શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ માટે સરળ એનકરીંગ ફાઈલ

Join Whatsapp Group Join Now

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ માટે સરળ એનકરીંગ ફાઈલ 


મહત્વપૂર્ણ લિંક

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ માટે સરળ એનકરીંગ ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ માટે  સૂત્રો ની ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ માટે સરળ એનકરીંગ ફાઈલ 




શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ માટે સરળ એનકરીંગ ફાઈલ

શાળા પ્રવેશોત્સવ પ્રાથમિક શાળાઓમાં બાળકોને સંચાલન કરવાનું હોય તો તેમને ઘણી બધી મુશ્કેલી સર્જાતી હોય છે બાળકોને આખી તૈયાર કરી અને તેને વ્યવસ્થિત રીતે ગોઠવણ કરી મુશ્કેલી પડતી હોય છે તો અહીં એક સરસ મજાની સરળ એન્કરિંગ સ્ક્રિપ્ટ મૂકી દેવામાં આવે છે જે સાથે બાળકોને તેમાંથી ઘણું બધુ જાણવા મળશે અને તેમાંથી ઘણું આવશે કોઈપણ સમયે જ્યારે બોલવાનું થતું હોય ત્યારે યાદ કરીને સ્ક્રીપ્ટ હોવી ખૂબ જરૂરી હોય છે કેમકે તમે કયો કાર્યક્રમ લેવો તેની કાર્યસૂચિ મુજબ સ્ટેપ કાર્યક્રમનું સફળ સંચાલન કરવા માટે એન્કરિંગ સ્ક્રિપ્ટ તૈયાર કરવી ખૂબ જ મહત્વની હોય છે આવી પ્રવેશોત્સવની લગતી ઘણી બધી માહિતીઓ પ્રોજેક્ટ ગ્રુપમાંથી આપણે મળી રહેશે તમારી પાસે ઘણા બધા એવા whatsapp ગ્રુપ છે કે જેમાં જુદીજુદી એલજી એસી તેની સાથે સાથે તમારા મોબાઇલમાં આવે પણ whatsapp હોવું જોઇએ કે જેમાં પ્રવેશોત્સવ ને લગતી તમામ માહિતી મળતી હોય તો તેવા વર્ષે ગ્રુપનું નામ છે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ અમે પ્રવેશને લગતી જુદી-જુદી માહિતી મૂકતા હોય છે આજે અમે તમને તમારા માટે એન્કરિંગ સ્ક્રિપ્ટ લખી રહ્યા છીએ કે બાળક જ્યારે કાર્યક્રમનું સંચાલન કરવું હોય અને માઇક માં જ્યારે સંચાલન કરવાનું થતું હોય ત્યારે બાળકને ગભરામણ થતી હોય છે તેને દૂર કરવા માટે સરસ મજાની આવી એક રજૂઆત માટે આપી દેવામાં આવે તો બાળકને આપણે રજૂઆત કરી શકતા હોય છે માટે પ્રવેશ કાર્યક્રમનું સંચાલન માટે બાળકો માટે સરસ મજાની અહીં મૂકી દેવામાં આવે છે સરળ શબ્દોમાં સરળ ભાષામાં બાળકોને સમજાઈ અને બાળક મુક્તપણે બોલી શકે કપડાં વગર બોલી શકે અને સરળ સરસ સરસ મજાનો કાર્યક્રમ તૈયાર થઈ જાય માટેની સરસ મજાની કાર્યક્રમના સંચાલનની સ્ક્રીપ્ટ હોવાથી તમામ મિત્રો માટે ખૂબ જ ઉપયોગી થશે તમારી આસપાસ ઘણા બધા એવા મિત્રો હશે જે પ્રાથમિક શાળામાં નોકરી કરતા હશે અને પ્રવેશ ઉત્સવમાં ભાગ લેતા હશે દર વર્ષે પ્રવેશોત્સવ કરવામાં આવે છે અમુક સમયે કોઇ સંજોગો વસાદ તો કારણોસર પ્રવેશોત્સવ કાર્યક્રમ થતા નથી તો તેવા સમયે સિવાયના જ્યારે જ્યારે આવી જરૂર પડે ત્યારે ત્યારે આ લીંક કાયમ માટે સાચવી રાખવી જોઈએ કાર્યક્રમનું સંચાલન કરવું હોય તો આવીશ કે ખરેખર ખૂબ જ ઉપયોગી થશે માટે તમામ મિત્રો માટે કાયમ માટે સાચવી રાખવી જોઈએ ને મિત્રો સુધી પહોંચાડવા વિનંતી કરીએ છીએ 

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ માટે સરળ એનકરીંગ ફાઈલ

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ માટે સરળ એનકરીંગ ફાઈલ Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR