Join Whatsapp Group
Join Now પરીક્ષા આયોજન ફાઇલ, પરીક્ષા ગોઠવણી, પેપર વહેંચણી તમામ વિગતો સાથે ઉપયોગી માહિતી
મહત્વપૂર્ણ લિંક
પ્રથમ સત્ર પરીક્ષા 2025 આયોજન પરીક્ષાની PDF ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
દ્રિતીય સત્ર પરીક્ષા 2024 આયોજન પરીક્ષાની એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
દ્રિતીય સત્ર પરીક્ષા 2024 આયોજન પરીક્ષાની PDF ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
પ્રથમ સત્ર પરીક્ષા 2023 આયોજન પરીક્ષાની એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
પ્રથમ સત્ર પરીક્ષા 2023 આયોજન પરીક્ષાની PDF ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક 2022
સત્રાંત પરીક્ષા 2022-23 આયોજન પરીક્ષાની Excel ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
પરીક્ષા આયોજન ફાઇલ, પરીક્ષા ગોઠવણી, પેપર વહેંચણી તમામ વિગતો સાથે ઉપયોગી માહિતી
પરીક્ષા આયોજન ફાઇલ, પરીક્ષા ગોઠવણી, પેપર વહેંચણી તમામ વિગતો સાથે ઉપયોગી માહિતી
પ્રાથમિક શાળાઓમાં પરીક્ષા સમય આયોજન બનાવવાનું કામ ઘણું મુશ્કેલ હોય છે કેમકે એક આયોજન કરવા પાછળ ઘણો બધો ટાઈમ બગડી જતો હોય છે અહીં એક સરસ મજાની એક્સલ ફાઇલ મૂકી દેવામાં આવી છે જેમાં ફક્ત તમારે તમારો ડેટા ભરી દેવાનો છે તે બાદ તમે તમારી અનુકૂળતા મુજબ ની આયોજન બનાવવા માટેની પહેલા ઉપયોગી થશે જે મિત્રોને એક્સલ સીટ માં કામ કરવાનું આવડે છે તો તેમની સરળ પડે છે તેવા તમામ મિત્રો આ ફિલ્મમાં કામ કરી શકશે જે મિત્ર એક્સલ ફાઇલ બનાવી શકતા હોય તેવા માટે આ ફાઈલો ખરેખર ઉપયોગી નીવડતી નથી તેમને આ ફાઇલમાં કામ કરવું ઘણું બધું મુશ્કેલ થઇ જતું હોય છે પ્રાથમિક શાળાઓમાં જ્યારે પરીક્ષાનું આયોજન કરતા હોઈએ છીએ ત્યારે બેઠે વ્યવસ્થિત થતી લઈને બાળકોને બેઠક વ્યવસ્થા શરૂ કરીને પેપર તપાસણી સુધીની તમામ પ્રક્રિયાઓ આયોજન કરવાનું થતું હોય છે ધોરણ ત્રણ થી ગાડીની ધોરણ ૮ સુધીના તમામે તમામ બાળકો ની બેઠક વ્યવસ્થા કેવી રીતે કરવી તે સરકારશ્રી ના પરિપત્ર મુજબ અથવા તો મૂકી સુચના અથવા તો શાળામાં જેમ જૂનું આયોજન આવે ચાલી આવતું હોય તે મુજબ તમે આયોજન કરી શકો છો શિક્ષણ વિભાગ દ્વારા ચોકસાઈથી આયોજન કરવાની સૂચના આપવામાં આવી તેજી જ પદ્ધતિથી આયોજન કરવાનું રહેતું હોય છે પદ્ધતિથી આયોજન કરવા માટે બાળકો એક ધોરણના બાળકો પાસે પાસે બેસી શકતા નથી આગળ પાછળ પણ બેસી શકતા નથી એવી ચિકિત્સા પદ્ધતિનું પરીક્ષાનું આયોજન હોવાથી બાળકો ની વ્યવસ્થા કરવી ઘણી બધી મુશ્કેલી પડતી હોય છે માટે તેવા સમયે ઉપયોગી ઓટોમેટીક એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરવાની અને તેનો ઉપયોગ કરવો ઘણો મહત્વપૂર્ણ અને સમય બચાવનારા થતો હોય છે માટે આપણી આસપાસ કોઈ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય તેવા તમામ મિત્ર સજાવી માહિતી પહોંચાડજો અને મારું પ્રોજેક્ટ whatsapp ગ્રુપ છે તેમાં જોડાઈ જવા માટે વિનંતી કરજો પરીક્ષાને લગતી તમામ વિગતો પરિણામ પત્રક બનાવવા માટેની વિગતો રચનાત્મક મૂલ્યાંકન માટેની વિગતો આવી જુદી જુદી વિગતો માટે અમે whatsapp ગ્રુપમાં માહિતી મૂકતા હોઈએ છીએ તો પ્રોજેક્ટ ક્ષેત્ર whatsapp ગ્રુપમાં બધા મિત્રોને જોડાઈ જવા માટે વિનંતી કરીએ છીએ પરીક્ષાનું આયોજન બનાવવા નું પેપર તપાસણી કરવાની તેની વહેચણી કરવાની બાળકો ની બેઠક વ્યવસ્થા કઈ રીતે કરવી ધોરણ ત્રણ થી પાંચ બેઠક વ્યવસ્થા કરવી કે ધોરણ છ સાત આઠ સુધી ની બેઠક વ્યવસ્થા સુધી ભેગી રાખવી આ તમામે તમામ બાબતો તમે તમારી અનુકૂળતા મુજબ તમારી શાળાના પર્યાવરણ તો તમારી શાળાના વર્ગખંડો અને વ્યવસ્થા મુજબ તમે આયોજન કરી શકો છો કેટલા શિક્ષકોને નિરીક્ષકની કામગીરી સોંપવી કેટલા શિક્ષકોની પરીક્ષા અને કામગીરી આ વિગતો તમે પરીક્ષાની ફાઈનલ ઓટોમેટીક સેટ કરી શકો છો તો પરીક્ષાની ઓટોમેટીક ફાઈલ ડાઉનલોડ કરીને તેનો ઉપયોગ કરવો અને અન્ય મિત્રોને શેર પણ કરી શકો છો પરીક્ષાને લગતી વિવિધ માહિતી માટેની પરિણામ ને લગતી વિવિધ માહિતી માટે ઉપયોગી માહિતી માટે whatsapp ગ્રુપ દ્વારા જોડાયેલા રહેવા માટે વિનંતી કરીએ છીએ
પરીક્ષા આયોજન ફાઇલ, પરીક્ષા ગોઠવણી, પેપર વહેંચણી તમામ વિગતો સાથે ઉપયોગી માહિતી
