પ્રાથમિક અને માધ્યમિક ચિત્રકામ કક્ષા પરીક્ષા જાહેરનામું તથા ઓલ ઇન વન માહિતી
મહત્વપૂર્ણ લિંક
મહત્વપૂર્ણ લિંક
પ્રાથમિક અને માધ્યમિક ચિત્રકામ પરીક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.
મહત્વપૂર્ણ લિંક
પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા અને માધ્યમિક ચિત્રકામ પરીક્ષા-૨૦૨૨-૨૩ તારીખ જાણવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા અને માધ્યમિક ચિત્રકામ પરીક્ષા જૂનો કાર્યક્રમ જોવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
પ્રાથમિક માધ્યમિક ચિત્રકામ પરિક્ષા 2023 જૂનો કાર્યક્રમ અને સમય પત્રક જોવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
પ્રાથમિક અને માધ્યમિક ચિત્રકામ કક્ષા પરીક્ષા ઓનલાઇન ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
પ્રાથમિક અને માધ્યમિક ચિત્રકામ કક્ષા પરીક્ષા જાહેરનામુ 2022 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
વર્ષ 2015 પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા પેપર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
વર્ષ 2015 માધ્યમિક ચિત્રકામ પરીક્ષા પેપર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
પ્રાથમિક અને માધ્યમિક ચિત્રકામ કક્ષા પરીક્ષા જાહેરનામું તથા ઓલ ઇન વન માહિતી
પ્રાથમિક અને માધ્યમિક ચિત્રકામ કક્ષા પરીક્ષા જાહેરનામું તથા ઓલ ઇન વન માહિતી
“પ્રાથમિક અને માધ્યમિક ચિત્રકામ કક્ષા પરીક્ષા-૨૦૨૨ “ "ELEMENTARY INTERMEDIATE DRAWING GRADE EXAM-2022 "
હેરનામું ક્રમાંક:રાપબો/ચિત્રકામ કક્ષા પરીક્ષા/૨૦૨/22311- 11
તારીખ:૦૭/૧૨/૨૦૨૨
સરકારશ્રીનાં શિક્ષણ વિભાગ, ગાંધીનગરનાં તા.૧૭/૫/૧૯૯૩ના ઠરાવ ક્રમાંક-ચિકપ/૧૦૯૨/૨૨૬૫/ગ- ૧,અન્વયે અને ૨૧/૦૯/૨૦૨૨ ના રોજ બપોરના ૪.૦૦ કલાકે રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષશ્રીના અધ્યક્ષ પદે ચિત્રકામ પરીક્ષા સમિતીની બેઠક મળેલ હતી બેઠકમાં કરેલ સુધારા મુજબ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ચિત્રકામ કક્ષા પરીક્ષા-૨૦૨૨ નો કાર્યક્રમ નીચે મુજબ જાહેર કરવામાં આવે છે.
આ પરીક્ષા માટેના આવેદનપત્રો www.sebexam.org વેબસાઇટ પર તારીખ:૦૯/૧૨/૨૦૨૨ થી તા:૩૦/૧૨/૨૦૨૨ દરમિયાન ઓનલાઇન ભરવાના રહેશે.
* પરીક્ષાનો કાર્યક્રમ :
ક્રમ વિગત
૧
તારીખ
જાહેરનામુ પ્રસિદ્ધ થયા તારીખ
૦૭૮/૧૨ ૨૦૨૨
www.sebexam.org વેબસાઇટ પર પરીક્ષા માટેનું આવેદનપત્ર અને ફી
૦૯/૧૨/૨૦૧૨
૩૦/૧૨/૨૦૨૨
ઓનલાઇન ભરવાનો સમયગાળો
થી
3
પરીક્ષા તારીખ
પ્રથામિક ચિત્રકામ કક્ષા પરીક્ષા
હવે પછી જાહેર થશે
માધ્યમિક ચિત્રકામ કક્ષા પરીક્ષા
હવે પછી જાહેર થશે
* ઉમેદવારની લાયકાત :-
પ્રાથામિક ચિત્રકામ કક્ષા પરીક્ષાઃ-
૫ થી ૮ ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ
માધ્યમિક ચિત્રકામ કક્ષા પરીક્ષાઃ- ૯ થી ૧૨ ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ
પરીક્ષા ફી :-
. પ્રાથામિક ચિત્રકામ કક્ષા પરીક્ષાની ફી રૂ.૫૦/-(અંકે રૂપિયા પચાસ પુરા) માધ્યમિક ચિત્રકામ કક્ષા પરીક્ષાનીફી રૂ.૬૦/-(અંકે રૂપિયા સાઇઠ પુરા)
સર્વિસચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે. કોઇપણ સંજોગોમાં ભરેલ ફી પરત કરવામાં આવશે નહિ.
પ્રાથમિક ચિત્રકામ કક્ષા પરીક્ષા અભ્યાસક્રમ
ક્રમ
વિષય
પેપર -૧
પેપર -૨
નેચર
ભાતચિત્ર
પેપર -૩
ચિત્રસંયોજન
જ માધ્યમિક ચિત્રકામ કક્ષા પરીક્ષા અભ્યાસક્રમ
ક્રમ
વિષય
પેપર -૨
માનવસર્જિત પદાર્થ
પેપર -૨
પેપર -૩
ભાતચિત્ર
ચિત્રસંયોજન
પેપર ૪
અક્ષરલેખન
પરીક્ષા કેન્દ્ર:
જે શાળામાં પ્રાથમિક ચિત્રકામ પરીક્ષાના કુલ ૧૦૦ કે તે કરતાં વધુ વિદ્યાર્થીઓ નોંધાય તે શાળાને પરીક્ષા કેન્દ્ર જે શાળામાં માધ્યમિક ચિત્રકામ પરીક્ષાના કુલ ૧૦૦ કે તે કરતાં વધુ વિદ્યાર્થીઓ નોંધાય તે શાળાને પરીક્ષા .
ફાળવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
કેન્દ્ર ફાળવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
જે શાળામાં ૧૦૦ કરતાં ઓછા વિદ્યાર્થીઓ નોંધાય તે શાળાના વિદ્યાર્થઓને નજીકના પરીક્ષા કેન્દ્ર અથવા આવી
શાળાઓ પૈકી ભૌગોલિક સ્થિતિ ધ્યાને લઇને તે શાળાઓ પૈકી કલ્સટર કક્ષાએ કોઇ એક શાળા ખાતે પરીક્ષા
કેન્દ્ર રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.
. પરીક્ષા કેન્દ્ર નક્કી કરવા બાબતે આખરી નિર્ણય રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષશ્રી કરશે.
* પરીક્ષાના સંચાલન અંગે:-
પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા માટે પરીક્ષા પહેલાની અને પરીક્ષા પછીની કામગીરી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી હસ્તક રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. માધ્યમિક ચિત્રકામ પરીક્ષા માટે પરીક્ષા પહેલાની અને પરીક્ષા પછીની કામગીરી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી હસ્તક રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.
ખાનગી / બહારના ઉમેદવારો માટેની લાયકાત અને પરીક્ષા ફી:-
- લાયકાત:-
પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા આપવા માટે :- ઓછામાં ઓછું ધોરણ ૫ થી ૮ નો સુધીનો અભ્યાસ કરેલો હોવો
જોઇએ.
. માધ્યમિક ચિત્રકામ પરીક્ષા આપવા માટે :-ઓછોમાં ઓછું ધોરણ ૯ થી ૧૨ સુધીમાં અભ્યાસ કરેલો હોવો જોઇએ.
. બહારના ઉમેદવારો અટલે (કે જેઓ ધોરણ ૫ થી ૧૨માં શાળામાં અભ્યાસ કરતા ન હોય) તેવા ઉમેદવારો એ પ્રાથમિક કે માધ્યમિક ચિત્રકામ પરીક્ષા આપવી હોય તેવા ઉમેદવારોએ બહારના ઉમેદવાર (EXTERNAL CANDIDATE) તરીકે ઉમેદવારી નોંધાવી શકશે એ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની સુવિધા કરવામાં આવી છે.
.
• બહારના ઉમેદવારો માટે પોસ્ટ અથવા કુરીયર દ્વારા ભરેલ ફોર્મ અને ફી સ્વીકારમાં આવશે નહીં.
પરીક્ષા ફી
પ્રથામિક ચિત્રકામ કક્ષા પરીક્ષાની ફી રૂ.૫૦/-(અંકે રૂપિયા પચાસ પુરા)
માધ્યમિક ચિત્રકામ કક્ષા પરીક્ષાનીફી રૂ.૬૦/-(અંકે રૂપિયા સાઇઠ પુરા)
સર્વિસચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે. કોઇપણ સંજોગોમાં ભરેલ ફી પરત કરવામાં આવશે નહિ.
ઓનલાઇન અરજી કરવાની રીત :-
આ જાહેરાતના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઓનલાઇન જ અરજી સ્વીકારવામાં આવશે.ઉમેદવાર તારીખ:૦૯/૧૨/૨૦૨૨(બપોરના ૧૫.૦૦) થી તારીખ:-૩૦/૧૨/૨૦૨૨(રાત્રે ૨૩.૫૯ કલાક સુધી) દરમિયાન www.sebexam.orgપર અરજીપત્રક ભરી શકાશે. ઉમેદવારે અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે. અરજીપત્રક Confirm કર્યા પછી જ અરજી માન્ય ગણાશે.
સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે.
સૌ પ્રથમ www.sebexam.org પર જવું.
“Apply online · ઉપર click કરવું,
ત્યાર બાદ એ પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા આપવા માગતાં હોય તો "ELEMENTARY DRAWING GRADE EXAM - 2022( Std 5 to 8 ) ” અથવા અને માધ્યમિક ચિત્રકામ પરીક્ષા આપવા માગતા હોય તો "INTERMEDIATE DRAWING GRADE EXAM – 2022( Std 9 to 12) ” “Apply Now પર Click કરવું.
* Apply Now પર click કરવાથી Student Type દેખાશે, ત્યાર બાદ REGULAR CANDIDATE અને EXTERNAL
CANDIDATE એવા બે ption દેખાશે જો વિદ્યાર્થી હોય તો REGULAR CANDIDATE select કરવાનું રહેશે અને
ખાનગી / બહારના ઉમેદવાર તરીકે પરીક્ષા આપવા માંગતા હોય તો EXTERNAL CANDIDATE Select કરવાનું
રહેશે.
REGULAR CANDIADTE
• વિદ્યાર્થીની વિગતો U-DISE Number ના આધારે ભરવાની રહેશે.
* શાળાની વિગતો માટે શાળાના DISE Number ના આધારે ભરવાની રહેશે.( જો જુની શાળાની વિગતો બતાવે
તો જ સુધારો કરવો)
હવે Save પર Click કરવાથી તમારો DataSave થશે. અહીં Application Number Generate થશે. જે સાચવીને રાખવાનો રહેશે.
વે Confirm Application પર click કરો.અહીં તમારો Application Number Type કરો અને તમારી Birth Date Type કરો, ત્યારબાદ Submit અને Confirm પર click કરો. અરજી Confirm થયા બાદ Confirm no જનરેટ થશે, જે સાચવીને તમારી પાસે save કરવાનો રહેશે.
. ત્યારબાદ online payment કરવા માગતા હોય તો print Application ની print કાઢતા પહેલા Online Payment કરવાનું રહેશે. એકસાથે મલ્ટી પેમેન્ટ કરી શકાશે.ઓનલાઇન પેમેન્ટ ગેટવે દ્વારા CREDIT CARD/ATM CARD/NET BANKING થી પરીક્ષા ફી ભરી શકશે.
ત્યાર બાદ ઓનલાઇન પેમેન્ટ કરી અને Print Application From સાથે e-recepit જનરેટ થઇ જશે. જે વિદ્યાર્થીને પ્રીન્ટની જરૂર હોય તો પ્રીન્ટ કાઢવી.
EXTERNAL CANDIDATE
EXTERNAL CANDIDATE પર Click કરવાથી Form નું button દેખાશે, જેના પર click કરવાનું રહેશે.
* Application Format માં સૌપ્રથમ માગવામાં આવેલ તમામ માહિતી ભરવાની રહેશે. • હવે 5ave પર Click કરવાથી તમારો Data Save થશે. અહીં ઉમેદવારનો Application Number Generate
થશે. જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે.
• હવે પેજના ઉપરના ભાગમાં Upload photo- Signature અને કોઇપણ એક આઇટી પ્રુફ(ડ્રાઇવીંગ લાયસન્સ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ)પર click કરો. અહીં તમારો Application Number Type કરો અને તમારી Birth Date Type કરો. ત્યારબાદ submit પર click કરો. અહીં Photo Signature અને કોઇપણ એક આઇટી પ્રુફ(ડ્રાઇવીંગ લાયસન્સ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ)upload કરવાના છે.
Photo, Signature અને અને કોઇપણ એક આઇટી પ્રૂફ (ડ્રાઇવીંગ લાયસન્સ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ)upload કરવા સૌ પ્રથમ તમારો Photo અને Signature JPG format મા15 KBમાં અને અને કોઇપણ એક આઇટી પ્રૂફાડ્રાઇવીંગ લાયસન્સ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ)JPG/pdf format મા 50 KBની સાઇઝથી વધારે નહીં તે રીતે Computer માં હોવા જોઇએ. Browse Button પર Click કરો. હવે choose File ના સ્ક્રીનમાંથી જે ફાઇલમાં JPG formatમાં તમારો photo, Signature અને અને કોઇપણ એક આઇટી પ્રૂફાડ્રાઇવીંગ લાયસન્સ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ) store થયેલ છે. તે ફાઇલને Select કરો અને Open Buttonને click કરો. હવે Browse Buttonની બાજુમાં upload Button પર Click કરો.Photo, Signature અને કોઇપણ એક આઇટી પ્રૂફ ત્રણેય સાથે upload કરવાના રહેશે .હવે બાજુમાં તમારો Photo, Signature અને અને કોઇપણ એક આઇટી પ્રક⟨ડ્રાઇવીંગ લાયસન્સ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ) દેખાશે.
•વે Confirm Application પર click કરો. અહીં તમારો Application Number Type કરો અને તમારી Birth Date select કરો. ત્યારબાદ Submit પર click કરો. Confirm પર click કરવાથી ઉમેદવારની અરજીનો બોર્ડમાં Online સ્વીકાર થશે તથા તે બાદ જ માન્ય ગણાશે.
હવે Print Application / Challan પર Click કરવું. અહીં તમારો Confirmation Number Type કરો અને તમારી Birth Date Type કરો. ત્યારબાદ Submit પર Click કરો.
• અરજી પત્રકની પ્રિન્ટ કાઢી લેવી (પ્રિન્ટની જરૂરિયાત હોય અને વ્યવસ્થા હોય તો પ્રિન્ટ કાઢવી અન્યથા સ્ક્રીનનો ફોટો લઈ લેવો.)
ફી ભરવાની રીત:
ત્યારબાદ ઓનલાઇન પેમેન્ટ કરવા માટે print applicationની print કાઢતા પહેલા online payment કરવાનું રહેશે. એક સાથે મલ્ટી પેમેન્ટ કરી શકાશે. ઓનલાઇન પેમેન્ટગેટ-વે દ્વારા CREDIT CARD ATM CARD/NET BANKING/UPI થી પરીક્ષા ફી ભરી શકાશે.
• ઓનલાઈન ફી જમા કરાવવા માટે“PRINT APPLICATION" પર Click કરવું.અને વિગતો ભરવી. ત્યારબાદ ONLINE PAYMENT ઉપર ક્લીક કરવું. આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવો અને આગળની
વિગતો ભરવી, ફી જમા થયા બાદ આપને આપની ફી જમા થઈ ગઈ છે. તેવુ SCREEN પર લખાયેલું આવશે. અને e-receipt મળશે જેની પ્રિન્ટ કાઢી લેવી જો પ્રક્રિયામાં કોઈ ખામી હશે.તો SCREEN પર આપી ફી ભરાયેલ નથી તેમ જોવા મળશે.
E-receipt મેળવવા માટે "Print Receipt " પર click કરવું વિગતો ભરવી અને submit પર click કરીને E- receipt મેળવી શકાશે.
• ઓનલાઈન ફી ભરનારે જો તેના બેંક ખાતામાંથી ફી ની રકમ કપાયા બાદ ર૪ કલાકમાં receipt જનરેટ ન થઈ હોય તો તાત્કાલિક રાજય પરીક્ષા બોર્ડને ઈ-મેઈલ થી સંપર્ક કરવાનો રહેશે.
* માર્ગદર્શક સૂચનાઓ –
જિલ્લા શિક્ષણાધિકારીશ્રી પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/શાસનાધિકારીશ્રીઓએ પોતાના તાબા હેઠળની તમામ સરકારી પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓ, ગ્રાન્ટેડ શાળાઓ, ખાનગી શાળાઓમાં આ જાહેરનામાની નકલ તારીખ ૦૯/૧૨/૨૦૨ સુધીમાં ફરજીયાતપણે મોકલી આપવાની રહેશે.
. કોઇપણ શાળામાંથી જાહેરનામું ન મળ્યાની કે વિલંબથી મળ્યાની ફરીયાદ આવશે તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારીશ્રી/જિલ્લાપ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/ શાસનાધિકારીશ્રીની કચેરીની રહેશે. વિદ્યાર્થીઓને પરીક્ષા માટેના આવેદનપત્રો ઓનલાઇન ભરી આપવાની સંપૂર્ણ જવાબદારી જે તે શાળાની રહેશે,
* આવેદનપત્રો જમા કરાવવા બાબતઃ
હવેથી પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા અને માધ્યમિક ચિત્રકામ પરીક્ષા આવેદનપત્રોની હાર્ડકોપી રાજ્ય પરીક્ષા
બોર્ડ ખાતે જમા કરાવવાના રહેશે નહિ જેથી ઓનલાઈન ફોર્મ ભરતી વખતે સંપૂર્ણ તકેદારી રાખવી.
* અગત્યની સૂચનાઓ ::
શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ External Candidate તરીકે ઉમેદવારી નોંધાવશે તો તેઓનું ફોર્મ રદ ગણાશે જેની ફી પરત કરવામાં આવશે નહિ.
અરજીપત્રક ભરવામાં કોઇપણ પ્રકારની મુશ્કેલી જણાય તો વેબસાઇટ પર આપવામાં આવેલ ફોન નંબર પર સંપર્ક કરવો.
જિલ્લા કક્ષાએથી પ્રકાશિત થતા શૈક્ષણિક મેગેઝિન વર્તમાનપત્રોમાં પણ જાહેરનામું પ્રસિદ્ધ કરી વધુમાં વધુ
વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત થાય તેવા પ્રયત્નો કરવાના રહેશે.
વિદ્યાર્થીના હિતને ધ્યાને લઇ, જિલ્લાની દરેક શાળામાંથી ઓછામાં ઓછા ૫ (પાંચ) વિધાર્થીઓના આવેદનપત્ર ભરાય તેવા પ્રયત્નો કરવાના રહેશે.
જો ફોર્મ ભરતી વખતે કોઈપણ વિદ્યાર્થી નામ, અટક, જન્મ તારીખ,જાતિ કે અન્ય કોઇ ભૂલ હોય અથવા આધાર ડાયસ નંબર નાખતા વિદ્યાર્થીનું નામ ના દેખાય તો વિદ્યાર્થી હાલ જે શાળામાં અભ્યાસ કરતો હોય તે શાળાના આચાર્યશ્રીનો સંપર્ક કરી વિદ્યાર્થીના આધાર ડાયસ નંબરની વિગતમાં આચાર્યશ્રી દ્વારા સુધારો કરવાનો રહેશે. સુધારો થયાના ર૪ કલાક બાદ આવેદનપત્ર ભરી શકાશે.
. આવેદન પત્ર ભરવાના છેલ્લા દિવસમાં આધાર ડાયસની કોઈપણ ભૂલ વિગતમાં કરાયેલ સુધારો ધ્યાને લેવામાં આવશે નહીં આથી ફોર્મ ભરનારે આવેદન પત્રની સમયમર્યાદા ધ્યાને લઈ અધાર ડાયસમાં સુધારો કરવાનો રહેશે. સુધારા કરવાની જવાબદારી જે તે શાળાના આચાર્યની રહેશે.
નામ, અટક,જન્મ તારીખ, જાતિ કે અન્ય કોઇ બાબતે પાછળથી બોર્ડ દ્વારા સુધારો કરી આપવામાં આવશે નહીં જેની ખાસ નોંધ લેવી.
સ્થળ:- ગાંધીનગર
તારીખ:૦૭/૧૨/૨૦૨૨
પ્રાથમિક અને માધ્યમિક ચિત્રકામ કક્ષા પરીક્ષા જાહેરનામું તથા ઓલ ઇન વન માહિતી