હમારા ઝંડા ઊંચા રહે હમારા .
https://project303.blogspot.com/2021/01/vande-mataram-zanda-geet-jan-gan-man-mp3.htmlવંદે માતરમ્ વંદે માતરમ્ વંદે માતરમ્ સુજલામ્ સુફલામ્ મલયજ શીતલામ્ શસ્યશ્યામલામ્ માતરમ્ વંદે માતરમ્ શુભ્રજયોત્સનાપુલકિતયામિનીમ્ ફુલ્લકુસુમિતદ્રુમદલ શોભિનીમ્ સુહાસિનીમ્ સુમધુરભાષિણીમ્ સુખદામ્ વરદામ્ માતરમ્ વંદે માતરમ્ વંદે માતરમ્


https://project303.blogspot.com/2021/01/vande-mataram-zanda-geet-jan-gan-man-mp3.html


જન ગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા , પંજાબ , સિધુ , ગુજરાત , મરાઠા , દ્રાવિડ ઉત્કલ બંગ , વિંધ્ય હિમાલય યમુના ગંગા , ઉચ્છલ જલધિ તરંગ તવ શુભ નામે જાગે તવ શુભ આશિષ માગે , ગાયે તવ જય ગાથા , જન ગણ મંગલદાયક જય હે , ભારત ભાગ્ય વિધાતા જય હે , જય હે , જય હે , જય જય જય જય હે ,https://project303.blogspot.com/2021/01/vande-mataram-zanda-geet-jan-gan-man-mp3.html
15 મી ઓગસ્ટ તથા 26 મી જાન્યુઆરી તથા રાષ્ટ્રીય પર્વ દરમિયાન ઉપયોગી મહત્વપૂર્ણ ત્રણેય ગીતો ઝંડા ઊંચા રહે હમારા જનગણમન રાષ્ટ્રગીત વંદે માતરમ ની પીડીએફ કોપી તથા તથા mp3 ડાઉનલોડ કરી શકશો આવા તમામ મિત્રોને જણાવી દરેક શાળા માટે મહત્વપૂર્ણ પોસ્ટ છે દરેક બાળકોને માટે ઉપયોગી છે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાના બાળકો અને તમામ શાળાઓ સુધી આ માહિતી પહોચાડવા માટે વિનંતી.


ઝંડા ઊંચા રહે હમારા , જનગણમન રાષ્ટ્રગીત,  વંદે માતરમ ની પીડીએફ કોપી તથા તથા mp3 ડાઉનલોડ કરો.

વિજ્ઞાન - ગણિત - પર્યાવરણ પ્રદર્શન - 2020 -21 નમૂનાઓ | મોડેલ્સ નિર્માણ માટે માર્ગદર્શિકા

 વિજ્ઞાન - ગણિત - પર્યાવરણ પ્રદર્શન - 2020 -21 નમૂનાઓ | મોડેલ્સ નિર્માણ માટે માર્ગદર્શિકા મહત્વપૂર્ણ લિંક.


ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.
વિજ્ઞાન - ગણિત - પર્યાવરણ પ્રદર્શન - 2020 -21 નમૂનાઓ | મોડેલ્સ નિર્માણ માટે માર્ગદર્શિકા માટે પ્રસ્તાવના : બધા બાળકો કુદરતી રીતે શીખવા માટે તત્પર અને સક્ષમ હોય છે . બાળકો સહજ રીતે શીખતા હોય છે . અને તેઓ પોતાની પ્રવૃત્તિ દ્વારા જ જ્ઞાન મેળવે છે . બાળકો પોતાની આસપાસનું વાતાવરણ , પ્રકૃત્તિ , વસ્તુઓ અને લોકો સાથેનાં પરસ્પર વ્યવહાર અને ભાષા દ્વારા ઘણું બધુ શીખતા હોય છે . તેઓ નવા વિચારોને તેમના પદાર્થો અને પ્રવૃત્તિઓ અંગેના અગાઉનાં જ્ઞાન અને વિચારો સાથે જોડી પોતાના જ્ઞાનમાં વધારો કરે છે . વિજ્ઞાન અને ગણિતમાં રચનાત્મકતા અને આવિષ્કારિકતાને પ્રોત્સાહિત કરવા માટે ( NCF- 2005 ) માં પ્રવૃત્તિઓ , પ્રયોગો અને તકનિકી મોડ્યુલ્સને મહત્વ આપવામાં આવેલ છે . તે વિવિધ માધ્યમોના પ્રસારણ જેમકે શાળા , તાલુકો , જિલ્લો , રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ વિજ્ઞાન , ગણિત અને પર્યાવરણ પ્રદર્શનના આયોજન દ્વારા વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓના અમલીકરણને પણ પ્રોત્સાહિત કરે છે . રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ( NCERT New Delhi ) દર વર્ષે વિદ્યાર્થીઓ , શિક્ષકો અને સામાન્ય લોકોમાં વિજ્ઞાન , ગણિત અને પર્યાવરણ શિક્ષણની લોકપ્રિયતા વધારવા JNNSMEE ( Jawaharlal Nehru National Science Mathematics and Environment Exhibition ) નું આયોજન કરે છે . રાષ્ટ્રીય વિજ્ઞાન પ્રદર્શન રાજ્યો , કેન્દ્ર શાસિત પ્રદેશો અને અન્ય સંસ્થાઓ દ્વારા જિલ્લા કક્ષાએ . ઝોન કક્ષાએ , ક્ષેત્રીય કક્ષાએ તેમજ રાજ્ય કક્ષાએ અગાઉના વર્ષે ઓયોજિત થયેલ પ્રદર્શનોનું સમન્વય છે . તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો , કેન્દ્રીય વિદ્યાલય સંગઠન , નવોદય વિદ્યાલય સમિતિ , પરમાણું ઉર્જા વિભાગના કેન્દ્રીય વિદ્યાલયો , CBSE સાથે સંલગ્ન સ્વ નિર્ભર શાળાઓ તથા વિભાગીય શિક્ષણ સંસ્થાઓ દ્વારા પ્રમાણિત બહુઉદ્દેશીય શાળાઓના પસંદ થયેલા નમૂનાઓ રાષ્ટ્રીય કક્ષાના આ પ્રદર્શનમાં ભાગ લે છે . છેલ્લા ઘણા વર્ષોની જેમ આ વર્ષે ૨૦૨૦-૨૧માં પણ CRC , BRC અને જિલ્લા કક્ષાથી રાજ્ય કક્ષાએ ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાશે . નવેમ્બર ૨૦૨૧ માં યોજાનાર ( JNNSMEE ) ની તૈયારીનું આ પ્રથમ ચરણ છે . પ્રદર્શનના મુખ્ય હેતુઓ આ પ્રમાણે છે . બાળકોને પોતાની સ્વાભાવિક જીજ્ઞાસા અને રચનાત્મકતા માટે એક માધ્યમ


