વર્ષ : 2021-22 ની તારીખ : 06-04-2022 ના ૫રિ૫ત્ર અનુસાર ઘોરણ 1 થી 8 ના ૫રિણામ ૫ત્રક એકસલ ફાઇલ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી લીંક

Join Whatsapp Group Join Now

 વર્ષ : 2021-22 ની તારીખ : 06-04-2022 ના ૫રિ૫ત્ર અનુસાર ઘોરણ  1 થી 8 ના ૫રિણામ ૫ત્રક એકસલ ફાઇલ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી લીંક 

મહત્વપૂર્ણ લિંક એક્સેલ ફાઈલ.

ધોરણ-8 ની પરિણામ પત્રકની સરસ એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

ધોરણ-7 ની પરિણામ પત્રકની સરસ એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

ધોરણ-6 ની પરિણામ પત્રકની સરસ એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

ધોરણ-5 ની પરિણામ પત્રકની સરસ એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

ધોરણ-4 ની પરિણામ પત્રકની સરસ એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

ધોરણ-3 ની પરિણામ પત્રકની સરસ એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

ધોરણ-2 ની પરિણામ પત્રકની સરસ એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

ધોરણ-1 ની પરિણામ પત્રકની સરસ એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.


મહત્વપૂર્ણ લિંક ધોરણ-૧-૨ PDF

પરિણામ પત્રક નમૂનો- D-1, D-2, D-3, D-4 PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક.

ક્યા‌ ધોરણમાં કેટલા ગુણ નું પરિણામ બનાવવુ ? પરિણામપત્રક બાબત પરિપત્ર તારીખ:-6/4/2022 વાંચવા માટે અહીં ક્લિક કરો.


વર્ષ : 2021-22 ની તારીખ : 06-04-2022 ના ૫રિ૫ત્ર અનુસાર ઘોરણ  1 થી 8 ના ૫રિણામ ૫ત્રક એકસલ ફાઇલ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી લીંક https://project303.blogspot.com/2022/04/Parinam-patrak-dowanload-excel-file.html
વર્ષ : 2021-22 ની તારીખ : 06-04-2022 ના ૫રિ૫ત્ર અનુસાર ઘોરણ  1 થી 8 ના ૫રિણામ ૫ત્રક એકસલ ફાઇલ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી લીંક

https://project303.blogspot.com/2022/04/Parinam-patrak-dowanload-excel-file.html

https://project303.blogspot.com/2022/04/Parinam-patrak-dowanload-excel-file.html


- ધોરણ 1 થી 8 માં વિદ્યાર્થીઓના પરિણામપત્રક બાબત . શ્રીમાન , ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે પ્રવર્તમાન શૈક્ષણિક વર્ષ 2021-22ના ધોરણ 1 થી 8 ના પરિણામપત્રક તૈયાર કરવા બાબતે નીચેની સૂચનાઓ ધ્યાને લેવાની રહેશે . 1. ધોરણ 1 અને 2 માં વિદ્યાર્થીઓના પરિણામપત્રક ( D2 અને 24 ) માં કોઈ ફેરફાર કરવામાં આવેલ નથી . 2. ધોરણ 3 થી 8 માં મુખ્યત્વે શિક્ષક દ્વારા થતા રચનાત્મક મૂલ્યાંકન , દ્વિતીય સત્રાંત કસોટી અને સ્વ અધ્યયન કાર્ય આધારિત પરિણામ પત્રક તૈયાર કરવાનું છે . આ માટે Home Learning અંતર્ગત શિક્ષક દ્વારા થયેલ અનૌપચારિક મૂલ્યાંકન તેમજ વર્ષ દરમિયાન યોજાયેલ સામયિક કસોટીઓ વગેરેનો આધાર લઇ શકાશે . ધોરણ ૩ થી 8 માં સત્રવાર રચનાત્મક મૂલ્યાંકન પત્રક A માં વિગતો દર્શાવવી , જેથી દરેક વિદ્યાર્થીનું 4040 એમ 80 ગુણનું રચનાત્મક મૂલ્યાંકન થશે . આ ઉપરાંત , વર્ષ દરમિયાન સ્વ અધ્યયન કાર્ય માટે Home Learning અંતર્ગત તેમજ વર્ગખંડમાં વિદ્યાર્થીની સહભાગિતાને ધ્યાનમાં લઈને બંને સત્રના 20 + 20 ગુણ પૈકી ગુણાંકન કરવું . ઉપરાંત ધોરણ 3 થી 8 માં યોજાનાર દ્વિતીય સત્રાંત કસોટીના 40 ગુણમાંથી મૂલ્યાંકન કરવાનું રહેશે . ધોરણ 6 થી 8 માં 80 ગુણની કસોટી હોઈ તેને 2 વડે ભાગીને આવેલ ગુણને પત્રક C માં દર્શાવવાના રહેશે . જેથી ધોરણ 3 થી 8 ના તમામ વિષયોનું મૂલ્યાંકન 160 ગુણમાંથી કરવાનું રહેશે . ૩. ધોરણ 4 માં હિન્દી અને અંગ્રેજી વિષયમાં માત્ર દ્વિતીય સત્રમાં રચનાત્મક મૂલ્યાંકનના 40 ગુણ અને વિદ્યાર્થીની સહભાગિતાના 20 ગુણ તેમજ દ્વિતીય સત્રાંત કસોટીના 40 ગુણ મળી કુલ 100 ગુણમાંથી ગુણાંકન કરવું . 4. ધોરણ ૩ થી 8 માં વ્યક્તિત્વ વિકાસ પત્રક B માત્ર વર્ષાન્તે એક જ વાર ભરવાનું રહેશે . જેમાં વિદ્યાર્થીઓની ભાગીદારીના આધારે ગુણાંકન કરવાનું રહેશે . જેમાં ચારે ચાર મુખ્ય ક્ષેત્રો ધ્યાને લેવાનાં રહેશે . વર્ષ : 2021-22 ની તારીખ : 06-04-2022 ના ૫રિ૫ત્ર અનુસાર ઘોરણ  1 થી 8 ના ૫રિણામ ૫ત્રક એકસલ ફાઇલ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી લીંક


વર્ષ : 2021-22 ની તારીખ : 06-04-2022 ના ૫રિ૫ત્ર અનુસાર ઘોરણ 1 થી 8 ના ૫રિણામ ૫ત્રક એકસલ ફાઇલ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી લીંક Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR