વિશ્વ માતૃભાષા દિવસની ઊજવણી કરવા બાબત લેટર વાંચવા માટે ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે વિનંતી
મહત્વપૂર્ણ લિંક
વિશ્વ માતૃભાષા દિવસ જીવંત પ્રસારણ જોવા માટે અહીં ક્લિક કરો.
મહત્વપૂર્ણ લિંક
વિશ્વ માતૃભાષા દિવસ મિનિટ ટુ મિનિટ પ્રોગ્રામ માટે અહીં ક્લિક કરો.
મહત્વપૂર્ણ લિંક
વિશ્વ માતૃભાષા દિવસની ઊજવણી કરવા બાબત 2023નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો.
વિશ્વ માતૃભાષા દિવસની ઊજવણી કરવા બાબત લેટર વાંચવા માટે ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે વિનંતી
વિશ્વ માતૃભાષા દિવસની ઊજવણી કરવા બાબત લેટર વાંચવા માટે ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે વિનંતી
વિશ્વ માતૃભાષા દિવસની ઊજવણી કરવા બાબત. સંદર્ભ:-માન.મંત્રીશ્રી(શિક્ષણ)ના કાર્યાલયના પત્રક્રમાંકઃ-અં.મ/આ.વિ./શિક્ષણ/૧૬૩૯/૨૩, તા-૧૭/૦૨/૨૦૨૩.
ઉપર્યુકત વિષય પરત્વે જણાવવાનું કે, રાજય સરકાર દ્વારા ૨૧ ફેબ્રુઆરી-૨૦૨૩ના રોજ પંડીત દિન દયાલ હોલ, પાલડી, અમદાવાદ ખાતે સવારે ૯-૦૦ થી ૧૧-૩૦ કલાક દરમ્યાન વિશ્વ માતૃભાષા દિવસ ની ઊજવણી કરવામાં આવનાર છે. આ કાર્યક્રમનું BISAG દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવનાર છે.
માન.મંત્રીશ્રી (શિક્ષણ)ના કાર્યાલયના સંદર્ભદર્શિતપત્રથી મળેલ સૂચના અનુસાર વિશ્વ માતૃભાષા દિવસની ઊજવણીનું BISAG દ્વારા કરવામાં આવનાર જીવંત પ્રસારણ રાજયભરની પ્રાથમિક શાળાઓના બાળકો નિહાળી શકે તે અર્થે ૨૧ ફેબ્રુઆરી-૨૦૨૩ના રોજ રાજયભરની સરકારી,ગ્રાન્ટ ઇન એઇડ તેમજ સ્વ નિર્ભર સહિત તમામ પ્રાથમિક શાળાનો સમય નીચે મુજબ રાખવા આથી સૂચના આપવામાં આવે છે.
શાળાનો સમયઃ-
સવાર પાળી – મુજબની શાળાઓએ સમય યથાવત રાખવાનો રહેશે.
બપોર પાળી – મુજબની શાળાઓએ સવારની પાળીનો સમય રાખવાનો રહેશે.
વધુમાં, પ્રાથમિક શાળાના બાળકો આ જીવંત પ્રસારણ નિહાળી શકે તે મુજબની વ્યવસ્થા કરવા આપના તાબા હેઠળની તમામ પ્રાથમિક શાળાઓને સૂચના આપવા આથી જણાવવામાં આવે છે.
૨૧ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ ‘વિશ્વ માતૃભાષા દિવસ’ની ઉજવણી રાજ્ય સરકાર દ્વારા પંડિત દીન દયાલ હોલ, પાલડી અમદાવાદ ખાતે કરવામાં આવનાર છે. આ કાર્યક્રમ તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાના બાળકો જીવંત (લાઇવ) નિહાળી શકે તે માટે આયોજન કરવા વિનંતી છે.
વિશ્વ માતૃભાષા દિવસની ઊજવણી કરવા બાબત લેટર વાંચવા માટે ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે વિનંતી