મધ્યાહન ભોજન યોજના MDM અંતર્ગત પુસ્તિકા વાંચશો તો તમામ માહિતી તમને મળી રહેશે શક્ય હોય તો પ્રિન્ટ કાઢી ને શાળા કક્ષાએ અચૂક રાખશો

Join Whatsapp Group Join Now

મધ્યાહન ભોજન યોજના  MDM અંતર્ગત  પુસ્તિકા વાંચશો તો તમામ માહિતી તમને મળી રહેશે શક્ય હોય તો પ્રિન્ટ કાઢી ને શાળા કક્ષાએ અચૂક રાખશો 

મહત્વપૂર્ણ લિંક


મધ્યાહન ભોજન યોજના  MDM અંતર્ગત  પુસ્તિકા ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

મધ્યાહન ભોજન યોજના  MDM અંતર્ગત  પુસ્તિકા વાંચશો તો તમામ માહિતી તમને મળી રહેશે શક્ય હોય તો પ્રિન્ટ કાઢી ને શાળા કક્ષાએ અચૂક રાખશો


https://project303.blogspot.com/2022/04/Mdm-mahiti-pustika-download-pdf.html



મધ્યાહન ભોજન યોજના  MDM અંતર્ગત  પુસ્તિકા વાંચશો તો તમામ માહિતી તમને મળી રહેશે શક્ય હોય તો પ્રિન્ટ કાઢી ને શાળા કક્ષાએ અચૂક રાખશો


પ્રાથમિક શાળામાં ચાલતા મધ્યાન ભોજન યોજના અંતર્ગત ઘણી બધી માહિતીઓ ની લોકોને ખબર નથી હોતી શાળામાં એસ.એમ.સી બેઠક દરમિયાન એસ.એમ.સી.ના સભ્યો પણ હાજર હોય છે પણ તેમને પણ મધ્યાન ભોજન વિશે પૂરેપૂરી જાણકારી નથી હોતી શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્ય પણ મધ્યાન ભોજન વ્યવસ્થા ઘણી બધી માહિતી આપવા માટે પુસ્તિકા સરસ મજાની ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકાશે શાળામાં શિક્ષકોને પણ મધ્યાન ભોજન માં કયા બાળકને કેટલા કેટલા મળશે એની વિવિધ જણા વટ જ્યારે કે બાળકોની સંખ્યા મુજબ બનાવવાનું હોય કેટલા કિલોગ્રામ અનાજ બનાવવો કેટલા કિલોગ્રામ માફ કરવું તેની સંપૂર્ણ જાણકારી મેળવવા માટે આ ખૂબ જ ઉપયોગી મહત્વની માહિતી હોવાથી તમામ તમામ મિત્રો સુધી મોકલવા વિનંતી છે જે ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે તે તમામે તમામ વાગ્યા સુધી પણ પુસ્તિકા નો અનુભવ કરી વાંચન કરવાની જરૂરિયાત છે ડાઉનલોડ કરી તમે અન્ય મિત્રોને પણ મોકલી શકો છો યોજના અંતર્ગત જુદી-જુદી માહિતી પુસ્તિકા ખરેખર ઘણી બધી ઉપયોગી માહિતી આપણને જણાવી જાય છે ક્યારેક તમારે પ્રાથમિક શાળા જુદી જુદી પરીક્ષાઓમાં પણ ભજન અંતર્ગત પરિપત્ર મુજબના પ્રશ્નો પૂછાતા હોય તો તેના જવાબ આપવામાં ઘણી બધી મુશ્કેલી પડતી હોય છે પણ આવી પુસ્તકોનો અભ્યાસ કર્યો હોય તો પ્રાથમિક શાળાના આચાર્ય બનવા માટે ની પરીક્ષાની જ્યારે કોઈ પરીક્ષા હોય તો તેમાં પણ આવો પ્રશ્ન પૂછ્યો તો તમે આરામથી જવાબ લખી શકો છો એ સિવાય સી આર સી પરીક્ષા સ્કૂલ ની પરીક્ષા કમાન્ડ એન્ડ કંટ્રોલ પરીક્ષા હોય છે અને ઘણી બધી પરીક્ષાઓ લેવામાં આવતું હોય છે અને પરીક્ષાઓમાં મધ્ય ભોજન અંતર્ગત બધા જ પ્રશ્નો પુછાય તો તે આપણે મૂંઝવણમાં મૂકાઈ જતાં હોઈએ છીએ અને બધા પ્રશ્નો જવાબ મને આવડતો નથી પણ મધ્યાન ભોજન અંતર્ગત પુસ્તકોનો અભ્યાસ કરેલો હશે અથવા તો મસ્ત અને બે-ત્રણ વખત વાંચી ગયા છે તો તેના અંતર્ગત જે પણ કોઈ પ્રશ્નો પુછાશે તો તમે આરામથી તેનો જવાબ આપી શકશો અને મધ્યાન ભોજન અંતર્ગત ઘણી બધી માહિતી તમને મોટી થઈ જશે કોઈ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા તમામે તમામ પ્રિન્સિપલ મિત્રોને આવી પીડીએફ નો અભ્યાસ કરવો જોઈએ અધ્યાય વિસ્તૃત માહિતી આપતા સરસ મજાની પુસ્તિકા ડાઉનલોડ કરી પ્રિન્ટ કરી રાખી શકાય જે શાળાઓમાં પ્રાથમિક શાળામાં મધ્યાન ભોજન ફાયદો ફાઇલમાં પીડીએફ પ્રિન્ટ કરીને રાખી શકાય અને જરૂરી માહિતી મેળવી શકાય છે આપણી આસપાસ કોઈ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય કોઈ વ્યક્તિ મળી જાય તેની પ્રોજેક્ટર whatsapp ગ્રુપમાં જોડાઈ જવા માટે સલાહ સુચન કરજો અને આવી ઉપયોગી માહિતી વધુમાં વધુ તમારી પાસે જો કોઈ whatsapp ના ગ્રુપ હોય તમામે તમામ ગ્રુપ શોધી મધ્યાન ભોજન યોજના અંતર્ગત ની પુસ્તિકા ની માર્ગદર્શિકા ની માહિતી તમામ લોકો સુધી પહોંચે બાળકોના વાલીઓ સુધી પહોંચે પ્રાથમિક શાળામાં નોકરી કરતા શિક્ષકો ની માહિતિ પહોંચે તેવા અમે પ્રયત્ન કરી રહ્યા છે સાથે સાથે તેમને સહકાર આપવા માટે નમ્ર વિનંતી કરી રહ્યા છીએ 

મધ્યાહન ભોજન યોજના  MDM અંતર્ગત  પુસ્તિકા વાંચશો તો તમામ માહિતી તમને મળી રહેશે શક્ય હોય તો પ્રિન્ટ કાઢી ને શાળા કક્ષાએ અચૂક રાખશો

મધ્યાહન ભોજન યોજના MDM અંતર્ગત પુસ્તિકા વાંચશો તો તમામ માહિતી તમને મળી રહેશે શક્ય હોય તો પ્રિન્ટ કાઢી ને શાળા કક્ષાએ અચૂક રાખશો Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR