ગુણોત્સવ બાબત મહત્વપૂર્ણ તમામ માહિતી ગુણોત્સવ ટુ પોઈન્ટ ઓ ની ઓલ ઇન વન post
મહત્વપૂર્ણ લિંક
ગુણોત્સવ રિઝલ્ટ જોયું હવે આ લેટર પણ વાંચી લો
સ્કૂલ એક્રેડિટેશન ડેટાને આધારે શાળાઓનું હેન્ડહોલ્ડિંગ
સ્કૂલ એક્રેડિટેશન ડેટાને આધારે શાળાઓનું SI દ્વારા હેન્ડહોલ્ડિંગ કરવા બાબત
જિલ્લાની બ્લેક અને રેડ કેટેગરીમાં આવેલ શાળાઓનું હેન્ડ હોલ્ડિંગ કરી તેમના ગ્રેડ સુધારણા માટે જિલ્લા કક્ષાએથી ઉચિત આયોજન કરવું.
તે શાળાઓની તાલીમનું આયોજન પણ કરવું.
વાંચો આ પરિપત્ર
સ્કૂલ એક્રેડિટેશન ડેટાને આધારે શાળાઓનું હેન્ડહોલ્ડિંગ કરવા બાબત
સ્કૂલ એક્રેડિટેશન ડેટાને આધારે શાળાઓનું હેન્ડહોલ્ડિંગ કરવા બાબત સંદર્ભ : તા . 05 07nom ની નોંધ પર માન . નિયામકશ્રીની મળેલ મંજૂરી ઉપરોક્ત વિષય અને સંદર્ભે જણાવવાનું કે GCERT ખાતે કાર્યરત GsQAC ( ગુજરાત સ્કુલ ક્વોલિટી એ ડિટેશન કાઉન્સિલ ) દ્વારા રાજયની સરકારી પ્રાથમિક શાળાઓના સ્કુલ કેડિટેશન રીપોર્ટ કાર્ડ ઓનલાઇન પોર્ટલના માધ્યમથી રીલિઝ કરી દેવામાં આવ્યા છે જે આપને વિદિત છે . આ સાથે આપને આપના જિલ્લાની એકેડિટેશન થયેલ તમામ શાળાઓનો એકેડિટેશન ડેટા એક્સેલ ફોર્મેટમાં મોકલવામાં આવે છે . આ ડેટાનો કાળજીપૂર્વકનો અભ્યાસ કરી જિલ્લામાં બ્લેક અને રેડ કેટેગરીમાં આવેલ શાળાઓનું હેન્ડહોલ્ડિંગ કરી તેમના ગ્રેડ સુધારણા માટે જિલ્લા કક્ષાએથી હથિત આયોજન કરી અમલ કરવા જણાવવામાં આવે છે . આપના જિલ્લામાં કાર્યરત સ્કૂલ ઇસ્પેક્ટર્સના અનુભવનો લાભ મળે તે માટે તેમને આ કામગીરીમાં જોડવાના રહેશે . પ્રથમ તબક્કામાં બ્લેક અને રેડ કેટેગરીમાં આવેલ શાળાઓની તાલીમનું આયોજન કરવાનું રહેશે અને ત્યારબાદ પ્રત્યેક શાળાના ગ્રેડ સુધારણા માટેના સઘન પ્રયાસ ચાલુ રાખવા આથી જાણ કરવામાં આવે છે . બિડાણ : જિલ્લાની શાળાઓનો સ્કૂલ એક્રેડિટેશન ડેટા ( Excl )
ગુણોત્સવ બાબત મહત્વપૂર્ણ તમામ માહિતી ગુણોત્સવ ટુ પોઈન્ટ ઓ ની ઓલ ઇન વન post