ધોરણ -1 થી 12 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરવા માટે મહત્વપૂર્ણ લિંક.

Join Whatsapp Group Join Now

ધોરણ -1 થી 12 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરવા માટે મહત્વપૂર્ણ લિંક.

મહત્વપૂર્ણ લિંક

શ્રીમદ ભગવત ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો પુસ્તક ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક 



મહત્વપૂર્ણ લિંક

Download Standard 7 Maths Textbook : Click Here


Download Standard 8 Maths Textbook : Click Here


Download Standard 6 Science Textbook : Click Here


Download Standard 7 Science Textbook : Click Here


Download Standard 8 Science Textbook : Click Here




ધો. 1 થી 12 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો. વિદ્યાર્થીમિત્રો વેકેશનમાં તમારા આગળના ધોરણની TEXT BOOK ડાઉનલોડ કરી અભ્યાસ શરુ કરી શકસો... તો અહી આપના માટે તમામ ધોરણ ની 1 થી 12 માટેના તમામ વિષયો ના PDF  પુસ્તકો નીચે ની  લીંક પર આપેલ છે. દરેક વાલી અને વિદ્યાર્થીઓ ને શેર કરી પહોંચાડો.


મહત્વપૂર્ણ લિંક ગુજરાતી મીડીયમ

ધોરણ-1 થી 8 ના પાઠ્યપુસ્તક ડાઉનલોડ કરવા અહી ક્લીક કરો.

ધોરણ-9 થી 12 ના પાઠ્યપુસ્તક ડાઉનલોડ કરવા અહી ક્લીક કરો.

મહત્વપૂર્ણ લિંક અંગ્રેજી મીડીયમ

ધોરણ-1 થી 8 ના પાઠ્યપુસ્તક ડાઉનલોડ કરવા અહી ક્લીક કરો.

ધોરણ-9 થી 12 ના પાઠ્યપુસ્તક ડાઉનલોડ કરવા અહી ક્લીક કરો.

મહત્વપૂર્ણ લિંક.

ધોરણ-1ના પાઠ્યપુસ્તક ડાઉનલોડ કરવા અહી ક્લીક કરો.


ધોરણ-2ના પાઠ્યપુસ્તક ડાઉનલોડ કરવા અહી ક્લીક કરો.


ધોરણ-3ના પાઠ્યપુસ્તક ડાઉનલોડ કરવા અહી ક્લીક કરો.


ધોરણ-4ના પાઠ્યપુસ્તક ડાઉનલોડ કરવા અહી ક્લીક કરો.


ધોરણ-5ના પાઠ્યપુસ્તક ડાઉનલોડ કરવા અહી ક્લીક કરો.


ધોરણ-6ના પાઠ્યપુસ્તક ડાઉનલોડ કરવા અહી ક્લીક કરો.



ધોરણ-7ના પાઠ્યપુસ્તક ડાઉનલોડ કરવા અહી ક્લીક કરો.



ધોરણ-8ના પાઠ્યપુસ્તક ડાઉનલોડ કરવા અહી ક્લીક કરો.



ધોરણ-9ના પાઠ્યપુસ્તક ડાઉનલોડ કરવા અહી ક્લીક કરો.


ધોરણ-10ના પાઠ્યપુસ્તક ડાઉનલોડ કરવા અહી ક્લીક કરો.


ધોરણ-11ના પાઠ્યપુસ્તક ડાઉનલોડ કરવા અહી ક્લીક કરો.


ધોરણ-12ના પાઠ્યપુસ્તક ડાઉનલોડ કરવા અહી ક્લીક કરો.




આપણે જ્યારે કોઈપણ ધોરણના પાઠ્યપુસ્તક ની તાત્કાલિક જરૂર પડે છે ત્યારે ખૂબ જ મુશ્કેલ હોય છે કેમ કે આપણું બાળક જે ધોરણમાં પડતું હોય તે જ પાઠ્યપુસ્તકો આપણી જોડે હોય છે પણ તે ધોરણમાં સંદર્ભ તરીકે તેની આજુબાજુના ધોરણના પાઠ્યપુસ્તક ની જરૂર પડતી હોય છે તો આપણે બધા પાઠ્યપુસ્તકો તો ખરીદી શકતા નથી માટે અહીંયા ઓનલાઇન ડાઉનલોડ કરવાની લીંક આપી છે જેમાં તમે કોઈપણ ધોરણના પાઠ્યપુસ્તક જોઈ શકો છો આ લીંક તમામ મિત્રો ને મોકલજો ને તમામ લોકોને જાણ કરશો 




https://project303.blogspot.com/2021/05/std-1to12-all-textbook.html





ધોરણ -1 થી 12 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરવા માટે મહત્વપૂર્ણ લિંક.



