આધાર ડાયસમાં કેવી રીતે એન્ટ્રી કરવી તેની માર્ગદર્શિકા તથા ચાઈલ્ડ ટ્રેકિંગ આધાર એન્ટ્રી કરવા માટેની વેબસાઈટ લિંક

Join Whatsapp Group Join Now

આધાર ડાયસમાં કેવી રીતે એન્ટ્રી કરવી તેની માર્ગદર્શિકા તથા ચાઈલ્ડ ટ્રેકિંગ આધાર એન્ટ્રી કરવા માટેની વેબસાઈટ લિંક

મહત્વપૂર્ણ લિંક

ધોરણ ૫ અને ૮ માં નાપાસ બાળકો માટે પ્રોસેસ માટેની માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.


મહત્વપૂર્ણ લિંક

આધાર ડાયસ લોગીન કરવા માટે અહીં ક્લિક કરો




આધાર ડાયસમાં કેવી રીતે એન્ટ્રી કરવી તેની માર્ગદર્શિકા તથા ચાઈલ્ડ ટ્રેકિંગ આધાર એન્ટ્રી કરવા માટેની વેબસાઈટ લિંક



આધાર ડાયસમાં કેવી રીતે એન્ટ્રી કરવી તેની માર્ગદર્શિકા તથા ચાઈલ્ડ ટ્રેકિંગ આધાર એન્ટ્રી કરવા માટેની વેબસાઈટ લિંક 

મહત્વપૂર્ણ જૂની લિંક

ધોરણ 1 ના બાળકોની એન્ટ્રી માટેનું મોડ્યુલ માટે અહી ક્લિક કરવું

બાળકોના આધાર ડાયસ મા ડેટા અપડેટ કરવાના થતા હોય છે મોટા ભાગની તમામ શાળાઓમાં આ કામગીરી વર્ષની શરૂઆતમાં ખાસ યાદ રાખીને કરવી પડતી હોય છે શાળાની શરૂઆત માં બાળકોના વધુ રહેતી હોય છે એ બે વર્ષ પૂરું થતું હોય અને નવું વર્ષ શરૂ થતું હોય એટલે મોટા ભાગના બાળકોએ શાળામાંથી બીજી શાળામાં કોઇકને કોઇક કારણોસર બદલી થતા હોય છે એક ક્ષણ છોડી બીજી શાળામાં પ્રવેશ મેળવતા હોય છે કોઈના વાલીને નોકરીમાં બદલાવ થયો હોય તો કામ ધંધા માં ફેરફાર થયા હોય તો ખેત મજૂરી કરતા હોય તેમની અલગ જગ્યાએ જવાનું થતું હોય તેવા સમયે મામા ફોઈના ઘરે ભણવા જવાનું થતું હોય આવા ઘણા બધા કારણોસર એક બાળકને શાળા બધી બીજી શાળામાં જવાનું થતું હોય છે તેવા સમયે બાળકો નો તમામ ડેટા આધાર ડાયસ ઓનલાઈન હોય છે તેની પ્રક્રિયા કરવાની થતી હોય છે એક શાળામાં ચાલતા બાળકનું નામ બીજી શાળામાં બદલાવ થતો હોય છે ત્યારે આધાર ડાયસ નો ડેટા માં ફેરફાર કરી તેઓ નામ ચડાવવાનું થતું હોય છે પછી આચાર્ય દ્વારા એપ્રુવલ આપવાનું થતું હોય છે માટે આધાર ડાયસ ના ડેટા બાબત છે તમારી માહિતી મેળવવી હોય તો પ્રોજેક્ટ 300 whatsapp ગ્રુપમાં જોડાઈ જવું જોઈએ જે મિત્રો પ્રોજેક્ટ whatsapp નથી જોડાયા તેમને વિનંતી કરી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જશો તેવી વિનંતી કરીએ છીએ તેમાં હવે આધાર ડાયસ ને લગતી જુદી જુદી માહિતી મૂકી આપણે માહિતગાર કરવાનો પ્રયત્ન કરશું તમારી આસપાસ ઘણા બધા એવા મિત્રો હશે કે જેમની આધાર ડાયસ ની કામગીરી કરવામાં મુશ્કેલી પડતી હશે તેમના માટે માર્ગદર્શિકા અને તેની લીંક પર મુકી દેવામાં આવી છે ઉપયોગી માહિતી મેળવવા માટે પ્રોજેક્ટ ગ્રુપમાં જોડાશો અને તમામ મિત્રો સુધી આ માહિતી પોસ્ટ કરજો વોટ્સએપના માધ્યમથી જેટલા પણ whatsapp ના ગ્રુપ છે તેમાં ગ્રુપમાં આવી માહિતી શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કરજો


વર્ષ ૨૦૨૨-૨૩ માટે ધોરણ-૧ માં નવા પ્રવેશ પામેલ વિદ્યાર્થીઓની ઓનલાઈન એન્ટ્રી મોડ્યુલ શાળા ક્ક્ષાએ Child Tracking System(CTS) લાઈવ કરેલ છે.


 વિદ્યાર્થીના જન્મના પ્રમાણપત્ર મુજબ વિદ્યાર્થીઓના જન્મ જે જિલ્લા, તાલુકા અને પંચાયત અને ગામ/શહેરમાં થયો હોય તે સિલેક્ટ કરવાનું રહેશે.


ત્યારબાદ વિદ્યાર્થીનો જન્મ નોંધણી ક્રમાંક (Registration Number)અને કયા વર્ષમાં જન્મ થયેલ છે તે દાખલ કરવાનો રહેશે. 


જન્મના દાખલા મુજબ વિદ્યાર્થીઓની માહિતી એન્ટર કરતાં, Civil Registration System(CRS) એપ્લીકેશનમાંથી વિદ્યાર્થીની મળેલ માહિતી સાચી હોય તો 

  “Yes” કરવાનું રહેશે અને જો ડેટા સાચો ના મળે તો “NO” સિલેક્ટ કરવાનું રહેશે. જન્મ નોંધણી એપ્લીકેશનમાંથી મળેલ ડેટામાં કોઈ પણ સુધારો કરી શકાશે નહીં.  


 જન્મ નોંધણી મુજબ મળેલ ડેટા જેમ કે વિદ્યાર્થીઓનું નામ, પિતાનું નામ, માતાનું નામ, અટક, જન્મ તારીખ આ ડેટા CTSના ફિલ્ડમાં પણ ઓટોમેટીક દાખલ થઈ જશે. જો આ ડેટામાં સુધારા જણાય તો CTSના ફિલ્ડમાં સુધારા કરી ઓનલાઇન એંન્ટ્રી માટેના વધારાના ફિલ્ડ ઓપન થશે જેની માહિતી ભરી અને વિદ્યાર્થીની ડેટા એન્ટ્રી પૂર્ણ કરવાની રહેશે.



આધાર ડાયસમાં કેવી રીતે એન્ટ્રી કરવી તેની માર્ગદર્શિકા તથા ચાઈલ્ડ ટ્રેકિંગ આધાર એન્ટ્રી કરવા માટેની વેબસાઈટ લિંક

આધાર ડાયસમાં કેવી રીતે એન્ટ્રી કરવી તેની માર્ગદર્શિકા તથા ચાઈલ્ડ ટ્રેકિંગ આધાર એન્ટ્રી કરવા માટેની વેબસાઈટ લિંક Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR