વર્ચ્યુઅલ રાષ્ટ્રીય રમકડા મેળામાં ઓનલાઇન લીંકથી રજીસ્ટ્રેશન કરાવવા બાબત
TRIO NCS ) ક્રમાંક : જીસીઇઆરટી / તાલીમ / ર ૦ ર૦-૨૧ / ૧૯૬૦-૬૧ ૧ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ , ' વિદ્યાભવન ’ સેકટર -૧૨ , ગાંધીનગર Email : gcerttraining@gmail.com તારીખઃ ૧૮/૦૨/૨૦૧૧ સચિવ પ્રતિ , , જિલ્લા શિક્ષણાધિકારીશ્રી , તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી , તમામ શાસનાધિકારીશ્રી , તમામ વિષયઃ વર્ચ્યુઅલ રાષ્ટ્રીય રમકડા મેળામાં ઓનલાઇન લીંકથી રજીસ્ટ્રેશન કરાવવા બાબત શ્રીમાન , ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતીમાં બાળકોને અધ્યયન - અધ્યાપન પ્રક્રિયા અને શિક્ષણશાસ્ત્રમાં સામેલ કરીને સક્રિય અને આનંદકારક શિક્ષણપ્રદાન કરવાના લક્ષ્ય સાથે અને દેશી રમકડાંઓને પણ પ્રોત્સાહન આપવા , શિક્ષણ મંત્રાલય સહિતના અન્ય મંત્રાલયોના સહયોગથી રાષ્ટ્રીય રમકડાં મેળાનું આયોજન તારીખ : 27/02/2021 થી 02/03/2021 ( દિન- 4 ) દરમિયાન વર્ચ્યુઅલ મોડથી પ્રથમ રાષ્ટ્રીય રમકડાં મેળાનું આયોજન કરવામાં આવેલ છે . રાષ્ટ્રમાં વર્ચ્યુઅલ મોડથી યોજાનાર પ્રથમ રાષ્ટ્રીય રમકડાં મેળામાં આવેલ વિવિધ કૃતિઓને નિહાળવા માટે રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે જે તારીખ 25/02/2021 સુધીમાં કરી શકાશે . રાજયના શિક્ષકો રાષ્ટ્રીય રમકડાં મેળામાં જોડાય અને તેનો પ્રચાર - પ્રસાર થાય તેમજ મેળામાં પ્રદર્શિત થનાર વિવિધ કેટેગરીના રમકડાનો ઉપયોગ તેઓ પોતાના વર્ગખંડ શિક્ષણમાં કરે તેવા આશયથી રાજયની તમામ પ્રકારની શાળાના તમામ શિક્ષકો સહિત એસ.એમ.સી.ના સભ્યો , સી.આર.સી.સી. , બી.આર.સી.સી. , મુખ્ય શિક્ષકો , વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ જોડાય અને તેનો લાભ મેળવે તે માટે આ સાથે આપેલ લીંકના માધ્યમથી તારીખ : 27/02/2021 થી 02/03/2021 ( દિન- 4 ) દરમિયાન તેમને જોડાવવા માટે જરૂરી સૂચના આપની કક્ષાએથી કરવા આથી જણાવવામાં આવે છે . Link www.theindiatoyfair.in sosu : જિ . pol નિયામક નિયામક સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેકટર જીસીઇઆરટી પ્રાથમિક શિક્ષણ એસ.એસ.એ વ ગાંધીનગર નિયામકની કચેરી નિયામક નકલ સવિનય રવાનાઃ ગાંધીનગર શાળાઓની કચેરી • માન.સચિવશ્રી , શિક્ષણ વિભાગ , ગાંધીનગર નકલ સ્વાના જાણ તેમજ અમલ સારું પ્રાચાર્યશ્રી , જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન , તમામજાણ તથા અમલાર્થે Toy fair file & note 2020-21 38 Page
વર્ચ્યુઅલ રાષ્ટ્રીય રમકડા મેળામાં ઓનલાઇન લીંકથી રજીસ્ટ્રેશન કરાવવા બાબત