મધ્યાહન ભોજનનો લાભ લીધેલ બાળકોની ડેટા એન્ટ્રી કરવા માટે એપ્લીકેશન તથા ઓફિસિયલ વેબસાઈટ

Join Whatsapp Group Join Now

મધ્યાહન ભોજનનો લાભ લીધેલ બાળકોની ડેટા એન્ટ્રી કરવા માટે એપ્લીકેશન તથા ઓફિસિયલ વેબસાઈટ 



મહત્વપૂર્ણ લિંક

મધ્યાહન ભોજનનો લાભ લીધેલ બાળકોની ડેટા એન્ટ્રી કરવા માટે અહીં ક્લિક કરો 


MDM ની દૈનિક હાજરી SMART ATTANDANCE એપ્લિકેશન પર કરવા બાબત પરિપત્ર વાંચવા માટે અહીં ક્લિક કરો 

MDM ની દૈનિક હાજરી SMART ATTANDANCE એપ્લિકેશન પર કરવા માટેની માર્ગદર્શિકા માટે અહીં ક્લિક કરો.



મહત્વપૂર્ણ લિંક

MDM બાળકોની ડેટા એન્ટ્રી કરવા માટે એપ્લીકેશન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.


MDM બાળકોની ડેટા એન્ટ્રી કરવા માટે  વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો.



મધ્યાહન ભોજનનો લાભ લીધેલ બાળકોની ડેટા એન્ટ્રી કરવા માટે એપ્લીકેશન તથા ઓફિસિયલ વેબસાઈટ


https://project303.blogspot.com/2022/03/Mdm-online-entry-application-web.html


મધ્યાહન ભોજનનો લાભ લીધેલ બાળકોની ડેટા એન્ટ્રી કરવા માટે એપ્લીકેશન તથા ઓફિસિયલ વેબસાઈટ



પ્રાથમિક શાળાઓમાં બાળકો મધ્યાન ભોજન માં ખાવાનું લાભ લઈ રહ્યા હોય છે ગરમા ગરમ ખાવાનું મળતું હોય છે શિક્ષણ વિભાગ દ્વારા અને સરકાર શ્રી દ્વારા પ્રાથમિક શાળાઓમાં બાળકોને ગરમા ગરમ ખાવાનું મળે બાળકોનો વિકાસ થાય તંદુરસ્તીમાં વધારો થાય તેવા પ્રયત્નો સાથે મધ્યાન ભોજન યોજના શરૂ કરવામાં આવેલી છે આ મધ્યાન ભોજન યોજનામાં બાળકો જમી રહ્યા બાદ તેની ઓનલાઈન એન્ટ્રી કરવાની થતી હોય છે શિક્ષણ વિભાગ હોય કે સરકાર શ્રી દ્વારા તમામ બાળકો ની ઓનલાઈન એન્ટ્રી કરવાની હોય તો તે મુજબ તમામ શિક્ષકોએ આંકડાકીય માહિતી ભરવાની થતી હોય છે શાળાના મુખ્ય શિક્ષક દ્વારા અથવા તો એમ ડી એમ ના saath nibhaana શિક્ષકોએ ઓનલાઈન કરવાની થતી હોય છે પ્રાથમિક શાળામાં જે નો મધ્યમ સંભાળતા એ ઓનલાઈન એન્ટ્રી કરવાની થતી હોય છે બાળકોને ગરમા ગરમ અને તાજો જમવાનું મળી રહે તે માટે સરકાર દ્વારા આ ખૂબ જ સારો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે બાળકોને ગરમા ગરમ ખાવાનું મળે તે માટે જ મતદાન ભજન હાલ ચાલુ છે ચાલુ મધ્યાન ભોજન જે બાળકો જમી રહ્યા હોય તેની ઓનલાઈન એન્ટ્રી કરવાની થતી વચ્ચે જે શાળાની ઓનલાઈન એન્ટ્રી બાકી હોય તેમનો રિપોર્ટ પણ જનરેટ કરવામાં આવે છે અને તેમની જાણ કરવામાં આવે છે કે ઓનલાઈન એન્ટ્રી કરી દેવામાં આવી બાકી રહેલી ના જોઈએ દરેક અધિકારી પાસે તેનું ડિસ્પ્લે ઉપર અધિકારી જોઈ શકતા હોય છે કઈ શાળાએ એન્ટ્રી કરી શાળાની એન્ટ્રી બાકી છે તો તમામ મિત્રોને વિનંતી કે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવી અથવા ઓફિસિયલ વેબસાઈટ ઉપર જઈ અને બાળકોની ઓનલાઇન એન્ટ્રી રોજ કરવાની રહેતી વચ્ચે જો કોઇ દિવસ મધ્યાન ભોજન બંધ હોય તો બંધ હોય તો પણ તેની એન્ટ્રી કરવાની થતી હોય છે જે દિવસે મધ્યાન ભોજનમાં તિથીભોજન અપાયું હોય તો તિથીભોજન ની પડે એન્ટ્રી કરી દેવાની થતી હોય છે કુમાર કન્યા બાળકોને ઓનલાઈન એન્ટ્રી કરવાની થતી હોવાથી તમામ શાળાઓએ આ બાબતે ગંભીરતા લેવી અને તમામ મિત્રોએ ઓનલાઈન એન્ટ્રી કરી દેવી જોઈએ આવી ઉપયોગી માહિતી મધ્યાન ભોજન મેનુ લગતી માહિતી મધ્યાન ભોજન અનાજ વાનગી ને લગતી તમામ માહિતી પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં મૂકી દેવામાં આવે છે જો તમે અથવા તમારી આસપાસ પ્રાથમિક શાળા અને લગતી માહિતી મેળવવા માંગતા હોય તો મારો પ્રોજેક્ટ whatsapp ગ્રુપ છે તેમાં જોડાઈ જવા વિનંતી કરીએ છીએ મધ્યાન ભોજન ની ઓનલાઈન એન્ટ્રી કરવાની હોય કે મધ્યાન ભોજન ને લગતી તમામ માહિતી માટે આવી લીંક ઉપયોગી માહિતી સેવ કરી રાખવી જોઈએ અને વધુમાં વધુ મિત્રો સુધી માહિતી પહોંચીને વધુમાં વધુ મિત્રો આ તેનો લાભ લે તે માટે આવી ઉપયોગી માહિતી શેર કરી રાખવી જોઈએ આવી ઉપયોગી માહિતી માટે અમારા સાથે જોડાઇ રહેવા માટે વિનંતી કરીએ છીએ 


મધ્યાહન ભોજનનો લાભ લીધેલ બાળકોની ડેટા એન્ટ્રી કરવા માટે એપ્લીકેશન તથા ઓફિસિયલ વેબસાઈટ






મધ્યાહન ભોજનનો લાભ લીધેલ બાળકોની ડેટા એન્ટ્રી કરવા માટે એપ્લીકેશન તથા ઓફિસિયલ વેબસાઈટ Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR