Join Whatsapp Group
Join Now હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ (HPC) અને તેના અમલીકરણની પ્રક્રિયા
મહત્વપૂર્ણ લિંક
બાલવાટીકા, ધો. 1, 2 માં D1, D2, D3, D4 ને બદલે હવે HPC તે સમજવા માટે અહીં ક્લિક કરો
HPC શિક્ષક માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ (HPC) અને તેના અમલીકરણની પ્રક્રિયા
પ્રાથમિક શાળાઓમાં ધોરણ એક બે અને બાલવાટિકામાં મૂલ્યાંકન પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવી શકે છે ફેરફાર માટે બાળકોનું સર્વાંગી મૂલ્યાંકન થાય તમામ બાબતોને આવરી લેવામાં આવી બાળકોની સારી બાબતો નરસિંહ બાબતો બાળકોની તેજસ્વીતા બાળકોમાં ગ્રેડિગ વગેરે
બાલવાટિકા ધોરણ 1 અને ધોરણ બે માં બાળક ને ભૌતિક વાર લાગે તેવું પ્રગતિ પત્રક એવી રીતે મૂલ્યાંકન કરવાનું થશે બાળકોનું મૌખિક મૂલ્યાંકન કરવાનું થશે બાળકોનું લેખિત મૂલ્યાંકન કરવાનું થશે અને બાળકો પાસે ક્રિયાત્મક રીતે પણ મૂલ્યાંકન કરવાનું થશે આવું તમામ ભાષાઓ ધ્યાનમાં રાખીને બાળકનું મૂલ્યાંકન કરવાનું થશે આવી સરસ મજાની નવી પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવનાર છે તો તમામ પ્રાથમિક શિક્ષકોને વિનંતી કે આવી ઉપયોગી માહિતી માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાજો અમે આવી ઉપયોગી માહિતી તમારા સુધી પહોંચાડવાનું કામ કરીએ છીએ બાળકોના વાલીઓ અને શિક્ષકોને વિનંતી છે કે અમારા ગ્રુપમાં જોડાયેલા રહેવું. આવી જ્યારે જ્યારે આવી ઉપયોગી માહિતી આવશે ત્યારે ત્યારે અમે whatsapp ના માધ્યમથી આપને જાણ કરવા માટે મેસેજ મુકીશું અને તેના દ્વારા આપને માહિતી મળતી રહેશે બાળકોના શૈક્ષણિક વિકાસ માટે ઉપયોગી થાય તેવું મટીરીયલ પણ અમે મૂકશું સરકાર શ્રી શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓ દ્વારા જે જે નિયમોમાં બદલાવ આવશે પરીક્ષાઓ નહી કરતી જુદી જુદી માહિતી હોય પરિણામ આવે ત્યારે તેની કેવી રીતે જોવું તે માહિતી પણ અમે મુકતા હોઈએ છીએ માટે પરીક્ષા ની તૈયારી માટે અને વિદ્યાર્થીઓને ઉપયોગી થાય પ્રાથમિક શિક્ષકોને ઉપયોગી થાય અને વાલીઓને મદદ મળી રહે અને માહિતી મળી રહે તે માટે અમારા whatsapp ગ્રુપમાં અચૂકથી જોડાજો
હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ (HPC) અને તેના અમલીકરણની પ્રક્રિયા