કોઈપણ ધોરણના પાઠ્યપુસ્તક ઓનલાઇન ડાઉનલોડ કરવા માટે ખૂબ જ ઉપયોગી છે માટે આપણા સ્નેહીજનો આપણા પરિવારના whatsapp ગ્રુપ કે અન્ય સ્ટાફ મિત્રોને મોકલજો 


ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા દરેક ધોરણના પાઠય પુસ્તકો ઓનલાઈન મુકવામાં આવેલા છે જે ડાઉનલોડ કરવા માટે અહીં સરળ રીતે લિંક મૂકવામાં આવેલી છે આપણે જ્યારે અચાનક કોઈ પાઠ્યપુસ્તક ની જરૂર પડતી હોય તો આપણે જ્યાં ઊભા હોય બજારમાં હોઈએ વાહનમાં મુસાફરી કરતા હોઈએ અથવા તો અન્ય કોઈ આકસ્મિક સંજોગોમાં ગમે ત્યારે પાઠ્યપુસ્તક ની જરૂર પડે તો આપણે આવી લિંક થી ડાઉનલોડ કરી શકતા હોય છે માટે આ લીંક ને whatsapp માં સ્ટાર કરી દેવો અને તમામ મિત્રોને જાણ કરવી કે ગમે ત્યારે પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરવા હોય તો અહીંથી ડાઉનલોડ કરી શકશે ઇમર્જન્સીમાં ઉપયોગ કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ  છે 



શિક્ષણ વિભાગ દ્વારા જ્યારે જ્યારે કોઈ નવા પાઠ્યપુસ્તકો તૈયાર કરવામાં આવશે તેને તે જ પાઠ્યપુસ્તકોની નવી લીંક અહીંયા અપડેટ કરવામાં આવશે માટે કોઈપણ ધોરણના જો બદલાતાં પાઠ્યપુસ્તકોની લીંક જોઈતી હોય તો પણ ભવિષ્યમાં  મળી રહેશે માટે આ લીંક કાયમ સાચવી રાખવી જ્યારે જ્યારે કોઈપણ ધોરણના અજમાયશ રીતે સરકાર દ્વારા પાઠ્યપુસ્તક અમલમાં મૂકવામાં આવે છે અને ત્યાર પછી બધા જ વિદ્યાર્થીઓ અને તેના દ્વારા શિક્ષણકાર્ય અને ભણાવવામાં આવે છે માટે એવા સમયે નવા પાઠ્યપુસ્તકો ક્યાં શોધવા જવા અથવા બજારમાં તેનો સ્ટોક ઉપલબ્ધ ના હોય ત્યારે ત્યારે આવી રીતે soft copy online download કરીને ઉપયોગ કરી શકીએ છીએ અમુક વાર પાઠ્યપુસ્તકો ની અછત સર્જાય ત્યારે ડાઉનલોડ પીડીએફ માંથી આપણે જોઈ શકીએ છીએ અને વિદ્યાર્થીઓનું ભણતર સુધરી શકે છે વિદ્યાર્થીઓ અભ્યાસ બગડતો અટકી જાય છે માટે આવા પાઠ્યપુસ્તકોની લીંક કાયમ સાચવી રાખવી 



આપણી પાસે જ્યારે પાઠ્યપુસ્તકોના હોય અને ભણવાની ઈચ્છા થાય તો કેવી રીતે બની શકાય તો તેના માટે સરસ મજાની માહિતી લઈને આવ્યા છીએ અહીં તમે બધા ધોરણના પાઠ્ય પુસ્તકો ઓનલાઈન ઘરે બેઠા ગમે ત્યારે ડાઉનલોડ કરી શકો છો આ પાઠ્યપુસ્તકો ખાસ કરીને વેકેશનમાં ખૂબ જ ઉપયોગી બને છે કે જ્યારે તમારી પાસે કોઈ શોખ નથી અથવા તો તમે જે ઘર માં ભણતા હોય તેના સિવાયના ધોરણ ના પાઠ્ય પુસ્તકો સંદર્ભ તરીકે તમારે ઉપયોગ કરવા હોય ત્યારે તમારે કોઇની પાસે પાઠ્યપુસ્તકો માગવા જવાની જરૂર પડતી નથી તમે તમારા ફોનમાં જ ધોરણ એક થી માંડીને ધોરણ ૧૨ સુધીના તમામ પાઠ્યપુસ્તકો ઓનલાઈન જોઈ શકો છો તેમજ ડાઉનલોડ કરી શકો છો ખાસ કરીને મુસાફરી દરમિયાન આપણે ફ્રી હોય અને કોઈ સારી પ્રવૃત્તિ કરવી હોય તો બસ હો કે આપણી પોતાની કારમાં ગમે તો બગીચામાં બેઠા હોય તો પણ આપણે પુસ્તકોના આધારે અભ્યાસ કરી શકીએ છીએ જો આપણી પાસે મોબાઇલમાં જ ડાઉનલોડ ના કરવા હોય તો ઓનલાઇન ખોલી તેમાંથી જ અભ્યાસ કરી શકીએ છીએ તો મોબાઈલ ની મેમરી પણ ભરાતી નથી ફક્ત બસ જરૂરી છે ઇન્ટરનેટ ઇન્ટરનેટ તમારી પાસે હોય તો તમે કોઈપણ પુસ્તક જોઈ શકો છો અને ડાઉનલોડ પણ કરી શકો છો આ બાબત અથવા આ link તમારા સ્નેહી મિત્રો અને પરિવારજનોને મોકલો અને દરેક ને જાણ કરશો.


ધોરણ -1 થી 12 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરવા માટે મહત્વપૂર્ણ લિંક.


ધોરણ -1 થી 12 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરવા માટે મહત્વપૂર્ણ લિંક. Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR