GR નંબર પરથી બોનોફાઇડ, જન્મ પ્રમાણપત્ર, બેન્કિંગ એકાઉન્ટ સર્ટિફિકેટ, LC તમામ માત્ર GR નંબર નાખતા જ તૈયાર મળશે તમારું શાળાના નામ સાથે

Join Whatsapp Group Join Now

ઈ-GR EXCEL FILE શાળા માટે ખૂબ જ ઉપયોગી



 GR નંબર પરથી બોનોફાઇડ, જન્મ પ્રમાણપત્ર, બેન્કિંગ એકાઉન્ટ સર્ટિફિકેટ, LC તમામ માત્ર GR નંબર નાખતા જ તૈયાર મળશે તમારું શાળાના નામ સાથે



મહત્વપૂર્ણ લિંક


જનરલ રજીસ્ટર એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો


વિદ્યાર્થીના આઈ કાર્ડ  પણ બની જશે ઑટોમિટિક


આ રજિસ્ટરની મુખ્ય ખાસિયત - જે એક એક્સલ ફાઈલ છે


પ્રથમ પેજમાં માત્ર શાળાની માહિતી જેમ કે શાળાનું નામ, આધારડાયસ કોડ, સરનામું, ઇમેઇલ વગેરે તમામ માહિતી પૂરી પાડવી.


બીજા પેજમાં વિદ્યાર્થીઓની તમામ માહિતી નામ, વાલીનું નામ, જન્મ તારીખ વગેરે




 હાજર દિવસો લખો મહિના વાઇઝ બાદ સંપૂર્ણ વિગતો પછી માત્ર GR નંબર નાખશો તરત સંપૂર્ણ માહિતી આવી જશે.




GR નંબર પરથી બોનોફાઇડ, જન્મ પ્રમાણપત્ર, બેન્કિંગ એકાઉન્ટ સર્ટિફિકેટ, LC તમામ માત્ર GR નંબર નાખતા જ તૈયાર મળશે તમારું શાળાના નામ સાથ



પ્રાથમિક શાળા માટે કોઈ મહત્વ અને સૌથી અગત્યનું રજીસ્ટર હોય તે જનરલ રજીસ્ટર છે જનરલ રજીસ્ટરની આપણે વયપત્રક પણ કહીએ છીએ વયપત્રક એક કાયમી રજીસ્ટર છે તેને ક્યારેય નાશ કરવામાં આવતો નથી તેને આજીવન સાચવી રાખવો પડતો હોય છે આવા જનરલ રજીસ્ટરની જો એક્સેલ ફાઇલમાં બનાવી રીતે કાયમ માટે સેવ કરી દેવામાં આવે તો જ્યારે જરૂર પડે ત્યારે ફક્ત કમ્પ્યુટરમાં જોઈને 11 નંબરના આધારે જ ઉપયોગ કરી શકાય કમ્પ્યુટર માં બનાવેલ હોવાથી વધુ વાર પત્તા પહેરવા પડતા નથી કોઈ ૫૦ વર્ષના વ્યક્તિ પણ જોયેલી લેવા આવે તો કોમ્પ્યુટરમાં તેનો નંબર શોધી વધુ પડતી મહેનત કરવી પડતી નથી એટલા માટે આ એ જ્યારે એક્સલ ફાઇલ ખૂબ જ ઉપયોગી હોવાથી તમામ લોકોને માહિતી આપજો અને ફાઈલ શેર કરજો 


પ્રાથમિક શાળામાં કોઈપણ વ્યક્તિ નવીન પ્રવેશ લે તો તેની નોંધ જનરલ રજીસ્ટર માં કરવામાં આવતી હોય છે જનરલ રજીસ્ટર નોંધ કરેલી મહત્વની વિગતો ઘણીવાર ચકાસણી પૂર્વક જ રાખવી પડતી હોય છે માટે આ વિગત કાયમ માટે સચવાઈ રહે તે પણ softcopy મોં પર જે આપણા મેલ દ્વારા કે પેન ડ્રાઈવ કે સીટી કે મેમરી કાર્ડ કે કોઈપણ જગ્યાએ રાખી શકાય તેવી રીતે રાખવી હોય તો એ જ્યારે excel file અહી મુકવામાં આવી છે અહીં મૂકવામાં આવેલી એક્સલ ફાઇલ ના ઘણા બધા જ ફાયદા છે એકવાર તમે તમામ તમામ વિગતો ભરી દો પછી તમારે કોઈ ચિંતા નહીં બીજી excel file સંપૂર્ણપણે ભરાઇ ગયા બાદ કોઈપણ વિદ્યાર્થીને બોનોફાઇડ સર્ટી લેવું હોય તો મિનિટોમાં બનાવી શકાય છે કોઈપણ વિદ્યાર્થી ની કોઈપણ માહિતી જોઈએ તો ઓટોમેટીક સર્ટિફિકેટ બની જતું હોય છે માટે યાર ખુબ જ અગત્ય ની ફાઈલ હોવાથી તમામ લોકોને શેર કરશો 




https://project303.blogspot.com/2021/07/e-gr-excel.html




એ જ્યારે એક્સલ ફાઇલ તૈયાર કરી તેની વિગતો બરાબર ચકાસી લેવી જનરલ રજીસ્ટર બહુ ખૂબ જ અગત્યનો દસ્તાવેજ હોવાથી તેની તમામ વિગતો ખાસ ચકાસણી કરી લેવા વિનંતી છે તેમાં સામાન્ય કોઈપણ નાનામાં નાની પણ ભૂલ રહી જાય તે જોઈ લેવું એ જ્યારે એક્સલ ફાઇલ તમારી વિગત શાળાને જે વિગતો તમામ વ્યવસ્થિત કરવી દરેકે દરેક બાળકની તમામે તમામ વિગતો વ્યવસ્થિત ભરાઈ ગયા બાદ જ રજીસ્ટર તૈયાર થઈ જાય છે આ એક્સલ ફાઇલ ઓટોમેટીક બનાવેલી છે તમામ વિગતો તૈયાર થઈ ગયા પછી શાળાના કોઈ પણ બાળકને જન્મ પ્રમાણપત્રની જરૂર પડે તો ફોનથી sport ઝડપી બનાવી શકાય છે કોઈપણ વિદ્યાર્થીઓનું જન્મનું પ્રમાણપત્ર સેકન્ડોમાં બનાવી આપી શકાય છે કોઈપણ વિદ્યાર્થી બોનાફાઇડ સર્ટી લેવું હોય તો તે તેને મળી જતું હોય છે આ એક્સેલ ફાઈલ ઓટોમેટીક હોવાથી કોઈપણ વિદ્યાર્થીને બેક એકાઉન્ટના કોઈપણ પથ્થરની જરૂર પડે તો તરત આપી શકાય છીએ કોઈપણ વિદ્યાર્થીને જન્મનું પ્રમાણપત્ર તરત જ આપી શકાય છે એટલે ખૂબ જ ઉપયોગી ને મહત્વપૂર્ણ એક્સલ ફાઇલ હોવાથી તમામ લોકોને શેર કરશો 


GR નંબર પરથી બોનોફાઇડ, જન્મ પ્રમાણપત્ર, બેન્કિંગ એકાઉન્ટ સર્ટિફિકેટ, LC તમામ માત્ર GR નંબર નાખતા જ તૈયાર મળશે તમારું શાળાના નામ સાથે


GR નંબર પરથી બોનોફાઇડ, જન્મ પ્રમાણપત્ર, બેન્કિંગ એકાઉન્ટ સર્ટિફિકેટ, LC તમામ માત્ર GR નંબર નાખતા જ તૈયાર મળશે તમારું શાળાના નામ સાથે Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR