પી.એમ પોષણ ( મધ્યાહન ભોજન યોજના ) અંતર્ગત સંચાલક રસોઈયા / મદદનીશની Cooking Competition યોજવા બાબત

Join Whatsapp Group Join Now

પી.એમ પોષણ ( મધ્યાહન ભોજન યોજના ) અંતર્ગત સંચાલક રસોઈયા / મદદનીશની Cooking Competition યોજવા બાબત 

મહત્વપૂર્ણ લિંક

મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓના વેતનમાં વધારો કરવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 


મહત્વપૂર્ણ લિંક

પી.એમ પોષણ ( મધ્યાહન ભોજન યોજના ) અંતર્ગત સંચાલક રસોઈયા / મદદનીશની હરિફાઈ યોજવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 


પી.એમ પોષણ ( મધ્યાહન ભોજન યોજના ) અંતર્ગત સંચાલક રસોઈયા / મદદનીશની Cooking Competition યોજવા બાબત 

https://project303.blogspot.com/2022/03/Mdm-sanchalak-rasoya-Cooking-Competition.html

https://project303.blogspot.com/2022/03/Mdm-sanchalak-rasoya-Cooking-Competition.html

https://project303.blogspot.com/2022/03/Mdm-sanchalak-rasoya-Cooking-Competition.html


 પી.એમ પોષણ ( મધ્યાહન ભોજન યોજના ) અંતર્ગત સંચાલકારસોઈયા / મદદનીશની Cooking Competition યોજવા બાબત . શ્રીમાન , ઉપરોકત વિષય પરત્વે જય ભારત સહ જણાવવાનું કે , P.M.Poshan ( મધ્યાહન ભોજન યોજના ) યોજના હેઠળ ફરજ બજાવતા માનદવેતનધારકો જેવા કે સંચાલકારસોઈયા / મદદનીશની Cooking Competition નું આયોજન તાલુકા કક્ષાએ તા .૨૬ / ૦૩ / ૨૦૨૨ તથા જિલ્લા કક્ષાએ તા .૨૯ / ૦૩ / ૨૦૨૨ ના રોજ આયોજન કરવાનું છે . તેથી P.M. Poshan યોજનાના શાળા કક્ષાના રસોડામાં રસોઈ તૈયાર કરવાની કામગીરીમાં જોડાયેલા માનદવેતનધારકોને આ સ્પર્ધામાં ભાગ લેવા માટેની જાણ કરવા તથા પ્રોત્સાહિત કરવા વિનંતી છે . તાલુકા કક્ષાની Cooking Competition માં પ્રથમ વિજેતાને -૩.૫૦૦૦ / - ઈનામ , દ્વિત્રિય વિજેતાને - રૂ .૩૦૦૦ / - અને તૃતીય વિજેતાને -૩.૨૦૦૦ / - ઈનામ , P.M.Poshan ના બેનર્સ સહિતના તાલુકાના મુખ્ય અધિકારીશ્રીના હસ્તે સાદા સમારંભમાં આપવાનું આયોજન કરશો . તથા તાલુકાઓના પ્રથમ વિજેતાઓની જિલ્લા કક્ષાના સ્પર્ધાનું આયોજન કરી પ્રથમ વિજેતાને રૂ .૧૦૦૦૦ / - ઈનામ , દ્વિત્રિય વિજેતાને - રૂ .૫૦૦૦ / - અને તૃતીય વિજેતાને - રૂ .૩૦૦૦ / - ઈનામ આપી પ્રોત્સાહિત કરવાના છે . તાલુકાના પ્રથમ ક્રમાંકને " તાલુકા શ્રેષ્ઠ FM.Poshan Cook " અને જિલ્લાના પ્રથમ ક્રમાંકને જિલ્લા શ્રેષ્ઠ P.M.Poshan Cook " જાહેર કરવાના રહેશે . Cooking Competitlon નું સૂચારૂં આયોજન થાય તે માટે સત્વરે તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષા માટે સ્થળ- શાળા પસંદ કરી અત્રે જાણ કરવા વિનંતી છે . તથા નિર્ણાયક ટીમની રચના પણ સત્વરે કરવા વિનંતી છે . વધુમાં Cooking Competition માં તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ થનાર ખર્ચ M.M.E ગ્રાન્ટમાંથી કરવાની રહેશે તથા આયોજનની વિગત આ સાથે સામેલ છે . જિલ્લા અને તાલુકા કક્ષાની સ્પર્ધાનો અહેવાલ- ફોટોગ્રાફ સહિત મોકલવા વિનંતી છે . 


Cooking Competition યોજવા અંતર્ગતના નિયમો તાલુકા કક્ષાના નિયમો : . મધ્યાહન ભોજન યોજના હેઠળ નિયુકત થયેલ સંચાલક કમ કુકકુક કમ હેલ્પર / હેલ્પરને આ કાર્યક્રમમાં ભાગ લઈ શકશે . • તાલુકા કક્ષાએ મામલતદારશ્રી દ્વારા નિયત થયેલ કોઇ એક શાળા કક્ષાએ શાળાની કામગીરીને અસર ન થાય તે સમય દરમ્યાન સ્પર્ધા યોજવાની રહેશે . વધુમાં વધુ ૧ કલાકમાં વાનગી બનાવવાની પૂર્ણ થાય તે રીતે આયોજન કરવાનું રહેશે તેમજ જરૂરી ઇન્ફ્રાસ્ટ્રકચરની સુવિદ્યા કરવાની રહેશે . મધ્યાહન ભોજન યોજનામાં પૂરા પાડવામાં આવતા જથ્થામાંથી વાનગી બનાવી શકાશે . તાલુકા કક્ષાએ પ્રથમ આવનાર સ્પર્ધકને જીલ્લા કક્ષાની હરિફાઇમાં ભાગ લેવા મોકલવાનો રહેશે . તેની જાણ જીલ્લા કક્ષા અને રાજય કક્ષાએ કરવાની રહેશે . • કાર્યક્રમના આયોજનની વિગત કાર્યક્રમ પહેલા તાલુકા લેવલે નાયબ કલેકટરશ્રી ( મભયો ) તથા જીલ્લા લેવલે કલેકટરશ્રીના ધ્યાને રજૂ કરવાની રહેશે . • તાલુકા માટે મામલતદારશ્રી દ્વારા નિર્ણાયક કમિટિની રચના કરવાની રહેશે . જેમાં CDPO , ICDS / કે ICDS Supervisor / MDM Supervisor / BRC કે CRC / એક શાળાના મુખ્ય શિક્ષક અને બે વાલીઓનો સમાવેશ કરવાનો રહેશે . નિર્ણાયક કમિટિમાં ઉપરોકત પસંદગીમાંથી અંદાજીત આશરે ૫ થી ૭ નિર્ણાયકની નિમણુંક કરવાની રહેશે . મધ્યાહન ભોજન યોજના અંતર્ગત નિયત થયેલ મેનુમાં વપરાતી સામગ્રીમાંથી ૫૦૦ ગ્રામ સામગ્રીમાંથી વાનગી બનાવવાની રહેશે જેમાં મસાલાનું પ્રમાણ મધ્યાહન ભોજન યોજના અંતર્ગત નિયત થયા મુજબનું જ વાપરવાનું રહેશે . કુલ વજન ૧ કિગ્રા વજન થી વધારે નહીં તે મુજબનું રાખવું . . નવી સારી વાનગી રજૂ થાય તેની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થિ તેમજ વિદ્યાર્થિના વાલીઓના અભિપ્રાય પણ મેળવવાના રહેશે અને રજૂ થયેલ સારી વાનગીની રેસિપી મેનુમાં સૂચવવાના અભિપ્રાય સાથે મોકલી આપવાની રહેશે . અત્રેથી ફાળવવામાં આવનાર MME ની ગ્રાંટમાંથી તાલુકા લેવલે ઇનામ વિતરણ તેમજ કાર્યક્રમનું આયોજનની કામગીરી કરવાની રહેશે . ( તાલુકા દિઠ આયોજન - રૂ .૭,૦૦૦ / - અને ઇનામ રૂ .૧૦,૦૦૦ / - ) આવનાર સ્પર્ધક માટે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ આયોજન હેઠળની ગ્રાંટમાંથી કરવાનું રહેશે . . • દરેક તાલુકાએ બેનર્સ બનાવવાનું રહેશે . ( તાલુકા માટે બેનરનું ફોર્મેટ ઇ - મેઈલમાં સામેલ છે ) . તાલુકા માટે પ્રથમ વિજેતા થનારને - રૂ .૫૦૦૦ / - , બીજાને - ૩.૩૦૦૦ / - અને ત્રીજાને - રૂ .૨૦૦૦ / ના ઈનામનું વિતરણ કરવાનું રહેશે . • તાલુકાના મુખ્ય અધિકારીશ્રીના હસ્તે ઇનામ વિતરણ થાય તે મુજબનું આયોજન કરવાનું રહેશે . 


Cooking Competition યોજવા અંતર્ગતના નિયમો જીલ્લા કક્ષાના નિયમો : . મધ્યાહન ભોજન યોજના હેઠળ નિયુકત થયેલ સંચાલક કમ કુકાકુક કમ હેલ્પર / હેલ્પર કે જે તાલુકા કક્ષાની હરિફાઇમાં પ્રથમ નંબર મેળવીને આવેલ છે તેઓ જ આ કાર્યક્રમમાં ભાગ લઈ શકશે . M . જીલ્લા કક્ષાએ કલેકટરશ્રી / નાયબ કલેકટરશ્રી દ્વારા નિયત થયેલ કોઇ એક સ્થળ / શાળા ની પસંદગી સરકારી કામગીરીને અસર ન થાય તે સમયનું આયોજન કરી સ્પર્ધા યોજવાની રહેશે , વધુમાં વધુ ૧ કલાકમાં વાનગી બનાવવાની પૂર્ણ થાય તે રીતે આયોજન કરવાનું રહેશે તેમજ જરૂરી ઇન્ફ્રાસ્ટ્રકચરની સુવિદ્યા કરવાની રહેશે . મધ્યાહન ભોજન યોજનામાં પૂરા પાડવામાં આવતા જથ્થામાંથી વાનગી બનાવી શકાશે . . જીલ્લા કક્ષાએ પ્રથમ આવનાર સ્પર્ધકની જાણ રાજય કક્ષાએ કરવાની રહેશે . . જિલ્લા માટે નાયબ કલેકટરશ્રી ( મભયો ) દ્વારા નિર્ણાયક કમિટિની રચના કરવાની રહેશે . જેમાં CDPO , ICDS / કે ICDS Supervisor / MDM Supervisor / BRC કે CRC / એક શાળાના મુખ્ય શિક્ષક અને બે વાલીઓનો સમાવેશ કરવાનો રહેશે . નિર્ણાયક કમિટિમાં ઉપરોકત પસંદગીમાંથી અંદાજીત આશરે ૫ થી ૭ નિર્ણાયકની નિમણુંક કરવાની રહેશે . . મધ્યાહન ભોજન યોજના અંતર્ગત નિયત થયેલ મેનુમાં વપરાતી સામગ્રીમાંથી ૫૦૦ ગ્રામ સામગ્રીમાંથી વાનગી બનાવવાની રહેશે જેમાં મસાલાનું પ્રમાણ મધ્યાહન ભોજન યોજના અંતર્ગત નિયત થયા મુજબનું જ વાપરવાનું રહેશે . કુલ વજન ૧ કિગ્રા વજન થી વધારે નહીં તે મુજબનું રાખવું . નવી સારી વાનગી રજૂ થાય તેની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થિ તેમજ વિદ્યાર્થિના વાલીઓના અભિપ્રાય પણ મેળવવાના રહેશે અને રજૂ થયેલ સારી વાનગીની રેસિપી મેનુમાં સૂચવવાના અભિપ્રાય સાથે મોકલી આપવાની રહેશે . . અત્રેથી ફાળવવામાં આવનાર MME ની ગ્રાંટમાંથી જીલ્લા લેવલે ઇનામ વિતરણ તેમજ કાર્યક્રમનું આયોજનની કામગીરી કરવાની રહેશે . ( જીલ્લા દિઠ આયોજન - રૂ .૨૦,૦૦૦ / - અને ઇનામ - રૂ .૧૮,૦૦૦ / - ) આવનાર સ્પર્ધક માટે રૂ .૫૦ / - ટ્રાન્સપોર્ટેશન ખર્ચ તરીકે આપવાનું રહેશે . દરેક જિલ્લાએ બેનર્સ બનાવવાનું રહેશે . ( જિલ્લા માટે બેનરનું ફોર્મેટ ઇ - મેઈલમાં સામેલ છે ) . • જિલ્લા માટે પ્રથમ વિજેતા થનારને - રૂ .૧૦,૦૦૦ / - , બીજાને - રૂ .૫,૦૦૦ / - અને ત્રીજાને રૂ .૩,૦૦૦ / - ના ઈનામનું વિતરણ કરવાનું રહેશે . . જીલ્લાના મુખ્ય અધિકારીશ્રીના હસ્તે ઇનામ વિતરણ થાય તે મુજબનું આયોજન કરવાનું રહેશે . 

પી.એમ પોષણ ( મધ્યાહન ભોજન યોજના ) અંતર્ગત સંચાલક રસોઈયા / મદદનીશની Cooking Competition યોજવા બાબત 

પી.એમ પોષણ ( મધ્યાહન ભોજન યોજના ) અંતર્ગત સંચાલક રસોઈયા / મદદનીશની Cooking Competition યોજવા બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR