પીએમ. પોપણ યોજના હુંઠળ બાલવાટીકાના બાળકોને શાળામાં ભોજન આપવા
પીએમ. પોપણ યોજના હુંઠળ બાલવાટીકાના બાળકોને શાળામાં ભોજન આપવા
પીએમ. પોપણ યોજના હુંઠળ બાલવાટીકાના બાળકોને શાળામાં ભોજન આપવા
ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે, રાજયમાં તા.૦૫-૦૬ ૨૦૨૩ થી નવા શૈક્ષણિક વર્ષ-૨૦૨૩–૨૦૨૪ માટે શાળાઓ શરૂ થશે. તેની સાથે જ પીએમ, પોષણ યોજના હેઠળ બાળકોને ભોજન આપવાનું પથમ દિવસથી જ શરૂ કરવાનું થશે.
રાજયમાં જૂન-૨૦૨૩ થી શરૂ થતાં શૈક્ષણિક સત્રથી રાષ્ટ્રીય શિક્ષણનિતિ ૨૦૩ના અમલીકરણ માટે દરેક સરકારી પ્રાથમિક શાળામાં બાલવાટીકા શરૂ કરાશે. કેન્દ્ર અને રાજય સરૢકાર ધ્વારા બાલવાટીકાના બાળકોને પણ પીએમ. પોષણ યોજના હેઠળ ધોરણ ૧ થી ૫ ના બાળકોને જે જથ્થા અને ગુણવત્તા મુજબનુ ભોજન આપવામાં આવે છે તે મુજબના જથ્થા અને ગુણવત્તાનું ભોજન આપવા નિર્ણય લીધેલ છે. તેથી નવી રાષ્ટ્રીય શિક્ષણનિતિ-૨૦૨૦ પ્રમાણે શૈક્ષણિક વર્ષ-૨૦૨૩-૨૦૨૪માં પીએમ. પોણ યોજના હેઠળ આવરી લેવાયેલ શાળાઓમાં બાલવાટીકામાં પ્રવેશ મેળવનાર બાળકોને ત પ્રમાણે ભોજન આપવામાં આવે તે સુશ્ચિત કરવા વિનંતી છે.
પીએમ. પોપણ યોજના હુંઠળ બાલવાટીકાના બાળકોને શાળામાં ભોજન આપવા