Join Whatsapp Group
Join Now SIR મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ સ્પેશીયલ ઇન્ટેન્સીવ રીવિઝન બાબત મદદરૂપ માહિતી
મહત્વપૂર્ણ લિંક
તમારા ચૂંટણી કાર્ડ નંબર પરથી તમારા BLOની વિગત અને તમારું મતદાન બૂથ જાણવા માટે અહી ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
2002 ની યાદીમાં નામ શોધવામાં મુશ્કેલી પડતી હોય તો લોગીન કરી ઝડપથી નામ શોધવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
SIR Form Online ભરવાની માર્ગદર્શિકા જોવા માટે અહીં ક્લિક કરો
તમારું SIR Form Online ભરવા માટે ની વેબસાઈટ માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
મહત્વપૂર્ણ લિંક
૨૦૦૨ની યાદી રાજકોટ ના BLO શ્રી જે. આર. ત્રિવેદી દ્વારા તૈયાર કરાયેલ માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
ત્રણ રીતે નામ શોધવાની લિંક નીચે આપેલ છે.
SIR ની જુદી જુદી માહિતી શોધવા માટે અહીં ક્લિક કરો
મતદારના ચૂંટણી કાર્ડ નંબર પરથી નામ શોધવા : અહીં ક્લિક કરો.
મતદારના અટક, નામ અને સબંધીના નામ પરથી : અહીં ક્લિક કરો.
2002 ની મતદાર યાદી પરથી નામ શોધવા : અહીં ક્લિક કરો.
મહત્વપૂર્ણ લિંક
મતદાર યાદીમાં નામ રાખવાના 12 પુરાવા માન્ય રહે તે નું લીસ્ટ જોવા અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
ચૂંટણી કાર્ડ નંબર દ્વારા ૨૦૦૨ ની યાદીમાંથી નામ શોધવા માટે ની નવી લિન્ક માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
મહત્વપૂર્ણ લિંક
મહત્વપૂર્ણ લિંક
2002ના વર્ષ ની ગુજરાતના દરેક ગામની મતદાર યાદી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
બુથના નામ સાથેની જિલ્લા વાઇઝ /તાલુકા /ગામ વાઇઝ 2002 ની મતદાર યાદી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
2025 ની લેટેસ્ટ મતદાર યાદી ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
SIR મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ સ્પેશીયલ ઇન્ટેન્સીવ રીવિઝન બાબત મદદરૂપ માહિતી
આમુખ-૧. અધિક મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી ગુ.રા.... ગાંધીનગરના તા.૨૭/૧૦/૨૦૨૫ના પત્ર ક્રમાંક : ઈએલઆર/૧૪૨૫/૨૧૬(૨)/છ. આમુખ-૧ ના પત્ર સાથે સામેલ ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીના તા.૨૭/૧૦/૨૦૨૫ ના પત્રથી તા.૦૧.૦૧.૨૦૨૬ ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા તા.૨૭/૧૦/૨૦૨૫ નાં રોજ ગુજરાત રાજય સહીત કુલ ૧૨ (રાજ્યો અને કેન્દ્રશાષિત પ્રદેશ) માં સ્પેશીયલ ઇન્ટેન્સીવ રીવિઝન (SIR) લાગુ કરવામાં આવ્યું છે. જે અન્વયે સ્પેશિયલ ઇન્ટેન્સીવ રીવિઝન (SIR) માં કુલ છ તબક્કામાં કામગીરી કરવામાં આવશે જેમાં પ્રથમ તબક્કામાં છાપકામ અને તાલીમ કામગીરી તા.૨૮/૧૦/૨૦૨૫ થી ૩/૧૧/૨૦૨૫ બીજા તબક્કામાં ઘરેથી ઘરે મતદાર ગણતરી ફોર્મ વિતરણ તેમજ મતદાર પાસેથી ગણતરી ફોર્મ એકત્રિત કરવાની કામગીરી તા.૦૪/૧૧/૨૦૨૫ થી ૦૪/૧૨/૨૦૨૫. ત્રીજા તબક્કામાં DRAFT ELECTORAL ROLLS ની પ્રસિધ્ધી કામગીરી તા. ૦૯/૧૨/૨૦૨૫ અને ચોથા તબક્કામાં વાંધા અને સુચનોની કામગીરી તા.૦૯/૧૨/૨૦૨૫ થી ૦૮/૦૧/૨૦૨૬ તેમજ પાંચમાં તબક્કામાં નોટિસ (સાંભળણી અને ચકાસણી) કામગીરી તા.૦૯/૧૨/૨૦૨૫ થી ૩૧/૧/૨૦૨૬, છઠ્ઠા તબક્કામાં આખરી મતદાર યાદીની જાહેરાતની કામગીરી તા.૦૭/૦૨/૨૦૨૬ નાં રોજ કરવામાં આવશે.
જે સમગ્ર કામગીરી દરમિયાન SIR પ્રક્રિયામમાં ૧૦૦૦ ઉપરના મતદારો ધરાવતાં મતદાન મથકો ખાતે તથા તે મતદાન મથકે ફરજ બજાવતાં બુથ લેવલ ઓફિસરને મદદ મળી રહે તે માટે સહાયક તરીકે કર્મચારીશ્રીનો હુકમ કરવામાં પણ આવે છે
મતદાર યાદી સુધારણા (Electoral Roll Revision) એક મહત્ત્વપૂર્ણ પ્રક્રિયા છે, જે ભારતના ચૂંટણી પંચ (Election Commission of India - ECI) દ્વારા સમયાંતરે હાથ ધરવામાં આવે છે.
આ પ્રક્રિયાનો મુખ્ય ઉદ્દેશ્ય મતદાર યાદી (Voter List) ને ચોક્કસ, અપડેટ અને ભૂલ-મુક્ત બનાવવાનો છે, જેથી દરેક લાયક નાગરિકને મતદાન કરવાનો અધિકાર મળી શકે.
મતદાર યાદી સુધારણા (SIR) માં મુખ્યત્વે શું થાય છે?
* નવા મતદારોનો સમાવેશ: જે નાગરિકોએ ૧૮ વર્ષની ઉંમર પૂર્ણ કરી હોય અને હજુ સુધી તેમનું નામ મતદાર યાદીમાં ન હોય, તેમનું નામ ઉમેરવામાં આવે છે (ફોર્મ-૬ ભરવાનું હોય છે).
* નામો દૂર કરવા: મૃત્યુ પામેલા, સ્થળાંતર કરી ગયેલા અથવા ગેરલાયક ઠરેલા મતદારોના નામો યાદીમાંથી દૂર કરવામાં આવે છે.
* ભૂલો સુધારવી: નામ, સરનામું, ઉંમર અથવા અન્ય વિગતોમાં રહેલી ભૂલો સુધારવામાં આવે છે (ફોર્મ-૮ ભરવાનું હોય છે).
* સ્થળ બદલવું: જે મતદારોએ પોતાનું રહેઠાણ અથવા વિધાનસભા મતવિસ્તાર બદલ્યો હોય, તેઓ પોતાનું નામ નવી જગ્યાએ ટ્રાન્સફર કરાવી શકે છે.
ખાસ સઘન સુધારણા (Special Intensive Revision - SIR):
હાલમાં ઘણા રાજ્યોમાં "સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)" નામની વિશેષ સઘન સુધારણા પ્રક્રિયા ચાલી રહી છે. આ એક ઘર-ઘર જઈને ચકાસણી કરવાની મોટી કવાયત છે, જેમાં બૂથ લેવલ ઓફિસર (BLO) દ્વારા મતદારોને ફોર્મ આપીને તેમની વિગતો અપડેટ કરવામાં આવે છે.
તમારા માટે આગળનું પગલું:
જો તમે અથવા તમારા પરિવારમાં કોઈ વ્યક્તિ મતદાર યાદીમાં નામ ઉમેરવા માંગતા હોય, કોઈ સુધારો કરાવવા માંગતા હોય, અથવા તમારી વિગતો ચકાસવા માંગતા હોય, તો તમે VOTERS.ECI.GOV.IN વેબસાઇટની મુલાકાત લઈ શકો છો અથવા તમારા વિસ્તારના BLO (બૂથ લેવલ ઓફિસર) નો સંપર્ક કરી શકો છો.
SIR મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ સ્પેશીયલ ઇન્ટેન્સીવ રીવિઝન બાબત મદદરૂપ માહિતી