https://project303.blogspot.com/2021/01/science-fair-project.html


. ઉપલબ્ધ કરવું જ્યાં તેઓ પોતાની જ્ઞાન પિપાસા માટે શોધખોળ કરી શકે . બાળકોની આજુ બાજુ થઈ રહેલી ગતિ - વિધિઓમાં વિજ્ઞાનની અનુભૂતિ કરાવવી તથા ભૌતિક અને સામાજિક પર્યાવરણથી શીખવાની પ્રક્રિયા જોડી જ્ઞાન પ્રાપ્ત કરવો તથા વિવિધ સમસ્યાઓના સમાધાન માટે પ્રેરિત કરવાં . • આત્મનિર્ભરતા , સામાજિક તથા આર્થિક પર્યાવરણ વિકાસનાં લક્ષ્યની પ્રાપ્તિ માટે વિજ્ઞાન અને તકનિકીનાં વિકાસને એક મહત્વના સાધન તરીકે ભાર આપવો . • વિજ્ઞાન અને તકનિકીનો વિકાસ કેવી રીતે થયો છે તેનું વિશ્લેષણ કરવું તથા તેના પરની વિવિધ વ્યક્તિઓ , સંસ્કૃતિઓ અને સમાજની અસરો જોવી . • ખેતી , ખાતર , ખોરાક ઉત્પાદન પ્રક્રિયા , બાયો ટેકનોલોજી , પ્રદૂષણમુક્ત ઉર્જા , માહિતી અને આદાન પ્રદાન ટેકનોલોજી , આપત્તિ વ્યવસ્થાપન , પરિવહન , ખગોળ વિજ્ઞાન , રમતો અને ખેલકૂદ તથા વાતાવરણમાં પરિવર્તનની સમસ્યાઓનો સામનો વગેરે જેવા ક્ષેત્રોમાં નવા ઉપાયો શોધવામાં વિજ્ઞાન અને ગણિતની ભૂમિકાની પ્રશંસા અને સરાહના કરવી . બાળકોને પર્યાવરણીય સબંધી સમસ્યાઓ પ્રત્યે જાગૃત કરવા અને તેમની જરૂરિયાતો ઓછી કરવા તથા તેમને વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ માટે પ્રેરિત કરવાં . બાળકો કુદરતી રીતે જ તેમના પર્યાવરણનાં પ્રશ્નો સંદર્ભે જીજ્ઞાસુ અને રચનાત્મક હોય છે . જો આજના બાળકો સમસ્યાનો સામનો કરવા , સમસ્યા ઉકેલવા અને નવા વિચારોના સર્જનમાં સતત વ્યસ્ત રહે તો આપણે આપણાં બાળકોને આવતીકાલના પડકારો માટે તૈયાર કરી શકીએ . માનવજાતે તેના વિકાસ , સુખ સુવિધા સલામતી અને મહત્વકાંક્ષા માટે દુનિયાના મર્યાદિત સ્ત્રોતો પર પુષ્કળ દબાણ લાદી પુષ્કળ અસમાનતા અને સ્ત્રોતોનું બિન જરૂરી શોષણ કર્યું છે . તેને પરિણામે સ્ત્રોતોનો ઉપયોગ ટકાઉ રહ્યો નથી . સંયુક્ત રાષ્ટ્ર સંઘ ‘ Global Resource Out look 2019 પ્રમાણે ૧૯૭૦ થી સ્ત્રોતોનો વિશ્વમાં ત્રણ ગણો નિકાલ થયેલ છે . અધાતુ અને ખનીજનો ઉપયોગ અને ૪૫ % અમિ બળતણનાં વધારાથી પાંચગણો નિકાલ વધશે . તે જ રીતે ખૂબ જ અગત્યના સ્ત્રોત એવા શુધ્ધ પાણીની પણ વિશ્વવ્યાપી તીવ્ર તાણ ઉભી થશે . સંયુક્ત વિશ્વ સંઘhttps://project303.blogspot.com/2021/01/science-fair-project.html
પાણી વિકાસ અહેવાલ ૨૦૧૯ પ્રમાણે ૨ અબજ લોકો પાણીની તંગી અને ૪ અબજ લોકો વર્ષમાં ૧ મહિનો પાણીની તીવ્ર અછતનો અનુભવ કરશે . પાણીની તાતી જરૂરિયાત , માંગ , ઉભી કરવા પાણીનો મર્યાદિત સ્ત્રોત તરીકે ઉપયોગ કરવો પડશે . વિશ્વ વિકાસ અને પાણીની જરૂરિયાત વચ્ચેના જટિલ સંબંધ માટે આબોહવા બદલાવ અને જૈવિક ઉર્જા વિસ્તારવી પડશે . એ સાચી વાત છે કે- “ જળ એ જ જીવન છે " તેથી સૌની જવાબદારી બને છે કે આ અગત્યના સ્ત્રોતની જાળવણી અને સંરક્ષણ કરે . પાણી અને આરોગ્ય સ્વચ્છતાની જરૂરિયાતને ધ્યાનમાં રાખી ભારત સરકારે આ ક્ષેત્રમાં સારુ એવુ રોકાણ વધાર્યું છે . આપણે સૌ જાણીએ છીએ કે આજે વિશ્વ જે સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે તે માત્ર કોઈ શહેર , રાજ્ય કે દેશ પૂરતી મર્યાદિત નથી , તેનાથી વધુ આ બધી વૈશ્વિક સમસ્યાઓ છે . અને આ સમસ્યાના સમાધાન માટે વિશ્વના બધા દેશોએ સંગઠનથી સાથે કામ કરવાની જરૂર છે . વિશ્વની સમસ્યાના ઉકેલ માટે લોકો અને પૃથ્વીની શાંતિ અને સમૃદ્ધિ આજે અને ભવિષ્યમાં લાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘના બધા જ સભ્યોએ ટકાઉ વિકાસનો ૨૦૩૦ ની કાર્યસૂચિ જેમાં ૧૭ વિવિધ ટકાઉ વિકાસના લક્ષ્ય બિંદુઓની સાથે સાથે ૧૬૯ ધ્યેયોને પણ સાંકળેલ છે તે સ્વીકાર્યું છે . પ્રકૃતિ અને વિશ્વની શોધ અને સમજણ માટે વિજ્ઞાન અને ગણિત એ શક્તિશાળી સાધન છે . સમાજ જે સમસ્યાઓનો સામનો કરે છે તેના નિવારણમાં વિજ્ઞાન અને ગણિતે પણ મહત્વની ભૂમિકા ભજવી છે . અને એક મહત્વના સાધન તરીકે સામાજિક , આર્થિક વિકાસ , સ્વનિર્ભરતાના લક્ષ્યને પ્રાપ્ત કરેલ છે . આ શક્તિશાળી સાધનોને ઓળખી અને પ્રોત્સાહિત કરીએ જેથી સમાજ જે સમસ્યાઓનો સામનો કરી રહી છે . તેમાંથી બહાર આવી સારા ભવિષ્ય નિર્માણમાં વિજ્ઞાન અને ટેકનોલોજી સમાધાન તરફ દોરી જાય . જેના વિષય રાજ્યકક્ષાએ બાળકો માટેનો રાજ્યકક્ષાના વિજ્ઞાન , ગણિત અને પર્યાવરણ પ્રદર્શન ( SLSMEE ) ૨૦૨૦-૨૧ દરમ્યાન તકનિકી અને રમકડા તરીકે પસંદ થયું . સાતત્યપૂર્ણ વિકાસનો અર્થ એ છે કે ભાવિ પેઢીની જરૂરિયાતો સાથે સમાધાન કર્યા વગર વર્તમાનની જરૂરિયાતો સંતોષાય તેનો અર્થ તે વસ્તુ માટે
https://project303.blogspot.com/2021/01/science-fair-project.html


નથી કે આપણે અવિરત તેનો ઉપયોગ કર્યા કરી ભાવિ પેઢી માટે તેમના પૂરતું પણ ના છોડીએ . ભારત સરકારની મુખ્ય કાર્યક્રમો જેવાકે મહાત્મા ગાંધી ગ્રામ્ય રોજગાર અધિનિયમન કાયદો ( MGNREGA ) પ્રધાનમંત્રી જનધન યોજના ( PMJDY ) , પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ( આયુષ્યમાન ભારત યોજના ) કૌશલ્ય વિકાસ , સ્વચ્છ ભારત અભિયાન ( Clean India Campaign ) પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના , બેટી બચાવો બેટી પઢાવો ( Save the girl child - Educate the girl child ) gal મહત્વના લક્ષ્યોને પ્રાપ્ત કરવાના આ કેટલાક પગલા છે . વિષય અને પેટા વિષય એ સ્પષ્ટ કરે છે કે SLSMEE - ૨૦૨૦ - ૨૧ એ પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રીતે રાષ્ટ્રસંઘે પ્રતિપાદિત કરેલા સાતત્ય પૂર્ણ વિકાસ પર ભાર આપે છે . આ સંદર્ભમાં એવી કલ્પના છે કે બાળકો અને શિક્ષકો વિશ્વનાં સાતત્ય પૂર્ણ વિકાસ માટે વિજ્ઞાન અને તકનિકીના બધાજ પાસાઓનું વિશ્લેષણ કરે . આ શિક્ષકો અને વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક અને ગાણિતિક વિચારો અને નમૂના નિર્માણ કરવા વિવિધ સમસ્યા સંબંધિત પ્રદર્શન કરવા સક્ષમ બનાવશે . આ સંદર્ભમાં વૈજ્ઞાનિક વિચારો કંઈક નાવિન્યપૂર્ણ નિર્માણ માટે સાદી તકનિકી નિર્માણ કરી / સાધનોની નવી જરૂરિયાતો ઉભી કરે . વિજ્ઞાન અને તકનીકીના વિકાસમાં વસ્તીના નીચેના સ્તર સુધીની ભાગીદારીને સક્ષમ બનાવે . વિજ્ઞાન , ગણિત અને તકનિકીની વૃદ્ધિ થકી દેશ માટે નાવિન્ય પૂર્ણ ઈકો – સિસ્ટમનું નિર્માણ કરે , એવા કેટલાક ઉદાહરણો કે જેમાં બાળકો અને તેમના શિક્ષકો કેટલીક યોજના વિશે વિચારે કે જે નવીન હોય અને ભવિષ્યમાં અમલીકરણમાં મૂકાય તેવી હોય . મોટા ભાગે આવી કેટલીક યોજનાઓ નમૂના કે પ્રદર્શન સ્વરૂપે રજૂ કરવી શક્ય બનતી નથી . બધા સ્તરના પ્રદર્શનના વ્યવસ્થાપકો વિદ્યાર્થીઓને અને શિક્ષકોને આવી યોજનાઓની રજૂઆત અને ચર્ચા માટે તક પૂરી પાડે છે . બાળકો અને શિક્ષકોએ વિશ્વમાં સારા ભવિષ્ય માટે ક્યાં અને કેવી નવી પ્રક્રિયાઓ , સંશોધન અને વિજ્ઞાન , તકનિકી અને ગણિત વિકાસને ઓળખવો પડશે . વિજ્ઞાન વિષયના ક્ષેત્રમાં એ જરૂરી છે કે અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં બાળકોમાં ઉત્તેજના અનુભૂતિ ઉભી કરે તેના માટે અધ્યેતાને વિજ્ઞાનનીhttps://project303.blogspot.com/2021/01/science-fair-project.html
 વિજ્ઞાન - ગણિત - પર્યાવરણ પ્રદર્શન - 2020 -21 નમૂનાઓ | મોડેલ્સ નિર્માણ માટે માર્ગદર્શિકા 

શાળાઓ ખુલ્યા પછી છોકરાંઓની નવી ફરિયાદો તથા ટિચરની ફરિયાદોના રમૂજી ટુચકા જોક્સ વાંચી મિત્રો ને મોકલો

શાળાઓ ખુલ્યા પછી છોકરાંઓની  નવી ફરિયાદો તથા ટિચરની ફરિયાદોના રમૂજી ટુચકા જોક્સ વાંચી મિત્રો ને મોકલોhttps://project303.blogspot.com/2021/01/jokes-school-new.html
શાળાઓ ખુલ્યા પછી છોકરાંઓની  નવી ફરિયાદો😜…


“મેડમ, આણે મારું માસ્ક લઈ લીધું !”


“મેડમ જુઓને મારા માસ્કની રબ્બરની દોરી તૂટી ગઈ !”


“ટિચર ટિચર, આ છોકરો માસ્કને ગિલોલ બનાવીને મારી ઉપર ટીશ્યુ પેપર નો બોલ ફેંકે છે !”


“ટિચર ટિચર ! આણે મારા માસ્ક ઉપર ABCD લખી નાંખી !”


“મેડમ… મારું માસ્ક આંખો પર ચડી ગયું… મને કંઈ દેખાતું નથી !"


“ટિચર ટિચર… આ છોકરી મારા માસ્ક વડે એના નાકના શેડા 🤧લૂછે છે.”


“ટિચર, મારા નાસ્તાના ડબ્બા માંથી કોઈનું માસ્ક નીકળ્યું !”


“એંએંએંએં… મારું માસ્ક ખોવાઈ ગયું… એંએંએંએં…”🥳😷


ટિચરની ફરિયાદો…


“તમારો બાબો યુનિફોર્મ વિનાનું માસ્ક પહેરીને કેમ આવે છે ?”


“તમારી બેબી માસ્ક ખસેડ્યા વિના જ *વોટરબેગ* માંથી પાણી પીએ છે. એને જરા શીખવાડો.”


“તમે તમારા ચાઈલ્ડને બે એકસ્ટ્રા માસ્ક આપવાનું રાખો. એ આખો દહાડો પોતાનું માસ્ક ચાવ્યા કરે છે.”


“અને હા, બાળકને સ્કુલમાંથી એકસ્ટ્રા માસ્ક આપ્યું હશે તો એનો 100 રૂપિયા ચાર્જ થશે.”


https://project303.blogspot.com/2021/01/jokes-school-new.htmlશાળાઓ ખુલ્યા પછી છોકરાંઓની  નવી ફરિયાદો તથ ટિચરની ફરિયાદોના રમૂજી ટુચકા જોક્સ વાંચી મિત્રો ને મોકલો


NMMS અંતર્ગત બાયસેગ પ્રસારણ નિહાળવા બાબત

 

NMMS અંતર્ગત બાયસેગ પ્રસારણ નિહાળવા બાબતમહત્વપૂર્ણ લિંક


https://project303.blogspot.com/2021/01/nmms-teleconference.htmlરાજ્ય પરીક્ષા બોર્ડ સરકારી પુસ્તકાલય પાસે , સેક્ટર -૨૧ , ગાંધીનગર - ૩૮૨૦૨૧ ફોન નં ( ૦૭૯ ) ૨૩૨૪૮૪૬૧,૨૩ ૨૪૮૪૬૨ મેઇલ- gsebz@gmail.com R ==ા નેત ક્રમાંક : રાપબો / NMMS / ૨૦૨૧ / 643-585 તા .૨૨ / ૦૧ / ૨૦૨૧ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી , તમામ , શાસનાધિકારીશ્રી , તમામ વિષય : NMMS અંતર્ગત બાયસેગ પ્રસારણ નિહાળવા બાબત . ઉપરોકત વિષય પરત્વે જણાવવાનું કે રાજય પરીક્ષા બોર્ડ , ગાંધીનગર દ્વારા વિવિધ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન કરાય છે . આ વિધાર્થીલક્ષી પરીક્ષાઓનો બહોળો પ્રચાર - પ્રસાર થાય તે માટે સમ્રગ શિક્ષા અભિયાન તેમજ ccc ના સહયોગથી ગુજરાત વર્ચ્યુઅલ શાળાના પ્લેટફોર્મ પરથી બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે જરૂરી માર્ગદર્શન તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની મોકટેસ્ટનો અનુભવ મળી રહે તે હેતુસર રોજ નિયમિત પણે ૧૫:૦૦ થી ૧૬:૦૦ કલાક સુધી પ્રસારણ કરવામાં આવે છે . આ પ્રસારણ ગુજરાત વર્ચ્યુઅલ શાળાના પ્લેટફોર્મની યુ ટ્યુબ ચેનલ તેમજ વર્કપ્લેસના માધ્યમથી રાજય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રસારિત કરવામાં આવે છે તેમજ આ તમામ એપિસોડનું પ્રસારણ બાયસેગની વંદે ગુજરાત -૮ નંબરની ચેનલ પરથી પણ દરેક એપિસોડ દિવસમાં ચાર વખત પ્રસારિત કરવામાં આવે છે . ઉકત બાબત તેમજ તા .૨૭ / ૦૨ / ૨૦૨૧ સુધીના તમામ શનિવારના રોજ રાજય પરીક્ષા બોર્ડ દ્વારા ગુગલ ફોર્મની લિકેથી બાળકોના મોકટેસ્ટ લેવાનું હાલ ચાલી રહ્યુ છે . આ બાબતે જિલ્લાની તમામ શાળાઓને ગુજરાત વર્ચ્યુઅલ શાળા અને મોકટેસ્ટનું માર્ગદર્શન મળી રહે તે માટે નીચે જણાવેલ તારીખ , સમય અને ચેનલ પરથી ટેલી કોન્ફરન્સનું આયોજન કરેલ છે , તો આ અંગે આપના મારફતે આપના જિલ્લાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી , જિલ્લા નોડલશ્રી , BRC કો.ઓડિનેટર , CRC કો.ઓડિનેટર , તમામ શાળાના મુખ્ય શિક્ષકશ્રી તેમજ ઉત્સાહી શિક્ષકશ્રીઓને આ અંગેની જાણ આપના દ્વારા કરવી . ટેલી કોન્ફરન્સન તારીખ : -૨૭/૦૧/૨૦૨૧ ને બુધવાર સમય : - ૯:૪૫ થી ૧૧:૧૫ કલાક ચેનલ નંબર- વંદે ગુજરાત -૫ 

NMMS અંતર્ગત બાયસેગ પ્રસારણ નિહાળવા બાબત


વોટસઅપ આધારિત સાપ્તાહિક પરીક્ષા બાબત મહત્વપૂર્ણ લેટર તારીખ- 20-1-2021

 વોટસઅપ આધારિત સાપ્તાહિક પરીક્ષા બાબત મહત્વપૂર્ણ લેટર તારીખ- 20-1-2021
Whatsapp આધારિત અઠવાડીક અભ્યાસક્રમ કસોટી નવા નંબર


 

દક્ષિણ ગુજરાત માટે અહીં ક્લિક કરો.

ભરૂચ છોટાઉદેપુર નર્મદા નવસારી સુરત સુરત કોર્પોરેશન તાપી ડાંગ વડોદરા વડોદરા કોર્પોરેશન વલસાડ


 


ઉત્તર ગુજરાત માટે અહીં ક્લિક કરો

બનાસકાંઠા કચ્છ મહેસાણા પાટણ અરવલ્લી સાબરકાંઠા

પૂર્વ/મધ્ય માટે અહીં ક્લિક કરો

અમદાવાદ અમદાવાદ કોર્પોરેશન આણંદ દાહોદ ગાંધીનગર ખેડા મહીસાગર પંચમહાલ


 


સૌરાષ્ટ્ર માટે અહીં ક્લિક કરો

અમરેલી ભાવનગર બોટાદ દેવભૂમિ દ્વારકા સોમનાથ જામનગર જૂનાગઢ મોરબી પોરબંદર રાજકોટ રાજકોટ કોર્પોરેશન સુરેન્દ્રનગરમહત્વપૂર્ણ લિંક.

વોટ્સએપ પર ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો.ઉપરની લીંક પર ક્લિક કર્યા પછી નીચે મુજબની સૂચના વાંચો અને તે મુજબ  અનુસરો


વિદ્યાર્થી ફક્ત HELLO લખશે તો તેમને Quick REPLAY મળશે . જેમાં લખાયેલ હશે HOME LEARNING કાર્યક્રમમાં જોડવા બદલ આભાર હવે અભ્યાસ અટકશે નહિ . કૃપા કરી શાળાનો યુ ડાયસ કોડ લખીને મોકલો . - વિદ્યાર્થી જેવો શાળાનો યુ ડાયસ કોડ લખીને મોકલાશે તરત શાળાની વિગતો મોકલવામાં આવશે . છે જેમાં શાળાનું નામ , ડાયસ કોડ , તાલુકો , જિલ્લો અને તે સાથે હા માટે 1 રીપ્લાય ટાઈપ કરી મોકલવા જણાવશે . અને જો ખોટી વિગત હોય તો 2 રીપ્લાય ટાઈપ કરી મોકલવા જણાવશે . છે જેવો વિદ્યાર્થી 1 રીપ્લાય ટાઈપ કરી મોકલાશે તરત તેમને ધોરણ પસંદ કરવા જણાવશે . જેમાં વિદ્યાર્થીએ પોતાનું ધોરણ જણાવવું પડશે . ક જેવો વિદ્યાર્થી પોતાનું ધોરણ જણાવશે તરત વિદ્યાર્થીનું પહેલું નામ શું છે ? તે પૂછશે ફક્ત અંગ્રેજી મૂળાક્ષરમાં અને ચાઇલ્ડ ટ્રેકિંગ ( આધાર એનેબલ ડાયસ મુજબ ) જ વિગતો આપવાની રહેશે . જેવો વિદ્યાર્થી પોતાનું પહેલું નામ Pratish રીપ્લાય ટાઈપ કરી મોકલાશે તરત તે શાળામાં અને તે વર્ગમાં જેટલા Pratish નામના વિદ્યાર્થીઓ હશે તેટલા વિદ્યાર્થીના નામ પિતાનું નામ અને જન્મ તારીખ અનુક્રમે દર્શાવશે . તે પૈકી પોતાના નામ માટેનો ક્રમ તેને સુનિશ્ચિત કરવાનો રહેશે . ક વિદ્યાર્થી દ્વારા ખાતરી કર્યા બાદ નામ માટેનો ક્રમ સુનિશ્ચિત કર્યો હોય તે તેમણે રીપ્લાયમાં લખી મોકલવાનો રહેશે .

છે ત્યારે તેમને મેસેજ મળશે કે તમારી નોંધણી થઇ ગઈ છે . હવેથી તમે દર સપ્તાહે અહી રમતા • રમતા પ્રેક્ટીસ કરી શકશો . અને શિક્ષકો તમને વધુ સારી રીતે સહકાર આપી શકશે . છે આ નોંધણીમાં જો આપ એક જ ઘરના એક કરતા વધારે વિદ્યાર્થીઓ હશો તો તેઓ જોડાઈ શકશે . અને અન્ય મિત્રોની પણ નોંધણી કરી શકશે . મતલબ આ મલ્ટી યુજર છે . માત્ર એક યુજર નથી . છે ત્યાર બાદ ચાલુ સપ્તાહ પહેલા છેલ્લા સપ્તાહે લેવાયેલ વિષયની પ્રેક્ટીસ માટે કહેવામાં આવશે . આ વિષય અત્રેથી એટલે કે રાજ્ય કક્ષાએથી નક્કી કરવામાં આવે છે . એટલે જે તે સપ્તાહમાં તે જ વિષયની પ્રેક્ટીસ વિદ્યાર્થી કરી શકશે . છે અને પ્રશ્ન પૂછશે કે આપ પ્રેક્ટીસ કરવા માગો છો ? હા માટે 1 રીપ્લાય અને નાં માટે 2 રીપ્લાય આપવાનો રહેશે . જેવો વિદ્યાર્થી 1 રીપ્લાય ટાઈપ કરી મોકલાશે તરત શુભેચ્છા સંદેશ સાથે તે વિષયના 10 પ્રશ્નો પૈકી પ્રથમ પ્રશ્ન સ્ક્રીન ઉપર દેખાશે . અને જવાબના ચાર વિકલ્પ પણ દેખાશે . જ જેવો વિદ્યાર્થી જવાબ માટેનો અંક ટાઈપ કરી મોકલાશે તરત બીજો પ્રશ્ન સ્ક્રીન ઉપર દેખાશે . અને જવાબના ચાર વિકલ્પ પણ દેખાશે . આમ દર વખતે વિદ્યાર્થી જવાબ માટેનો અંક ટાઈપ કરી મોકલાશે તરત પછીનો પ્રશ્ન આવતો જશે આમ 10 પ્રશ્ન સુધી આવશે . છે જયારે 1૦ પ્રશ્નના જવાબ અપાઈ જશે તરત વિદ્યાર્થીના કેટલા જવાબ સાચા છે . તે દર્શાવવામાં આવશે એ સાથે સાચા જવાબની ( answer key ) એક PDF ફાઈલ પણ મોકલવામાં આવશે . 


એક જ ફોનમાં એક કરતાં વધુ વિદ્યાર્થીઓ કઈ રીતે વોટ્સએપ પરીક્ષા આપી શકે ?

એક વાલી ના એક કરતાં વધુ બાળકોને એક ફોનમાં પરીક્ષા માટે કઈ રીતે રજિસ્ટ્રેશન કરવું ? તેની માહિતીનો પ્રેક્ટિકલ વિડીયો.

વિડિયો જોવા અહી ક્લિક કરો:વોટસઅપ આધારિત સાપ્તાહિક પરીક્ષા બાબતનો વિડિયો.

મહત્વપૂર્ણ લિંક.

વિડિયો જોવા અહી ક્લિક કરો:*વોટ્સએપ પર પરીક્ષા રજીસ્ટ્રેશન શરૂ* 


કૃપા કરીને વિદ્યાર્થીનાં વર્ગને પસંદ કરો 

1️⃣ *ધોરણ 3* માટે *1* મોકલો,

2️⃣ *ધોરણ 4* માટે *2* મોકલો,

3️⃣ *ધોરણ 5* માટે *3* મોકલો,

4️⃣ *ધોરણ 6* માટે *4* મોકલો,

5️⃣ *ધોરણ 7* માટે *5* મોકલો,

6️⃣ *ધોરણ 8* માટે *6* મોકલો,

7️⃣ *ધોરણ 9* માટે *7* મોકલો,

8️⃣ *ધોરણ 10* માટે *8* મોકલો,

ધોરણ 3 થી 5ની આવતીકાલે યોજાનાર પરીક્ષા માટે અહીં મોકલે લિંક દરેક બાળકોને સીધી જ મોકલો અને મેસેજ સેન્ડ કરવાનું કહો તેઓ તરત જ જોડાઈ જશે....
દરેક મુખ્ય શિક્ષકને જણાવવાનું કે ઉપરોક્ત માહિતી 3 થી 5ના શિક્ષકને આપે અને 100 % કામગીરી થાય તે નક્કી કરે સરકારશ્રીનો ડ્રિમ પ્રોજેકટ હોઈ ગંભીરતા થી કામગીરી કરવી...


100% કામગીરી થાય તેવા પ્રયત્નો કરવા....સમગ્ર શિક્ષા, ગુજરાતના હોર્મ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત “સ્વમૂલ્યાંકન” – Student’s WhatsApp-based Mulkyankan આરંભ કરવામાં આવી રહ્યું છે. “સ્વમૂલ્યાંકન” હેઠળ દરેક વિદ્યાર્થીનું *WhatsAppના માધ્યમ દ્વારા ખૂબ જ સરળ રીતે ધોરણ અને વિષય-આધારીત બહુવૈકલ્પીક મૂલ્યાંકન કરવામાં આવશે* અને તે પછી પરીણામ આધારીત ઉપચારાત્મક અને સંદર્ભ અભ્યાસની લિંક પણ મોકલવામાં આવશે.


સ્વમૂલ્યાંકન અંતર્ગત પહેલી કસોટી *ધો.3 થી ૧૦  માટે તા.૨૩/01/2021* થી લેવામાં આવનાર છે. નીચે આપેલ વ્હોટસેપ નંબર તમામ  ધોરણનાં દરેક વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો રહેશે તથા આપના તાબા હેઠળની શાળાઓનાં તમામ ધોરણ  માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ આ સ્વમૂલ્યાંકનમાં ભાગ લે તે આપની કક્ષાએથી સુનિશ્ચિત કરવા વિનંતી. 


 આ સેવાનો લાભ કેમ લેવો તેને લગતો વિડિયો જુવો અને દરેક વિદ્યાર્થીઓ સુધી પોહચડો.

https://project303.blogspot.com/2021/01/home-learning-whatsapp-exam.html
વોટસઅપ આધારિત સાપ્તાહિક પરીક્ષા બાબત . ઉપરોકત વિષય અન્વયે જણાવવાનું કે , હોમલર્નિગ અંતર્ગત દુરદર્શન કેન્દ્ર મારફત ડીડી ગીરનાર ચેનલ પરથી સમગ્ર શિક્ષા ધવારા ધોરણ -૧ થી પ તેમજ જીસીઈઆરટી દ્વારા ધોરણ -૬ થી ૮ ના એપિસોડ ટેલીકાસ્ટ કરવામાં આવી રહેલ છે . સમગ્ર શિક્ષા અને સી.સી.સી. દ્વારા ધોરણ -૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે ગુજરાત વર્ચ્યુઅલ શાળા ( GVS ) અંતર્ગત લાઈવ ઓનલાઈન કલાસીસ ટેલીકાસ્ટ કરવામાં આવી રહેલ છે . વિદ્યાર્થીઓ હાલના સંજોગોમાં ડીસ્ટન્સ મોડથી શૈક્ષણિક કાર્ય કરી રહેલ હોઈ , બાળકોનું અધ્યયન નિષ્પતિ વાઈઝ લર્નિગ લેવલ ચકાસવું ખૂબ જ જરૂરી જણાય છે . આ માટે સમગ્ર શિક્ષા તેમજ સી.સી.સી. મારફત એક વોટસઅપ બેઈઝ સાપ્તાહીક મૂલ્યાંકન કરવાનું આયોજન નકકી કરેલ છે . આ સાથે સામેલ યાદી પ્રમાણે ધોરણ વાઈઝ વિષય વાઈઝ વોટસઅપ બેઈઝડ સપ્તાહ કસોટી દુરદર્શન કેન્દ્ર ઉપરથી પ્રસારીત થતાં ધોરણ -૩ થી ૮ ના વિષયવસ્તુ આધારિત તેમજ ધોરણ -૯ થી ૧૨ માટે GVS ના લાઈવ કલાસીસના વિષય વસ્તુ આધારિત બહુવિકલ્પી પ્રકારની કસોટી તા .૨૩.૧.૨૮ ર ૧ થી પાયોગીક ધોરણે શરૂ કરવામાં આવનાર છે . તા .૨૩.૧.૨૦૨૧ ના રોજ ધોરણ -૩ ગુજરાતી , ધોરણ -૪ ગુજરાતી અને ધોરણ -૫ માં ગુજરાતી , પર્યાવરણની ૧૦ બહુવિકલ્પી પ્રશ્નો આધારિત વોટસઅપ બેઈઝડ પરીક્ષા યોજાનાર છે . તા .૩૦.૧.૨૦૨૧ થી ધોરણ -૩ થી ૧૨ ની ટેસ્ટ યોજાશે . આ માટેની માર્ગદર્શિકા આ સાથે સામેલ છે . આ અંગેનો વોટસઅપ મેસેજ તેમજ માર્ગદર્શિકા પણ આપને મોકલી આપવામાં આવશે . આ માહિતી આપના જિલ્લાની તમામ શાળાના તમામ વિદ્યાર્થીઓ સુધી તેમની શાળા મારફત આપવા વિનંતી . બિડાણઃ ( ૧ ) સમય પત્રક ( ૨ ) માર્ગદર્શિકા 

https://project303.blogspot.com/2021/01/home-learning-whatsapp-exam.htmlવોટસઅપ આધારિત સપ્તાહિક મૂલ્યાંકન કસોટી :: સમય પત્રક :: ધિોરણ તા .૨૩.૦૧.૨૦૨૧ તા .૩૦.૦૧.૨૦૨૧ તા .૦૬.૦૨.૨૦૨૧ 3 ગણિત પર્યાવરણ ૪ ગણિત પર્યાવરણ ગુજરાતી ગુજરાતી ગુજરાતી પર્યાવરણ અંગ્રેજી ૫ . ગણિત હિન્દી $ હિન્દી - વિજ્ઞાન - હિન્દી – વિજ્ઞાન ગુજરાતી – ગણિત ગુજરાતી – ગણિત ગુજરાતી - ગણિત વિજ્ઞાન ૮ હિન્દી – વિજ્ઞાન 1 ૯ ગણિત ૧0 વિજ્ઞાન ગણિતhttps://project303.blogspot.com/2021/01/home-learning-whatsapp-exam.html
વોટસ એપ આધારિત સાપ્તાહિક પરીક્ષા ( સ્વમૂલ્યાંકન ) COVID - 19 ની મહામારીમાં વિદ્યાર્થીઓને રાજ્ય કક્ષાએથી મદદરૂપ થવાના હેતુસર અનેક કાર્યક્રમ સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા ચલાવાવવામાં આવે છે . તે પ્રમાણે આજના ટેકનોલોજીનો યુગમાં વિદ્યાર્થીઓ અનેક ડીવાઈસ ચલાવવા સમર્થ છે , ત્યારે વોટેસ એપના માધ્યમથી બાળકો પોતાના અભ્યાસમાં પોતાની પારંગતતા જાતે ચકાસી શકે અને સ્વયમ પોતે જ પોતાની પ્રેક્ટીસ દ્વારા પોતાના ક્યાં ક્ષેત્રમાં મુશ્કેલી છે અને વધુ મહાવરો ક્યા ચેપ્ટરના ક્યાં પોઈન્ટ ઉપર કરવાની જરૂર છે . તે જાણી પણ શકે છે . આ માટે વોટેસ એપ આધારિત સાપ્તાહિક પ્રેક્ટીસનું ( સ્વ મૂલ્યાંકન ) આયોજન કરેલ છે . * આ માટે 8595524523 નંબર નક્કી કરવામાં આવેલ છે . છે આ નંબર સેવ કરી વિદ્યાર્થી ફક્ત HELLO લખશે તો તેમને Quick REPLAY મળશે . - આમ સમગ્ર પ્રક્રિયામાં Quick REPLAY એ તેમની આગવી ખાસયિત છે . છે . વિદ્યાર્થી ફક્ત HELLO લખશે તો તેમને Quick REPLAY મળશે . જેમાં લખાયેલ હશે HOME LEARNING કાર્યક્રમમાં જોડવા બદલ આભાર હવે અભ્યાસ અટકશે નહિ . કૃપા કરી શાળાનો યુ ડાયસ કોડ લખીને મોકલો . - વિદ્યાર્થી જેવો શાળાનો યુ ડાયસ કોડ લખીને મોકલાશે તરત શાળાની વિગતો મોકલવામાં આવશે . છે જેમાં શાળાનું નામ , ડાયસ કોડ , તાલુકો , જિલ્લો અને તે સાથે હા માટે 1 રીપ્લાય ટાઈપ કરી મોકલવા જણાવશે . અને જો ખોટી વિગત હોય તો 2 રીપ્લાય ટાઈપ કરી મોકલવા જણાવશે . છે જેવો વિદ્યાર્થી 1 રીપ્લાય ટાઈપ કરી મોકલાશે તરત તેમને ધોરણ પસંદ કરવા જણાવશે . જેમાં વિદ્યાર્થીએ પોતાનું ધોરણ જણાવવું પડશે . ક જેવો વિદ્યાર્થી પોતાનું ધોરણ જણાવશે તરત વિદ્યાર્થીનું પહેલું નામ શું છે ? તે પૂછશે ફક્ત અંગ્રેજી મૂળાક્ષરમાં અને ચાઇલ્ડ ટ્રેકિંગ ( આધાર એનેબલ ડાયસ મુજબ ) જ વિગતો આપવાની રહેશે . જેવો વિદ્યાર્થી પોતાનું પહેલું નામ Pratish રીપ્લાય ટાઈપ કરી મોકલાશે તરત તે શાળામાં અને તે વર્ગમાં જેટલા Pratish નામના વિદ્યાર્થીઓ હશે તેટલા વિદ્યાર્થીના નામ પિતાનું નામ અને જન્મ તારીખ અનુક્રમે દર્શાવશે . તે પૈકી પોતાના નામ માટેનો ક્રમ તેને સુનિશ્ચિત કરવાનો રહેશે . ક વિદ્યાર્થી દ્વારા ખાતરી કર્યા બાદ નામ માટેનો ક્રમ સુનિશ્ચિત કર્યો હોય તે તેમણે રીપ્લાયમાં લખી મોકલવાનો રહેશે .https://project303.blogspot.com/2021/01/home-learning-whatsapp-exam.htmlછે ત્યારે તેમને મેસેજ મળશે કે તમારી નોંધણી થઇ ગઈ છે . હવેથી તમે દર સપ્તાહે અહી રમતા • રમતા પ્રેક્ટીસ કરી શકશો . અને શિક્ષકો તમને વધુ સારી રીતે સહકાર આપી શકશે . છે આ નોંધણીમાં જો આપ એક જ ઘરના એક કરતા વધારે વિદ્યાર્થીઓ હશો તો તેઓ જોડાઈ શકશે . અને અન્ય મિત્રોની પણ નોંધણી કરી શકશે . મતલબ આ મલ્ટી યુજર છે . માત્ર એક યુજર નથી . છે ત્યાર બાદ ચાલુ સપ્તાહ પહેલા છેલ્લા સપ્તાહે લેવાયેલ વિષયની પ્રેક્ટીસ માટે કહેવામાં આવશે . આ વિષય અત્રેથી એટલે કે રાજ્ય કક્ષાએથી નક્કી કરવામાં આવે છે . એટલે જે તે સપ્તાહમાં તે જ વિષયની પ્રેક્ટીસ વિદ્યાર્થી કરી શકશે . છે અને પ્રશ્ન પૂછશે કે આપ પ્રેક્ટીસ કરવા માગો છો ? હા માટે 1 રીપ્લાય અને નાં માટે 2 રીપ્લાય આપવાનો રહેશે . જેવો વિદ્યાર્થી 1 રીપ્લાય ટાઈપ કરી મોકલાશે તરત શુભેચ્છા સંદેશ સાથે તે વિષયના 10 પ્રશ્નો પૈકી પ્રથમ પ્રશ્ન સ્ક્રીન ઉપર દેખાશે . અને જવાબના ચાર વિકલ્પ પણ દેખાશે . જ જેવો વિદ્યાર્થી જવાબ માટેનો અંક ટાઈપ કરી મોકલાશે તરત બીજો પ્રશ્ન સ્ક્રીન ઉપર દેખાશે . અને જવાબના ચાર વિકલ્પ પણ દેખાશે . આમ દર વખતે વિદ્યાર્થી જવાબ માટેનો અંક ટાઈપ કરી મોકલાશે તરત પછીનો પ્રશ્ન આવતો જશે આમ 10 પ્રશ્ન સુધી આવશે . છે જયારે 1૦ પ્રશ્નના જવાબ અપાઈ જશે તરત વિદ્યાર્થીના કેટલા જવાબ સાચા છે . તે દર્શાવવામાં આવશે એ સાથે સાચા જવાબની ( answer key ) એક PDF ફાઈલ પણ મોકલવામાં આવશે . તેમજ જે મુદ્દાઓમાં વિદ્યાર્થીની કચાશ જણાઈ હશે , તે માટે GVs ની લીંક મોકલવામાં આવશે . અને તે અંગેના વિડીઓ ત્યાં ઉપલબ્ધ હશે . આમ , વોટસ એપ આધારિત સાપ્તાહિક પરીક્ષા ( સ્વ મૂલ્યાંકન ) અંતર્ગત ધોરણ ૩ થી ૧ રના તમામ વિદ્યાર્થીઓનું રીયલ ટાઇમ એસેસમેન્ટ થશે .
વોટસઅપ આધારિત સાપ્તાહિક પરીક્ષા બાબત મહત્વપૂર્ણ લેટર તારીખ- 20-1-2021ઓનલાઈન બદલી કેમ્પ તારીખ: 31/01/2021 થી 02/02/2021 માટે મહત્વપૂર્ણ લિંક.

 
ઓનલાઈન બદલી કેમ્પ તારીખ: 31/01/2021 થી 02/02/2021 માટે મહત્વપૂર્ણ લિંક.


મહત્વપૂર્ણ લિંક.

ઓફિસિયલ વેબસાઈટ જોવા અહી ક્લિક કરો.


ઓનલાઇન બદલી માટે ઉપયોગી માહિતી(જૂની માહિતી)અરજી ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં રાખવાની સૂચના

શિક્ષક/વિદ્યાસહાયકની જિલ્લા આંતરિક બદલી અંગેની જાહેરાત વર્ષ:૨૦૨૧

Download Dpegujarat.in Online Badli 2021 Paripatra

ઓનલાઈન બદલી ફોર્મ કેમ ભરવુ ? તેની સ્ટેપ By સ્ટેપ માહિતી આપતી Pdf ફાઈલ 

ઓનલાઈન બદલી ફોર્મ કેમ ભરવુ ? તેની સ્ટેપ By સ્ટેપ માહિતી આપતી Pdf ફાઈલ* (જૂની વેબસાઈટ મુજબ)

અરજી ફોર્મ ભરતી વખતે ઉમેદવારે ધ્યાનમાં રાખવાની સૂચનાઓ

ઓનલાઈન જિલ્લા આંતરિક બદલી કેમ્પ બાબતે નોકરી લંબાઈનો મુખ્ય શિક્ષકશ્રી એ આપવાનો દાખલાનો નમૂનો 1

ઓનલાઈન જિલ્લા આંતરિક બદલી કેમ્પ બાબતે નોકરી લંબાઈનો મુખ્ય શિક્ષકશ્રી એ આપવાનો દાખલાનો નમૂનો 2

2015માં ભરેલા ફોર્મનો નમૂનો 1

2015માં ભરેલા ફોર્મનો નમૂનો 2

ફોર્મ સાથે જોડવાના ડોક્યુમેન્ટનું લિસ્ટ

ફોર્મ માટે જરૂરી તમામ શાળાના ડાયસકોડ સર્ચ કરો

ફોર્મ માટે જરૂરી તમામ ક્લસ્ટર ડાયસકોડ સર્ચ કરો

બદલી ફોર્મ ભરેલ હોય અને જો સ્થળ ના મળે તો ફરીથી ફોર્મ ભરી શકાય તેની માહિતી

બદલી માટે પતિ પત્ની કેસ માટેના પ્રમાણપત્રનો નમૂનો

બદલી કરેલ શિક્ષક કે વિદ્યાસહાયક સરકારની સૂચના અનુસાર વહીવટી કારણો સર છુટા કરવામાં વહેલું મોડું થાય તો શું ?

શિક્ષકને છુટા થવા માટેની અરજીનો નમૂનો


ઓનલાઈન બદલી કેમ્પ તારીખ: 31/01/2021 થી 02/02/2021


ઓનલાઈન બદલી ફોર્મ કેમ ભરવુ ? તેની સ્ટેપ By સ્ટેપ માહિતી આપતી Pdf ફાઈલ (જૂની વેબસાઈટ મુજબ) અરજી ફોર્મ ભરતી વખતે ઉમેદવારે ધ્યાનમાં રાખવાની સૂચનાઓ.ઓનલાઈન જિલ્લા આંતરિક બદલી કેમ્પ બાબતે નોકરી લંબાઈનો મુખ્ય શિક્ષકશ્રી એ આપવાનો દાખલાનો નમૂનો 


2015માં ભરેલા ફોર્મનો નમૂનો.ફોર્મ સાથે જોડવાના ડોક્યુમેન્ટનું લિસ્ટ*ફોર્મ માટે જરૂરી તમામ શાળાના ડાયસકોડ સર્ચ કરો.બદલી ફોર્મ ભરેલ હોય અને જો સ્થળ ના મળે તો ફરીથી ફોર્મ ભરી શકાય તેની માહિતી.બદલી માટે પતિ પત્ની કેસ માટેના પ્રમાણપત્રનો નમૂનો. બદલી કરેલ શિક્ષક કે વિદ્યાસહાયક સરકારની સૂચના અનુસાર વહીવટી કારણો સર છુટા કરવામાં વહેલું મોડું થાય તો શું ?શિક્ષકને છુટા થવા માટેની અરજીનો નમૂનો. ઓનલાઈન બદલી કેમ્પ 2021 માટેની તમામ લેટેસ્ટ માહિતી માટે નીચે આપેલ લિંક સેવ રાખજો.તમામ શિક્ષક મિત્રો સુધી આ માહિતી પહોંચાડો.

વર્ચ્યુઅલ રાષ્ટ્રીય રમકડા મેળામાં ઓનલાઇન લીંકથી રજીસ્ટ્રેશન કરાવવા બાબત

વર્ચ્યુઅલ રાષ્ટ્રીય રમકડા મેળામાં ઓનલાઇન લીંકથી રજીસ્ટ્રેશન કરાવવા બાબત TRIO NCS ) ક્રમાંક : જીસીઇઆરટી / તાલીમ / ર ૦ ર૦-૨૧ / ૧૯૬૦-૬૧ ૧ ગુજરા...