Join Whatsapp Group
Join Now મારા અક્ષર મારી ઓળખ લેખન કાર્ય માટે બેસ્ટ લેખનબુક પ્રેક્ટિસ કરવા ઉપયોગી
મહત્વપૂર્ણ લિંક
પ્રાથમિક શાળાઓમાં બાળકોને વાંચન ગણન લેખનમાં મુશ્કેલીઓ પડતી હોય છે તેના દ્વારા શિક્ષણ વિભાગના જુદા જુદા અભિગમો દ્વારા ની જુદી જુદી પ્રવૃત્તિઓ જુદા જુદા પરિપત્રો દ્વારા જુદા જુદા અભ્યાનો ચલાવવામાં આવતા હોય છે અને બાળકોને વાંચન લેખન અને ગળામાં આગળ વધે સમૃદ્ધ થાય હોશિયાર થાય તેમની કચાશો દૂર થાય અને તેમની પ્રગતિ થાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવતા હોય છે પ્રાથમિક શાળાઓમાં આચાર્યશ્રી અને વર્ગ શિક્ષકો દ્વારા પણ બાળકોને વિદ્યાર્થીઓને સારું એવું શિક્ષણ મળે વાંચન ગણન લેખનમાં પાક્કા થાય તે માટે પણ ઘણા બધા પ્રયત્નો કરતા હોય છે વાલીઓ દ્વારા પણ બાળકોની કાળજી લેવામાં આવતી હોય છે શિક્ષકો દ્વારા વ્યક્તિગત રીતે શીખવાડવામાં આવતું હોય છે દરેક ધોરણના દરેક વર્ગ શિક્ષકો પોતાના વિદ્યાર્થીઓને વ્યક્તિગત રીતે બેસાડી સલાહ સૂચના આપી અંગત રીતે ઘણી બધી મહેનત કરી ઘરે જઈને વીડિયો કોલ થી whatsapp માં મેસેજથી પોતાની અલગ નોટબુક બનાવીને વિદ્યાર્થીઓને તેમની કક્ષાનુંસાર જેવી કચાસ કેવી રીતે તેનું સચોટ સોલ્યુશન કરી અને શીખવાડતા હોય છે બાળકો તેમના દફતરમાં અલગથી નોટ નિભાવતા હોય છે પોતાની વાંચન ગણન લેખનની નોટબુકમાં વિદ્યાર્થીઓ તેનો દિવસ વાય તારીખ મુજબ ટેસ્ટ લઈ અને તેની મૂલ્યાંકન કરી પછી તેનો ઉપચારાત્મક દ્રઢીકરણની પુનરાવર્તન કરતા હોય છે આવી સરસ મજાની પ્રવૃત્તિઓ દ્વારા બાળકો ધીરે ધીરે વાંચન ગણન લેખનમાં હોશિયાર થતા હોય છે અને પછી તો પોતાનો અભ્યાસક્રમની પકડ મેળવતા હોય છે તો દરેક ધોરણના કોઈપણ બાળકને પોતાના અભ્યાસક્રમ અને વિષયવસ્તુઓ સમૃદ્ધ થવા માટે પહેલા વાંચન ગણન લેખનમાં સમૃદ્ધ થવું જરૂરી હોય છે આ માટે જ શિક્ષણ વિભાગ દ્વારા જુદા જુદા કાર્યક્રમો ચાલતા હોય છે
મારા અક્ષર મારી ઓળખ લેખન કાર્ય માટે બેસ્ટ લેખનબુક પ્રેક્ટિસ કરવા ઉપયોગી
