ફેઝ- ૩માં આવેલ જ્ઞાનકુંજના હાર્ડવેર નો ઉપયોગ કેવી રીતે કરવો તથા વાઇટ બોર્ડ ની ઓલ ઇન વન માહિતી
મહત્વપૂર્ણ લિંક
લેપટોપને જ્ઞાનકુંજ પેનલ બોર્ડ સાથે કેબલ વગર કેવી રીતે કનેક્ટ કરશો ? વિડિયો જોવા માટે અહીં ક્લિક કરો
ફેઝ- ૩માં આવેલ જ્ઞાનકુંજના હાર્ડવેર નો ઉપયોગ કેવી રીતે કરવો તથા વાઇટ બોર્ડ ની ઓલ ઇન વન માહિતી
ફેઝ- ૩માં આવેલ જ્ઞાનકુંજના હાર્ડવેર નો ઉપયોગ કેવી રીતે કરવો|gyankunj hardware master trainer's vedio
જ્ઞાનકુંજ હાર્ડવેર નો ઉપયોગ જ્ઞાનકુંજ અંતર્ગત વિવિધ હાર્ડવેર આવેલ છે તેનો ઉપયોગ અંગે નીચે મુજબ ના પાર્ટસ ની માહિતી આપેલ છે.
(1)inter active flat panel નો ઉપયોગ
2) લેપટોપ નો ઉપયોગ
3)HDMI કેબલ નો ઉપયોગ અને જોડાણ
4)Tuch cable નો ઉપયોગ અને જોડાણ
5)USB wireless adaptor ને સુરક્ષિત જગ્યાએ લગાવવીને ઉપયોગ ની માત્ર નેટ રીસીવર છે તે સમજ
6)USB hub ને માત્ર લેપટોપ સાથે નું જોડાણ
7)પેન સાથે ૨ ઓબઝેકટ લઈ ને તેના ઉપયોગની રીત ૨
8) લેપટોપ અને પેનલ ને યોગ્ય મેથડથી પાવર આપવાની રીત 9)VGA cabl નો ઉપયોગ
10) Bag નો ઉપયોગ
ઉપરોક્ત તમામ મુદ્દા Mt તાલીમમાં શીખવેલ માહીતી મુજબ આ વીડિયો મા આપેલ છે
ફેઝ- ૩માં આવેલ જ્ઞાનકુંજના હાર્ડવેર નો ઉપયોગ કેવી રીતે કરવો તથા વાઇટ બોર્ડ ની ઓલ ઇન વન માહિતી