પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ જૂન -2023 ઓલ ઇન વન માહિતી

Join Whatsapp Group Join Now

પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ જૂન -2023 ઓલ ઇન વન માહિતી 

મહત્વપૂર્ણ લિંક

વાવાઝોડા ના કારણે લીધેલ નિર્ણય બાબત પ્રવેશોત્સવ અંગે શિક્ષણ વિભાગનો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 





મહત્વપૂર્ણ લિંક-1

આયોજન ફાઈલ શાળા પ્રવેશોત્સવ 2023 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.


મહત્વપૂર્ણ લિંક-2 વર્ડ ફાઈલ 

આયોજન ફાઈલ શાળા પ્રવેશોત્સવ 2023 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક-3 વર્ડ ફાઈલ 

આયોજન ફાઈલ શાળા પ્રવેશોત્સવ 2023 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.


મહત્વપૂર્ણ લિંક-4 વર્ડ ફાઈલ 

આયોજન ફાઈલ શાળા પ્રવેશોત્સવ 2023 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક 

પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ જૂન -૨૦૨૩ ની સૂચના તથા તારીખ નો 11-5-2023નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો.


મહત્વપૂર્ણ લિંક 

પ્રવેશોત્સવ ઑલ ઈન વન માહિતી માટે અહીં ક્લિક કરો


પ્રવેશોત્સવ તારીખ-૧૨-૧૩-૧૪ જૂન-૨૦૨૩

સોમવાર થી બુધવાર




પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ જૂન -2023 ઓલ ઇન વન માહિતી 










પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ જૂન -2023 ઓલ ઇન વન માહિતી 


વર્ષ ૨૦૨૩-૨૪ના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના આયોજન બાબત.


સંદર્ભ: શિક્ષણ વિભાગના પત્રક્ર:પીઆરઇ/૧૧૨૦૨૩/સિં.ફા.-૦૪/ક, તા.૧૦/૦૫/૨૦૨૩.


ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે, શિક્ષણ વિભાગના સંદર્ભ હેઠળના પત્રથી વર્ષ ૨૦૨૩-૨૪નો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ તા.૧૨-૧૩-૧૪ જૂન-૨૦૨૩(સોમવાર થી બુધવાર) દરમ્યાન શહેરી વિસ્તારનો અને ગ્રામ્ય વિસ્તારનો સંયુકત કાર્યક્રમ યોજવાનો નિર્ણય કરવામાં આવેલ છે. આ કાર્યક્રમનું સુચારૂ આયોજન થાય તે હેતુથી માર્ગદર્શક સૂચનાઓ આ સાથે મોકલી આપેલ છે. જે સૂચનાઓનું અનુસરણ થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. આ કાર્યક્રમના સુચારૂ આયોજન અર્થે દરેક જિલ્લા/નગરના એક અધિકારીની નોડલ ઓફિસર તરીકે


નિયુક્તિ કરીને, તેમના નામ, હોદ્દો તથા મોબાઈલ નંબર સહિતની વિગતો આપની કચેરીના ઇ-મેઇલ પર મોકલી


આપેલ Google-sheet ની લીંકમાં ભરી આજે જ રજૂ કરવા જણાવવામાં આવે છે. 





શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ માટે જિલ્લાકક્ષાએથી કરવાની થતી કામગીરી અંગેની માર્ગદર્શક સુચનાઓ


(૧) કાર્યક્રમનું આયોજન ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર માટે તા.૧૨, ૧૩ અને ૧૪ જૂન, ૨૦૨૩ નક્કી કરવામાં આવેલ છે. (૨) રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં સૂચવેલ દિવસો દરમ્યાન પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવાનું રહેશે.


(3) રાજય કક્ષાએથી જનાર પદાધિકારીશ્રી/અધિકારીશ્રીઓને એક તાલુકો ફાળવવાનો રહેશે અને એ જ


તાલુકાના એક જ ક્લસ્ટરની ત્રણ પ્રાથમિક શાળાનો રૂટ ફાળવવાનો રહેશે. આમ તે જ તાલુકાના અલગ-


અલગ ત્રણ ક્લસ્ટરની પ્રત્યેક દિવસે ત્રણ-ત્રણ શાળા ફાળવવાની રહેશે. રાજય કક્ષાએથી આવનાર


મહાનુભાવ માટે વધુ વિદ્યાર્થીવાળી અને મોટી શાળા ભૌગોલિક સ્થિતિને ધ્યાને લઇ પસંદ કરવી શક્ય


હોય ત્યાં સુધી સ્કૂલ ઓફ એક્સેલન્સમાં સમાવિષ્ટ શાળાઓને પ્રાધાન્ય આપવું;


(અ) સવારે ૮:૦૦ થી ૯:૩૦ પ્રથમ પ્રાથમિક શાળા (બ) સવારે ૧૦:૦૦ થી ૧૧:૩૦ બીજી પ્રાથમિક શાળા (૬) બપોરે ૧૨:૦૦ થી ૧૩:૩૦ ત્રીજી પ્રાથમિક શાળા, આ ત્રીજી પ્રાથમિક શાળામાં સી.આર.સી દ્વારા ક્લસ્ટર રિવ્યૂનું આયોજન કરવાનું રહેશે.


તેમજ તા.૧૪ જૂન ૨૦૨૩ના રોજ ૧૬:૦૦ થી ૧૭:૦૦ કલાકે બી.આર.સી દ્વારા તાલુકા કક્ષાએ સમીક્ષા બેઠકનું આયોજન કરવું જેમાં તાલુકાની તમામ શાળાઓની સિધ્ધિઓ અને ભવિષ્યના આયોજન સાથેનું પ્રેઝન્ટેશન રજુ કરવાનું રહેશે. આ રીવ્યુ બેઠકમાં તે તાલુકામાં ફાળવાયેલ તમામ


મહાનુભાવોને ઉપસ્થિત રહેવા અગાઉથી જાણ કરવાની રહેશે. (૪) જિલ્લા કક્ષાએથી જનાર પદાધિકારીશ્રી/અધિકારીશ્રીઓને એક દિવસે જે એક ક્લસ્ટરની ત્રણ પ્રાથમિક શાળાઓ ફાળવવાની થાય છે, તેનો રૂટ, શાળાની પસંદગીના ધોરણો અને અન્ય આનુષાંગિક કાર્યવાહી


મુદ્દા નં. ૩ મુજબ કરવાની રહેશે. રાજ્ય તથા જિલ્લા કક્ષાએથી જનાર સંબંધિત પદાધિકારીશ્રી/અધિકારીશ્રીના રૂટ બનાવવા અને કિટ પહોંચાડવાની જવાબદારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની રહેશે. આ કામગીરીમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ જરૂરી સહકાર આપવાનો રહેશે. (૫)


(૬) રાજ્ય કક્ષાએથી કાર્યક્રમમાં ભાગ લેનાર માન.મંત્રીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ તથા અધિકારીશ્રીઓની યાદી તૈયાર કરીને, તેઓ કયા જિલ્લા / તાલુકાના કાર્યક્રમમાં ભાગ લેશે, તેની વિગતો યાદી શિક્ષણ વિભાગ કક્ષાએથી મોકલી આપવામાં આવશે. ક્લસ્ટર અંતર્ગત આવેલી સરકારી પ્રાથમિક શાળાઓના અંતરને ધ્યાને લઈ રૂટ બનાવવાની કામગીરી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ કરવાની રહેશે.


(6) જિલ્લાના રૂટ નિયત કરીને, રાજ્ય કક્ષાએથી આવનાર મહાનુભાવોના રૂટ તેમજ જિલ્લા કક્ષાના કા પદાધિકારીશ્રી અધિકારીશ્રી ભાગ લેશે તેની યાદી તૈયાર કરવી તથા મુલાકાત લેનાર મહાનુભાવોને સમયબધ્ધ કાર્યક્રમની રૂપરેખા આપવી તથા દરેક મહાનુભાવ સાથે એક લાયઝન અધિકારીની નિમણૂક કરવાની રહેશે.


પદાધિકારીશ્રી/અધિકારીશ્રીને આપવાની થતી કિટની ખરીદી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કરવાની


રહેશે. (૯) રાજ્ય અને જિલ્લા કક્ષાના પદાધિકારીશ્રી / અધિકારીશ્રીને ક્લસ્ટર ફાળવતા જો બધી સરકારી પ્રાથમિક શાળાઓનો આયોજનમાં સમાવેશ થતો ન હોય તો તેવી શાળાઓમાં આ જ દિવસે અને પરિપત્રની


સૂચના મુજબ એસ.એમ.સી, મારફત પ્રવેશોત્સવ કાર્યક્રમ હાથ ધરવાનો રહેશે. (૧૦) કાર્યક્રમને લગતી કિટ તૈયાર કરવી તથા તેનું વિતરણ રાજ્ય કક્ષાના પદાધિકારીશ્રી/અધિકારીશ્રીઓને તેમજ જિલ્લા કક્ષાના અધિકારીશ્રીઓને સંબંધિત જિલ્લા કચેરીઓએ જ સમયસર, ઓછામાં ઓછા ત્રણ


દિવસ પહેલા કરવાનું રહેશે. (૧૧) શિક્ષણને લગતી યોજનાઓની માહિતી સાહિત્ય તૈયાર કરી જિલ્લા/નગરને સમગ્ર શિક્ષા કચેરી દ્વારા આપવામાં આવશે. જેનો કિટમાં સમાવેશ કરવાનો રહેશે. સાહિત્ય તરીકે ગત વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા


શિક્ષણની ગુણવત્તા સુધારણા માટે હાથ ધરાયેલા પ્રકલ્પોની વિગત, શિક્ષણ વિભાગની સિધ્ધિઓ દર્શાવતું બ્રોસર / બુકલેટ,


૦ આંગણવાડીમાં પ્રવેશપાત્ર બાળકોની યાદી,


૦ બાલવાટિકામાં પ્રવેશપાત્ર બાળકોની યાદી,


૦ ધો.૧માં પ્રવેશપાત્ર બાળકોની યાદી,


જ શાળામાં પ્રવેશપાત્ર ૬ થી ૧૪ વર્ષના બાળકો પૈકી જે બાળકો શાળામાં પ્રવેશથી વંચિત શાળા


બહારના Out of schools) છે તેવા બાળકોની યાદી,


૦ ગુણોત્સવ ૨૦ અંતર્ગત શાળાઓના મૂલ્યાંકનની માહિતીનો કિટમાં સમાવેશ કરવો


શાળાઓમાં ઉપલબ્ધ અન્ય સુવિધાઓ જેવી કે મ્પ્યૂટર લેબ, સ્માર્ટ ક્લાસ, વગેરે જેવી માહિતીઓ


(૧૨) જિલ્લાઓને કાર્યક્રમની ઉજવણી તથા તેના પ્રચાર-પ્રસાર માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા ગ્રાન્ટ ફાળવી આપવામાં આવશે.


(૧૩) જિલ્લા / મ્યુનિસિપલ વિસ્તારની નીચે મુજબની અમલીકરણ સમિતિની બેઠકો બોલાવી,


શાળા પ્રવેશોત્સવ અમલીકરણ સમિતિ



પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ જૂન -2023 ઓલ ઇન વન માહિતી 

પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ જૂન -2023 ઓલ ઇન વન માહિતી Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR