પ્રથમ સત્ર નિદાન કસોટી સંદર્ભે સૂચના તમામ મિત્રોને વાંચવા લાયક

Join Whatsapp Group Join Now

 પ્રથમ સત્ર નિદાન કસોટી સંદર્ભે સૂચના



*પ્રથમ નિદાનકસોટી અંતર્ગત* *આજની ટેલીકોન્ફરન્સમાં આપેલ* *સૂચનાઓ*   


 *પરીક્ષા શબ્દ પર ભાર ન મુકતા ખરેખર* *કસોટી લેવાય* 


 *વિશિષ્ટ પરિસ્થિતિ* 

આ નિદાનકસોટી વિશિષ્ટ પરિસ્થિતિમાં ધ્યાનમાં રહેલી ક્ષતિને જાણવાનો હેતુ છે.


 *માત્ર નિદાનનો હેતુ* 

બાળક ઘરે રહીને શું શીખ્યા અને શું નથી શક્યા તે જાણવા માટે નિદાન કસોટી લેવામાં આવે છે.


*ભાવિ નિર્ણય* 

આના અત્યારે ભવિષ્યમાં અભ્યાસક્રમ અંગે મહત્વના નિર્ણય લઈ શકાય.


 *બ્લેન્ડેડ લર્નિંગ (મિશ્રિત)* 

સામાન્ય સ્થિતિમાં બ્લેન્ડેડ લર્નિંગ ની અમલવારી માટે શું ઓનલાઈન ભણાવવું અને શું ઓફલાઈન ભણાવવું તેની વિચારણા થઇ શકે.


 *માર્કશીટ સાથે સંબંધ નથી* 

આ કસોટીમાં મેળવેલ ગુણ વિદ્યાર્થીઓની માર્કશીટ કે પ્રગતિપત્રકમાં ગણાવાના નથી.


*પ્રત્યક્ષ વર્ગકાર્યના અભાવની અસર* 

આગામી સમયમાં NEP-2020 અંતર્ગત અભ્યાસક્રમ ની રચના થશે ત્યારે આ સર્વેક્ષણના પરિણામોને ઉપયોગ થશે.


*કસોટી આયોજન* 

ધોરણ ૬ થી ૮ના મહત્તમ વિદ્યાર્થી ઓ શાળામાં- શિક્ષકની દેખરેખ હેઠળ કસોટી આપે/ઘરે રહીને પણ કસોટી આપશે. તેના પરિણામનું પૃથ્થકરણ અલગથી થશે.


*વાલીઓને જાગૃત કરવા* 

વાલીઓને પણ જણાવવાનું કે વિદ્યાર્થી યોગ્ય રીતે કસોટી આપે.


 



*નિદાન કસોટી ના બાયસેગ મુદ્દા*


*નિદાન કસોટીમાં શિક્ષકોએ શુ ધ્યાનમાં રાખવું?*


*નિદાન કસોટીમાં વાલીઓએ શુ ધ્યાનમાં રાખવું?*


*જે શિક્ષકો મિત્રો જોવાનું બાકી હોય તેમના માટે અગત્યનું*



https://project303.blogspot.com/2021/03/nidak-kasoti.html

https://project303.blogspot.com/2021/03/nidak-kasoti.html

https://project303.blogspot.com/2021/03/nidak-kasoti.html

https://project303.blogspot.com/2021/03/nidak-kasoti.html

https://project303.blogspot.com/2021/03/nidak-kasoti.html

https://project303.blogspot.com/2021/03/nidak-kasoti.html

https://project303.blogspot.com/2021/03/nidak-kasoti.html

https://project303.blogspot.com/2021/03/nidak-kasoti.html

https://project303.blogspot.com/2021/03/nidak-kasoti.html

https://project303.blogspot.com/2021/03/nidak-kasoti.html

https://project303.blogspot.com/2021/03/nidak-kasoti.html







( ૧ ) ધોરણ -૩ થી ૫ નાં વિદ્યાર્થીઓની પરીક્ષા ઘરેથી લેવાની રહેશે . કોઈ પણ સંજોગોમાં વિદ્યાર્થીઓને શાળામાં બોલાવવાના નથી તે ધ્યાને લેશો ( ૨ ) ધોરણ - ૬ થી ૮ નાં વિદ્યાર્થીઓની પરીક્ષા શાળામાં લેવાની રહેશે . પરંતુ કોઈ કારણોસર જે વિધાર્થી આવી ન શકે તે વિદ્યાર્થીઓને ઘરે પેપરાઉત્તરવહી મોકલી આપી પરીક્ષા લેવાની રહેશે . ( ૩ ) આ પરીક્ષા લેવાનો મુખ્ય ઉદેશ્ય વિદ્યાર્થીઓની વ્યક્તિગત શૈક્ષણિક સ્થિતિ જાણવાનો છે જેથી ઉપચાર કાર્ય થઈ શકે ( ધોરણ- ૫ થી ૮ નાં વિદ્યાર્થીઓએ પ્રશ્નપત્રોના જવાબ અલગથી ઉત્તરવહીમાં લખવાના રહેશે.તથા ઉતરવહીઓ જે તે શાળાએ પૂરી પાડવાની રહેશે . ( ૫ ) પ્રશ્નપત્ર શાળાએ વિદ્યાર્થીઓને પુરા પડવાના રહેશે . બ્લેક બોર્ડ પર પ્રશ્નપત્ર લખવાના નથી ( ૬ ) અત્રેથી ઈમેલ દ્વારા તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને પ્રશ્નપત્રોની પીડીએફ આ સાથે મોકલી આપવામાં આવે છે ( ૭ ) તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ પરીક્ષા માટેના પ્રશ્નપત્રોની પીડીએફ તમામ શાળાઓ ( સરકારી ગ્રાન્ટેડાનોનગ્રાન્ટેડ ) સુધી ગોપનીય રીતે પહોંચે તેવી વ્યવસ્થા કરવાની રહેશે . ( ૮ ) પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓના પરિણામનાં માર્ક્સ ઓનલાઈન સ્કેન કરી અપલોડ કરી ડેટા એન્ટ્રી કરવાની રહેશે . જેના લગતો વિડીયો દરેક તા.પ્રા.શિ.અધિકારીશ્રીને મોકલી આપવામાં આવશે . ( ૯ ) શાળાના આચાર્યએ શાળા ને સર્વશિક્ષા અભિયાન તરફથી મળતી “ શાળા સંયુક્ત ગ્રાન્ટ “ માંથી ખર્ચ કરી પ્રશ્નપત્રની પ્રિન્ટાઝેરોક્ષ તથા ઉત્તરવહી વિદ્યાર્થીઓને આપવાની રહેશે તથા સ્કેનીંગ ટેબલનો ખર્ચ કરવાનો રહેશે ( ૧૦ ) કોવીડ -૧૯ ગાઈડલાઈન નું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે . ( ૧૧ ) કસોટી પહેલા / દરમ્યાનપછી કોઈપણ સુચના ઈમેલાટેલીફોન વર્તમાન પત્રો દ્વારા મળે તેનો અમલ કરવાનો રહેશે . ( ૧૨ ) વિદ્યાર્થીઓના માર્ક્સ ભરવા માટેની શીટનો નમુનો જે જાહેર થયેલ છે તેમાં બ્લ કે બ્લેક પેનનો જ ઉપયોગ કરવાનો રહેશે તથા ઓનલાઈન માર્ક્સ સ્કેન કરવા માટે ફોર્મને લેન્ડસ્કેપ માં સ્કેન કરવાનું તથા આંકડાકીય માહિતી અંગ્રેજીમાં જ ભરવાની રહેશે . વિદ્યાર્થીની માર્કશીટ આપવામાં આવે તે સમય મર્યાદામાં સ્કેન થાય તેવા પ્રયત્ન કરી ડેટા એન્ટ્રી કરવાની રહેશે . ( ૧૩ ) ઉપરોકત સિવાય વધુમાં સંદર્ભ સૂચિમાં આપેલ પરિપત્રો ઠરાવોની મૂળભૂત સૂચનાઓ પણ યથાવત રહેશે જેનું પાલન કરવાનું રહેશે .


https://project303.blogspot.com/2021/03/nidak-kasoti.html





(1) ધોરણ ૩  થી ૫ ના વિદ્યાર્થીઓને શાળામાં બોલાવવાના નથી. પ્રશ્નપત્ર ઘરે પહોચાડવાના છે.

(2) ધોરણ ૬  થી ૮ ના વિદ્યાર્થીઓને શાળા કક્ષાએથી પેપર લેવાના રહેશે. જે વિદ્યાર્થીઓ શાળા કક્ષાએ આવી શકે 

તેમ  નથી અથવા આવતા નથી તેવા વિદ્યાર્થીઓને પરીક્ષા પૂર્ણ થયા બાદ તમામ પેપર તેમના ઘરે પહોચાડવાના રહેશે.અને ઉત્તરવહીમાં લેખન કરાવવા નું છે અને પરત મેળવવાના છે. 


(3) આ પ્રશ્નપત્ર કોઈપણ શાળા/શિક્ષકો બ્લેક બોર્ડમાં લખવાનું રહેશે નહી. તેમ છતાં આવી કોઈ ઘટના ધ્યાને આવશે તો સંબંધિત શાળાના મુખ્યશિક્ષક/વર્ગશિક્ષકની વ્યક્તિગત જવાબદારી નક્કી કરવામાં આવશે.

(4) આ પ્રશ્નપત્ર એકમ કસોટીના પ્રશ્નપત્રોની જેમ જ જિ લ્લા કક્ષાએથી બી.આર.સી/તા.પ્રા.શિશ્રી ના ઈ-મેઈલ થી મોકલી આપવામાં આવશે. જેની ગુપ્તતા જાળવવાની રહેશે. તેમજ સોશિયલ મીડિયામાં શેર કરવા કે જવાબ મૂકવા ની ઘટના ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેની ખાસ નોંઘ લેશો.

(5) તાલુકા કક્ષાએથી કોઈપણ પેપર વ્હોટસએપ ના માધ્યમથી મોકવાનું રહેશે નહી. શાળાના ઈમેઈલ આઈડી પર મોકલી આપવાનું રહેશે.



(6) પેપર બોર્ડ પર લખાવવાનું નથી .તમામ બાળકને ફરજિયાત ઝેરોક્ષ કે પ્રિન્ટ આપવાની રહેશે. જે માટે આપને સમયમર્યાદામાં પેપર મોકલી આપવામાં આવશે. જેથી આપ તેની પુરતી સંખ્યામાં નકલ કરી શકશો/કરાવી શકો.




 (7) પ્રથમ સત્ર નિદાન કસોટી નિયત કાર્યક્રમ મુજબ જ લેવાની રહેશે.






ઉપરોકત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે , સંદર્ભ -૧ વાળા પત્રથી પ્રથમ સત્રાંત નિદાન કસોટી હાથ ધરવાનું આયોજન કરવામાં આવેલ હતું . DPEO / DEO / AO શ્રીઓની મળેલ VC માં થયેલ ચર્ચા મુજબ જિલ્લાઓમાં છાપકામ માટેના રેટ કોન્ટ્રાકટ થયેલ ન હોવાથી . GEM દ્વારા મુદ્રણ પ્રક્રિયા કરવા માટે સમયમર્યાદા સાચવી શકાય તેમ નથી . ચૂંટણી આચારસંહિતા અમલી હોઈ ટેન્ડર સંબંધી કામગીરી પણ નિદાન કસોટીની તારીખ સુધીમાં કરવી શક્ય જણાતી નથી . સંદર્ભ -૨ અને સંદર્ભ -૩ વાળા પત્રથી મુદ્રણ સંબધિ સૂચનાઓમાં ફેરફાર કરીને શાળા કક્ષાએથી જ ફોટોકોપી થાય તે ઉચિત જણાય છે . જે અન્વયે શાળાઓએ જ કસોટીપત્રો વિદ્યાર્થીઓ સુધી મોકલવાના રહેશે . તેવી સુચના આપની કક્ષાએથી આપવાની રહેશે . કોવિડ -૧૯ ની સ્થિતિમાં શાળાઓમાં વિદ્યાર્થીઓની પૂર્ણ હાજરી થઇ નથી ત્યારે વિદ્યાર્થીઓ સાથે ઘણે સ્થળે પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય શરુ થયેલ નથી . આ સંજોગોમાં અત્યારે હાથ ધરવામાં આવનાર પ્રથમ સત્રાંત નિદાન કસોટીનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં જે LEARNING LOSS થયેલ છે , તે તપાસવાનો છે . તેમજ નિદાન કસોટીના અંતે શિક્ષકો ( વિષય શિક્ષક ) થકી વિદ્યાર્થીઓને વ્યક્તિગત રીતે જે તે અધ્યયન નિષ્પત્તિ ( LEARNING OUTCOMES ) મુજબ ઉપચારાત્મક શિક્ષણ કાર્ય થાય તે અપેક્ષિત છે . વિદ્યાર્થીઓને શક્ય હોય ત્યાં સુધી શાળામાં અન્યથા સામયિક કસોટીની માફક કસોટીપત્રો મોકલાવીને નિદાન કસોટી હાથ ધરવાની સુચના આપવામાં આવે છે . નિદાન કસોટીનો હેતુ સિદ્ધ થાય તે અપેક્ષિત છે . પ્રથમ સત્રાંત નિદાન કસોટીના પ્રશ્નપત્રો સામયિક કસોટીની જેમ જ મોકલવામાં આવશે . જેની સોફ્ટ કોપી સરકારી ગ્રાન્ટ ઇન એઇડ અને બિન અનુદાનિત ( self Finance ) શાળાઓમાં કસોટીના કસોટી પત્રો નિયત સમય મર્યાદામાં મોકલવાના રહેશે . ડેટા એન્ટ્રી તેમજ કસોટી સંબંધિત અન્ય સૂચનાઓ યથાવત રાખવામાં આવે છે , સંદર્ભ -૧ ના પત્રથી આપવામાં આવેલ અન્ય સૂચનાઓ યથાવત રાખવામાં આવે છે .


પ્રથમ સત્ર નિદાન કસોટી સંદર્ભે સૂચના તમામ મિત્રોને વાંચવા લાયક Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR