Join Whatsapp Group
Join Now નવી અધ્યયન નિષ્પતિઓ સાથે પત્રક A ડાઉનલોડ કરવા માટે મહત્વપૂર્ણ લિંક.
મહત્વપૂર્ણ લિંક 2025/26
મહત્વપૂર્ણ લિંક નિષ્પત્તિ લિસ્ટ.
નવી અધ્યયન નિષ્પતિઓ સાથે પત્રક A ડાઉનલોડ કરવા માટે મહત્વપૂર્ણ લિંક.
નવી અધ્યયન નિષ્પતિઓ સાથે પત્રક A ડાઉનલોડ કરવા માટે મહત્વપૂર્ણ લિંક.
સુપ્રભાત સારસ્વત મિત્રો...
GCERT દ્વારા આપવામાં આવેલ નવી અધ્યયન નિષ્પત્તિઓ પ્રમાણે પત્રક-Aની નવી અપડેટ બનાવી છે.
New update of AUTO RESULT-7.0
પત્રક-Aમાં નવી અધ્યયન નિષ્પત્તિઓ ઉમેરી છે.
જે તે વિષયની અધ્યયન નિષ્પત્તિઓ ડ્રોપ ડાઉન લિસ્ટમાંથી જાતે સિલેક્ટ કરીને એડ કરી/બદલી શકાશે.
પત્રક -Aમાં એકમ કસોટીના માર્કસના આધારે ઓટો ટીકમાર્ક થશે.
પત્રક-A બ્લેન્ક કાઢવું હોય તો પણ કાઢી શકાશે. (નોંધ- બ્લેન્ક પત્રક કાઢવા માટે HOME શીટમાં આપેલ ઓપ્શનમાં YES સિલેક્ટ કરવું.)
પત્રક-B એડ કર્યું છે.
ધોરણ-8 માં શાળાંત પ્રમાણપત્ર : પત્રક-G એડ કરેલ છે.
સમગ્ર પરિણામ પત્રક* એક જ ફાઈલમાં.
Patrak-A, B, C અને F શીટને અનપ્રોટેક્ટ કરી કંઈ વિશેષ ફેરફાર કરવો હોય તો કરી શકાશે.
પ્રાથમિક શાળાઓના શિક્ષકોને પરિણામ બનાવવા માટે સૌથી મહત્વપૂર્ણ અને અત્યંત જરૂરી પત્ર કે અહીં એક્સેલ ફાઇલમાં મૂકવામાં આવી છે જે ખરેખર બધા પ્રાથમિક શિક્ષકોને ખૂબ જ ઉપયોગી છે અને પરિણામ બનાવવામાં સરળતા રહે તે માટે ઓટોમેટિક એક્સલ ફાઇલ અહીં થી ડાઉનલોડ કરી શકશો આ ફાઇલ દરેક શાળાના દરેક શિક્ષકોને ઉપયોગી થશે માટે તમામ શિક્ષકો સ્થિતિ આવી પહોંચી અને શિક્ષકોનું કામ સરળ બની તે હેતુથી અહીં file મુકવામાં આવી છે તમે પણ જો આવી અક્ષર પર થયેલું બનાવતા હોય તો મારા whatsapp નંબર પર સંપર્ક કરી વધુ શિક્ષકો સુધી પહોંચે શિક્ષકોની મદદ થાય તેવા પ્રયત્ન કરવા માટે અમારો સંપર્ક કરી વધુ માહિતી ગુજરાતના દરેક શિક્ષક સુધી પહોંચે તેમાં સહકાર આપવા વિનંતી જ્યારે જ્યારે તમે કોઈ ફાઈલ બનાવો ત્યારે તમારા whatsapp નંબર મોકલો જેથી કરીને અમે ગુજરાતના વિવિધ જિલ્લાના વિવિધ પ્રાથમિક શિક્ષકો સુધી આવી માહિતી પહોંચાડી શકીએ અને શિક્ષકોને મદદ કરી શકીએ આવી માહિતી મોટાભાગના શિક્ષકોને મદદ બનતી હોય છે માટે વધુ શિક્ષકો સુધી પહોંચે તે માટે આપના સહયોગની અમારી જરૂર છે માટે જ્યારે જ્યારે આવી માહિતી આપે બનાવો અથવા તો અપડેટ કરો ત્યારે તેની જાણ કરવા માટે વિનંતી કરવામાં આવે છે ગુજરાતના તમામ પ્રાથમિક શિક્ષકો સુધી પહોંચે તેવી વિનંતી
ધોરણ ત્રણ ના તમામ વિશેનો પત્ર કે અહીંથી તમે ડાઉનલોડ કરી શકશો તેવી જ રીતે ધોરણ ચાર ના ગુજરાતી વિષય ગણિત વિશે પર્યાવરણ વિષય અંગ્રેજી વિશે એમ વિવિધ વિષયોનું તમામ પત્રકો કે તમે આ લીંક પરથી ડાઉનલોડ કરી શકશો તેવી જ રીતે ધોરણ 5 ના ગુજરાતી વિષય ધોરણ 5 નો પર્યાવરણ વિશે ધોરણ 5 અંગ્રેજી વિષય ધોરણ 5 નું ગણિત વિશે ધોરણ પાંચ નું અંગ્રેજી વિશે તમામ વિષય પત્ર કે તમે આ લીંક પરથી ડાઉનલોડ કરી શકો છો માટે તમામ મિત્રોને વિનંતી કે ધોરણ 3 થી 5 ના હાલ અપડેટ કરવામાં આવ્યા છે ધીરે ધીરે અહીં તમામ ધોરણના અપડેટ થઈ જશે માટે ધોરણ ૩ થી ૮ ના તમામ શિક્ષકો સુધી પહોંચે તેવી વિનંતી
નવી અધ્યયન નિષ્પતિઓ સાથે પત્રક A ડાઉનલોડ કરવા માટે મહત્વપૂર્ણ લિંક.
