ગુણોત્સવ વિશેષ અંક "જીવન શિક્ષણ" સપ્ટેમ્બર 2021 ડાઉનલોડ કરો
મહત્વપૂર્ણ લિંક
શિક્ષણ વિભાગની વિવિધ યોજનાઓની માહિતી માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
શિક્ષણ વિભાગની વિવિધ યોજનાઓની ટુંકી માહિતી માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
જીવન શિક્ષણ સપ્ટેમ્બર 2021 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
આ અંકમાં ગુણોત્સવ 2.0ને લાગતી તમામ માહિતી આપવામાં આવી છે. તો એનો અભ્યાસ કરીને આપને મનમાં થતા પ્રશ્નોનો ઉકેલ મેળવી શકશો.
દરેક શિક્ષક શાળા માટે ઉપયોગી અહીં અંક ડાઉનલોડ કરી લો
ગુણોત્સવ વિશેષ અંક "જીવન શિક્ષણ" સપ્ટેમ્બર 2021 ડાઉનલોડ કરો
પ્રાથમિક શાળાઓ માટે સૌથી અગત્યનો પ્રોગ્રામ ગુણોત્સવ છે ગુણોત્સવ અંતર્ગત શાળાઓનું મૂલયાંકન થતું હોય છે શાળાઓમાં વિવિધ પ્રવૃત્તિઓના મૂલ્યાંકન માટે ગુણોત્સવ સૌથી અગત્યનો અને મહત્વનો પ્રોગ્રામ છે ગુણોત્સવ અંતર્ગત શાળામાં કે તૈયારી કરવી શાળામાં કયા પત્રકો તૈયાર રાખવા શાળા માટે વધુ ગુણાકાર માટે કેવી તૈયારી કરવી તમામ બાબતોની મહત્વની જાણકારી જીવન શિક્ષણ આપવામાં આવી છે આ જીવન શિક્ષણ અંક તમે ડાઉનલોડ કરી ગુણોત્સવ ની તૈયારી માટેની સારી એવી માહિતી મેળવી શકશો શાળાના દરેક શિક્ષકો અને શાળાના આચાર્યશ્રી દ્વારા જે તૈયારી કરવી હોય તે તમામ માહિતી જીવન શિક્ષણ અંક માપવામાં આવી છે તો આ જીવન શિક્ષણ ડાઉનલોડ કરી તમામ શિક્ષકોએ તેનું વાંચન કરી આચાર્ય સાહેબ શ્રી દ્વારા શિક્ષકોની સ્ટાફ મિટિંગ કરી આ જીવન શિક્ષણ અંક માં આપેલી તમામ માહિતી વાંચી સંભળાવી અને તેનો અમલ કરવા માટે વિનંતી છે
ગુણોત્સવ વિશેષ અંક "જીવન શિક્ષણ" સપ્ટેમ્બર 2021 ડાઉનલોડ કરો
જીવન શિક્ષણ અંક દ્વારા ગુણોત્સવની ઝીણવટ ભરી માહિતી આપવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો છે જીવન શિક્ષણ દ્વારા શાળાઓમાં ગુણોત્સવ અંતર્ગત કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેનું નાનું સંકલન કરી સરસ મજાની માહિતી આપવામાં આવી છે આવી માહિતી શાળાના દરેક શિક્ષકોએ શાંતિથી વાંચી તેનો અભ્યાસ કરી એકબીજાને જાણકારી આપવી જોઈએ ને આવી માહિતીનો વધુમાં વધુ ફેલાવો કરવો જોઈએ અને વધુમાં વધુ શિક્ષકો સુધી આવી જીવન શિક્ષણ ની માહિતી પહોંચે તે માટે પ્રયત્નો કરવા જોઈએ શાળાના આચાર્યશ્રી દ્વારા પણ શિક્ષકોની આવી પોસ્ટ મોકલવી જોઇએ અને સમયની અનુકૂળતા મુજબ જીવન શિક્ષણ નું વાંચન કરવું જોઈએ જીવન શિક્ષણના દરેકે દરેક પોઇન્ટના વાચન કરવાથી ગુણોત્સવ અંતર્ગત કરવાની કામ ની આછી પાતળી માહિતી મળી જશે
ગુણોત્સવ વિશેષ અંક "જીવન શિક્ષણ" સપ્ટેમ્બર 2021 ડાઉનલોડ કરો
શાળાઓ ફરી ધમધમવા માંડી ... !! કોઈએ ક્યારે સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે | આપણી શાળાઓ આટલા લાંબા ટાઇમ સુધી બાળકો વગરની રહેશે . પરંતુ કોવિડને કારણે આવી પરિસ્થિતિ ઊભી થઈ . બાળકો પ્રત્યક્ષ શિક્ષણ પ્રમાણમાં ઓછું લઈ શક્યાં , પરંતુ તમારા સાથ અને સહકારથી પરોક્ષ શિક્ષણ અથવા તો કહો ઓનલાઇનવાળું શિક્ષણ આપણે સરસ રીતે આપવામાં સફળ રહ્યા . શિક્ષણ સાતત્ય રીતે જાળવવામાં | આપણે ઘણા અંશે સફળ રહ્યા છીએ . કોવિડની ગાઈડલાઈનનું પાલન કરીને , ફરીથી આપણી શાળાઓ ધમધમવા માંડી છે . લાંબા સમયનો વિયોગ , યોગમાં રૂપાંતરિત થયો છે . ત્યારે બાળકોએ પ્રાપ્ત કરેલ શિક્ષણ કેવું રહ્યું ? કેટલી ગુણવત્તા હતી ? તે ચકાસવું પ્રથમ દૃષ્ટિએ આવશ્યક છે . એ વાતને ધ્યાને રાખીને શિક્ષક તરીકે આપણે સાચું નિદાન કરીએ અને નિદાન બાદ એનો યોગ્ય ઉકેલ થાય , ત્યારે અપાયેલું શિક્ષણ ગુણવત્તાલક્ષી હતું , એમ આપણે સંતોષ મેળવી શકીએ . આપણે ગુણોત્સવનું સ્વરૂપ બદલી ચૂકયા છીએ , પરંતુ ગુણવત્તાના માપદંડ , તેની ચકાસણી અને તે દ્વારા ઉત્તરોત્તર | આગળ વધતા રહેવાનું , મજબૂત રીતે આગળ વધતું રહ્યું છે . અત્યારે આપણને વહીવટી અને શૈક્ષણિક રીતે રાજયકક્ષાએથી સુંદર આયોજન કરીને શિક્ષણની ગુણવત્તા સુધરે , તેવા પ્રયાસ યજ્ઞમાં ઉપરથી નીચે સુધીના તમામ | દિલથી લાગ્યા છે , ત્યારે આપણે પણ તે કડી ના મહત્ત્વના અંગ છીએ . આખરે બાળકો સાથે પ્રત્યક્ષ , શિક્ષક તરીકે તમારે જ રહેવાનું થાય છે . બાળક તમને ઓળખે છે અને તમારી પાસેથી શિક્ષણ મેળવે છે . ત્યારે તમારી પ્રાપ્ત થયેલી સજજતા , બાળકોને વધુ ગુણવત્તાલક્ષી બનાવવા માટે હકારાત્મક ભૂમિકા અદા કરશે . આપણે ગુણવત્તાયજ્ઞ સારી રીતે સમજીએ અને તેમાં રહેતી જે કંઈ કચાશ હોય એ સમયસર ઓળખીને એનું નિવારણ કરીએ . આપણો આ ઉમદા શિક્ષક કર્મનો અખંડદીપ પ્રજવલિત રહે તેવી શુભકામના .
ગુણોત્સવ વિશેષ અંક "જીવન શિક્ષણ" સપ્ટેમ્બર 2021 ડાઉનલોડ કરો