પીએમ પોષણ યોજના અંતર્ગત AMS ( https://mdm.gujarat.gov.in માં લોગીન પર ક્લિક કરવું ) પોર્ટલ પર જિલ્લા / તાલુકા / શાળા કક્ષાની તમામ માહિતી ચકાસણી કરી અદ્યતન કરવા બાબત
મહત્વપૂર્ણ લિંક
મધ્યાહન ભોજન યોજના લોગીન કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
મધ્યાહન ભોજન યોજના લોગીન નો પાસવર્ડ કેવી રીતે બદલશો તે જાણવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
પીએમ પોષણ યોજના અંતર્ગત AMS ( https://mdm.gujarat.gov.in માં લોગીન પર ક્લિક કરવું ) પોર્ટલ પર જિલ્લા / તાલુકા / શાળા કક્ષાની તમામ માહિતી ચકાસણી કરી અદ્યતન કરવા બાબત
MDM અપડેટ
મધ્યાહન ભોજન બાબત સાઇટ પર અપડેટ કેવી રીતે કરવાનું છે તેની સંપૂર્ણ માહિતી આપતો ઑફિશ્યલ
પીએમ પોષણ યોજના અંતર્ગત AMS ( https://mdm.gujarat.gov.in માં લોગીન પર ક્લિક કરવું ) પોર્ટલ પર જિલ્લા / તાલુકા / શાળા કક્ષાની તમામ માહિતી ચકાસણી કરી અદ્યતન કરવા બાબત
: પીએમ પોષણ યોજના અંતર્ગત AMS ( https://mdm.gujarat.gov.in માં લોગીન પર ક્લિક કરવું ) પોર્ટલ પર જિલ્લા / તાલુકા / શાળા કક્ષાની તમામ માહિતી ચકાસણી કરી અદ્યતન કરવા બાબત . શ્રીમાન , ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે પીએમ પોષણ યોજના અંતર્ગત શાળાઓમાં વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન આપવાનું શરૂ કરવામાં આવેલ છે . AMS ( https : //mdm,gujarat.gov.in માં લોગીન પર ક્લિક કરવું પોર્ટલ અથવા AMS મોબાઇલ એપ્લીકેશન પર જિલ્લા / તાલુકા / શાળા કક્ષાની તમામ માહિતી ચકાસણી કરી અદ્યતન કરવા જણાવવામાં આવે છે . શાળાઓમાં આપેલ મધ્યાહન ભોજને લગતિ વિગત ( વિદ્યાર્થીઓની સંખ્યા ભોજન ન આપવાના કારણો વગેરે ) ફરજીયાત પણે દૈનિક ભરવાની રહેશે જેની નોંધ લેવી . શાળાઓમાં આપેલ દૈનિક મધ્યાહન ભોજનની વિગત એડ કરવા માટે AMS ( https://mdm.gujarat.gov.in માં લોગીન પર ક્લિક કરવું ) પોર્ટલ અથવા AMS મોબાઇલ એપ્લીકેશન પર દરેક શાળાઓએ નીચે મુજબ જણાવ્યા પ્રમાણે લોગીન કરીની માહિતી ભરી શકાશે . યુઝર આઇ.ડી .: શાળાનો ડાઇઝ કોડ ( Dise Code ) પાસવર્ડ : mdm12345 ( આ ડિફોલ્ટ પાસવર્ડ છે )
ઉપરોક્ત જણાવેલ પાસવર્ડ ડિફોલ્ટ હોવાથી પ્રથમવાર AMS ( https://mdm.gujarat.gov.in માં લોગીન પર ક્લિક કરવું ) પોર્ટલ પર લોગીન કરી નવો પાસવર્ડ જનરેટ કરવા નીચે મુજબની સુચનાનું પાલન કરવું . 1. ઉપર જણાવેલ યુઝર આઇ.ડી. અને ડિફોલ્ટ પાસવર્ડથી AMS ( https://mdm.gujarat.gov.in માં લોગીન પર ક્લિક કરવું ) પોર્ટલ પર લોગીન કરવું 2. લોગીન કર્યા બાદ જે ડેશબોર્ડ જોવા મળે તેથી જમણી બાજુ- ટોપ કોર્નર પર શાળાનું નામ જોવા મળશે . 4 . ૩. આ શાળાના નામ પર ક્લિક કરવાથી ત્યા “ Change Password ” નું ઓપશન જોવા મળશે . આ ઓપશન પર ક્લિક કરવાથી નવી ખુલેલ વિન્ડોમાં આપેલ સુચનાનું પાલન કરવાથી શાળાનો પાસવર્ડ ચેન્જ કરી શકાશે . વધુમાં જણાવવાનું કે ઉપરોક્ત સુચના મુજબ AMS ( https://mdm.gujarat.gov.in માં લોગીન પર ક્લિક કરવું ) પોર્ટલ પર લોગીન કરી શાળાની અન્ય વિગતો જેવી કે વિદ્યાર્થીઓની સંખ્યા , શાળાના હેડ માસ્ટરની માહિતી , કોન્ટેક્ટ , ઇ - મેલ વગેરે માહિતી ફરજીયાત અદ્યતન કરવાની રહેશે . વિદ્યાર્થીઓની સંખ્યામાં સુધારો - વધારો કરવા માટે AMS . ( https://mdm.gujarat.gov.in માં લોગીન પર ક્લિક કરવું ) પોર્ટલ પર લોગીન કરી “ Student Details ” માં જઇને થઇ શકશે .
પીએમ પોષણ યોજના અંતર્ગત AMS ( https://mdm.gujarat.gov.in માં લોગીન પર ક્લિક કરવું ) પોર્ટલ પર જિલ્લા / તાલુકા / શાળા કક્ષાની તમામ માહિતી ચકાસણી કરી અદ્યતન કરવા બાબત