ધોરણ પાંચ ના તમામ પાઠ્યપુસ્તકો PDF મા ડાઉનલોડ કરવા માટે ની લીંક.

Join Whatsapp Group Join Now

 ધોરણ પાંચ ના તમામ પાઠ્યપુસ્તકો PDF મા ડાઉનલોડ કરવા માટે ની લીંક.


મહત્વપૂર્ણ લિંક્સ 

તમારે જે પાઠ્યપુસ્તક ડાઉનલોડ કરવું હોય તેના ફોટા પર ક્લિક કરતા તે ડાઉનલોડ કરી શકાશે


https://project303.blogspot.com/2021/05/std-5-all-textbook.html



https://project303.blogspot.com/2021/05/std-5-all-textbook.html



https://project303.blogspot.com/2021/05/std-5-all-textbook.html



https://project303.blogspot.com/2021/05/std-5-all-textbook.html



https://project303.blogspot.com/2021/05/std-5-all-textbook.html



https://project303.blogspot.com/2021/05/std-5-all-textbook.html


ધોરણ પાંચ ના તમામ પાઠ્યપુસ્તકો PDF મા ડાઉનલોડ કરવા માટે ની લીંક.



રાષ્ટ્રીય અભ્યાસક્રમની રૂપરેખા ( 2005 ) , ધોરણ 3 થી 5 માં પર્યાવરણીય અભ્યાસને વિજ્ઞાન , સામાજિક વિજ્ઞાન અને પર્યાવરણીય શિક્ષણના ખ્યાલ અને મુદાઓ સાથે સંકલિત કરે છે . આ વિષયનું અલગ પાઠ્યપુસ્તક ધોરણ 1 અને 2 માં નથી , પરંતુ તેને સંબંધિત ચિંતા અને મુદાઓ , ભાષા અને ગણિતનો ભાગ છે . પુસ્તકના વિષયવસ્તુના કેન્દ્રમાં બાળક છે , જેથી બાળકોને સંશોધન માટે તક મળે અને ફરજિયાત ગોખણપટ્ટી કરીને શીખે નહિ . માત્ર માહિતી અને વ્યાખ્યાઓને પુસ્તકમાં સ્થાન નથી , પરંતુ સાચો પડકાર બાળકો પ્રવૃત્તિ દ્વારા અભ્યાસ કરે , પ્રશ્નો પૂછે અને પ્રયોગો કરે વગેરે બાબતોની તકો આપવી તે છે . પુસ્તકની ભાષા ઔપચારિક ન રાખતાં બાળકો દ્વારા બોલવામાં આવે તેવી રાખવામાં આવી છે . બાળકો પુસ્તકના પૃષ્ઠને સમગ્રતયા ‘ દશ્ય પાઠ'ના રૂપમાં જુએ છે . અલગથી શબ્દો અને ઉદાહરણોની રીતે નહિ . આ બાબત ધ્યાનમાં રાખી દરેક પૃષ્ઠ વિકસાવવામાં આવ્યાં છે . પાઠ્યપુસ્તક માત્ર જ્ઞાનનું માધ્યમ જ નથી , પરંતુ બાળકોને તેમની આજુબાજુનાં સંસાધનો દ્વારા કે , લોકો , તેમનું પર્યાવરણ , સમાચારપત્રો વગેરે જ્ઞાનનું સર્જન કરવામાં મદદરૂપ થઈ શકે .. આ પાઠ્યપુસ્તકનાં પ્રકરણોમાં વાસ્તવિક જીવનના બનાવો , રોજિંદા પડકારો અને જીવંત સમકાલીન મુદ્દાઓ જેવા કે પેટ્રોલ , ઇંધણ , પાણી , જંગલો , પ્રાણીઓનું રક્ષણ , પ્રદૂષણ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે . બાળકો માટે મુક્ત ચર્ચા , તેની સાથે જોડાણ અને આ વિશે સંવેદનશીલ સમજણનો વિકાસ કરવાની પૂરતી તકો છે . લેખનકાર્ય સમિતિ માત્ર બાળકોને જ જોતી નથી પરંતુ શિક્ષકો કે જે જ્ઞાનનું સર્જન કરે અને તેમના અનુભવોને વધારે તે રીતે જુએ છે . તેથી શિક્ષકો પણ આ પુસ્તકનો અધ્યાપન - અધ્યયન , શીખવા - શીખવવાના સંસાધનો તરીકે ઉપયોગ કરે તે જરૂરી છે . નવો અભ્યાસક્રમ છ વિષયવસ્તુનો બનેલો છે : ( 1 ) કુટુંબ અને મિત્રો - જે ચાર પેટા વિષયોનો બનેલો છે ( 1.1 ) સંબંધો ( 12 ) કામ અને રમત ( 1.3 ) પ્રાણીઓ અને ( 1.4 ) વનસ્પતિઓ ( 2 ) ખોરાક ( 3 ) પાણી ( 4 ) રહેઠાણ ( 5 ) મુસાફરી અને ( 6 ) આપણે બનાવતા અને કરતા હોય તેવી વસ્તુઓ . આપણે અભ્યાસક્રમ દ્વારા શું સમજ્યા ? કેટલીક વખત પાઠ્યપુસ્તકનાં પ્રકરણોની યાદીને અભ્યાસક્રમ તરીકે ગણવામાં આવે છે . જો આપણે NCERT નો અભ્યાસક્રમ જોઈએ , તો તેમાં આ બધા વિષયોની ઊંડાણપૂર્વક અને આંતરસંબંધિત સમજણ વિકસિત કરવાનો પૂરતો પ્રયત્ન થયો છે . દરેક વિષય મુખ્ય પ્રશ્ન સાથે બાળકોને અનુકૂળ ભાષામાં શરૂ થાય છે . આખો અભ્યાસક્રમ NCERT ની વેબસાઇટ www.ncert.nic.in પર ઉપલબ્ધ છે . તેનું મુદ્રિત ભાષાંતર પણ મેળવી શકાય છે . તે વાંચી તમને વિષય વધારે ઊંડાણપૂર્વક સમજાવવામાં અને ભણાવવામાં આનંદ આવશે . વિષયવસ્તુ 1 - કુટુંબ અને મિત્રો પેટાવિષયવસ્તુ ( 1.1 ) - સંબંધો પ્રકરણ 18 અને 22 કામની શોધમાં સ્થળાંતર કરતાં કુટુંબોના અનુભવો દર્શાવે છે . બાળકોને બદલી ’ અને ‘ વિસ્થાપન વચ્ચેના તફાવતને સમજવા મદદની જરૂર છે જેથી તેઓ શહેરી અને ગ્રામ્ય વિસ્તારના ગરીબની મુશ્કેલીઓ પ્રત્યે સંવેદનશીલ બને . પ્રકરણ 21 માં આપણને આપણા કુટુંબ તરફથી મળતાં લક્ષણો દ્વારા આપણી ઓળખને આકાર આપવામાં આવે છે અને પર્યાવરણ તરફથી મળતી તકો પર પણ ભાર મૂકે છે . મેન્ડેલની વાર્તાનો હેતુ ( ગરીબ ખેડૂતનો દીકરો પરીક્ષાથી ડરે છે ! ) આનુવંશિક સિદ્ધાંતો પર ધ્યાન કેન્દ્રિત કરતો નથી , પરંતુ તેના વૈજ્ઞાનિક પ્રયોગોની પ્રક્રિયા અને તેના ખંતથી પ્રેરણા મેળવવાનો છે , પેટાવિષયવસ્તુ ( 12 ) – કામ અને રમત પ્રકરણ 15 માં ડૉ . ઝાકીર હુસૈનની શ્વાસની પ્રક્રિયાની સમજણ વિકસાવવાની વાર્તા રસપ્રદ છે . “ જળચક્ર ' અને ‘ ઘનીકરણ'ના અમૂર્ત ખ્યાલના બદલે , બાળકોના દરરોજના અનુભવોનો ઉપયોગ કરવાનું સૂચન કરાય જેમકે જ્યારે આપણે અરીસા પર ફૂંક મારીએ ત્યારે ઝાંખો કેમ દેખાય છે ? પ્રકરણ 16 મજૂરીના સમ્માન અને કોઈ કામ સારું કે ખરાબ હોતું નથી તેના પર ભાર મૂકે છે . અમુક જાતિના લોકો પેઢીઓ સુધી સફાઈનું કામ શા માટે કરે છે ? અને તેઓને પોતાની પસંદગીની તકો કેમ મળતી નથી ? પ્રકરણ 17 , ‘ દીવાલ ઓળંગી લીધી ’ – છોકરીઓની ‘ બાસ્કેટબૉલ ટીમ'ની વાસ્તવિક વાર્તા જાતિભેદના ( લિંગભેદના ) મુદાઓ પર પોતાના શબ્દોમાં રજૂ કરતી બતાવાઈ છે . 

પેટાવિષયવસ્તુ ( 1.3 ) – પ્રાણીઓ પ્રકરણ 1 બાળકોને પ્રાણીઓની સુંદર દુનિયા - તેઓ કેવી રીતે સાંભળે અને જુએ , સુગંધ લે છે અને સૂએ છે તેના પ્રત્યે સંવેદના લાવે છે . તેઓને પણ જીવવાનો હક છે અને તેઓને ખોરાક ન મળવાથી દુઃખ થાય છે . પ્રકરણ 2 મદારીના જીવનને લગતા મુદાઓ દ્વારા પ્રાણીઓ અને મનુષ્યો વચ્ચેના ગાઢ સંબંધોને નજીકથી જોવા પ્રેરે છે . પેટાવિષયવસ્તુ ( 1.1 ) - વનસ્પતિઓ પ્રકરણ 5 બીજનાં અંકુરણના પ્રયોગો , બીજના ફેલાવાની યુક્તિઓ અને કેવી રીતે અમુક છોડ દૂરના દેશથી આવ્યા છે તેના વિશે અને આજે આપણે આપણો ખોરાક તેના વગર વિચારી શકીએ નહિ તે બતાવે છે . પ્રકરણ 20 ઝારખંડની સૂર્યમણિની વાર્તા અને મિઝોરમની ઝૂમકૃષિ દ્વારા આદિજાતિના લોકોનું જીવન દર્શાવે છે . તે આદિજાતિ લોકોના વિશે ભેદભાવ અને થોડા પ્રખ્યાત ભેદભાવો તરફ દૃષ્ટિ કરે છે . વિષયવસ્તુ 2 - ખોરાક ખોરાક ’ વિષયવસ્તુ - સ્વાદ , પાચન , રાંધવું , ખોરાક - સાચવણીની પદ્ધતિઓ , ખેડૂતો અને ભૂખ આ બધા સાથે સંકલિત છે . પ્રકરણ 3 પાચનક્રિયા વિશે માહિતી ધરાવતું નથી , પરંતુ બાળકોના અનુભવોથી એ સમજ વિકસાવવાની છે કે પાચન મોઢાથી જ શરૂ થાય છે . આ પ્રકરણ એક અદ્ભુત વાસ્તવિક વાર્તા સાથે સંબંધિત છે જેના દ્વારા પાચનમાં પેટની ભૂમિકા વિશે દુનિયાનું સૌપ્રથમ વાર ખબર પડી . પાછળથી પ્રકરણમાં બે બાળકોની ખોરાક લેવાની ટેવો – એક જેને ખોરાક જ મળતો નથી અને બીજો જે ફક્ત ઠંડાં પીણાં અને ચિપ્સ ખાય છે . તેના દ્વારા ‘ સારો ખોરાક ’ શું છે તે વિશેના પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા છે . ઉપરાંત જે લોકો પાક વાવે છે તે લોકોને પૂરતો ખોરાક કેમ મળતો નથી ? તે પણ વર્ણન કરેલ છે . પ્રકરણ 4 માં કેરીના પાપડની વાર્તા દ્વારા બાળકોમાં ખોરાક રાંધવાની અને સાચવવાની પદ્ધતિઓ તથા કુશળતા કેળવાય છે . પ્રકરણ 19 બીજ કહે છે ખેડૂતની વાર્તા , અભ્યાસક્રમના કેટલાક પ્રશ્નો જેવા કે ખેતીમાં થતા બદલાવ કઈ રીતે ખેડૂતોના જીવનમાં આવતા બદલાવ અને મુશ્કેલીઓ સાથે સંબંધિત છે તે બતાવે છે . તમે જોશો કે વિષયવસ્તુ ( 2 ) જે ખોરાક પર છે તે કેવી રીતે પેટા વિષયવસ્તુ વનસ્પતિઓ ( 1.4 ) સાથે સંબંધિત છે . પ્રશ્નો મુખ્ય ખ્યાલો / મુદાઓ સૂચવેલ સંસાધનો સૂચવેલ પ્રવૃત્તિઓ જ્યારે ખોરાક બગડી જાય | આપણે ખોરાક બગડ્યો તે કેવી રીતે ખોરાકનું બગડવું અને બગાડ | કુટુંબના અનુભવની આપ- કેટલાક દિવસો સુધી થોડી | જાણીએ છીએ ? કયો ખોરાક બીજા થવો , ખોરાકની સાચવણી , લે , ખોરાક ઉત્પાદન બ્રેડ અથવા બીજો ખોરાક કરતાં પહેલાં બગડી જાય છે ? | સૂકવણી અને અથાણું સાચવણીમાં જોડાયેલા માણસો રાખો - જુઓ તે કેવી રીતે આપણે ખોરાકને બગડતો અટકાવવા સાથે વાતચીત બગડે છે . શું કરી શકીએ ? મુસાફરીમાં આપણે | ખોરાકને સારી રાખવા શું કરી શકીએ ? આપણે ખોરાક સાચવવાની જરૂર શા માટે છે ? તમે ખોરાકનો બગાડ કરો છો ? આપણે જે ખોરાક ખાઈએ છે તેનું ઉત્પાદન કોણ કરે છે ? | તમે જુદા - જુદા પ્રકારના ખેડૂતોને જુદા - જુદા પ્રકારના ખેડૂતો પંજાબ અને આંધ્રપ્રદેશના અંકુરણા માટે યોગ્ય જાણો છો ? બધા ખેડૂતો પાસે ઉપ ૨ જીવન - નિર્વાહની ખેડૂતોનાં વર્ણન ઉદાહરણ પરિસ્થિતિઓને જાણવાના પોતાની જમીન હોય છે ? દર વર્ષે | ખેતીમાં આવતી મુશ્કેલી , તરીકે લઈ શકાય . પ્રયોગો , ખેતર પરનું ખેડૂતો પાક વાવવા બિયારણ કેવી | ઋતુકીય સ્થળાંતર , સિંચાઈની | ઋતુકીય સ્થળાંતરના કારણે અવલોકન રીતે મેળવે છે ? બિયારણ સિવાય જરૂરિયાત , ખાતર સહિત બાળકોના ભણતર પર થતી પાક ઉગાડવા બીજું શું જોઈએ છે ? અસરની વાર્તા . ખેતરની મુલાકાત  પ્રશ્નો મુખ્ય ખ્યાલો / મુદ્દાઓ સૂચવેલ સંસાધનો સૂચવેલ પ્રવૃત્તિઓ | આપણું મોં- સ્વાદ પરખ અને ખોરાકનું પાચન પણ ! આપણે ખોરાકનો સ્વાદ કેવી રીતે | ખોરાકનો સ્વાદ : રોટલી | બાળકોના અગાઉના પ્રયોગો , સ્વાદની પ્રવૃત્તિ - લાળરસની મેળવીશું ? આપણે લીધેલા ખોરાકનું | ભાત ચાવવાથી મીઠા બને | ખોરાકના નમૂના , લૂકોઝ | ભાત રોટલી પર અસર મોઢામાં શું થાય છે ? આપણે છે , પાચન માંથી શરૂ થાય | બોટલ પર કોઈની વાર્તા દર્દીઓને લૂકોઝ શા માટે આપીએ છે , લૂકોઝ એ શર્કરા છે . | છીએ ? લૂકોઝ એ શું છે ? વિષયવસ્તુ 3- પાણી પ્રકરણ 6 રાજસ્થાનમાં પાણીનાં પરંપરાગત સંસાધનો અને તક્નીકોની વ્યવસ્થાની ઝલક બતાવે છે . તેમાં હાલના ઉદાહરણ દ્વારા કોઈ ગામમાં પાણીના વ્યવસ્થાપનની ઇતિહાસથી પ્રેરિત વાર્તા છે . પ્રકરણ 7 માં પાણીના આપણા રોજિંદા જીવન સાથે સંબંધિત પ્રયોગો દર્શાવે છે . પ્રકરણ 8 માં બંધિયાર પાણી , મચ્છરો , મેલેરિયા , લોહી - પરીક્ષણ વગેરે વિશેનાં બાળકોના વાસ્તવિક સંવાદોનો ઉપયોગ થયો છે . વિષયવસ્તુ 4- રહેઠાણ ગૌરવ જાનીની હિમાલયની મુસાફરીની સુંદર વાતની મદદથી પ્રકરણ 11 માં એક રાજ્યના જુદા - જુદા પ્રકારનાં રહેઠાણ , તેમની ખાણી - પીણી , રહેણીકરણી , ભાષા અને પહેરવેશના તફાવતનું જુદાંપણું દર્શાવે છે . પ્રકરણ 11 માં આફતો જેવી કે પૂરી અથવા ધરતીકંપ , પડોશમાં લોકો કેમ રહે છે તેની સમજ વિકસિત થાય છે . અને આવા સમયે કઈ સંસ્થાઓ જવાબદાર છે તેનું વર્ણન છે . વિષયવસ્તુ 5 - મુસાફરી આ વિષયવસ્તુને સંબંધિત અભ્યાસક્રમના થોડા પ્રશ્નો નીચે મુજબ છે : તમે પેટ્રોલ અને ડીક્લનો ઉપયોગ કયાં થતો જોયો છે ? કેટલાક લોકો ઊંચા પર્વતો અથવા મુશ્કેલ પ્રદેશને ઓળંગવા કેમ પસંદ કરે છે . ? તમે શું વિચારો છો ? તમે કોઈના અવકાશીય મુસાફરીના અનુભવો વાંચ્યા કે સાંભળ્યા છે ? તમે ક્યારેય ઐતિહાસિક સ્મારકોની મુલાકાત લીધી છે ? તમે ઇમારતની ભાતચિત્ર અને ગોઠવણી વિશે શું વિચારો છો ? પ્રકરણ 9 માં શિક્ષકના પર્વતારોહણથી પ્રશ્ન ઉદ્ભવે છે કે લોકો શા માટે જોખમ ઉઠાવે છે . કોઈ પણ પ્રકારની ભૌગોલિક માહિતીની વાસ્તવિકતા જાણ્યા વિના ઊંચા બરફ આચ્છાદિત અને પડકારરૂપ પર્વતીય ભૂપ્રદેશ પ્રત્યે લાગણી પણ દર્શાવે છે . પ્રકરણ 10 પહેલાના સમયમાં ઐતિહાસિક સ્મારકોમાં વપરાતી તક્નીકો , ભાત , ઉપયોગ થયેલ ધાતુ , પાણીની વ્યવસ્થા વગેરેની બાળકોને ઓળખ આપે છે . “ યુદ્ધ અને શાંતિ ' , પહેલાં અને હવે કેવી રીતે સામાજિક અને રાજકીય જીવનના ભાગ છે તે સમજાવવાના પ્રયત્નો ક્યાં છે . પ્રકરણ 11 ‘ પૃથ્વીના આકાર ' અને ‘ ગુરુત્વાકર્ષણ ' જેવા પડકારરૂપ મુદ્દાઓ પર બાળકોની સાહસિક યુક્તિઓને જોડે છે . પ્રકરણ 12 પેટ્રોલ અને ડીઝલના મર્યાદિત જથ્થાના ચિંતાજનક મુદાઓ પર ચર્ચા બતાવે છે . વિષયવસ્તુ ‘ મુસાફરી ' એ ‘ પરિવહન ’ પૂરતી મર્યાદિત નથી પરંતુ તે બહોળા અને વધારે રસપ્રદ પરિપ્રેક્ષ્યથી દર્શાવવામાં આવી છે . વિષયવસ્તુ 6 - આપણે બનાવતા અને કરતા હોય તે વસ્તુઓ આ વિષયવસ્તુ બીજા વિષયવસ્તુઓ સાથે જોડાયેલ છે અને તે પદ્ધતિઓ અને તક્નીકો પર ભાર મૂકે છે . જ્યારે પણ પ્રકરણના પ્રયોગો કે બનાવવું અને કરવું , આવે ત્યારે બાળકોને જરૂરી તક આપવામાં આવે અને તેમાં કાર્યરત રહેવા અવકાશ આપવામાં આવે તે જરૂરી છે . Evs માં બાળકો શું ભણશે ? આ પુસ્તકમાં દરેક પ્રકરણના અંતે “ આપણે શું શીખ્યાં ! ' માટે અલગ વિભાગ છે . આ પ્રશ્નો પ્રકરણના અભ્યાસ પછી બાળકોનાં શિક્ષણનું મૂલ્યાંકન તથા પરીક્ષાઓ કેવી રીતે લઈ શકાય તે સૂચવે છે . જવાબોની ખરાઈ ફક્ત ‘ સાચો ’ કે ‘ ખોટાં'ની શરતોમાં ન થવી જોઈએ . બાળકોના વિચારો / યુક્તિઓ , અવલોકન , અહેવાલો , તેમના અનુભવોની અભિવ્યક્તિ , કલા સંકલિત શિક્ષણ , પ્રયોગોની પદ્ધતિ વગેરે બધું જ બાળકોના ભણતરના ગુણાત્મક મૂલ્યાંકન માટેની તકો છે . પર્યાવરણીય અભ્યાસ ( EVS ) માં બાળકો કેવી રીતે શીખી રહ્યાં છે તેની નોંધ કરવા માટે આ સૂચનોની યાદીનો ઉપયોગ કરી શકાય છે . આ પાઠ્યપુસ્તકમાં દિવ્યાંગ બાળકો કરી શકે એવી પ્રવૃત્તિઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે . હ 0 


EVs માં મૂલ્યાંકન માટેનાં સૂચનો 1. અવલોકનો અને નોંધ – જણાવવું , વર્ણન પરથી ચિત્રકામ , ચિત્ર - વાંચન , ચિત્ર બનાવવાં , કોષ્ટકો અને નકશા . 2. ચર્ચા – સાંભળવું , બોલવું , મંતવ્યોની અભિવ્યક્તિ , અન્ય લોકો પાસેથી શોધવું . 3. અભિવ્યક્તિ – દોરવું , શરીરનું હલનચલન , સર્જનાત્મક લખાણ , મૂર્તિકળા વગેરે . 4. સમજૂતી – તર્ક , તાર્કિક જોડાણો બનાવવાં . 5. વર્ગીકરણ – વર્ગીકૃત કરવું , જૂથ બનાવવા , વિરોધાભાસ / તફાવત અને સરખામણી 6. પ્રશ્નોત્તરી – જિજ્ઞાસાવૃત્તિ અભિવ્યક્ત કરવી , વિવેચનાત્મક વિચારસરણી / ઉચ્ચ વૈચારિક ક્ષમતા , સારા પ્રશ્નો વિકસાવવા 7. વિશ્લેષણ – ભવિષ્યવાણી , પૂર્વધારણાઓ અને અનુમાનો કરવા . 8. પ્રાયોગિક કાર્ય – સુધારો કરવો , વસ્તુઓ બનાવવી અને પ્રયોગો કરવા છે . ન્યાય અને સમાનતા માટે ચિંતા – વંચિત અને વિશિષ્ટ જૂથ પ્રત્યે સંવેદનશીલતા . જવાબદારી લેવી અને પહેલ કરવી , સાથે કામ કરવું અને આપ - લે કરવી . આ સૂચનાના આધારે , શિક્ષકો બાળકોનું રોજબરોજનું અવલોકન કરી શકે અને તેની નોંધ કરી શકે છે . બાળકોની ક્ષમતાઓને સારી રીતે સમજવા માટે અને પ્રોત્સાહિત કરવા માટે ટિપ્પણીઓ કરી શકે છે . EVS માં મૂલ્યાંકન પદ્ધતિ અને પ્રક્રિયાઓ વિશે વધુ સારી રીતે સમજવા માટે NCERT એ પ્રાથમિક સ્તરના વિસ્તાર માટે આ સંદર્ભગ્રંથ વિકસાવ્યો છે . જો તમે આ દસ્તાવેજને અનુસરશો તો ખૂબ જ ઉપયોગી નીવડશે . 10. સહકાર –




ધોરણ પાંચ ના તમામ પાઠ્યપુસ્તકો PDF મા ડાઉનલોડ કરવા માટે ની લીંક.


ધોરણ પાંચ ના તમામ પાઠ્યપુસ્તકો PDF મા ડાઉનલોડ કરવા માટે ની લીંક. Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR