ગુજકેટ – ૨૦૨૨ ની પરીક્ષાની તારીખ પ્રસિધ્ધ કરવા બાબત

Join Whatsapp Group Join Now

ગુજકેટ – ૨૦૨૨ ની પરીક્ષાની તારીખ પ્રસિધ્ધ કરવા બાબત  

મહત્વપૂર્ણ લિંક

GUJCET – 2022 પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર પરીક્ષા તા. 18/04/202 માટે અહીં ક્લિક કરો.


GUJCET – 2022 પરીક્ષાની HALL TICKET(પ્રવેશિકા) ઓનલાઇન ડાઉનલોડ કરવા બાબત.


GUJCET 2022 Hall Ticket.




મહત્વપૂર્ણ લિંક

ગુજકેટ પરીક્ષા- ૨૦૨૨ તારીખ જોવા માટે અહીં ક્લિક કરો.

ગુજકેટ – ૨૦૨૨ ની પરીક્ષાની તારીખ પ્રસિધ્ધ કરવા બાબત 

https://project303.blogspot.com/2022/04/GUJCET-2022-EXAM-DATE.html

https://project303.blogspot.com/2022/04/GUJCET-2022-EXAM-DATE.html



ગુજકેટ – ૨૦૨૨ ની પરીક્ષાની તારીખ પ્રસિધ્ધ કરવા બાબત 


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ , ગાંધીનગર . અખબારી યાદી S A B ગુજકેટ – ૨૦૨૨ ની પરીક્ષાની તારીખ પ્રસિધ્ધ કરવા બાબત ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના તા .૧૯ / ૧૧ / ૨૦૧૬ ના ઠરાવ ક્રમાંક : પરચ - ૧૦૨૦૧૨ - સ થી લેવામાં આવેલ નિર્ણય અનુસાર ધો .૧૨ ( ૧૦ + ૨ તરાહ ) વિજ્ઞાન પ્રવાહ પછીની ડિગ્રી એન્જિનીયરીંગ , ડિગ્રી / ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે વર્ષ -૨૦૧૭ થી કોમન એન્ટરન્સ ટેસ્ટ તરીકે ગુજકેટ પરીક્ષા ફરજીયાત કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવેલ છે . ઉક્ત ઠરાવ મુજબ વર્ષ -૨૦૨૨ માટે રાજ્યમાં ડિગ્રી એન્જિનીયરીંગ , ડિગ્રી / ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે વિજ્ઞાનપ્રવાહના ગૃપ - એ , ગૃપ - બી અને ગૃપ - એ.બી . ના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા તા .૧૮ / ૦૪ / ૨૦૨૨ ને સોમવારના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ , ગાંધીનગર દ્વારા યોજવામાં આવશે . - : ગુજકેટની પરીક્ષા માટે કેટલીક અગત્યની જાણકારી નીચે મુજબ છે : ગુજકેટની પરીક્ષા તા .૧૮ / ૦૪ / ૨૦૨૨ ને સોમવારના રોજ ૧૦-૦૦ થી ૧૬-૦૦ કલાક દરમ્યાન જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે યોજાશે . GUJCET નો અભ્યાસક્રમ : ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક - મશબ / ૧૨૧૭ / ૧૦૩૬ / ૭ તા .૨૫ / ૧૦ / ૨૦૧૭ થી શૈક્ષણિક વર્ષ જૂન -૨૦૧૯ થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની રજીસ્ટ્રેશન થયેલ શાળાઓમાં ધોરણ -૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન , રસાયણ વિજ્ઞાન , જીવ વિજ્ઞાન તેમજ ગણિત વિષયોમાં NCERT ના પાઠ્યપુસ્તકનો અમલ કરેલ છે . NCERT આધારીત ધોરણ -૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે બોર્ડ દ્વારા નિયત થયેલ પ્રવર્તમાન અભ્યાસક્રમ GUJCET - ૨૦૨૨ ની પરીક્ષા માટે રહેશે . GUJCET માટે પરીક્ષા માળખું : . ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ માટે નીચે મુજબના વિષયના બહુવિકલ્પિય પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો ધરાવતા પ્રશ્નપત્રો રહેશે અને તેની સામે દર્શાવેલ પ્રશ્નો , ગુણ અને સમય રહેશે .


વિષય પ્રશ્નો ગુણ સમય ૪૦ ભૌતિક્શાસ્ત્ર ૪૦ ૧૨૦ મિનિટ ૪૦ ૪૦ રસાયણશાસ્ત્ર ૪૦ ૪૦ ૩ જીવવિજ્ઞાન ૬૦ મિનિટ ૪૦ ૪૦ * ગણિત ૬૦ મિનિટ ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રનું પ્રશ્નપત્ર સંયુક્ત રહેશે . એટલે કે ૪૦ પ્રશ્નો ભૌતિકશાસ્ત્રના અને ૪૦ પ્રશ્નો રસાયણશાસ્ત્રના એમ કુલ ૮૦ પ્રશ્નોના , ૮૦ ગુણ અને ૧૨૦ મિનિટનો સમય આપવામાં આવશે . OMR Answer Sheet પણ ૮૦ પ્રત્યુત્તર માટેની રહેશે . જીવવિજ્ઞાન અને ગણિતનું પ્રશ્નપત્ર અલગ અલગ રહેશે . જે માટેની OMR Answer sheet પણ અલગ આપવામાં આવશે . એટલે કે જીવવિજ્ઞાન અને ગણિતમાં પ્રત્યેકમાં ૪૦ પ્રશ્નોના ૪૦ ગુણ અને ૬૦ મિનિટનો સમય આપવામાં આવશે . oMR Answer Sheet પણ પ્રત્યેક વિષય માટે ૪૦ પ્રત્યુત્તર માટેની રહેશે . - : પરીક્ષાનું માધ્યમ : . પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાતી , અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં આપવામાં આવશે . 


ગુજકેટ – ૨૦૨૨ ની પરીક્ષાની તારીખ પ્રસિધ્ધ કરવા બાબત 

ગુજકેટ – ૨૦૨૨ ની પરીક્ષાની તારીખ પ્રસિધ્ધ કરવા બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR