પરિણામ પત્રક ફાઇલ માટે ઉપયોગી તમામ નમૂના PDF ડાઉનલોડ કરવા માટે

Join Whatsapp Group Join Now

પરિણામ પત્રક ફાઇલ માટે ઉપયોગી તમામ નમૂના PDF ડાઉનલોડ કરવા માટે

 
મહત્વપૂર્ણ લિંક












નોંધ -  એક્સલ ફાઇલની જરૂર હોય તો JBBK EDUCATION ગ્રુપ પ્રોફાઈલ પિકચર માં જે નંબર છે તેના પર પર્સનલ માં whatsapp મેસેજ કરી એક્સલ ફાઇલ મંગાવી લેવી. 




પરિણામ પત્રક ફાઇલ માટે ઉપયોગી તમામ નમૂના PDF ડાઉનલોડ કરવા માટે 





પરિણામ પત્રક ફાઇલ માટે ઉપયોગી તમામ નમૂના PDF ડાઉનલોડ કરવા માટે 


પ્રાથમિક શાળાઓમાં ધોરણ એક થી માંડીને ધોરણ આઠ સુધી તમામ ધોરણના પરિણામ પત્રકો બનાવવાના થતા હોય છે પરિણામ પત્રકો બનાવવા માટે સરકારશ્રી દ્વારા જુદા જુદા પત્રકો બનાવવાના થતા હોય છે તેનું મોડ્યુલ પણ હોય છે અને તે મુજબ જુદા જુદા પત્રકો નિભાવના થતા હોય છે આ માટે દરેક શિક્ષકોએ પોતાના વિષય જ પોતાના ત્રણ વાઇઝ જુદા જુદા પત્રકો બનાવી તેની આખી ફાઈલ અથવા તો આખું પરિણામ પત્ર ભેગું કરવાનું થતું હોય છે અને તેના આધારે વિદ્યાર્થીઓને સરેરાશ ગુણ મળતા હોય છે બધા વિષયના જુદા જુદા ગ્રેડ પણ મળતા હોય છે અને તમામ વિશેનો ભેગો કરી એક એકંદર ગ્રેડ પણ મળતો હોય છે તો આ માટે જુદા જુદા પત્રકોના નમૂના પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મૂકવામાં આવતા હોય છે જે મિત્રોને તે નમૂના ઓનલાઇન ડાઉનલોડ કરવામાં તકલીફ પડે તેમને પણ તે નમૂના whatsapp દ્વારા મોકલવામાં આવતા હોય છે જ્યારે જ્યારે જેમની જરૂર પડે તે નંબર ઉપર મેસેજ કરી અને મંગાવી શકતા હોય છે આવી ઉપયોગી માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મૂકવામાં આવતી હોય છે જે કોઈ મિત્રને આવી માહિતી મેળવવામાં અને જ્યારે જરૂર પડે ત્યારે તકલીફ પડતી હોય છે તો તેવા મિત્રોએ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જવું જોઈએ અને તમામ નમૂના પોતાના whatsapp માં મેળવવા જોઈએ આ તમામ માહિતી ખરેખર ઉપયોગી અને તમામ શિક્ષકો માટે જાણવા લાયક અને સાચી રાખવા જેવી માહિતી છે તો જે મિત્રોને પરિણામ પત્રકની એક્સલ ફાઇલ જોઈતી હોય અથવા તો પરિણામ પત્રકની પીડીએફ ફાઈલ જોઈતી હોય બંને પ્રકારે આ તમામ માહિતી મળી રહેતી હોય છે તેના માટે ફક્ત તમામ શિક્ષક મિત્રોએ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાવાનું થતું હોય છે તેના માટે ઉપયોગી માહિતી અમે સમાનતારી મુકતા હોઈએ છીએ અને પરીક્ષા દરમિયાન આવી ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચી તેવા મેં પ્રયત્ન કરતા હોઈએ છીએ આવી ઉપયોગી માહિતી વધુ શિક્ષકો સુધી પહોંચે પરિણામ પત્રકની એક્સલ ફાઇલ તથા પરિણામ પત્રકની પીડીએફ ફાઈલ તમામ શિક્ષકો સુધી પહોંચી તેવા પ્રયત્નો કરજો જે મિત્રોને પ્રોજેક્ટ 36 whatsapp ગ્રુપમાં જોડાવું હોય ત્યાં લિંક ઉપર whatsapp ગ્રુપમાં જોડાવાની લીંક ઉપર ક્લિક કરી તમે whatsapp ગ્રુપમાં જોડાઈ શકો છો આવી ઉપયોગી માહિતી અન્ય મિત્રો સુધી પહોંચાડવા માટે વિનંતી કરીએ છીએ 


પરિણામ પત્રક ફાઇલ માટે ઉપયોગી તમામ નમૂના PDF ડાઉનલોડ કરવા માટે

પરિણામ પત્રક ફાઇલ માટે ઉપયોગી તમામ નમૂના PDF ડાઉનલોડ કરવા માટે Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR