શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ માં બાળકોને બોલવા માટે વક્તવ્ય માટે ઉપયોગી લીંક

Join Whatsapp Group Join Now

શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ માં બાળકોને બોલવા માટે વક્તવ્ય માટે ઉપયોગી લીંક


મહત્વપૂર્ણ લિંક

શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ 2022- બાળકોના વક્તવ્યનો વિષય ફિક્સ કરવા બાબત - હવે બાળકોએ આ વિષય પર વક્તવ્ય આપવાનું રહેશે લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક

બાળકોને બોલવાનું વક્તવ્ય આઝાદી કા અમૃત મહોત્સવ વિશે pdf નમૂનો ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.


શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ માં બાળકોને બોલવા માટે વક્તવ્ય માટે ઉપયોગી લીંક

https://project303.blogspot.com/2022/06/Praveshotsav-karykran-balko-na-vaktavya-namoona.html


શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ માં બાળકોને બોલવા માટે વક્તવ્ય માટે ઉપયોગી લીંક


પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન મેં મારા સ્વાગત ની સાથે સાથે બાળકોએ જુદા વિષય પર વક્તવ્ય બોલવાનું થતું હોય છે પ્રાથમિક શાળામાં જ્યારે સ્ટેજ ઉપર બધા મહેમાનો બેઠા હોય સામે બધા બાળકો અને વાલીઓ ગ્રામજનો બેઠા હોય તે સમયે એવા ભર્યા માહોલમાં નાના બાળકોએ પોતાની કાલીઘેલી ભાષામાં જુદા-જુદા વિષય પર વક્તવ્ય બોલવાનું થતું હોય છે શિક્ષકો દ્વારા બાળકોને માર્ગદર્શન આપી જુદાજુદા વિષય ઉપર તૈયારી કરાવતા હોય છે બાળકોના વખતે તૈયાર કરવાની જવાબદારી શિક્ષકોની હોય છે બાળક જાતે પોતાની કેટલીક કાલીઘેલી ભાષામાં બોલતું હોય તેને થોડુંક વ્યવસ્થિત રીતે બધા લોકોને સમજાય તેવું સારી સ્પીચ તૈયાર કરાવી વક્તવ્ય આપવાનું કાર્ય શિક્ષકો કરતા હોય છે પ્રાથમિક શાળાના બાળકોને આ વખતે તેના નમૂના ની જરૂર પડતી હોય છે તો શિક્ષકો દ્વારા નમૂના કરતી મેળવવા તે મનમાં મૂંઝવણ હોય છે તો તમામ મિત્રો માટે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ બનાવ્યું છે તેમાં તમામ મિત્રોએ જોડાઈ જવું જોઈએ વક્તવ્યના જુદા જુદા નમૂના પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મુકવામાં આવતા હોય છે જે મિત્રોને પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ ના તૈયારીના ભાગરૂપે જીતે મટીરીયલ તથા જુદી જુદી વસ્તુઓની જરૂર પડતી હોય તેવા તમામ મિત્રો પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જજો જે વાલીઓના બાળકો એકથી વધુ બાળકો અભ્યાસ કરતા હોય અને બાળકો પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હોય તેવા તમામ વાલીઓએ ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હોય તો તેવા તમામ જીયોની પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં જોડાઈ જવું જોઈએ અને કન્યા કેળવણી મહોત્સવ તથા પ્રવેશોત્સવ અંતર્ગત જે કોઈપણ પ્રકારની અપડેટ આવતી હોય અથવા તેના કોઈપણ પ્રકારની માહિતી આવતી હોય તો માહિતી પ્રોજેક્ટ whatsapp ગ્રુપ માંથી મેળવતા રહેવું જોઈએ તમારા ગ્રુપ માં કોઈ ને એડ કરવામાં આવતા નથી તમારી જાતે એડ થવું પડતું હોવાથી થી થવું જોઈએ પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ગુજરાતમાં ઉજવવામાં આવતો હોય છે નાના ભૂલકાઓ તે દિવસે પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવતા હોય છે કુમકુમ તિલક કરતા હોય છે ચોકલેટ ખવડાવતા હોય છે દરેક બાળકો આઇકાર્ડ પહેરીને બેઠા હોય છે આવા ભૂલકા બાળકોની સરસ મજાની માહિતી 

યોગથી નિરોગી , 

સ્વચ્છતા અભિયાન , 

બેટી બચાવો , 

પાણી બચાવો , 

વૃક્ષારોપણ , 

જમીન સુધારણા , 

વ્યસનમુક્તિ , 

કોરોના મહામારી દરમિયાન લેવાની થતી કાળજી ( કોરોના એક મહામારી ) , 

વગેરે વિષય પર બાળકોને વક્તવ્ય તૈયાર કરાવવાની જવાબદારી શિક્ષકોની  રહેશે.બાળકોને સ્વચ્છતાના યોગ વૃક્ષો બચાવો આવા અલગ અલગ વિષય પર વક્તવ્ય તૈયાર કરાવી કોઈપણ એક અથવા તો બે ત્રણ બાળકોની વખતે બોલાવી શકાતો હોય છે વક્તવ્યની સમયે ઓછા આપવામાં આવતો હોવાથી ભકતોએ નાનું તૈયાર કરે તે જોઈએ છીએ એક બાળક લાંબો વખતે બોલે તે સમયે વધુ લેતા હોય છે માટે બાળકોને જ્યારે વક્તવ્ય તે કરવાનું થાય તો નાનો વખતે પસંદ કરવું જોઇએ નાનો વક્તવ્ય આપણને મેળવવું હોય અથવા તો તમારે જેની પ્રિન્ટ કાઢવી હોય તે વખતે મેળવવા માટે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ માંથી તેની માહિતી મળી રહેશે માટે જો પ્રવેશોત્સવ કન્યા કેળવણી લગતી જુદી-જુદી માહિતીની જરૂરીયાત હોય તેવા તમામ મિત્રો પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાયેલા રહે જો તેમાંથી તમને જુદી-જુદી માહિતી મળતી રહેશે શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ માં બાળકોને બોલવા માટે વક્તવ્ય માટે ઉપયોગી લીંક

શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ માં બાળકોને બોલવા માટે વક્તવ્ય માટે ઉપયોગી લીંક Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR