કેટલા ગુણે કયો ગ્રેડ આવે ? પરિણામ પત્રક મા ગ્રેડ મુકવા માટે ઉપયોગી ગ્રેડ પત્રક ડાઉનલોડ કરો
મહત્વપૂર્ણ લિંક
ગ્રેડ પત્રક 2000 સુધીના ગુણ નું ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
ગ્રેડ પત્રક 6-4-2022 મુજબ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
કેટલા ગુણે કયો ગ્રેડ આવે ? પરિણામ પત્રક મા ગ્રેડ મુકવા માટે ઉપયોગી ગ્રેડ પત્રક ડાઉનલોડ કરો
કેટલા ગુણે કયો ગ્રેડ આવે ? પરિણામ પત્રક મા ગ્રેડ મુકવા માટે ઉપયોગી ગ્રેડ પત્રક ડાઉનલોડ કરો
કેટલા ગુણે કયો ગ્રેડ આવે ? પરિણામ પત્રક મા ગ્રેડ મુકવા માટે ઉપયોગી ગ્રેડ પત્રક ડાઉનલોડ કરો
પ્રાથમિક શાળાઓમાં પરિણામ બનાવવા માટે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર કરવામાં આવતો હોય છે બાળકોનું ધોરણ વાઇઝ પરિણામ કેટલા ગુણનુ બનાવવું તે કોરોના ના કારણે શિક્ષકોમાં પણ હોય છે તે મુંઝવણ દૂર કરતો પરિપત્ર કરી દેવામાં આવેલ છે અને તે મુજબ પરિપત્ર મુજબ બાળકના પરિણામો જેટલા ગુણ મળે તે મુજબ creed મુકવાના થતા હોય છે પણ ગુણ જોઈને ગ્રેડ નક્કી કરવો હોય તો આપણે તરત નક્કી કરી શકતા નથી તેના માટે સરસ મજાનું એક ગ્રેડ પત્રક બનાવવામાં આવે છે તે ઘેડ પંથકના આધારે આપણે ગુણ જોઈએ અને બ્રેડ મૂકી શકીએ છીએ માટે અહીં મૂકવામાં આવેલી વિગતો ધ્યાનથી જોવી સમજવી અને અન્ય મિત્રોને પણ જણાવી જે ધોરણ ત્રણ માં બાળકો અભ્યાસ કરી રહ્યા હોય તે ધોરણ ત્રીજા ના બાળકોને ત્રણ વિષય આવતા હોય છે ધોરણના બાળકોને ગુજરાતી ગણિત અને પર્યાવરણ વિષયનો અભ્યાસ કરવાનો થતો હોય છે ત્રણ વિષયમાં બાળકોને તે મુજબ તેનો grade મુકવાની થતો હોય છે અને ત્રણેય વિષયનું સરવાળો થયા બાદ તેનું ટોટલ ગુણ મુજબ પણ grade મુકવાની થતો હશે અને તે great મૂકવો ખરેખર તરત મૂકી શકાતો નથી અથવા તો કમ્પ્યુટરમાં બનાવવું પડે અથવા તો તેની કેલ્ક્યુલેટર માં ગણતરી કરવી પડતી હતી કમ્પ્યુટરમાં બનાવનારા મિત્રોને કોઈપણ જાતની તકલીફ પડતી નથી કમ્પ્યુટર ઓટોમેટીક બધી જ ગણતરી કરી લેતી હોય છે અને સૂત્ર મૂકી દેવાથી તમામે તમામ બાળકોને ઉલટી થતી હોય છે પણ છતાંય એક વાર ગ્રેડ પત્રક મુજબ ચેક કરી લઉં છું સૂત્ર મૂકવામાં તો કોઈ ભૂલ નથી થઈ નથી ચેક કરી લેવું જોઈએ માટે આવું ગ્રેડ પત્રક વધુમાં વધુ લોકો સુધી પહોંચે પરિણામમાં બાળકોના ગુણોત્સવ ગ્રેડ મુકવાના થતા હોય તો તેની ચકાસણી થઇ જાય ધોરણ ત્રણ થી માંડીને ધોરણ ૮ સુધીના તમામ બાળકો માટે ઉપયોગી થાય તેવું એક જ પેજનું ગ્રેડ પત્રક તમામે તમામ મિત્રો સુધી ઉપયોગી થશે આવી ઉપયોગી માહિતી વધુ માટે પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં જોડાઈ જવું જોઈએ તેમાં આવી સમયાંતરે વિવિધ અલગ અલગ પ્રકારની માહિતી મૂકતા હોઈએ છીએ કે તેના આધારે તમારી શિક્ષણ કાર્યમાં મદદરૂપ થશે ત્યારે ક્યારેક નોકરીની જાહેરાતો સરકારી યોજનાઓની જાહેરાતો સાથે સાથે મીટીંગ શૈક્ષણિક માહિતી પણ મૂકવામાં આવે છે કે જે આપણે રોજબરોજના જીવનમાં જરૂરી ઉપયોગી થાય મોબાઈલ માં એપ્લિકેશન જુદી જુદી હોય છે ઘણી બધી ટ્રીક હોય છે તે ઘણી બધી કેટલીક ઉપયોગી માહિતીઓ પ્રોજેક્ટ ત્રણ વર્ષ ગ્રુપમાં મુકવામાં આવતી હોય છે તેવી ઉપયોગી માહિતી તમને મળી રહેશે માટે તમારી આસપાસ જે કોઈ મારા ગ્રુપમાં જોડાયેલા હોય તો તમે જોડે વાત એમને વાત કરી શકો છો પરિણામ પત્રક બાબતની તો કોઈપણ માહિતી મેળવવી હોય તો તમારી આસપાસ જો કોઈ પ્રાથમિક શાળામાં પોતાની ફરજ બજાવતા હોય અને સરકારી શિક્ષક તરીકે નોકરી કરતા હોય તો તેવા મિત્રો ને તમે જણાવી શકો કે પ્રોજેક્ટ whatsapp ગ્રુપ પ્રાથમિક શાળાની ઘણી બધી માહિતી મૂકી હોય છે તેમજ જોડે જવું જોઈએ ને માહિતી મેળવી શકાય છે તમારી આસપાસ આવા ઘણા બધા ઘણા લોકો શિવને પરિણામ પત્રક માં મુકવા નો કોઠો ન મળ્યો હોય તો તેમના સુધી પહોંચાડજો સરળ છે અને તરત પણ થઈ જશે આવી ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચે પરિણામમાં great મૂકવાનું ગ્રેડ પત્રક વધુ લોકો સુધી પહોંચે તેવા અંગત રીતે પ્રયાસ કરવા માટે અમે આગ્રહ ભરી વિનંતી કરીએ છીએ
કેટલા ગુણે કયો ગ્રેડ આવે ? પરિણામ પત્રક મા ગ્રેડ મુકવા માટે ઉપયોગી ગ્રેડ પત્રક ડાઉનલોડ કરો