દરેક શાળાના એક ફોકલ ટીચર ને વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા ઓનલાઇન તાલીમ બાબત મહત્વપૂર્ણ ઉપયોગો લિંક

Join Whatsapp Group Join Now

દરેક શાળાના એક ફોકલ ટીચર ને વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા ઓનલાઇન તાલીમ બાબત મહત્વપૂર્ણ ઉપયોગો લિંક 



દરેક શાળાના એક ફોકલ ટીચર ને વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા તાલીમ


તારીખ : 3/3/2023


સમય : 11.30 થી 1.00


તાલીમ મોડ : ઓનલાઈન તાલીમ


પરિપત્ર : અહીં ક્લિક કરો


તાલીમમાં જોડાવવા માટેની લિંક : અહીં કલીક કરો




દરેક શાળાના એક ફોકલ ટીચર ને વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા ઓનલાઇન તાલીમ બાબત મહત્વપૂર્ણ ઉપયોગો લિંક 






દરેક શાળાના એક ફોકલ ટીચર ને વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા ઓનલાઇન તાલીમ બાબત મહત્વપૂર્ણ ઉપયોગો લિંક


DISTRICT OUTREACH PROGRAMS ON “SCHOOL SAFETY AND SECURITY" અંતર્ગત તાલીમ બાબત સંદર્ભ- GIDM,ગાંધીનગર સંસ્થાના તા.૦૭.૦૨.૨૦૨૩ના પત્ર અન્વયે


ઉપરોક્ત વિષય અને સંદર્ભદર્શિત પત્ર અન્વયે જણાવવાનું કે Gujarat Institute of Disaster Management (GIDM) ગાંધીનગર દ્વારા શાળાઓમાં “સ્કૂલ સેફટી એન્ડ સિક્યુરિટી" અંતર્ગત વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવે છે. રાજ્યની તમામ શાળાઓમાં “સ્કૂલ સેફટી એન્ડ સિક્યુરિટી"ના ભાગરૂપે SDMC(સ્કૂલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટી) કમિટીની રચના પણ કરવામાં આવેલ છે. આ કમિટીમાં ફોકલ પોઈન્ટ ટીચર્સ(શાળાના એક શિક્ષક) સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે.


સંદર્ભદર્શિત પત્ર અન્વયે આપના જિલ્લાની તમામ શાળાઓમાં પ્રતિ શાળા દીઠ ૧ ફોકલ પોઈન્ટ ટીચર્સ નિયુક્ત કરેલ છે. જે અંગે ફોકલ પોઈન્ટ ટીચર્સને DISTRICT OUTREACH PROGRAMS ON “SCHOOL SAFETY AND SECURITY” અંતર્ગત એક ઓનલાઈન તાલીમનું આયોજન કરવામાં આવેલ છે.સદર ઓનલાઈન તાલીમ સમગ્ર શિક્ષાની યુ-ટ્યૂબ લાઇવ લીંક મારફત તા-૦૩.૦૩.૨૦૨૩(શુક્રવાર)ના રોજ “વિદ્યા સમીક્ષા" કેન્દ્ર ખાતેથી બપોરે ૧૧:૩૦ કલાકથી ૧૩:૦૦ કલાક દરમિયાન ઓનલાઈન યોજાનાર છે.


ઉક્ત બાબતને ધ્યાને લઇ આપના જિલ્લાના તમામ ફોકલ પોઈન્ટ ટીચર્સ(જિલ્લા દ્વારા નિયુક્ત કરેલ છે)ને સદર ઓનલાઈન તાલીમમાં યુટ્યુબ-લાઇવના માધ્યમથી જોડાવા અંગે આપની કક્ષાએથી જાણ કરવા વિનંતી છે. Samagra Shiksha YouTube live link-https://youtube.com/live/KoKgNxanvAA?feature=share




 શાળાના એક ફોકલ ટીચર ને વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા તાલીમ 

નમસ્તે મિત્રો, પત્રમાં દર્શાવ્યા મુજબ દરેક પ્રાથમિક અને માધ્યમિક, તમામ પ્રકારની શાળામાંથી SDMC સ્કૂલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટી દ્વારા નિયત થયેલ એક ફોકલ પોઇન્ટ ટીચર (શિક્ષક)ને સૂચવેલ સમયમાં આ ઓનલાઈન તાલીમમાં જોડાવા માટે સૂચના આપવા નમ્ર વિનંતી.

આપ સૌ મિત્રો પણ અચૂક જોડાશો અને crc કો ઓ. મિત્રો પણ આમાં જોડાય તે સૂચના આપશો.જેથી શાળા કક્ષાએ અમલીકરણમાં આપ સૌ crc, brc કો ઓ મિત્રો માર્ગદર્શન આપી શકો..

યુટ્યુબ લિંક/ QR કોડ દ્વારા જોડાઈ શકાશે.

 આભાર સહ...


દરેક શાળાના એક ફોકલ ટીચર ને વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા ઓનલાઇન તાલીમ બાબત મહત્વપૂર્ણ ઉપયોગો લિંક 

દરેક શાળાના એક ફોકલ ટીચર ને વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા ઓનલાઇન તાલીમ બાબત મહત્વપૂર્ણ ઉપયોગો લિંક Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR