સોક્રેટિક ગૂગલ એપ્લિકેશન ડાઉનલોડ કરવા તથા તેની સમજ મેળવવા માટે મહત્વની લિંક
મહત્વપૂર્ણ લિંક
સોક્રેટિક ગૂગલ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
સોક્રેટિક ગૂગલ એપ્લિકેશનનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણવા માટે અહીં ક્લિક કરો
સોક્રેટિક by ગૂગલ..
આ એપ્લિકેશન થકી તમે કોઈ પણ પ્રશ્નને સ્કેન કરી તેનો જવાબ મેળવી શકો છો સાથે કોઈ પણ વસ્તુની વ્યાખ્યા, વિડિઓ એના રિલેટેડ પ્રશ્નો અને જવાબો મેળવી શકો છો..
વિધાર્થીઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે ગૂગલની આ એપ્લિકેશન..
ઉપયોગી એપ આપના મિત્રો સુધી પહોચાડો
બાળકોને હવે જવાબ શોધવા માટે મુશ્કેલી નથી પડી તેના માટે એક સરળ રસ્તો શોધી કાઢવામાં આવે છે અહીં મૂકવામાં આવેલી એપ્લિકેશન તમારે મોબાઈલ માં ઇન્સ્ટોલ કરી દેવાની છે અને પછી તેના ઉપયોગ થી તમે જવાબ શોધી શકશો જવાબ કેવી રીતે શોધો તે જો કોઈ વિદ્યાર્થી કે બાળકોને ના આવડતું હોય તો એના માટે પણ અહીં સરસ મજાનો એક વિડીયો મૂકવામાં આવ્યો છે જેની મદદથી તમે શીખી શકશો કે આપણે સ્ટેશનના ઉપયોગથી તમે પ્રશ્નનો જવાબ શોધી શોધી શકો છો આ પ્રશ્નનો જવાબ શોધવા માટે પ્રશ્નની સ્કેન કરવાનું હોય છે તે પછી તમારે તે પ્રશ્નનો જવાબ ગણતરી સાથે મૂકી દેવામાં આવે છે અને તેની સમજ માટે વિડિયો પણ મૂકવામાં આવે છે એટલે જો તમને જે પ્રશ્નો મન હોય તે મુંઝવણ દૂર કરવા માટે તમારી વિડિયો પણ જોઈ લેવાનું થતો હોય છે માટે આવી ઉપયોગી એપ્લિકેશન બધા વિદ્યાર્થીઓ માટે ખરેખર ફાયદાકારક હોય છે વિદ્યાર્થી જ્યારે ઉચ્ચ અભ્યાસ હોય ત્યારે તેની ઘરે બેઠા ઘણી બધી મુશ્કેલી પડતી હોય છે જેની મુશ્કેલીની મદદ એમના મા-બાપ નથી કરી શકતા હતા તો તેવા સમયે વિદ્યાર્થીઓને પોતાના માબાપને મદદ ના મળતી હોય તેવા સમયે તમે તમારા વિશે શિક્ષક ને તાત્કાલિક ફોન ઉપર કે whatsapp કે અન્ય કોઈ માધ્યમથી તમે માહિતીના મેળવી શકો તેવા જ સમયે આવી એપ્લિકેશન ખૂબ જ ઉપયોગી થતી હોય છે માટે આવી એપ્લિકેશન આપના મોબાઇલમાં ઈન્સ્ટોલ રાખવી જોઇએ અને તેના દ્વારા અભ્યાસમાં પણ એ મદદ મળતી હોય છે ઘણા બધા વિદ્યાર્થીઓને રમત રમવાની ખૂબ જ હોય છે મોબાઇલમાં નકામી કેટલી કે ગેમ ઇન્સ્ટોલ કરી લે છે તેવી ગેમ ડીલીટ કરી આવી સારી સારી ગણિતનો ઉપયોગી કેમેસ્ટ્રી વિશે ભૌતિક વિજ્ઞાન જેવા વિષયોમાં એપ્લિકેશન ઉપયોગ થતી હોય છે 11 સાયન્સ અને 12 સાયન્સ કેમેસ્ટ્રી બાયોલોજી ની ફિઝિક્સ આ ત્રણ વિષય માંથી ઘણી બધી એપ્લિકેશનનો પ્લે સ્ટોર પર હોય છે તેવી એપ્લિકેશનનો ઉપયોગ કરી શકાય સાયન્સમાં ભણતાં વિદ્યાર્થીએ કેમિસ્ટ્રી વિષય હોય બાયોલોજી વિષય હોય કે ફિઝિક્સ વિષય હોય તેના લગતા ઘણા બધા પ્રશ્નોના જવાબો સાથે ની એપ્લિકેશનો ઉપલબ્ધ હોય જ છે અહીં તેમની એપ્લિકેશન અહીં મૂકવામાં આવી છે જે ખરેખર વિદ્યાર્થીઓને ખરેખર ઉપયોગી થશે અને સહકાર આપશે માટે આવી એપ્લિકેશનનો ઉપયોગ કરવો જોઈએ અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ ઉપયોગ કરી તે માટે શેર પણ કરવી જોઈએ જે વિદ્યાર્થીઓ પાસે મોબાઇલ ના હોય તો તેમના વાલીને મોબાઇલ છે કે પોતાના પરિવારજનો માં કોઈ સારો મોબાઈલ હોય તો તેનો ઇન્સ્ટોલ કરી આવી એપ્લિકેશન ઉપયોગ કરી શકે છે બાળકોને ભણવા માટે પરિવારજનોને ઘણી બધી ઇચ્છા હોય છે પણ વિદ્યાર્થીને સાચી માહિતી ન મળવાના કારણે તેનો અભ્યાસ કાચો રહી જતું હોય અથવા તો તેમાં પારંગતતા મેળવી નથી શકતા પણ આવી એપ્લિકેશનો ના કારણે તેના જવાબ ઘરે બેઠા જ મેળવી શકતા હોય છે માટે તમામ વિદ્યાર્થી સુધી આવી એપ્લિકેશન પહોંચી અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ google ટીક એપ્લિકેશન ઉપયોગ કરે તો વિદ્યાર્થીઓને જ ફાયદો થશે અને ઘરે બેઠા ઘણી બધી માહિતી મળી જશે છેલ્લે અંતે તો વિશે શિક્ષક હોય કે જે નિષ્ણાત શિક્ષકો હોય તેમની સલાહ ખૂબ જ જરૂરી બની છે પણ જ્યારે અચાનક તાત્કાલિક માહિતી જરૂર પડી જતી હોય તેવા સમયે આવી એપ્લિકેશન ખૂબ જ ઉપયોગી બનતી હોય છે માટે વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી આવી એપ્લિકેશન પહોંચે અને વધુમાં વધુ વાલીઓ અને વિદ્યાર્થીઓ એપ્લિકેશનનો ઉપયોગ કરે તે હેતુ સાથે અહીં એપ્લિકેશન મૂકવામાં આવી છે તમે મારા ગ્રુપમાં જોડાઈ જજો અને આવીને આવી માહિતી અને મુકતા રહીશું અને તેનો ઉપયોગ કરતા રહેજો જો મારા whatsapp ગ્રુપમાં જોડાયેલા ન હોય તો હવે માહિતી તમને મળી ઘણી મુશ્કેલ બનશે માટે અમારા whatsapp ગ્રુપમાં થી જોડાયેલા રહેજો અને લેફ્ટ થતાં અહીં આવી જ શૈક્ષણિક એપ્લિકેશનો મુકતા રહીશું તમારા પરિવારજનો તમારા whatsapp ગ્રુપમાં કૌટુંબિક ગ્રુપમાં તમારા મિત્રોના whatsapp ગ્રુપમાં તમારી સોસાયટી હોય હોય હોય હોય શહેરનું જે પણ ગ્રુપ હોય જિલ્લાનું ગ્રુપ હોય તો પણ તે whatsapp ગ્રુપમાં આવી માહિતી અમારી મુકતા રહેજો અને મારા સાથે જોડાઈ રહેજો
સોક્રેટિક ગૂગલ એપ્લિકેશન ડાઉનલોડ કરવા તથા તેની સમજ મેળવવા માટે મહત્વની લિંક