ધોરણ આઠ ના તમામ પાઠ્યપુસ્તકો PDF મા ડાઉનલોડ કરવા માટે ની લીંક.

Join Whatsapp Group Join Now

  ધોરણ આઠ ના તમામ પાઠ્યપુસ્તકો PDF મા ડાઉનલોડ કરવા માટે ની લીંક.


મહત્વપૂર્ણ લિંક્સ 

તમારે જે પાઠ્યપુસ્તક ડાઉનલોડ કરવું હોય તેના ફોટા પર ક્લિક કરતા તે ડાઉનલોડ કરી શકાશે

https://project303.blogspot.com/2021/05/std-8-all-textbook.html








https://project303.blogspot.com/2021/05/std-8-all-textbook.html



https://project303.blogspot.com/2021/05/std-8-all-textbook.html



https://project303.blogspot.com/2021/05/std-8-all-textbook.html



https://project303.blogspot.com/2021/05/std-8-all-textbook.html



https://project303.blogspot.com/2021/05/std-8-all-textbook.html



https://project303.blogspot.com/2021/05/std-8-all-textbook.html



https://project303.blogspot.com/2021/05/std-8-all-textbook.html



https://project303.blogspot.com/2021/05/std-8-all-textbook.html



https://project303.blogspot.com/2021/05/std-8-all-textbook.html



https://project303.blogspot.com/2021/05/std-8-all-textbook.html




https://project303.blogspot.com/2021/05/std-8-all-textbook.html



ધોરણ આઠ ના તમામ પાઠ્યપુસ્તકો PDF મા ડાઉનલોડ કરવા માટે ની લીંક.



વિદ્યાર્થીઓ માટેની નોંધ તમે આ પાઠ્યપુસ્તકની મુસાફરી કરશો તેમાં પહેલી અને બૂઝોની ટીમ તમારી સાથે રહેશે . પ્રશ્નો પૂછવા તેમને ખૂબ જ ગમે છે . બધા જ પ્રકારના પ્રશ્નો તેમનાં મનમાં આવે છે જેને તેઓ એક થેલામાં એકઠા કરે છે . તમે જેમ - જેમ પ્રકરણો વાંચતાં જશો , તેઓ કેટલાક પ્રશ્નો કેટલીક વાર તમને પણ કહેશે . પહેલી અને બૂઝોને પણ ઘણા પ્રશ્નોના ઉત્તરો જોઈએ છે – ઘણી વાર આ પ્રશ્નોના જવાબ તેમને એકબીજા સાથે ચર્ચા કરવાથી કે અન્ય સહપાઠી , શિક્ષકો કે તેમનાં માતાપિતા સાથે ચર્ચા કરવાથી મળી જાય છે . આમાંથી કેટલાક પ્રશ્નોના જવાબ આ બધી ચર્ચા કર્યા પછી પણ મળ્યા ન હોય તેવું લાગે છે . તેમને કદાચ જાતે જ પ્રયોગ કરવાની જરૂર પડે , પુસ્તકાલયમાં પુસ્તકો વાંચવાની અને વૈજ્ઞાનિકોને તેમના પ્રશ્નો મોકલવાની જરૂર પડે . બને તેટલી શક્યતાઓના ઊંડાણમાં જઈને જોવાનું કે એ પ્રશ્નોના ઉત્તરો મળે છે કે નહિ . કદાચ તેઓ કેટલાક વણકેલાયેલા પ્રશ્નોને તેમના થેલામાં લઈને ઉપરના ધોરણમાં લઈ જાય . તમારા દ્વારા જો તેમની ઝોળીમાં પ્રશ્નોનો ઉમેરો કરવામાં આવશે કે તેમના પ્રશ્નોનો ઉત્તર આપવામાં આવશે તો તેમને ખરેખર ખૂબ જ રોમાંચ થશે . કેટલીક વાર , પાઠ્યપુસ્તકમાં સૂચવેલી પ્રવૃત્તિઓ માટે વિદ્યાર્થીઓનાં વિવિધ જૂથનાં પરિણામો કે તારણો અન્ય જૂથના વિદ્યાર્થીઓ કે શિક્ષકો માટે રસપ્રદ રહેશે . તમે પણ સૂચવેલી પ્રવૃત્તિઓ કરીને તેનાં પરિણામો કે તારણો પહેલી અને બૂઝોને મોકલી શકશો . ખાસ ધ્યાન રાખજો કે જે પ્રવૃત્તિઓમાં બ્લેડ , કાતર કે આગના ઉપયોગનો સમાવેશ થતો હોય તે શિક્ષકની કાળજી તથા ઉપસ્થિતિમાં જ કરવામાં આવે . નિર્દેશ કરવામાં આવેલી તમામ સૂચનાઓને વળગી રહો અને ત્યાર બાદ સૂચવેલી પ્રવૃત્તિઓ કરવાનો આનંદ માણો . ધ્યાન રાખો , જો પ્રવૃત્તિઓ પૂરી કરવામાં નહિ આવે તો , પુસ્તક તમને વધુ ઉપયોગી થઈ શકશે નહિ . તમે તમારી જાતે જ અવલોકન કરો તથા જે પણ પરિણામ આવે તેની જ નોંધ કરો તેવી અમારી ખાસ સલાહ છે . કોઈ પણ વિષયના અભ્યાસ માટે ચોકસાઈપૂર્ણ અને ખરાં અવલોકન જરૂરી હોય છે . કોઈ કારણોસર આપનાં પરિણામો આપના સહપાઠીઓનાં પરિણામો કરતા જુદા હોઈ શકે છે . મૂંઝાશો નહિ એ પરિણામો તરફ ધ્યાન ન આપવાને બદલે તે માટેનું કારણ શોધવાનો પ્રયત્ન કરો . તમારા સહપાઠીઓમાંથી ક્યારેય પરિણામોની નકલ કરશો નહિ . તમારો પ્રતિભાવ તમે નીચેના સરનામે પહેલી અને બૂઝોને મોકલી શકશો :




શિક્ષક માટેની નોંધ આ NCERT ના ધોરણ : 8 ના પાઠ્યપુસ્તકની શ્રેણીના ત્રીજા અને અંતિમ પુસ્તકનો અનુવાદ છે . ગણિતના અમૂર્ત ખ્યાલો અને સિદ્ધાંતોને વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટે શરૂ કરેલ સતત પ્રક્રિયાનું જ એક સોપાન છે . આપણા વિદ્યાર્થીઓના ગાણિતિક ખ્યાલો સ્પષ્ટ કરવા તથા તેમનો ઉપયોગ કરવા માટે તર્કસંગત આધારોની જરૂર છે . જેનાથી તેઓ અમૂર્ત ખ્યાલો સમજશે , પૂર્વધારણાઓનો ઉપયોગ કરશે અને નવાં સૂત્રો બનાવવા સક્ષમ બનશે . રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું -2005 ( NCF - 2005 ) નો કેન્દ્રવર્તી વિચાર એ છે કે ગણિત વિષયની મદદથી બાળકની વ્યાપક યોગ્યતાનો વિકાસ થાય તે માટે જટિલ ગણતરીથી દૂર રહે , ગણનની સાર્વત્રિક પદ્ધતિઓને સમજે , પ્રશ્નોને ઉકેલવાની સમજણ અને પેટર્ન વિકસે . તમે જાણો છો કે માત્ર કહેવાથી ગાણિતિક ખ્યાલોનો વિકાસ ન થાય . માત્ર વર્ણન કરવાથી પણ બાળકોના આ ખ્યાલો સ્પષ્ટ થતા નથી . દરેક બાળકને પોતાનું વિષય - વસ્તુનું માળખું અને એક એવા વર્ગખંડની જરૂરિયાત છે કે જ્યાં પોતાના વિચારોની ચર્ચા , પ્રશ્નોના નિરાકરણ અને નવા પ્રશ્નોનું નિર્ધારણ અને તેના ઉકેલ પોતાની રીતે રજૂ કરે અને પોતાની વ્યાખ્યાઓ હોય . આપણે પહેલા કહ્યું એ પ્રમાણે , બાળકને પાઠ્યપુસ્તક અને ગણિતને લગતું અન્ય સંદર્ભ સાહિત્ય સમજણ સાથે વાંચતા શીખવવું અગત્યનું છે . બાળકોને ઊંડાણપૂર્વક ગણિત શીખવા મદદરૂપ થવા સારા વાંચન સાહિત્યની પણ જરૂર છે . મહેરબાની કરીને ધોરણ 8 માં એ વાતનું ધ્યાન રાખશો કે વિદ્યાર્થીઓ શું શીખ્યા છે અને તે મુજબ વિદ્યાર્થીઓને એવા વિષયવસ્તુના વાંચન માટેની તક આપવી કે , જેમાં સંકેતોની સાથે ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેમજ કોઈ પણ પ્રકારના અતીરેક વગર સરળ સ્વરૂપમાં અને સંક્ષિપ્તમાં વિષયવસ્તુ રજૂ થયેલ હોય . આ માટે શક્ય હોય તો તેમને બીજું વિષયવસ્તુ પણ વાંચવા માટે આપો . તમે વિદ્યાર્થીઓ દ્વારા ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનનાં શીખેલાં સમીકરણોની સાથે સંબંધ પ્રસ્થાપિત કરી શકો છો . આ વિદ્યાર્થીઓને વિવિધ વિષયોના સંદર્ભમાં ગણિતના ઉદેશ્યો સમજાવવામાં અને રૂપરેખા તૈયાર કરવામાં મદદરૂપ થશે . તેઓને તર્કસંગત દલીલોની પુનઃરચના કરવા માટે સક્ષમ બનાવવાની જરૂર છે . તેમજ ગણિત વિષયને અન્ય વિષય સાથે જોડવામાં કે સંબંધ સ્થાપિત કરવા માટે જરૂરી કેટલાંક કારણો અને સંબંધોને સમજવાની જરૂર છે . ધોરણ : 8 નાં બાળકોને આ બધી બાબતો માટે તક આપવી જરૂરી છે . આપણે અગાઉ ભારપૂર્વક જણાવ્યા મુજબ ઉચ્ચ પ્રાથમિક કક્ષાએ ગણિત એ અમૂર્ત હોવાને કારણે તેને બાળકોના અનુભવ અને આસપાસના પર્યાવરણની સાથે જોડવું જોઈએ . વિષયની સરળતા અને અથવા તેના અનુભવોને જોડતા મોડેલોથી તેના વિચારો પર કામ કરવા માટે આગળ વધવાની જરૂર છે . સૂત્રો અને સમજણપૂર્વકની દલીલ માટે અમૂર્ત તથ્યોની સમજણની જરૂર છે . અવધારણાઓની વચ્ચે આંતરિક સંબંધોની જોવાની ક્ષમતા અન્ય વિષયોના ખ્યાલોને સમજવામાં સહાય કરે છે . આ ઉપરાંત તે આપણને વિવિધ પેટર્ન , નકશા , ક્ષેત્રફળ અને ઘનફળનું માપ તેમજ આકાર અને કદ વચ્ચેની સામ્યતા જોવા અને સમજવામાં મદદરૂપ બને છે . જોકે આ બાબત બીજાં ક્ષેત્રોના જ્ઞાન સાથે ગણિતને જોડવાની હોવા છતાં આપણા પર્યાવરણ અને જીવનમાં એને પુનઃ સ્થાપિત કરવાની ખૂબ જ જરૂર છે . બાળકો પ્રાસંગિક પરિસ્થિતિઓમાં ઉપયોગી સિદ્ધાંતોને ઓળખવામાં યોગ્યતા પ્રાપ્ત કરે , તે માટે કોયડાઓને ( સમસ્યાઓને ) ઉકેલવાના પ્રથમ તબક્કારૂપે કોયડાઓનું સૂક્ષ્મ પરીક્ષણ કરે તથા કોયડાઓને અનુરૂપ સૂચના પસંદ કરવા યોગ્ય બને તે જરૂરી છે . એકવાર વિદ્યાર્થીઓ આ યોગ્યતા મેળવી લે ત્યારબાદ તેમણે પોતાના જ્ઞાનનો ઉપયોગ કરવાનો રસ્તો શોધવા અને કોયડાની જરૂરિયાત મુજબ તેનો ઉકેલ શોધવા યોગ્ય બનવું જરૂરી છે . તેઓએ આ કોયડાને ઓળખવા કે સમજવા સંભવિત ઉકેલો મેળવવા અને જરૂર પડે તો આ તબક્કાઓ ફરીથી પુનરાવર્તિત કરવા અથવા ફરીથી તૈયાર કરવાની જરૂરિયાત છે . જેમ જેમ તેઓ આગળ વધશે તેમ તેમ તેઓનું કામ વધુ વિસ્તૃત બનશે . ધોરણ : 8 માં આપણે વિદ્યાર્થીઓને તેઓ દ્વારા અનુસરવાનાં સોપાનો વિશે સભાન રાખીશું . બાળકો કોયડાના ઉકેલ શોધીને યોગ્ય મોડેલ તૈયાર કરવાની યોગ્યતા વિકસાવે , તે અંગે તેઓ પોતાની વ્યુહરચના વિકસાવે અને કોયડાનું વિશ્લેષણ કરવાની ક્ષમતા વિકસાવે તે માટે તેઓને મદદ કરવી ખૂબ જ જરૂરી છે . આ માટે તેમને વર્ષોના સંશોધન બાદ મેળવેલા ગાણિતિક નિયમો સમજાવવામાં આવે તે અગત્યનું છે . ગણિતને શીખવા માટે માત્ર રીત કે ઉકેલને યાદ રાખવા એ પૂરતું નથી , પરંતુ કોયડાનો ઉકેલ કેવી રીતે મેળવવો અને રસપ્રદ પરિસ્થિતિનું નિર્માણ કરવું તે પણ જરૂરી છે . જૂથ કાર્ય દ્વારા શિક્ષણ , વાતચીત દ્વારા શિક્ષણ , એક - બીજા પાસેથી શીખવાની ઇચ્છા અને ક્ષમતા તથા આ વાતચીત કોઈ ઘોંઘાટ નથી અને પરામર્શન એ કોઈ છેતરપિંડી નથી . એ વાતનો સ્વીકાર કરવો એ શિક્ષક તરીકે તમારા અને વિદ્યાર્થીઓના વલણમાં પણ આવનારા પરિવર્તનનો એક અગત્યનો ભાગ છે . વિદ્યાર્થીઓએ પોતાના અનુભવોમાંથી મેળવેલ ઉદાહરણો સમૂહમાં રજૂ કરે એ માટે તેમને પ્રોત્સાહિત કરવા જોઈએ . વિદ્યાર્થીઓ પુસ્તકોનું સમૂહમાં વાંચન કરે અને જે કંઈ સમજેલ છે તેની જૂથમાં રજૂઆત કરે તથા સૂત્ર સ્વરૂપે વર્ણન કરે તે માટે તેઓને પ્રેરિત કરવા જોઈએ . મૂલ્યાંકન પદ્ધતિમાં પણ આ કાર્યની ઓળખ થતી હોવી જોઈએ અને તેની નોંધ લેવી જોઈએ . ઉપરાંત વર્ગને આ પ્રમાણે જૂથમાં વિભાજિત કરવો જોઈએ ; જેથી બધા વિદ્યાર્થીઓ એકબીજા સાથે રહીને આનંદ ઉલ્લાસથી જૂથમાં પોતાનું યોગદાન આપે . તમે જોયું હશે કે જુદો - જુદો સમૂહ જુદી - જુદી વ્યુહરચનાનો ઉપયોગ કરે છે . જ્યારે તેઓ પોતાના મોડેલ કે વિચારોનો ઉલ્લેખ કરે છે . તેમાં અમુક વિચારો એટલા પ્રભાવશાળી નથી હોતા કે જેટલા બીજાના હોય છે . આ બધામાંથી યોગ્ય હોય તેનું બાળકો સામે વિશ્લેષણ કરવું ખૂબ જ જરૂરી છે . અલગ - અલગ વ્યુહરચનાઓનું પ્રદર્શન ગાણિતિક સમજને ખૂબ ઊંડાણ સુધી લઈ જાય છે . દરેક જૂથ એક સ્થિતિથી શરૂ કરે છે અને તેને આવી બાબત માટે એક તક આપવાની જરૂરિયાત છે . અહીં , ગણિત શિક્ષણના મુખ્ય વિચારોને ટૂંકમાં રજૂ કર્યા છે . જેનો તમે તમારા વર્ગખંડમાં ઉપયોગ કરશો તો તે અમને ગમશે . 1 . સમજણ મેળવવા માટે પૂછપરછ કરવી એ એક સ્વાભાવિક પ્રક્રિયા છે , જેની મદદથી વિદ્યાર્થીઓ જ્ઞાન પ્રાપ્ત કરે છે અને તેની રચના કરે છે . આ રીતે જ્ઞાન મેળવવા માટે વિવિધ અવલોકનોનો ઉપયોગ કરવો પડે છે . વિદ્યાર્થીઓએ ( ભૂમિતિ , અંકગણિત અને બીજગણિતના ) વિવિધ પ્રકારના પ્રશ્નોના ઉત્તરો આપવા ઉપરાંત પડકારરૂપ , તપાસ - તલાશ કરવામાં સહાયભૂત , ખુલ્લા - અંતવાળા , સંદર્ભ ધરાવતા અને સરખા ગાણિતિક પ્રશ્નોના ઉકેલો મેળવવાનો મહાવરો કરવાનો છે . 2 . વિદ્યાર્થીઓએ તર્કસંગત દલીલો આપવી અને તેને અનુસરવું , પ્રસ્તુત તર્ક - વિતર્કમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધવો . ઉપરાંત આધાર સાથે સાબિતી રજૂ કરવાની સમજણ આપવી જરૂરી છે . 3 . ગણિતના તાસમાં ભાષાનો ગણિત સાથે સંબંધ પ્રસ્થાપિત થવો જોઈએ . બાળકે પોતાની ભાષા અને અનુભવોનો ઉપયોગ કરીને પોતાના વિચારો વિશે વાત કરવી જોઈએ . તેઓને પોતાના શબ્દો અને ભાષાનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ . ઉપરાંત ધીમે - ધીમે ઔપચારિક ભાષા અને સંકેતોનો ઉપયોગ કરે તે માટે પણ પ્રોત્સાહિત કરવા જોઈએ . સંખ્યા પદ્ધતિને સંમેય સંખ્યાઓ અને તેના ગુણધર્મોની સામાન્યીકરણ સુધીના સ્તરે લઈ જવામાં આવી છે . જેમાં અગાઉની બધી પદ્ધતિઓને સંમેય સંખ્યાના વ્યાપકરૂપમાં ઉપગણના રૂપમાં દર્શાવેલ હોય . સામાન્યીકરણ એ ગાણિતિક ભાષામાં રજૂ કરવું જોઈએ અને વિદ્યાર્થીઓએ ધ્યાનમાં રાખવું જોઈએ કે બીજગણિત અને તેની ભાષા ઘણા બધા શબ્દને ટૂંકા સંકેતના રૂપે રજૂ કરવામાં મદદ કરે છે . 5 . અગાઉ જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓ પાસે અપેક્ષિત છે કે તેઓ વધુમાં વધુ કોયડાઓની રચના કરે , ઉકેલ મેળવે . આપણે આશા રાખીએ કે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જટિલ કોયડાઓની રચના કરશે તેમ તેમ પોતાના વિચાર અને જ્ઞાન પ્રત્યે તેનો આત્મવિશ્વાસ વધશે . ધોરણ : 8 ના આ પાઠ્યપુસ્તકમાં ગણિતના વિભિન્ન આયામો એક જગ્યાએ કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે . સામાન્ય વિધિઓ પર વિશેષ ધ્યાન આપેલ છે . ત્રિરાશિ પદ્ધતિ , ગુણોત્તર અને પ્રમાણ , વ્યાજ અને ડિવિડન્ડ આ બધા પાછળ એક જ તાર્કિક ખ્યાલ રહેલો છે . ગણિતની કોઈ પણ શાખામાં અજ્ઞાત રાશિને જ્ઞાત કરવા માટે ચલ અને સમીકરણોના વિચારની જરૂર પડે છે . આપણે આશા રાખીએ કે આ પુસ્તક બાળકને આનંદ સાથે ગણિતને શીખવામાં મદદરૂપ થાય અને ખ્યાલોનો પરિચય મેળવવા આત્મવિશ્વાસનું સિંચન થાય . આપણે બાળકોને વ્યક્તિગત રીતે અને સામુદાયિક રીતે તકનું નિર્માણ માટેની ઇચ્છા કરીએ છીએ . આ પુસ્તક વિશે આપના વિચારો અને સૂચનોને અમે આવકારીએ છીએ અને આશા રાખીએ છીએ કે શિક્ષણ કાર્ય દરમિયાન તમારા દ્વારા વિશેષરૂપે વિકાસ પામેલ રસપ્રદ સ્વાધ્યાય , પ્રવૃત્તિઓ અને શૈક્ષણિક મુદાઓ મોકલશો . જેનો ભવિષ્યમાં નવી આવૃત્તિમાં સમાવેશ થઈ શકે . આ ત્યારે જ શક્ય બનશે કે જયારે તમે વિદ્યાર્થીઓને ધ્યાનપૂર્વક સાંભળવા માટે તત્પર બનશો . ઉપરાંત વિદ્યાર્થીઓની ત્રુટિઓ કે ખામીઓ ઓળખશો અને તેના વિચારોને વ્યક્ત કરવા તક આપશો . 




ધોરણ આઠ ના તમામ પાઠ્યપુસ્તકો PDF મા ડાઉનલોડ કરવા માટે ની લીંક.


ધોરણ આઠ ના તમામ પાઠ્યપુસ્તકો PDF મા ડાઉનલોડ કરવા માટે ની લીંક. Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR