Join Whatsapp Group
Join Now ગુજરાત જનતા અકસ્માત વીમા યોજના ૨૦૨૬ | Gujarat Janta Akasmat Vima Yojana Details in Gujarati
મહત્વપૂર્ણ લિંક
યોજના ની વિગત જાણવા માટે અહી ક્લિક કરો
ગુજરાત જનતા અકસ્માત વીમા યોજના ૨૦૨૬ | Gujarat Janta Akasmat Vima Yojana Details in Gujarati
આવી માનો લાભ કોઈપણ લઈ શકે છે બે લાખ રૂપિયા જેવી રકમ મળવા પાત્ર થાય છે પણ તેની બધી નિયમ મુજબની પ્રોસેસ કરવી પડતી હોય છે આ લાભ ક્યારે મળે અને કેવી રીતે મળે તેની તમામ માહિતી અહીં મૂકવામાં આવી છે તમે વધુ માહિતી માટે મીડિયા નો ઉપયોગ કરી શકો છો ઓનલાઇન પણ તમને જુદી જુદી માહિતી મળી રહે છે
આ યોજનાની સાચી અને સચોટ માહિતી માટે નજીકના સરકારી સેન્ટરનો ઉપયોગ કરવો જોઈએ કોઈપણ જગ્યાએ પ્રાઇવેટ સેન્ટરમાં કે અધર વ્યક્તિ દ્વારા મળતી માહિતીનો ઉપયોગ કરવો જોઈએ નહીં સાચી અને સચોટ માહિતી સરકારી સેન્ટર પર મળતી હોય છે ઓનલાઇન માહિતી .
આવી માહિતીનો વધુમાં વધુ ફેલાવો કરવો જોઈએ જેથી જરૂરિયાતવાળા વ્યક્તિને આવી મોટી રકમનો ફાયદો થતો હોય છે ઘણા બધા લોકોને એવી યોજનાઓનો લાભની ખબર હોતી નથી તો તે બધા મિત્રોએ અમારા whatsapp ગ્રુપમાં જોડાઈ જવું જોઈએ જેથી કરીને આવી ઘણી બધી માહિતી તમને મળતી રહે છે અમુક મિત્રો ગ્રુપમાંથી લેફ્ટ થઈ જતા હોય છે તેમના સુધી આવી માહિતી પહોંચી શકતી નથી તો તમામ મિત્રોને વિનંતી કે કાયમ માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહેજો.
૧ ક્લેમ ફોર્મમાં ભરવાની મુખ્ય વિગતો
અકસ્માતનો ભોગ બનનારની વિગત નામ પૂરું સરનામું ઉંમર અને વ્યવસાય
અકસ્માતની વિગત અકસ્માત કઈ તારીખે કેટલા વાગ્યે અને કઈ જગ્યાએ થયો તેની ચોક્કસ માહિતી
અકસ્માતનું કારણ દા ત વાહન અકસ્માત સાપ કરડવો પાણીમાં ડૂબવું કે વીજળી પડવી વગેરે
વારસદારની વિગત જો મૃત્યુ થયું હોય તો વારસદારનું નામ મૃતક સાથેનો સંબંધ અને સંપર્ક નંબર
બેંક વિગતો વારસદારનું બેંક નામ શાખા એકાઉન્ટ નંબર અને આઈએફએસસી કોડ જેથી સહાયની રકમ સીધી ખાતામાં જમા થાય
૨ અરજી કરવાની સમય મર્યાદા ખૂબ મહત્વનું
અકસ્માત થયાના ૧૫૦ દિવસ ૫ મહિના ની અંદર જ અરજી કરી દેવી જોઈએ જો આ સમય વીતી જાય તો ક્લેમ રિજેક્ટ થઈ શકે છે
૩ ફોર્મ સાથે જોડવાના પુરાવા ચેકલિસ્ટ
ક્લેમ મંજૂર કરાવવા માટે નીચેના અસલી અથવા પ્રમાણિત કાગળો જોડવા પડે છે
એફઆઈઆર પંચનામું પોલીસ સ્ટેશનમાંથી મેળવેલી ફરિયાદની નકલ
પોસ્ટમોર્ટમ રિપોર્ટ મૃત્યુના કિસ્સામાં હોસ્પિટલનો રિપોર્ટ
મૃત્યુનું પ્રમાણપત્ર ગ્રામ પંચાયત કે નગરપાલિકાનો મરણનો દાખલો
આધાર કાર્ડ મૃતક અને વારસદાર બંનેના આધાર કાર્ડ
ચૂંટણી કાર્ડ અથવા રેશન કાર્ડ ગુજરાતના વતની હોવાના પુરાવા તરીકે
બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક
૪ અરજી ક્યાં જમા કરાવવી
તમે તૈયાર કરેલી અરજી અને દસ્તાવેજો નીચેનામાંથી કોઈ પણ કચેરીએ જમા કરાવી શકો છો
ગ્રામ્ય વિસ્તાર તમારા ગામના તલાટી કમ મંત્રી પાસે અથવા મામલતદાર કચેરીમાં
શહેરી વિસ્તાર જિલ્લા કલેક્ટર કચેરી જનસેવા કેન્દ્ર અથવા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરીએ
નોંધ અરજી જમા કરાવ્યા બાદ તેની પહોંચ લેવાનું ભૂલશો નહીં જેથી ભવિષ્યમાં સ્ટેટસ જાણી શકાય
ગુજરાત જનતા અકસ્માત વીમા યોજના ૨૦૨૬ | Gujarat Janta Akasmat Vima Yojana Details in Gujarati
