પર્સન્ટાઇલ રેન્ક એટલે શું ? પર્સન્ટાઇલ પધ્ધતિનો ફાયદો શું છે ? પર્સન્ટાઇલ ગણવાની રીત જાણવા માટે ઉપયોગી માહિતી

Join Whatsapp Group Join Now

પર્સન્ટાઇલ રેન્ક એટલે શું ? પર્સન્ટાઇલ પધ્ધતિનો ફાયદો શું છે ? પર્સન્ટાઇલ ગણવાની રીત જાણવા માટે ઉપયોગી માહિતી 



મહત્વપૂર્ણ લિંક 2022.

પર્સન્ટાઇલ રેન્ક માહિતી પેજ-૧ માટે અહીં ક્લિક કરો 


મહત્વપૂર્ણ લિંક .

પર્સન્ટાઇલ રેન્ક માહિતી પેજ-૧ માટે અહીં ક્લિક કરો 

પર્સન્ટાઇલ રેન્ક માહિતી પેજ-૨ માટે અહીં ક્લિક કરો

પર્સન્ટાઇલ રેન્ક એટલે શું ? પર્સન્ટાઇલ પધ્ધતિનો ફાયદો શું છે ? પર્સન્ટાઇલ ગણવાની રીત જાણવા માટે ઉપયોગી માહિતી

https://project303.blogspot.com/2022/06/Percentile-Rank-all-info-std-10-std-12-pdf-dowanload.html



પર્સન્ટાઇલ રેન્ક એટલે શું ? પર્સન્ટાઇલ પધ્ધતિનો ફાયદો શું છે ? પર્સન્ટાઇલ ગણવાની રીત જાણવા માટે ઉપયોગી માહિતી



પર્સન્ટાઇલ રેન્ક એટલે શું ? પર્સન્ટાઇલ પધ્ધતિનો ફાયદો શું છે ? પર્સન્ટાઇલ ગણવાની રીત જાણવા માટે ઉપયોગી માહિતી


પર્સેન્ટાઇલ રેન્ક એટલે શું ? પર્સેન્ટાઇલ પધ્ધતિનો ફાયદો શું છે ? પર્સેન્ટાઇલ ગણવાની રીત

પર્સન્ટાઈલ રેન્ક અગત્યની સમજુતી


 આજે  ધોરણ 10 નુ પરિણામ આવેલ છે. તેમા બધા વિદ્યાર્થીઓના પર્સન્ટાઈલ રેન્ક લખેલ છે.


બધા વિદ્યાર્થીઓ અને વાલીઓને પ્રશ્ન છે કે આ પર્સન્ટાઈલ રેન્ક એટલે શુ

પર્સન્ટાઈલ રેન્ક ની ગણતરી કેમ થાય 

 પર્સન્ટાઈલ રેન્ક પરથી ટકાવારી કેમ શોધવી 

તેના માટે ગુજરાતીમા સરળ સમજુતી આપેલ છે.


પર્સન્ટાઈલ રેન્ક વિશે Detail જાણકારી મેળવવા માટે


તમામ વાલીઓ અને વિદ્યાર્થીઓને સેન્ડ કરો.

Percentile Rank અને Percentage વચ્ચેનો તફાવત જાણો.


Percentile Rank કેવી રીતે કાઢવો અને Percentile Rank પરથી તમારો Rank કેવી રીતે કાઢવો એ ઉદાહરણ સાથે સમજુતી.

દરેક વાલીઓ અને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો જેથી તેમની Confusion દૂર થાય.




પરિણામના સંદર્ભમાં અગત્યની માહિતી ( A ) ગ્રેડિંગ પદ્ધતિ The grades have been awarded in the subjects of Board Examination and school based Examination as follows : Marks Range Grade 91-100 A1 B1-90 A2 71-80 B1 51-70 B2 51-60 cl 41-50 C2 33-40 D 21-32 E1 20 and below E2 To quality in a subject , a candidate must obtain minimum of grade ' D ' . To be eligible for Secondary Certificate , a candidate must obtain minimum of grade ' D ' in all subjects . Those who have obtained grade candidates ' E1 ' or ' E2 ' in the subjects of External Examination shall have to improve their performance through subsequent attempts and quality . passing standard for differently abled candidate is 20 % . ( B ) પર્સન્ટાઈલ રેન્ક ( Percentile Rank ) : પર્સન્ટાઇલ રેન્ક વિદ્યાર્થીઓના એક સમૂહના દેખાવની મુલવણી કરવાની આ એક જુદી પદ્ધતિ છે , જે પ્રણાલિકાગત ટકાવારીની પદ્ધતિથી થોડીક જુદી પડે છે . હાલ સુધીની પ્રચલિત પદ્ધતિ મુજબ વિદ્યાર્થીએ મેળવેલ કુલ ગુણને વિષયની સંખ્યા વડે ભાગી જે આંક આવે તેને ટકાવારી તરીકે ઓળખવાની પ્રથા અમલમાં હતી . જ્યારે પર્સન્ટાઇલ રેન્કની થિયરીમાં વિદ્યાર્થીઓના સાપેક્ષ દેખાવની મુલવણી થાય છે . આ સાપેક્ષતા વિદ્યાર્થીઓના એક મોટા જૂથ , સમૂહ તથા જુદા જુદા સમયકાળ માટે પણ સરખામણી કરવાનું એક વાજબી સાધન બની રહે છે . પર્સન્ટાઇલ રેન્કની ગણતરી : કોઈ એક મૂલ્યાંકનમાં x માર્કસ મેળવનાર વિદ્યાર્થીઓ આખા સમૂહમાં કેટલા વિદ્યાર્થીઓની આગળ છે , અર્થાત્ રેન્કના ક્રમમાં તેમની પાછળ કેટલો સમૂહ છે તેની સરખામણી સો ટકાના સ્કેલમાં કરવાની રહે છે . દા.ત. , કેટલાક વિદ્યાર્થીઓએ 500 માંથી 473 ( x ) ગુણ પ્રાપ્ત કર્યા હોય અને 0 થી 472 ગુણ પ્રાપ્ત કરનારની સંખ્યા 95,000 ( L ) હોય અને કુલ વિદ્યાર્થી સમૂહ 1,00,000 ( n ) હોય તો ઉક્ત 472 ie . x ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની પર્સન્ટાઇલ રેન્ક 95,000 / 1,00,000 x 100 અર્થાત્ 95.00 થાય . બીજા શબ્દોમાં કહીએ તો આ વિદ્યાર્થી કુલ વિદ્યાર્થીઓના TOP 5 % વિદ્યાર્થીઓમાં આવે છે . આમ , Percentile Rank = n x 100 gui x = - જે ગુણસંખ્યા પર પર્સન્ટાઇલ રેન્ક કાઢવાની છે તે L = 0 થી ૪ - 1 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની કુલ સંખ્યા n = સમૂહમાં આવરી લેવાય તમામ વિદ્યાર્થીઓની સંખ્યા ( માર્ચ -૨૦૧૩ માં n = 818203 ગણી શકાય . ) પર્સન્ટાઇલ રેન્ક બાબતે વારંવાર પુછાતા પ્રશ્નો : પ્રશ્ન : પર્સન્ટાઇલ રેન્ક એટલે શું ? જવાબ : પર્સન્ટાઇલ રેન્ક દરેક ઉમેદવારની અન્ય ઉમેદવારોની સરખામણીમાં રેન્ક દર્શાવે છે . પર્સન્ટાઇલ રેન્ક એટલે જે તે વિદ્યાર્થીનું સ્થાન અન્ય વિદ્યાર્થીના પ્રમાણમાં શું છે તેનું માપ . દા.ત. , જે વિદ્યાર્થીને 95 Percentile મળેલ હોય , તો તે એ દર્શાવે છે કે આ વિદ્યાર્થીનું સ્થાન પરીક્ષામાં કુલ બેઠેલ વિદ્યાર્થીઓમાં પાંચ ટકા ( 100 – 95 ) ઉમેદવારો પછી તરત આવે છે . બીજા શબ્દોમાં કહીએ તો આ વિદ્યાર્થી અન્ય 95 % ઉમેદવારો કરતાં આગળ છે . જો ઉમેદવારોની કુલ સંખ્યા લઈએ તો તરત દરેકને પોતાનો નંબર સંપૂર્ણ લિસ્ટમાં કેટલામો છે તે ખબર પડી શકે , જેમકે કુલ ઉમેદવારોની સંખ્યા 1 લાખની હોય તો આ ઉમેદવારોની રેન્ક તેમાં લગભગ 5000 આસપાસનો થાય . એટલે કે આ વિદ્યાર્થી ટોપ 5000 વિદ્યાર્થીઓમાં આવે છે તેમ ગણી શકાય . પ્રશ્ન : પર્સન્ટાઇલ પદ્ધતિનો ફાયદો શું છે ? જવાબ : પહેલા બોર્ડ દ્વારા માત્ર 1 થી 10 ના રેન્ક આપવામાં આવતા હતા તેની જગ્યાએ હવે પર્સન્ટાઇલ રેન્ક આપવાથી દરેક વિદ્યાર્થી પોતાનો અંદાજિત રેન્ક જાણી શકશે . એડમિશન મેળવવા માટે પરસેન્ટેજ કેટલા મળ્યા તે તો મહત્ત્વનું છે પણ જ્યારે બીજા સાથે સ્પર્ધા હોય ત્યારે મારું સ્થાન અન્યની સરખામણીમાં કેટલું છે તે વધુ મહત્ત્વનું છે . માની લો કે વિદ્યાર્થીને પરસેન્ટેજ માત્ર 55 % મળેલ હોય પરંતુ તેનો પર્સન્ટાઇલ રેન્ક કુલ ગ્રૂપમાં બેઠેલ વિદ્યાર્થીઓમાં 75 % હોય તો તેનો અર્થ એ થાય કે એ વિદ્યાર્થીનો સમાવેશ ટોપ 25 % વિદ્યાર્થીમાં થાય છે . આ પ્રકારે પર્સન્ટાઇલ રેન્કના આધારે વિદ્યાર્થીને પોતાને ખબર પડી શકશે કે સમગ્ર સમૂહમાં તેનું સ્થાન ક્યાં છે . પ્રશ્ન : પર્સન્ટાઇલ રેન્કની ગણતરી કેવી રીતે થાય છે ? જવાબ : આ માટેની ફોર્મ્યુલા નીચે મુજબની છે : પર્સન્ટાઇલ રેન્ક = ઉમેદવારે પ્રાપ્ત કરેલ ગુણથી ઓછા ગુણ મેળવનાર ઉમેદવારોની સંખ્યા 1 100 સમૂહમાં આવરી લેવાયેલ ઉમેદવારોની સંખ્યા પર્સન્ટાઇલ રેન્કના આધારે તમારો રેન્ક કેવી રીતે નક્કી કરી શકાય ? Step : 1 તમારા પર્સન્ટાઇલ રેન્કને 100 માંથી બાદ કરો . step : 2 તે આંકડાને કુલ એ ગ્રૂપમાં પરીક્ષામાં બેઠેલ વિદ્યાર્થીઓના આંકડાથી ગુણો . step : ૩ તે આંકડાને 100 વડે ભાગો . જે જવાબ મળે તે એટલા ઉમેદવારોની સંખ્યા મળશે કે તમારી ઉપર આવે છે માની લો કે ઉપર આપેલા દાખલામાં ધોરણ 10 ની પરીક્ષામાં તમામ છ વિષયોમાં ઉપસ્થિત થનાર વિદ્યાર્થીઓ 8,58,119 છે તથા મોક્ષાને 97.25 % પર્સન્ટાઇલ રેન્ક મળેલ છે તેથી મોક્ષાનું સમૂહમાં સ્થાન નીચે મુજબ ગણાય છે . ( 100 – 97.25 ) x 8,58,119 મોક્ષાનું સમૂહમાં સ્થાન = 100 = 23,598 થાય . ( C ) પરિણામ : માર્ચ -2011 ની પરીક્ષાથી બોર્ડે ઉમેદવારના ગુણપત્રકમાં પાસનાપાસ શબ્દો પ્રયોજવાનું બંધ કર્યું છે . હવે , તમામ વિષયોમાં 33 % કે તેથી વધુ ગુપ્ત મેળવનાર અર્થાત્ ‘ ડી ( D ) ’ કે તેથી ઉપરનો ગ્રેડ મેળવનાર ઉમેદવારના ગુણપત્રકમાં “ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર મેળવવાને પાત્ર ” ( Eligible for Qualifying certificate ) તથા ૩૩ % થી ઓછા ગુણ મેળવનાર અર્થાત્ ‘ ઈ 1 ( E1 ) ’ કે ‘ ઈ 2 ( E2 ) ’ ગ્રેડ મેળવનાર ઉમેદવારનાં ગુણપત્રકમાં “ સુધારણા જરૂરી ' ' ( Needs Improvement ) શબ્દો પ્રયોજવામાં આવ્યા છે . ( D ) બોર્ડના એકંદર પરિણામની ટકાવારી નિયમિત , ખાનગી અને પુનરાવર્તિત ઉમેદવારો પૈકી જે ઉમેદવારો ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર મેળવવાને પાત્ર ઠરેલ છે તેના આધારે કાઢવામાં આવેલી છે અને તેમાં પૃથક્ ઉમેદવારોનો સમાવેશ થતો નથી . ( E ) પર્સન્ટાઇલ રેન્ક ( Percentile Rank ) ની ગણતરી કરવામાં નિયમિત , ખાનગી અને પુનરાવર્તિત ( વિષયમુક્તિ સિવાય તમામ વિષયોમાં ઉપસ્થિત થયેલા ) ઉમેદવારો પૈકી બોર્ડ દ્વારા લેવાયેલ છ વિષયોની પરીક્ષામાં ઉપસ્થિત થયેલ તમામ ઉમેદવારોના SCORE ધ્યાને લેવામાં આવેલ છે . ( જે આ વખતે 8,58,119 છે .. 



પર્સન્ટાઇલ રેન્ક એટલે શું ? પર્સન્ટાઇલ પધ્ધતિનો ફાયદો શું છે ? પર્સન્ટાઇલ ગણવાની રીત જાણવા માટે ઉપયોગી માહિતી

પર્સન્ટાઇલ રેન્ક એટલે શું ? પર્સન્ટાઇલ પધ્ધતિનો ફાયદો શું છે ? પર્સન્ટાઇલ ગણવાની રીત જાણવા માટે ઉપયોગી માહિતી Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR