શાળાઓમાં પીએમ પોષણ યોજના હેઠળ ઉપયોગમાં લેવાર્તા ગેસના સિલિન્ડર બાબતે સાવચેતીનાં પગલા લેવા બાબત.
મહત્વપૂર્ણ લિંક
શાળાઓમાં પીએમ પોષણ યોજના હેઠળ ઉપયોગમાં લેવાર્તા ગેસના સિલિન્ડર બાબતે સાવચેતીનાં પગલા લેવા બાબત
શાળાઓમાં પીએમ પોષણ યોજના હેઠળ ઉપયોગમાં લેવાર્તા ગેસના સિલિન્ડર બાબતે સાવચેતીનાં પગલા લેવા બાબત
ઉપર્યુક્ત વિષય પરત્વે સવિનય જણાવવાનું કે, હાલમાં તા.૨૨/૦૭/૨૦૨૩ના રોજ નાપડા પ્રાથમિક શાળાના રસોડામાં ગેસના સિલિન્ડરમાં લાગેલ આગ સંબંધે ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે શું કરવું? - શું ન કરવું?, LPGની જાળવણી, LPG સાથે રસોઇ બનાવતી વખતે ધ્યાનમાં લેવાની બાબતો, LPG બોટલ ખરીદતી વખતે ધ્યાનમાં લેવાની બાબતો, PNG ગેસ લાઇન માટે સાવચેતી લેવાની બાબતો, કટોકટીના કિસ્સામાં પગલાં લેવાની બાબતો, LPG સીલીન્ડર બદલતી વખતે ધ્યાનમાં લેવાની બાબતો અને LPG સલામતી માટેની સુચીબધ્ધ વિગતો નિયામકશ્રી રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓના સંદર્ભના પત્રથી અત્રે મળેલ છે, જે આ સાથે સામેલ રાખેલ છે.
ઉપરની વિગતે પત્ર સાથે સામેલ રાખેલ LPG-PNG કનેક્શન માટે સાવચેતી રાખવાની તમામ બાબતો મામલતદારશ્રીઓ મારફત તમામ શાળામાં પ્રસારીત કરી ચુસ્ત પાલન કરાવવા સંબંધિતોને સૂચના આપવા વિનંતી છે. ઉપરાંત પીએમ પોષણ યોજનાના કેન્દ્ર પર LPG સીલીન્ડર બદલતી વખતે આ સાથે સામેલ રાખેલ તપાસસૂચીનો રેકર્ડ શાળાના આચાર્ય/મુખ્ય શિક્ષક દ્વારા મહત્તમ ૨ વર્ષ સુધી નિભાવવા અને નિયમિત વિવિધ અધિકારીશ્રી/કર્મચારીશ્રી દ્વારા થતી પીએમ પૌષણ કેન્દ્ર નામીમાં સદરહું તપાસસૂચી ચકાસવા સંબંધિતોને સૂચના આપવા નમ્ર વિનંતી છે.
શાળાઓમાં પીએમ પોષણ યોજના હેઠળ ઉપયોગમાં લેવાર્તા ગેસના સિલિન્ડર બાબતે સાવચેતીનાં પગલા લેવા બાબત