આમંત્રણ પત્રિકા- કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ આમંત્રણ પત્રિકા ડાઉનલોડ કરો

Join Whatsapp Group Join Now

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ આમંત્રણ પત્રિકા ડાઉનલોડ કરો  

મહત્વપૂર્ણ લિંક

આમંત્રણ પત્રિકા 2023 નમૂનો ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક

શાળા પ્રવેશોત્સવ આમંત્રણ પત્રિકા, વિશિષ્ટ સિદ્ધિ, દાતા, CET બાળકો માટે સન્માનપત્ર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો


કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ આમંત્રણ પત્રિકા ડાઉનલોડ કરો


https://project303.blogspot.com/2022/06/Praveshotsav-aamantran-patrika-pdf-copy.html



કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ આમંત્રણ પત્રિકા ડાઉનલોડ કરો

ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં નાના બાળકોને પ્રવેશ આપવા માટે કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી કરવામાં આવતી હોય છે પ્રાથમિક શાળાઓમાં બાળકો ઉલ્લાસ સ્પેર આનંદ સાથે રમતા રમતા ગાતા પ્રવેશ મેળવે આ હેતુસર ગુજરાત રાજ્યની તમામે તમામ પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક શાળા ગામડામાં હોય કે પ્રાથમિક શાળા શહેરમાં હોય પ્રાથમિક શાળા નાની હોય કે પ્રાથમિક શાળા મોટી હોય કોઈપણ પ્રકારની પ્રાથમિક શાળા શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે અને તે દરમિયાન બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવતો હોય છે અને જનરલ રજીસ્ટર માં બાળકોનું નામ દાખલ કરી વિધિવત બાળકોને શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવતું હોય છે આવા શાળા પ્રવેશોત્સવની જુદી-જુદી માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મુકવામાં આવતી હોય છે કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ અંતર્ગત ઘણી બધી જુદી જુદી માહિતીની જરૂર પડતી હોય છે તે તમામ પ્રકારની માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ થકી આપણને મળતી રહેશે જો તમે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં નથી જોડાયા તો જોડાઇ જવા માટે વિનંતી છે જેથી કરીને આપણે આવી ઉપયોગી માહિતી મળતી રહે તમારે નજીકમાં પણ શાળા પ્રવેશોત્સવ અંતર્ગત જુદી જુદી માહિતી મેળવવા માગતા હશે તેવા તમામ મિત્રોને તમે પ્રોજેક્ટ ગ્રુપમાં જોડાઈ જવાની સલાહ આપી શકો છો શાળા પ્રવેશોત્સવ દરમિયાન કન્યા કેળવણી રતનાલ જુદા અધિકારીઓની સાથે સાથે મહાનુભાવો પણ આવતા હોય છે અને ટીમ વર્ક નથી પ્રવેશોત્સવની જબરજસ્ત ઉજવણી થતી હોય છે અને તે દરમિયાન મહેમાનોનું સ્વાગત પણ થતું હોય છે પ્રવેશોત્સવ દરમિયાન આપણું સરસ મજાના કાર્યક્રમ માટે ગામમાં તથા મહાનુભવો આમંત્રણ પત્રિકા આપવાની થતી હોય છે આમંત્રણ પત્રિકા કેવી રીતે આપવી અથવા તો કેવા નમૂના માફી તેનો નમૂનો અહી મુકવામાં આવે છે આમંત્રણ પત્રિકા શાળા પોતાના રીતે બનાવવાની થતી હોય છે પણ જો તમારે આમંત્રણ પત્રિકા નમૂનો મેળવવો હોય તો અહીંથી તમે મેળવી શકો છો તમે ઉપયોગી માહિતી માટે અમારો પ્રોજેક્ટ 3 whatsapp ગ્રુપ છે તેમાં શાળા પ્રવેશોત્સવ આમંત્રણ ની જુદી-જુદી માહિતી મુકવામાં આવતી હોય છે તમારી આસપાસ આવા ઘણા બધા મિત્રો હશે કે જેમને પ્રવેશોત્સવ કાર્યક્રમનો આમંત્રણ પત્રિકા ની જરૂર હોય તો તેવા તમામ મિત્રો સુધી આમંત્રણ પત્રિકા પોસ્ટ કરજો જે જે મિત્રો સુધી પ્રવેશોત્સવ આમંત્રણ પત્રિકા હોય તેવા તમામ મિત્રો સુધી આ પ્રવેશોત્સવની ઉજવણી ની આમંત્રણ પત્રિકા પ્રગતિ થાય તેવી આપને નમ્ર વિનંતી કરીએ છીએ 


કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ આમંત્રણ પત્રિકા ડાઉનલોડ કરો

આમંત્રણ પત્રિકા- કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ આમંત્રણ પત્રિકા ડાઉનલોડ કરો Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR