રેડ અને બ્લેક કલર ગ્રેડમાં આવેલી શાળાઓનું હેન્ડ હોલ્ડિંગ અને મોનીટરીંગ કરવા બાબત
મહત્વપૂર્ણ લિંક
લેટર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
રેડ અને બ્લેક કલર ગ્રેડમાં આવેલી શાળાઓનું હેન્ડ હોલ્ડિંગ અને મોનીટરીંગ કરવા બાબત
રેડ અને બ્લેક કલર ગ્રેડમાં આવેલી શાળાઓનું હેન્ડ હોલ્ડિંગ અને મોનીટરીંગ કરવા બાબત
રેડ અને બ્લેક કલર ગ્રેડમાં આવેલી શાળાઓનું હેન્ડ હોલ્ડિંગ અને મોનીટરીંગ કરવા બાબત સંદર્ભ : - જી.સી.ઇ.આર.ટી.ગાંધીનગરનો પત્ર ક્રમાંક : જીસીઇઆરટી uGsQAc / 2013 / 20059-89 , તા .16 / 07 / 2021 ઉપરોક્ત વિષય અને સંદર્ભે જણાવવાનું કે ડાયેટ - ગાંધીનગર દ્વારા આપણા જિલ્લાની રેડ અને બ્લેક કલર ગ્રેડમાં આવેલી શાળાઓની તાલીમ પૂર્ણ કરવામાં આવી છે . આ શાળાઓના તમામ મુખ્ય શિક્ષકો અને શિક્ષકોને જરૂરી એવું તમામ માર્ગદર્શન આપવામાં આવ્યું છે . આ તાલીમ દરમિયાન સમયમાં શાળા દ્વારા કેવા પ્રયાસો કરવામાં આવશે તેનો સમાવેશ કરતી શાળા વિકાસ યોજના પણ તૈયાર કરવામાં આવી છે . આ શાળાઓને તમામ કક્ષાએ હેન્ડ હોલ્ડિંગ અને મોનીટરીંગ આયોજન કરવાનું થાય છે . તે માટે નીચેની સૂચનાઓનો અમલ કરીશું . • ટી.પી.ઇ.ઓ , ડાયેટ લીઝન ઓફિસર , બી.આર.સી.કો.ઓ. અને એસ.આઈ. દ્વારા બ્લેક અને રેડ કલર ગ્રેડની શાળાઓની માસિક મુલાકાત થવી અપેક્ષિત છે . સી.આર.સી.કો.ઓ. દ્વારા પખવાડિક મુલાકાત થવી જરૂરી છે . ટી.પી.ઇ.ઓ , લીઝન ઓફિસર , બી.આર.સી.કો.ઓં. , સ્કૂલ ઇસ્પેક્ટર્સ અને સી.આર.સી.કો.ઓ. દ્વારા આ શાળાઓના હેન્ડ હોલ્ડિંગ સંદર્ભે કરવાની થતી મુલાકાતોનું આયોજન ડાયેટ પ્રાચાર્ય અને જિલ્લા પ્રા . શિક્ષણાધિકારીને મોકલવાનું રહેશે . આ મુલાકાત દરમિયાન શાળાઓને ગુણોત્સવ 2. સંદર્ભે તમામ મુખ્ય ક્ષેત્રો અને પેટાક્ષેત્રો સંદર્ભે માર્ગદર્શન આપવાનું રહેશે તથા તે સંદર્ભે શાળાની પ્રગતિનું ફોલોઅપ લેવાનું રહેશે . શાળાઓની પ્રગતિનો રિપોર્ટ તૈયાર કરીને જિલ્લા કક્ષાએ ડાયેટ પ્રાચાર્ય અને જિલ્લા પ્રા . શિક્ષણાધિકારીને મોકલવાના રહેશે , .
. ગુણોત્સવ 2.0 માં 50 % થી 60 % સુધીનો સ્કોર મેળવેલ યલો કલર ગ્રેડની શાળાઓનું પણ હેન્ડ હોલ્ડિંગ કરવાનું રહેશે . • હેન્ડ હોલ્ડિંગ અને મોનિટરીગ કાર્યના સંકલન માટે દર 50 દિવસે જિલ્લા કક્ષાએ સંકલન બેઠકમાં પોતાના કાર્યની પ્રગતિનો અહેવાલ પ્રેઝન્ટેશન સાથે રજૂ કરવાનો રહેશે . જેની જાણ જે તે સમયે કરવામાં આવશે . • આપે કરેલા કાર્યનો અહેવાલ દર મહિનાની 5 મી તારીખ સુધી dietgandhinagar@gmail.com અને dpcgandhinagar@gmail.com મેઈલ પર મોકલવાનો રહેશે . .
રેડ અને બ્લેક કલર ગ્રેડમાં આવેલી શાળાઓનું હેન્ડ હોલ્ડિંગ અને મોનીટરીંગ કરવા બાબત