ગુણોત્સવ 2.0 અંતર્ગત જુદી જુદી માહિતી તૈયાર કરવા માટે ઉપયોગી પોસ્ટ

Join Whatsapp Group Join Now

ગુણોત્સવ 2.0 અંતર્ગત જુદી જુદી માહિતી તૈયાર કરવા માટે ઉપયોગી પોસ્ટ 

મહત્વપૂર્ણ લિંક

ગુણોત્સવ 2024-25 નવી  માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

વર્ષ 2024-25 દરમિયાન થનાર ગુણોત્સવ 2.0 (સ્કૂલ એક્રેડિટેશન) બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 


મહત્વપૂર્ણ લિંક

Gunotsav 2.0 માટે નવી ગ્રેડ સિસ્ટમ જોવા માટે અહીં ક્લિક કરો 

Gunotsav 2.0 માટે નવી ગાઇડલાઇન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 


મહત્વપૂર્ણ લિંક

ગુણોત્સવ 2.0 સમયે SI આવે ત્યારે સંપૂર્ણ તૈયારી માટે ચેકલિસ્ટ જોવા અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક

ગુણોત્સવ 2.0 સમયે SI આવે ત્યારે તૈયાર રાખવાની સાહિત્યની યાદી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.


મહત્વપૂર્ણ લિંક


શાળામાં મૂલ્યાંકન માટે સ્કૂલ ઇન્સ્પેકટર આવે ત્યારે શું શું તૈયાર રાખશો ?? તે માટે ઉપયોગી માહિતી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.


ગુણોત્સવ 2.0 અંતર્ગત જુદી જુદી માહિતી તૈયાર કરવા માટે ઉપયોગી પોસ્ટ 

https://project303.blogspot.com/2022/07/Gunotsav-2-0-check-list-pdf.html

https://project303.blogspot.com/2022/07/Gunotsav-2-0-check-list-pdf.html


ગુણોત્સવ 2.0 અંતર્ગત જુદી જુદી માહિતી તૈયાર કરવા માટે ઉપયોગી પોસ્ટ 

. . . . . . . . એકમ કસોટી અંગેના સૂચનો ધોરણ ૩ ના બાળકોને એકમ કોટીનો પ્રથમ અનુભવ હોઇ હાંસિયો પાડી , તારીખ , વિષય લખી આપી ચોટી ક્યાથી લખવાની શરૂ કરવી , પેનથી લખવી , પરની કે નીચેની લીટીને અડીને લખવી કયાંથી નવો પ્રજા લખવાની શરૂઆત કરવી વગેરે નામાવવું , બાળકોએ પૂકેલા પ્રશ્નોત્તે અનુસંધાને , “ ગ્યા મુજબ જ જવાબ લખે તે સુનિશ્ચિત કરવું . દાણી વખત કોઇ એક વિષયની એક કોટી લેવાયેલી હોય ત્યારે જે તે બાળક ગેરહાજર હોય છે અને તેની કસોટી પછીથી લેવાયેલી હોય પરંતુ શેક કરવામાં છૂટી જાય છે તે $ | મુલાકાત પહેલા બધી એકમ કસોટી ચેક થયેલ છે તે સુિિશ્ચત કરવ બાળકોની એકમ કસોટીમાં ખેડણી દોય કે વાક્ય રચનામાં થતી ભૂલો નિવારવા માટે તેમને ધૃતલેખન , અનુલેખન , મુકતજવાબી પ્રશ્નોનો મહાવરો આપી શકાય . શિક્ષક મિત્રોએ એક કોટી ચેક કરતી વખતે ભૂલ ભરેલી એડણી , વાય ચા કે જવાબોને લાલ પેશથી સત કે અહરલાાન કરીને દર્શાવવા તથા સા જોડણી અને સાચા જવાબો બાજુમા લખી આપવા જો વર્ણનાત્મક , નિબંધાત્મક , મુક્તજવાબી પ્રશ્ન હોય અને દા.ત. તેના કુલ ગુણ ૫ હોય અને શિક્ષક મિત્રે ૩ આપ્યા તો ૨ માર્કસ શા માટે કપાયા તેની નોંધ કરવી ખૂઈએ શિક્ષક મિત્રો દ્વારા આપવામાં આવતી ટીપ્પણીઓ જેવી કે " ખૂબ સરસ ' , ' મહેનત વધારો ' , ' વ્યવસ્થિત લખો ' વગેરેને ટીપ્પણી / સૂચનો છી પણ સુકો હેવાશે . તેમાં પણ મા વધારો ' , ' વ્યવસ્થિત લખો ’ જેવા સૂચનો બાળક્ની કક્ષાએ સમજવામા આગ છે કેમકે " કઇ બાબતમાં મૉના કરવી કે " વ્યર્ધાસ્થત ” શબ્દ દ્વારા શિક્ષક શું કહેવા માગે છે તે સ્પષ્ટ થતું નથી . સૂચનો બાળકની ભૂલોને આવરી લે તથા અધ્યયન નિષ્પતિને અનુરૂપ હોય તે આવકાર્ય છે  ા.ત. " અને " ડ ' ના લેખનમાં ભૂલ કરતાં બાળકની એકમ કસોટીમાં શિક્ષકે 12 ની ગણતરીમાં ઘડીયાની ભૂલ હોય તો " 12 ‘ ટ ’ અને ‘ ડ વચ્ચે અક્ષરભેદ સ્પષ્ટ કરો " તેમ લખવું જોઇએ . જો બાળકને 8595 નો ઘડીયો શીખવાની જરૂર છે . ' એમ લખવુ અને જે ભાગાકાર કરતી  ાખતે બાદબાકીની ભૂલ હોય તો ‘ ‘ બાદબાકીનો મહાવરો કરવાની જરૂર છે , ” એવું ભૂલ અનુરૂપ ન આપવું , પુત ક્સોટી ઍટલે ખોટા પાડેલા જવાબો ફરીથી લખવા આપવા એમ નહીં , પરંતુ જે ખોટા પડેલા પ્રનો જે અધ્યયન નિષ્ઠા આઈશા હોય તેવી અધ્યા નિષ્પતિને અનુરૂપ અન્ય પ્રશ્નો પુન સોટીમાં લખવા આપવા . એટલે કે બે 8595 - 12 એવો પ્રશ્ન પૂછાયો હોય અને બાળકને બે આંકડાના ભાગાકારની પ્રક્રિયામાં ભૂલ પડતી હોય તો 6772 + 153 એવી અન્ય ૨૬ મનો મહાવરો પુનઃ કોટીમાં આપવો ઇચ્છનીય છે . પરંતુ જ્યારે એકમ કસોટીમાં પાયેલ પ્રશ્ન પુજા કસોટીમ ફરીવાર લખવા આપીએ છીએ ત્યારે બાળકને તિ કે ગોધરીની ટેસ્ટ થાય છે નહી કે skills / ખાવાની એટલે પુનઃ ક્સોટીમાં શિક્ષકોએ એકમ કસોટીમાં પૂછાયેલ પ્રશ્નોની અધ્યયન નિર્ધાને આધત અન્ય પ્રશ્નોની કસોટી તૈયાર રાખવી અને ચાશ ધરાવતી અધ્યયન નિષ્પતિ અનુરૂપ પ્રો લખવા આપવા . આવું કરવામાં gcert.gujarat.gov.in પરથી વિવિધ વિષયો અને ધોરણો પ્રમાણેની વાપોથીની મદદ લઇ શકાય તેમાં દરેક પ્રશ્નો અધ્યયન ભર્યા આર્મત છે . પુનઃ ચોટી ચેક કરવી અને માર્કશ મુકવા . સત્રાંત કસોટીના પેપર્સમાં વાલીને બતાવ્યા બદલની રાઠી લેવી . ત્રાંતના પેપર્સ જે શાળાના , જે શિક્ષકે તપાસ્યા હોય તેનું નામ વિષય પેપર્સની કોથળી પર લખી રાખવું જેથી યાદી રહે ઞાાના પેપર્સ પર મૂકેલ માર્કચ પત્રક - C ના માર્કસ અને ઓનલાઇન માર્કન્સની એન્ટ્રીમાં સામ્યા રહે તે { ન ક ૨ વું . વર્ગખંડ અવલોકન B.Ed. , PTC માં ભણાવાયેલી મેથડ મુજબ આ મિનિટના તાગમાં ૫ મિનિટ વિપાભિમુખ , ૨૦ મિટિ અધ્યયન અધ્યાપન અને છેલ્લી ૫ મિનિટ મૂલ્યાંકન કરીએ તે ઈચ્છનીય છે . વિષયાભિમુખ ચર્ચા પદ્ધતિ , પ્રજા પદ્ધતિ , ચિત્ર દ્વારા , રમત કે પ્રવૃત્તિ દ્વારા વગેરે રીતે કરી શકાય . પ્રો પાઠ વિકાસ , મુલ્યાંકા કે વિયાભિમુખતા હોઇ શકે જેમ પેટા પ્રશ્નો , પૂરક પ્રશ્નો , મુા જવાબી પ્રશ્નો દ્વારા શિક્ષક વર્ગખંડો છપા અને અધ્યયન અધ્યાપને વિધ્રુવી બનાવી શકે TLM એ શિક્ષક દ્વારા નિર્દાર્શત થવું સાધન છે જેનાથી શૈક્ષણિક મુદ્દો સમજમાં સરળતા રહે . જયારે LM એ બાળકો દ્વારા થતી પ્રવૃત્તિમાં વપરાતા સાધનો છે જે અઘ્યયા અધ્યાપકો સહાયરૂપ હોય . અહીં LM નો ઉપયોગ ઇચ્છનીય છે . વર્ગખંડ અવલોકન દરમિયાન શિક્ષકમિત્ર એ કોઇ એકમ પૂર્ણ કરે કે કોઇ શૈક્ષણિક મુદ્દો પૂર્ણ કરે અને તે કોઇ અધ્યયન નિષ્પતિને આધારિત હોય તો છેલ્લી પ મિનિટના મુલ્યાંકનમાં ( ઍડકા , ખાલીઝમ્યા , સાચા - ખોટાં વગેરે દ્વારા ) રચનાત્મક મૂલ્યાંકન પત્રક - બો બાળક દિઠ રિદ્ધિની નોંધ % , × કે ” ની નિશાની મુકે તે ઇચ્છનીય છે . રાત્રક નોંધપોથી પણ શિક્ષક મિત્રએ અધ્યયન નિર્યાત ક્રમાંકની નોંધ કરવી , પાઠ દશયાન ઉપયોગમાં લેવાનાર TLM અને LM ની નોંધ કરવી , શૈર્યાણક મુદ્દાની નોંધ કરવી નહી કે ' પા ä - ૫ બીજ રોપ્રા હોધપોથીમાં સમુહકાર્ય - ૧ એમ ન લખતા શિક્ષક શું કાવો તેની ટુકોનોધ લખવી . ‘ મેં તેની રંગન " માત્ર એવું ન લખતો કઈ વાત કરો તે લખવું . રોજનીશી / દૈનિક નોંધપોથી રોજ લખવી અને આચાર્ય પાસે સહી કરાવવી . દૈનિક નોંધપોથીમાં એક દિવસ એવાન્સમાં આયોજન કરવું . તારાને અંતે મૂલ્યાંકન બાદ શિક્ષક રામણ તારામાં શીખવેલી બાબતોનો સારાંશ કહે , તેનું પ્રઢીકરણ કરાવે તે ઇચ્છનીય છે . તેવી જ રીતે તારાની શરૂઆતમાં આજે આપણે શું શીખીશું ? એ બાબાની ચર્ચા કરે તે જરૂરી છે આચાર્યની રોજનીશીમાં અઠવાડીયે બે તારા અવલોકનના હોરા તે ઇચ્છનીય છે . રચનાત્મક મૂલ્યાંકન પત્રક - A માં એકી બેઠકે , રાત્રના અંતે ન ભરતા નિમિત આકલન થવું જોઇએ . તેમાં મૂલ્યાંકન માટે પસંદ કરેલી અધ્યયમ નિષ્પતિઓના ક્રમાંક લખવા તથા તે પત્રકની ઉપર જે તે અનુક્રમે આવતી અધ્યયન નિષ્પતિઓની યાદી મુવી દરેક શાળાએ ગુણોત્સવ ૨૦ ના રીપોર્ટ કાર્ડને આધારે પોતાની શાળાનું બેઝ લાઇન એસેસમેન્ટ તૈયાર કરવું જેમાં Å ણિક , સાણિક અને ભૌતિક બાબતો આવરી લેવી તથા દરેક બાબતોના લક્ષ્યાકો ક રીતે પૂરા કરશે તે માટેના પ્રયત્નો અને તે માટે લાગતો સમય તથા ખર્ચની નોંધ લખવી આ બેઝ લાઇન એરોસમેન્ટ શાળાના આચાર્ય , શિક્ષકો , SMC સભ્યો , ગૃત વાલીઓના મંતવ્યો લઇને મૂળભૂત પાયારૂપ મુદ્દાઓ આધારિત હાલની પરિસ્થિતિ અને ભાવિ વિકાન્સ માટે તૈયાર કરવું તેમાં ગોધેલા મુદ્દાઓને શૈક્ષણક વર્ષના પ્રાભિક દિવસોમા SMC માં વંચાણે મૂકી સર્વે SMC સભ્યો , શિક્ષકો અને આચાર્યની સહી લેવી . 

. આ બૅક લાઇન એરોશમેન્ટને આધારે શાળા વિકારા યોજના તૈયાર કરવી તથા તેનું અમલીકરણ કરવું . ધોરણ ૧ થી ૫ ની શાળામાં ૪ કે તેથી વધુ શિક્ષકો હોય ત્યાં ફરજીયાત તા ૨ા પદ્ધતિ અને વિષય શિક્ષક પતિની અમલવારી કરવી , સમયપત્રક બાળક નેઇ શકે તેવી રીતે વર્ગખંડમાં લગાવવા તથા સમગ્ર શાળાનું સંકલિત સમયપત્રક આચાર્યશ્રીની ઓફીસમાં રાખવું સંદર્ભ ટે ના ૨૪/૦૯/૨૦૧૮ નો ધો ૩ થી ૫ માટેની વાસ પ ttો પરિપત્ર ૫ ૦૬/૧૦/૨૦૧૮ નો ધો . ૩ થી ૫ માટેની વિષય શિક્ષક અને તારા પતિની માર્ગદર્શિકાનો પરિપત્ર તા . ૨૬/૧૧/૨૦૧૮ નો ધો . ૬ થી ૮ માટેની તા ૨ા પદ્ધતિ અંગેનો પરિપત્ર તા . ૦૨/૦૫/૨૦૧૯ નો ધો . ૧ થી ૫ ના વિષય શિક્ષક અને તારા પતિ નમલીકરણની માર્ગદર્શક સૂચનાનો પરિપત્ર ધ્યાને લેવો પાણીના ટાંકાની સફાઈ (ાત્રમાં એક વખત ઇચ્છનીય Fire Extinguisher ' મૉક ડ્રીલ વિડીયો દર વર્ષે એક વખત , જે Expire Date હોય તો ફરી મરાવવો , પામિક સારવાર પેટીમાં Expiry Date ા ન રાખશો . દરેક રૂમમાં ઓછામાં ઓછા ત્રણ પંખા અને બે ટયુબલાઇટ ચાલુ કંડીશનમાં , સ્વીચબોર્ડ તૂટેલું ન હોય , વાયરો લટકતા ન હોય ELCB સાથેનું વાયરીંગ હોય તે ઇ fીય છે . ભૌતિક બાબતો ગંભીર રોગ જેવા કે , હીપેટાઇટીસ , જુવેનાઇલ , ડાયાબીટીસ , એઇડ્સ , થેલેસેમીયા મેજર , કીડની કે હૃદય સંબંધિત ગંભીર બીમારી ધરાવતા બાળકોની યાદી વર્ગશિક્ષક તેમજ આચાર્યશ્રી પાસે હોવી ઇવતીય છે . શાળાનો કશો , આ વ્યવસ્થાપનના ભાગરૂપે બાળકો જોઇ શકે તેવી જગ્યાએ લગાવો . ટ્રાન્સપોર્ટેશન કે CCTV ની સુવિધાઓ હોય તો નિયમાનુસાર ચાલુ રાખવી . ૪ માર્કશ ૩ માર્કે પ્રાર્થના સભાનું સંચાલા બાળકો દ્વારા ગાય , કુમાર - કન્યાની સમાગીદારીતા હોય , વિવિઘ વાગોનો ઉપયોગ સાથે હોય , તે ઇચ્છીય છે . ઘડીયાગાન , પ્રશ્નોત્તરી , દિન - વિશેષ , ગુરૂવાણી વગેરે જેવી પ્રવૃત્તિનો સમાવેશ કરી શકાય . પરંતુ આ ક ૨ વામાં ૨૦ મિર્થનટથી વધુ સમય ન લેવો જોઇએ રામહાટ , આજનું ગુલાબ , આજનો દિપક અક્ષયપાત્ર , ગોપાપાયા વગેરે જેવી મૂલ્યવર્ધક પ્રવૃત્તિઓ કરાવવી જોઇએ જેમાં એક પ્રવૃત્તિ દીઠ એક માર્ક છે . અઠવાડીએ બાલાભામાં એક કાલરા તથા સમય પત્રક મુજબના શારીરિક શિક્ષણના તાસમાં યોગ / વ્યાયામ / કાત કરાવી શકાય . ખેલ મહાકુંભના માર્કશ ૫ માઇન્સ ૨.માર્કરા ૧ માર્ચ સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ રાજ્ય કક્ષાએ ૧૨ મામાં કે જિલ્લા કક્ષાએ એકથી વધુ માં જિલ્લા કક્ષાએ ૧ ૨ તમા કે તાલુકા કક્ષાએ એક્ની વધુ મામાં તાલુકા કક્ષાએ ૧૨ મતમાં કે કલસ્ટર કક્ષાએ એકથી વધુ રમતમાં કાસ્ટર કક્ષાએ ૧ થી વધુ ગામ ક્લસ્ટર કક્ષારો ૧ રમામાં મા - ધ્યાયામમાં ખ્યાતી સમાગીદારીતા આવશ્યક ગણિત - વિજ્ઞાન પ્રદર્શનના માર્કસ પણ ખેલ મહાકુંભની જેમ જ ગણતરીમાં લેવાય છે . વૃક્ષારોપણ કીચન ગાર્ડન , વેસ્ટ વોટર મેનેજમેન્ટ , બાયો ડીગ્રેડેબલ , નોન - બાયોડીગ્રેડેબલ કચરાના નિકાલની અલગ વ્યવસ્થા વગેરેને પર્યાવરણ રાવર્ધનની પ્રવૃત્તિમાં ગણવામાં આવે છે . અલગ - અલગ ઘોરણોમાં અલગ - અલગ વિષયો અનુરૂપ શૈક્ષણિક મુલાકાતમાં ૧૦ મુલાકાત ૫ તથા ૩ મુલાકના ૧ ગુણ આપવામાં આવે છે . ધોરણ ૮ ના કુલ વિદ્યાર્થીઓના ર ૦ ટકા NMMS ની પરીક્ષા આપે અને તેની હોલ ટિકીટ બતાવી શકે તો ૫ માર્કસ , જે પરીક્ષામાં બેસૅલા કુલ વિદ્યાર્થીઓના રા ટકા વિદ્યાર્થીઓ રાજયના મેરીટમાં આવે તો ૫ માર્વા મળે છે . એ જ રીતે ધોરણ ૬ માં PSE પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષાના માર્ક છે . ધોરણ ૫ થી ટલા વિદ્યાર્થીઓના ૨૦ ટકા કે તેથી વધુ રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી ચિત્રની પરીક્ષામાં બેએ તો તેમની હોલ ટિકીટને આધારે ૫ માર્કશ h સંસાધનો અને તેનો ઉપયોગ શિક્ષકો વર્ષ દર્શાયા ૧૦ પુસ્તકો તથા બાળકો પ પુસ્તકો વાંચે અને તેના વિશે બોલી શકે તો ધનીય છે . શિક્ષકો અને વિદ્યાર્થીઓ QR કોડ , G- શાળા , વર્ચ્યુઅલ કલાસરૂમ , DIKSHA , ૨ માર્ટ કલામ ( જે હોય તો ) નો ઉપયોગ જાણે તે ઇચ્છીય છે . મધ્યાન ભોજામાં મર્યામા બધા વિદ્યાર્થીઓ બેસે તથા શિક્ષકો ભોજન ગુણવત્તા ચકાસે અને તે બદલ ટેસ્ટીંગ ૨૨૮૨ માં સહી કરે તે ઇચ્છનીય છે . સૌચાલયમાં પાણી હોવું જરૂરી છે , છ હોવું જરૂરી છે . હાથ ધોવા સાબુ હોવો જરૂરી છે . પીવાનું પાણી રા ૨ ળતાથી ઉપલબ્ધ હોવુ એઇએ , નળ સુધી દરેક બાળક પહોંચી શકે તે જરૂરી છે , બાળકોના વાળ , હાખની ફાઈ - કપાઈનું ચેકીંગ પ્રાર્થના પૂરી થયે સ્વયંસેવી વિદ્યાર્થીઓ દ્વારા થવું જોઇએ . બાળ - સંસદી રચના અને તેની અમલવારી જરૂરી છે 

નમસ્કાર, નવા સત્ર થી જ ગુણોત્સવ ની શરૂઆત થઈ ગઈ છે. જિલ્લા અને રાજ્ય ના અન્ય જિલ્લા ના એસ. આઇ દ્વારા મૂલ્યાંકન પ્રકિયા શરૂ જ છે. આપ સહુ આ બાબતે પૂર્ણ રીતે update જ હશો. તોય આપણા  તાલુકાના સર્વ શ્રેષ્ઠ પરિણામ માટે નીચે જણાવેલી બાબતો ની પૂર્તતા અવશ્ય કરી લેશો. પ્રત્યેક સી. આર. સી. કો.. શ્રી પણ આ બાબતે અચૂક update અને help કરે તે ખુબજ જરૂરી છે. આ વખત નો ગુણોત્સવ teachers quality based હોઈ પ્રત્યેક વિષય શિક્ષક અને C.R.C.Co નું પણ અલગ મૂલ્યાંકન થવાની શક્યતા નિવારી શકાય તેમ નથી. તેથી ખૂટતી બાબતો ની પૂર્તતા અવશ્ય કરશો અને કરાવશો.

(૧)એકમ કસોટી - ગત વર્ષ ની અપડેટ રાખવી. અને હવેથી જે પણ વિષય ની લેવાય તે ને પણ indicator vise update કરતા રહેવું .(૧૨૦ગુણ=૧૨%)

(૨) સત્રાંત કસોટી - ઉત્તરવહી નિદર્શન વાલી સમક્ષ કરી સહિના નમૂના નું પત્રક, ફોટો અને અહેવાલ ની ફાઈલ નિભાવવી. ધોરણ મુજબ ના પેપર ના ગુણ, સરવાળો, પત્રક C અને ઓનલાઈન કરેલ ગુણ ની યથાર્થતા ચકાસવી.(૧૨૦ગુણ=૧૨%)

(૩)SAT અને PAT ના શાળા ના તથા વિષય દીઠ data આચાર્ય શ્રી અને વિષય શિક્ષક શ્રી એ રાખવા

(૪) હાજરી (૧૦૦ગુણ=૧૦%)

હોઈ સમય મર્યાદા માં હાજરી પૂરી. જિલ્લા ની સરેરાશ (૮૦%) થી ઉપર રહે તેવા સઘન પ્રયત્નો કરવા અને વર્ગ દીઠ વલીસંપર્ક રજીસ્ટર નિભાવવું

(૫) સંચાલન -

    આચાર્ય શ્રી એ પોતાની દૈનિક નોંધ, લોગ બુક, એજન્ડા બુક, ઠરાવ બુક, મિનિટ બુક, ગુણોત્સવ ના નવા/છેલ્લા પરિણામ મુજબ નું SDP (શાળા વિકાસ યોજના), માસ વાર પ્રવૃતિ નું વાર્ષિક આયોજન, સમય પત્રક નવા સત્ર મુજબ UPDATE કરી દેવું.

(૬) દૈનિક નોંધ, પત્રક A, માપન રજીસ્ટર,TLM, સંદર્ભ સાહિત્ય, વિષય વાર અને એકમ વાર પ્રોજેક્ટ કાર્ય અને પ્રત્યેક વિદ્યાર્થી નું વિષય વાર બેસિક કાર્ય ની નોટ નિભાવવી.

(૭) ખોયા પાયા, રામ હાટ, પક્ષી પરબ, અક્ષય પાત્ર, આજ નું દીપક, આજ નું ગુલાબ, માતૃ પિતૃ વંદના દિવસ ની બાબતો ને રજીસ્ટર/ફાઈલ માં સતત UPDATE કરતા રહેવું

(૮) પુસ્તકાલય -

   દર ગુરૂવારે વિદ્યાર્થી ને અને દર મહિને શિક્ષક ને એક પુસ્તક વાંચવા આપી તેની સમીક્ષા ની નોંધ ની ફાઈલ નિભાવવી

(૯) ટેકનોલોજી - તાલીમો ના સર્ટિ ની ફાઈલ,G-SHALA, જ્ઞાન કુંજ પ્રોજેક્ટ માં કાર્યરત શિક્ષક અને વિદ્યાર્થી ની યાદી રાખવી

(૧૦)MDM -MADHYAHAN BHOJAN માટે સ્વચ્છતા અને ગુણવત્તા બાબતે અચૂક UPDATE રહેવું અને ઇન્દિકેટર ને અપડેટ કરવા

(૧૧) પાણી ની ટાંકી, શૌચાલય ની નિયમિત રીતે સફાઈ કરવી

(૧૨) રમત ગમત, યોગ વ્યાયામ, માટે ના તાસ મા શાળા માં ઉપલબ્ધ સ્પોર્ટ્સ કીટ ના સાધનો નો ઉપયોગ કુમાર અને કન્યા કરે અને.. વિવિધ કક્ષા ની સ્પર્ધા ઓ માં થયેલ નામાંકન અને ઉપલબ્ધિ ની ફાઈલ અપડેટ કરવી

(૧૩) વિષય અને એકમ મુજબ શૈક્ષણિક મુલાકાત કરી અહેવાલ, ફોટો, અને વિદ્યાર્થીઓ દ્વારા કરેલું અનું કાર્ય ની ફાઈલ અપડેટ કરતા રહેવું

(૧૪) પ્રાર્થના સંમેલન - ઇન્ડીકેટર મુજબ

(૧૫) NMMS

        શિષ્યવૃતિ

        ચિત્રકામ ની પરીક્ષા બાબત અપડેટ કરવી

    મિત્રો, ગુણોત્સવ ના તમામ ૧૩૭ INDICATORS આધારિત ગુણોત્સવ થવાનો હોઈ  તમામ બાબતો ને સમયાંતરે UPDAT કરી... રાજ્ય કક્ષા અને જિલ્લા કક્ષા ના અધિકારી શ્રી ની ટીમો  સમક્ષ આપણો તાલુકો સર્વ શ્રેષ્ઠ દેખાવ કરે અને આપણા તાલુકાના તમામ બાળકો સર્વાંગી વિકાસ સાધે આજ એક અભિનવ સંકલ્પ લઈ સતત કાર્યશીલ રહીએ.

   ગુણોત્સવ 2.0 અંતર્ગત જુદી જુદી માહિતી તૈયાર કરવા માટે ઉપયોગી પોસ્ટ 

ગુણોત્સવ 2.0 અંતર્ગત જુદી જુદી માહિતી તૈયાર કરવા માટે ઉપયોગી પોસ્ટ Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR