ધોરણ -૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષા દરમિયાન ધ્યાન રાખવાના મુદ્દા

Join Whatsapp Group Join Now

ધોરણ -૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષા દરમિયાન ધ્યાન રાખવાના મુદ્દા



ધોરણ -૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષા દરમિયાન ધ્યાન રાખવાના મુદ્દા

https://project303.blogspot.com/2022/03/Parixa-darmiyan-yad-rakhavana-mudda.html




ધોરણ -૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષા દરમિયાન ધ્યાન રાખવાના મુદ્દા


https://project303.blogspot.com/2022/03/Parixa-darmiyan-yad-rakhavana-mudda.html


https://project303.blogspot.com/2022/03/Parixa-darmiyan-yad-rakhavana-mudda.html



ધોરણ -૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષા દરમિયાન ધ્યાન રાખવાના મુદ્દા

 ધોરણ -૧૦ અને ૧૨ના બધા જ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે ખુબ ખુબ શુભેચ્છા.  આખા વર્ષની અથાક મહેનત વડે જે બધું સમજ્યા એ બધું જ પરીક્ષાખંડમાં યાદ આવતું જાય અને કલમ સડસડાટ ચાલે. માતાપિતાનું નામ રોશન કરો એવી તમામ પરીક્ષાર્થીઓને શુભેચ્છાઓ

ધોરણ -૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષા દરમિયાન ધ્યાન રાખવાના મુદ્દા :

+ તમારો વિશ્વાસ દ્રઢ  રાખો 

+ પરીક્ષાની હોલ ટિકિટ  સાથે રાખો.

+ કાંડા ઘડિયાળ અચૂક લઇ જાઓ.

+ પરીક્ષા સમયગાળા દરમિયાન ખાવામાં ધ્યાન રાખો.

+ હોલ ટિકિટની  ઝેરોક્ષ કઢાવી રાખો.

+ પ્રતિબંધિત કેલ્ક્યુલેટર, મોબાઈલ કે અન્ય સાહિત્ય સાથે ના રાખો.

+ ઉત્તરવહી નીચે મૂકવા માટે પેડ સાથે રાખો.

+ કમ્પાસમાં પુરા અને સારા સાધનો રાખો.. બુઠા અને જુના સાધનો તકલીફ કરશે. 

+ ઉત્તરવહીના પ્રથમ પાના પરની વિગતો / માહિતી ધ્યાન આપી ભરાશો.

+ ઉત્તરવહી પર બારકોડ સ્ટીકર ખંડ નિરીક્ષકને લગાડવા દેશો.

+ હાથ ઉંચો કરી સાહેબને તમારા પ્રશ્નો (પરીક્ષા સિવાયના), સમસ્યાઓનું નિરાકરણ કરવા વિનંતી કરશો. They will definitely help you.

+ પુરવણીમાં કોઈ પણ પ્રકારનું ચિન્હ કરવું નહિ, જેમ કે ૭૮૬ લખવું, શ્રી ગણેશ લખવું વગેરે.

+ ખંડ નિરીક્ષક સાહેબની તમામ સુચનાઓનો  અમલ કરશો 

+ કપડાં નવા હોય તેના કરતાં સહુલતવાલા હોય તો સારું.

+ ફૂટપટ્ટી નો ઉપયોગ કરવાથી પ્રશ્નોનોના જવાબનો ક્રમ બદલવાનો ભય રહેશે નહિ.

+ પરીક્ષાનું પેપર પૂરું થાય કે તરતજ  ઘરે પહોંચવું... પપ્પા મમ્મી રાહ જોઈ રહ્યા હોય છે.

+ જે પ્રશ્નપત્ર પૂરું થયું હોય તેની ચર્ચા ટૂંકમાં કરી પછીના પેપરની તૈયારીમાં લાગી જાઓ. 

+ યાદ રાખો.... આ તમારી છેલ્લી પરીક્ષા નથી. ઉત્સાહ અને આત્મવિશ્વાસથી પરીક્ષા આપો.

+ યાદ રાખો.... ઈશ્વર, હમેશા તમારી પડખે છે 



 ધોરણ 10 નું ટાઈમ ટેબલ 09 : 30- વિદ્યાર્થીઓનો શાળામાં પ્રવેશ 09 : 40- વર્ગખંડમાં પ્રવેશ 10 : 00 થી 10 : 15- પ્રશ્નપત્ર વાંચવા તથા ઉત્તરવહીમાં વિગતો ભરવાનો સમય 10 : 15 થી 1 : 15- સુધી ઉત્તરવહીમાં લખવા માટેનો સમય 11 : 15- એક કલાક પૂરો થયાના બે બેલ વાગશે 12 : 15- બે કલાક પૂરો થયાના બે બેલ વાગશે 1 : 05- વોર્નિંગ બેલ વાગશે 01 : 15- પરીક્ષા પુરી થયાનો લાંબો બેલ વાગશે 


 ધોરણ 12 નું સાયન્સનું ટાઈમ ટેબલ 02 : 30- વિદ્યાર્થીઓનો શાળામાં પ્રવેશ 02 : 40- વર્ગખંડમાં પ્રવેશ 03 : 00 થી 3 : 15- પાર્ટ- A OMR પત્રની વિગતો ભરવા અને પાર્ટ- A અને પાર્ટ- B પ્રશ્નપત્ર વાંચવાનો સમય 03 : 15 થી 4 : 15- પાર્ટ- A OMR પત્રમાં જવાબ લખવાનો સમય 04 : 15 થી 04 : 30- પાર્ટ- A OMR પત્ર એકત્રિત કરવા અને પાર્ટ- B ઉત્તરવહીમાં બારકોડ વિતરણનો સમય 04 : 30 થી 6 : 30- પાર્ટ B ઉત્તરવહીમાં જવાબ લખવાનો સમય 05 : 30- એક કલાક પૂરો થયાના બે બેલ વાગશે 6 : 20- વોર્નિંગ બેલ વાગશે 06 : 30- પરીક્ષા પૂર્ણ થયાનો લાંબો બેલ વાગશે ( એટલે પરીક્ષા પૂર્ણ ) .


 ધોરણ 10 નું ટાઈમ ટેબલ 09 : 30- વિદ્યાર્થીઓનો શાળામાં પ્રવેશ 09 : 40- વર્ગખંડમાં પ્રવેશ 10 : 00 થી 10 : 15- પ્રશ્નપત્ર વાંચવા તથા ઉત્તરવહીમાં વિગતો ભરવાનો સમય 10 : 15 થી 1 : 15- સુધી ઉત્તરવહીમાં લખવા માટેનો સમય 11 : 15- એક કલાક પૂરો થયાના બે બેલ વાગશે 12 : 15- બે કલાક પૂરો થયાના બે બેલ વાગશે 1 : 05- વોર્નિંગ બેલ વાગશે 01 : 15- પરીક્ષા પુરી થયાનો લાંબો બેલ વાગશે .


એચ.એસ.સી.ઈ. વિજ્ઞાન પ્રવાહ માર્ચ -2022 ના પરીક્ષાર્ડને સૂચના ( 2 ) ( 1 ) પરીક્ષાર્થીએ પ્રવેશપત્ર પરીક્ષા સમયે પોતાની પાસે રાખવું , જરૂર પડે પરીક્ષા સમયે તેબતાવવું.પ્રવેશપત્રવગર પરીક્ષાખંડમાં હાજરી આપી શકાશે નહીં , પરીક્ષાર્થીને પ્રવેશપત્ર મળે કે તરત જ તેમાં દર્શાવેલી નીચેની બાબતો ચકાસી લેવી પરીક્ષાર્થીનું પૂરેપૂરું નામ અને તેની જોડણી , ( અ ) ( બ ) કેન્દ્રનથાતારીખવાર , વિષયવાર રીક્ષા અંગેની બિલ્ડિંગ વ્યવસ્થા જાણી શૈવીચકાસવી . ( ક ) વિષયો , ઉત્તરની ભાષા , મુક્તિ વગેરે . ( ૩ ) પરીક્ષાસ્થળનું નામ , સરનામું તેમજ બ્લોક નંબર ( 3 ) ચકાસણી કરતાં જો કોઈ ભૂલ જણાય તો તેની લેખિત જાણ શાળાના આચાર્ય મારહતે પોશ -2 વિજ્ઞાનપ્રવા માટે મદદનીશથિય ' - શાખા ' ગાંધીનગરને કરવી . ઉ.મા. પ્રમાણપત્ર પરીક્ષા વિજ્ઞાન પ્રવાહ માટેના પ્રવર્તમાન ગુ.મા. અને ઉમા , પ્રમાણપત્ર પરીમા વિનિયમો અને તે અંગેની બોર્ડની તમામ સુચનાઓ અનુસાર આવેદનપત્ર ભરી પ્રવેશ મેળવેલ છે . જો તેમાંથી કોઈ પણ વિગતો ખોટી ઠરશે તો વિનિયમ હેઠળપ્રવેશખને પરિણામ ૨૬ ળવાપાત્ર છે . ( 4 ) પરીક્ષાર્થીએ OMR અને ART.B ની ઉત્તરવહી / પુરવણીઉપનિયત જગ્યાએ જબેઠકમાં પ્રવેશપત્ર અનુસાર લખવો , તે સિવાય અન્ય કોઇ જગ્યાએ બેઠક ક્રમાંક લખવી નહી , ( i ) પરીક્ષાર્થીએ OMR અને PART - B ની ઉત્તરવહી ઉપર કેન્દ્રનો નંબર લખવો.પરીક્ષાનો બેઠક નંબર આંકડામાં તથા શબ્દોમાં લખવો , જે ને દિવસે જે વિષયમાં પરીક્ષા આપતા હોય તે વિષયનું નામ અને કોડ નંબર , પરીક્ષાની તારીખ તથા જવાબની ભાષા જે તે નિયત જગ્યાએ અવશ્ય લખવા તથા ચકાસણી કરી તે બદલની પોતાની સહી કરવી , પરીક્ષા સમર્થ પરીક્ષા ખંડમાં PART - A અને IPART - B માટે અલગ અલગ બે પ્રકારના સ્ટીકર ચોટાડવાના હોય છે . ( 1 ) બારકોડ સ્ટીકર ( 2 ) ખાખી સ્ટીકર . પરીક્ષાખંડમાં સુપરવાઇઝર તરફથી મળેલું બારકોડ સ્ટીકર તમારું છે કે કેમ ? તેની ચકાસણી કરવી . બારકોડ સ્ટીકર ઉપર કેન્દ્ર નંબર , બેઠક નંબર , જવાબવહી નાર તથા વિષય તમારા છે કે કેમ ? તે જોવું . જો તેમ ન હોય તો સુપરવાઇઝરનું ધ્યાન ધ્યાન દોરવું . . ભૂલથી ખોટું સ્ટીકર ચોટાડવાથી ઊભી થતી પરિસ્થાન માટે પરીક્ષામાં , સ્થળચાલક અને બેંક નિરીક્ષક જવાબદાર રહેશે . સુપરવાઇઝરે પરીક્ષાર્થી નિયતસ્થળે બારકોડ સ્ટીકર ચોટાડે તે જોવું . S પરીક્ષાનો સમય પૂર્ણ થવાના દશ મિનિટ અગાઉ OMR / ઉત્તરવહી , પુરવણી ઉપર ખાખી સ્ટીકર નિયત જગ્યાએ ગોંટાડવું . જેથી પરીક્ષાર્થીનો બેઠક ક્રમાંક , કેન્દ્ર નંબર , બારકોડ સ્ટીકરના જે ભાગમાં OMR / ઉત્તરવહીનો નંબર , બેઠક નંબર લખેલ હોય તે અને સુપરવાઇઝરની સહી પણ ખાખી સ્ટીકર નીચે ઢંકાઈ જાય તે જોવું . કોઈ પણ સંજોગોમાં ખાખી સ્ટીકરથી પરીક્ષાનો વિષય , પરીક્ષાની તારીખ અને ઉત્તરની ભાષાની વિગત ઢંકાઈ ન જાય તે જોવું . પત્રક 01 માં ખંડનિરીક્ષક સહી કરાવે ત્યારે તમે જે ખાનામાં સહી કરો તે ખાનામાં તમારો બેઠક નંબર તથા બારકોડ સ્ટીકર પર લખેલ OMR ઉત્તરવહીનો જ નંબર છે કે કેમ ? તેની ચકાસણી કરવી , ( OMR Sheel માં TOP ( પ્રશ્નપત્ર સેટ નંબર ) જોઈ ચકાસીને જ લખવો 01 પત્રકમાં પણ તેજ TOP ( પ્રશ્નપત્ર સેટ નંબર ) છે કે કેમ તેની ખાતરી કરી લેવી . ( 5 ) પ્રવેશપત્રમાં નિર્ધારિત જગ્યાએ જે તે વિષયની પરીક્ષા આપ્યા બદલની ખંડ નિરીક્ષકની સહી લેવી , ( 6 ) પ્રવેશપત્રમાં જે તે તારીખવિષયની સામેના કોલમમાં બારકોડ સ્ટીકર પર છાપેલો ઉત્તરવહીનો PART - A અને IRT ઇના ખાનામાં કમલખવો . ( 7 ) પ્રવેશપત્ર ઉપર નિયત જગ્યાએ સંબંધિત શાળાના આચાર્યશ્રીની સમક્ષ પરીક્ષાર્થીએ પોતાની સહી કરવાની છે , તેવી જ સહી પરીક્ષા સમયે પત્રક 11 માં OMR ઉત્તરવહી , પુરવણી મેળવ્યા બદલની સહી કરવી અને કોલમ નં . 13 માં જવાબવહી - પુરવણી સહિત લખેલ કુલ પાનાની સંખ્યા અવશ્ય લખવી . ( 8 ) OMR / ઉત્તરવહી , પુરવણીમાં પોતાની કોઈ પણ જાતની ઓળખ થાય તેવાં ચિહ્નો કે સંશા કરવાના પ્રયાસો કરવા નહીં . ( 9 ) પરીક્ષા શરૂ થયા પછી પરીક્ષાર્થીને પરીક્ષાખંડની બહાર જવા દેવામાં આવશે નહી . PART - A ની પરીક્ષાનો સમય પૂરો થવાની 10 મિનિટ પહેલાં ચેતવણીના બેલનો એક ટકોરો અને સમય પૂરો થવાના સમયે લાંબો ( અંતિમ ) બેલ વગાડવામાં આવશે . છેલ્લી બેલ વાગે ત્યારે જવ ાબો લખવાનું બંધ કરી દેવું . ખંડ નિરીક્ષક ખંડમાંના તમામ પરીક્ષાર્થીઓની OMR ભેગી કરે ત્યાં સુધી કોઈ પણ પરીક્ષાર્થીએ પોતાનું સ્થાન છોડવાનું નથી . ( 10 ) PART - B ની ઉત્તરવહી કે પુરવણીના પ્રત્યેક પાનાની બન્ને બાજુએ લખવું . પ્રત્યેક વિભાગનો જવાબ નવા પાના ઉપર કરવો . કોઈ પણ બે જવાબોની વચ્ચેનું પાનું કોરું છોડવું નહીં . પ્રશ્નના જવાબો વાદળી શાહીવાળી બોલપેનથી લખવા તેમજ જવાબો સિવાયનું અન્ય લખાણ અથવા કાચું કામ ઉત્તરવહીની ડાબી બાજુના પાના પર કરવું . પ્રશ્નપત્ર અથવા શાહીચૂસ કાગળ પર કાંઈ પણ લખાણ લખવું નહી . ઉત્તરવહીમાં ગ્રીન પેન કે રંગીન બોલપેનનો ઉપયોગ કરવો નહીં . ( 11 ) PART - B ની ઉત્તરવહી પુરવણીમાંથી કોઈ પણ પાન ફાડવું નહી , જો કોઈ પાન અથવા પાનનો ભાગ ખરાબ હોય / થાય તો તેના પર લીટી દોરવી . તે અંગેની જાણ ખંડ નિરીક્ષકને કરીને તે ઉપર ખંડ નિરીક્ષકની સહી લેવી . ( 12 ) વિભાગ અને તેના પેટા પ્રશ્ન ક્રમ 1 , 2 , 3 ... વગેરે હાંસિયામાં જ અને જ્યાંથી પ્રશ્નલખવાની શરૂઆત થાય ત્યાં જ લખવા . એકજ વિભાગના તમામ પ્રશ્નો અને પેટાપ્રશ્નો એક સાથે લખવા . ( 13 ) છેલ્લાં બેલ વાગે ત્યારે જવાબવહી અને તમામ પુરવણી સફેદ દોરીથી બાંધીને કુલ ઉત્તરવહી પુરવણી સહિતનો આંકડો લખી ખંડ નિરીક્ષકને સુપ્રત કરવી . ( 14 ) PART - B ની પરીક્ષાનો સમય પૂરો થવાની 10 મિનિટ પહેલાં ચેતવણીના બેલનો એક ટકોરો અને સમય પૂરો થવાના સમયે લાંબો ( અંતિમ ) બેલ વગાડવામાં આવશે . છેલ્લી બેલ વાગે ત્યારે જવાબો લખવાનું બંધ કરી દેવું . ખંડ નિરીક્ષકખંડમાંના તમામ પરીક્ષાર્થીઓની ઉત્તરવહી ભેગી કરી રહે ત્યાં સુધી કોઈ પણ પરીક્ષાર્થીએ પોતાનું સ્થાન છોડવું નહીં . ( 15 ) જે પરીક્ષાર્થી કોઈ પણ પ્રકારનું ગેરવર્તન કરશે તેમજ સ્થળ - સંચાલક અથવા નિરીક્ષકે આપેલી સૂચનાનું ઉલ્લંઘન કરશે તેની સામે પ્રવર્તમાન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા પ્રવર્તમાન પરીક્ષા વિનિમય 2005 ( સુધારેલા ) ની જોગવાઈ અનુસાર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે . પરીક્ષાર્થીએ શાળામાં ડિસ્પ્લે કરેલ શિક્ષા કોષ્ટની વિગતોની જાણકારી મેળવી લેવી . ( 16 ) પરીક્ષાર્થીની સામે નીચેની ગેરવ્યાજબી વર્તણૂકમાં બીર્ડના પરીક્ષાવિનિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે . ( અ ) તેઓ પુસ્તકો , નોંધ અથવા કોઈ છાપેલા યા લખેલા કાગળો સાથે લાવશે કે તેમાંથી ઉતારો કરવાનો પ્રયત્ન કરશે અથવા પ્રતિબંધિત ઇલેક્ટ્રોનિક ઉપકરણો ( દા.ત. મોબાઇલ ફોન , સ્માર્ટ વાંચ , બ્લ્યુટ્ય કે અન્ય ) સાથે રાખશે . ( બ ) પોતાની બેઠકછોડશે , અન્ય પરીક્ષાર્થી સાથે વાતચીત કરશે કે ઉત્તરવહી દર્શાવવાનો બતાવવાનો પ્રયાસ કરશે . ( ક ) ઉત્તરવહી , પુરવણી , OMR કેપ્રશ્નપત્રબહાર લઈ જશે અથવા બહાર લઈ જવાનો પ્રયત્ન કરશે . ( ડ ) કોઈ પણ પ્રકારનું ગેરવર્તન કરશે . ( ઈ ) ઉત્તરવહી / પુરવણી / OMR Sheet પર પોતાની ઓળખ માટે નિશાની કરે અથવા તો દેવી - દેવતાઓની નિશાની કે નામ લખે , ધર્મને લગતી નિશાની કરે , અન્ય કોઈ પણ વિશિષ્ટ નિશાની કરે તો આ બધી બાબતો ગેરરીતિમાં ગણાશે . ( 17 ) પરીમાખંડમાં સાદુ કેલ્ક્યુલેટર વાપરી શકાથે ( સાયન્ટિફિક કેલ્ક્યુલેટરના ઉપયોગ પર પ્રતિબંધ છે ) . ( 18 ) પરીણામ જાહેર થયા બાદ ( 1 ) ગુણ ચકાસણી અને ( 2 ) ગેરહાજરી- Ah ના કિસ્સામાં દફતર ચકાસણી માટે બે અઠવાડિયાની મુદ્દતમાં ( 3 ) મુક્તિ Ex ની જગાએ ગેરહાજરી- AD દર્શાવેલ બાબતે ચકાસણી માટે ચાર અઠવાડિયાની મુદ્દતમાં શાળાના આચાર્ય મારફત નિયત પત્રકમાં જરૂરી ફી તથા ગુણપત્રક અને પ્રવેશપત્રની ઝેરોક્ષ નકલ સાથે બોર્ડને અરજી કરવાની રહેશે . મુદ્દત બહારની અરજી પર ધ્યાન આપવામાં આવશે નહીં . ( 19 ) પરીક્ષાર્થી ભવિષ્યમાં પરીક્ષાલક્ષી કામગીરી બાબત અંગે રજૂઆત કરવા પત્રવ્યવહારમાં પરીક્ષાર્ટીનું નામ , સીટ નંબર , શાળા ઈન્ડેક્ષ નંબર , આપવામાં આવેલ student ID No. ( SID No. ) દર્શાવવી ફરજિયાત રહેશે . ( 20 ) પરીક્ષામાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતિ થતી જણાય તો કોઈ પણ નાગરિક સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારીશ્રીને જાણ કરી શકશે . રાજ્યકક્ષાએ આ બાબતની જાણ ગાંધીનગર ખાતેના કંટ્રોલ રૂમના ફોન નંબર 9909038768 , 079-23220538 પર કરવાની રહેશે , જેથી સત્વરે નિયંત્રક પગલાં લઈ શકાય . ( 21 ) માનસિક તણાવબાબતે માર્ગદર્શન લેવા ‘ જીવન આા ' ' હેલ્પલાઈન નંબર 1800-233-3330 પર સંપર્ક કરવાનો રહેશે . ( 22 ) બોર્ડની પરીક્ષા સંદર્ભે શાળાઓ , વિદ્યાર્થીઓ અને વાલીઓને કોઈ મુશ્કેલીહોય તો 1567918968 પર સંપર્ક કરવાનો રહેશે . ( 23 ) પરીક્ષા સ્થળે , પરીક્ષા સ્થળની બહાર , પરીક્ષાખંડમાં અને પરીક્ષા પૂર્ણ થયા બાદ બહાર નિકળતી વખતે ov - 19 ની પરિસ્થિતિને ધ્યાને લઈ સરકારશ્રીની SOP નું પાલન કરવાનું રહેશે તેમજ પીવાના પાણીની પારદર્શક બોટલ પરીક્ષાર્થી સાથે લાવે તે ઈચ્છનીય છે . ( 24 ) ઉક્તસૂચનાઓમારી રૂબરૂમાં પરીક્ષાર્થીને વાંચી સંભળાવવામાં આવેલ છે જે બદલ પરીક્ષાર્થીએ સહી કરેલ છે .


 



ધોરણ -૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષા દરમિયાન ધ્યાન રાખવાના મુદ્દા

ધોરણ -૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષા દરમિયાન ધ્યાન રાખવાના મુદ્દા Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR