તા:૦૧/૧૦/૨૦૨૩,રવિવારના રોજ સવારે ૧૦.૦૦ થી ૧૧.૦૦ વાગ્યા દરમિયાન સ્વચ્છતા માટે શ્રમદાન કરવા બાબત

Join Whatsapp Group Join Now

તા:૦૧/૧૦/૨૦૨૩,રવિવારના રોજ સવારે ૧૦.૦૦ થી ૧૧.૦૦ વાગ્યા દરમિયાન સ્વચ્છતા માટે શ્રમદાન કરવા બાબત

મહત્વપૂર્ણ લિંક 

સ્વછતા અભિયાન સર્ટિફિકેટ ડાઉન્લોડ કરવા માટે અહીંયા ક્લિક કરો

તા:૦૧/૧૦/૨૦૨૩,રવિવારના રોજ સવારે ૧૦.૦૦ થી ૧૧.૦૦ વાગ્યા દરમિયાન સ્વચ્છતા માટે શ્રમદાન કરવા બાબત 

તા:૦૧/૧૦/૨૦૨૩,રવિવારના રોજ સવારે ૧૦.૦૦ થી ૧૧.૦૦ વાગ્યા દરમિયાન સ્વચ્છતા માટે શ્રમદાન કરવા બાબત. સંદર્ભ: સચિવશ્રી, ડીપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એજ્યુકેશન એન્ડ લિટ્રસી દ્વારા યોજાયેલ વી.સી.માં મળેલ સૂચના

ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે, ૨ ઓકટોબર ૨૦૨૩ ગાંધી જયંતિના ૧ (એક) દિવસ અગાઉ તા:૦૧/૧૦/૨૦૨૩, રવિવારના રોજ સવારે ૧૦.૦૦ થી ૧૧.૦૦ (એક કલાક) દરમિયાન શિક્ષકો, વિદ્યાર્થીઓ, SMCના સભ્યો, વાલીઓ, ગ્રામજનો સૌ સાથે મળી શાળાના પ્રાંગણ, વર્ગખંડો, અગાશી, આજુબાજુની જગ્યા, પીવાના પાણીની જગ્યા, વિગેરેની બારીકાઇથી સફાઈ કરી શ્રમદાન કરે તે સુનિશ્ચિત કરવું. ગ્રામજનો દ્વારા પણ ગામના કે શહેરના અન્ય સાર્વજનિક સ્થળોની પણ સફાઈ થાય તે માટે માર્ગદર્શન પુરૂ પાડવું.

માન. વડાપ્રધાનશ્રીના શબ્દોમાં સ્વચ્છતા-રાષ્ટ્રીય સ્વભાવ બનવો જોઈએ. આ પ્રકારે પૂ. મહાત્મા

ગાંધીને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે.

ઉક્ત કાર્યક્રમનું પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તમામ શાળાઓમા સૂચારૂ આયોજન થાય તે માટે આપના તાબા હેઠળની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં જાણ કરવા આથીજણાવવામાં આવે છે.

તા:૦૧/૧૦/૨૦૨૩,રવિવારના રોજ સવારે ૧૦.૦૦ થી ૧૧.૦૦ વાગ્યા દરમિયાન સ્વચ્છતા માટે શ્રમદાન કરવા બાબત

તા:૦૧/૧૦/૨૦૨૩,રવિવારના રોજ સવારે ૧૦.૦૦ થી ૧૧.૦૦ વાગ્યા દરમિયાન સ્વચ્છતા માટે શ્રમદાન કરવા બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR