ઓન-લાઈન ટેક્સ્ટબુક ઈન્ડેન્ટ સિસ્ટમ દ્વારા વિના-મૂલ્યના પાઠ્યપુસ્તકોની માંગણી બાબત.

Join Whatsapp Group Join Now

ઓન-લાઈન ટેક્સ્ટબુક ઈન્ડેન્ટ સિસ્ટમ દ્વારા વિના-મૂલ્યના પાઠ્યપુસ્તકોની માંગણી બાબત.

મહત્વપૂર્ણ લિંક

વર્ષ 2026-27 માટે પાઠ્યપુસ્તક રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયેલ છે . ગત વર્ષના યુઝરઆઈડી અને પાસવર્ડ ના આધારે એન્ટ્રી કરી શકાશે એન્ટ્રી કરવા માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક 

વર્ષ - 2026-27ના ધોરણ - 1 થી 8 પાઠ્યપુસ્તકો બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક 

વિડિયો જોવા માટે અહીં ક્લિક કરો 

ઓન-લાઈન ટેક્સ્ટબુક ઈન્ડેન્ટ સિસ્ટમ દ્વારા વિના-મૂલ્યના પાઠ્યપુસ્તકોની માંગણી બાબત.





સવિનય ઉપર્યુક્ત વિષય અન્વયે જણાવવાનું કે, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ. ગાંધીનગર શૈક્ષણિક વર્ષ: 2026-27 માટે ઓન-લાઈન ટેક્સ્ટબુક ઈન્ડેન્ટ સિસ્ટમ દ્વારા વિના-મુલ્યના પાઠ્યપુસ્તકોની માંગણી શાળા કક્ષાએથી સ્વીકારવામાં આવશે.


આપના કાર્યક્ષેત્રમાં આવતી ધોરણ-1 થી 12 ની સરકારી, અનુદાનિત, કે.જી.બી.વી.. મોડેલ સ્કુલ અને આશ્રમશાળાઓ પોતાના UDISE કોડ દ્વારા https://gsbstb.online વેબસાઈટ પર લોગ-ઈન થઈ વિના-મુલ્યના પાઠયપુસ્તકોની ધોરણ-માધ્યમ અને વિષયવાર કુલ માંગણી તા.10/11/2025 થી તા.17/11/2025, 23.59 કલાક સુધીમાં શાળા કક્ષાએથી ભરી શકશે. આ શાળાની માંગણીને શાળા વિકાસ સંકુલના કન્વિનરશ્રી દ્વારા પોતાના લોગ-ઈનમાં જઈ કન્ફર્મ કરવાની રહેશે


આપના જિલ્લા/નગરપાલિકાના તાબામાં આવતી ઉપરોક્ત શાળાઓ ઓન-લાઈન ઈન્ડેન્ટ સિસ્ટમમાં ઓન-લાઈન પાઠ્યપુસ્તકોની માંગણી કરવાની કામગીરી સમયમર્યાદામાં પુર્ણ કરી શકે તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવનાર છે. આ માટે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા તા.08/11/2025, 15.00 કલાકે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી થનાર બેઠકમાં શાળા વિકાસ સંકુલના કન્વિનરશ્રીઓને તેમજ આપની કચેરીના અધિકારી/કર્મચારીને આપની સાથે હાજર રહેવા/જોડાવાની સુચના આપવા આથી આપશ્રીને જાણ કરવામાં આવે છે.

વધુમાં, ઉપરોક્ત તમામ કામગીરી અંગેની વધુ સુચનાઓ https://gsbstb.online વેબસાઈટ પરથી મેળવી શકાશે.



ઓન-લાઈન ટેક્સ્ટબુક ઈન્ડેન્ટ સિસ્ટમ દ્વારા વિના-મૂલ્યના પાઠ્યપુસ્તકોની માંગણી બાબત.

ઓન-લાઈન ટેક્સ્ટબુક ઈન્ડેન્ટ સિસ્ટમ દ્વારા વિના-મૂલ્યના પાઠ્યપુસ્તકોની માંગણી બાબત. Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR