NTSE પરીક્ષા 2021 બાબત મહત્વપૂર્ણ ઓલ ઇન વન માહિતી

Join Whatsapp Group Join Now

NTSE પરીક્ષા 2021 બાબત મહત્વપૂર્ણ ઓલ ઇન વન માહિતી


મહત્વપૂર્ણ લિંક

NTSE શિષ્યવૃત્તિ પરીક્ષા ફોર્મ ભરવાના સમયમા વધારો કરવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો


ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો


નોટીફિકેશન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો


વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો




ઓફિસિયલ વેબસાઈટ માટે  અહીં ક્લિક કરો


ઈમેજ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો




 આપનું અથવા તમારા સબંધી નું બાળક ધો. ૧૦માં અભ્યાસ કરતું હોય તો તેને જાણ કરો. કે શાળાએ જઈ NTSE શિષ્યવૃત્તિની પરીક્ષાનું ફોર્મ ભરે. જો આ પરીક્ષા માં પાસ થશે તો કોલેજ સુધી એટલે કે ધોરણ ૧૧-૧૨ માં વર્ષે ૧૫,૦૦૦ રૂ. એમ કુલ બે વર્ષના ૩૦,૦૦૦ અને પછી કોલેજમાં દર વર્ષે ૨૪,૦૦૦ એમ કુલ ત્રણ વર્ષના ૭૨,૦૦૦ રૂ. મળશે.

ફોર્મ ભરવાની છેલ્લી તા.૨૨/૧૦/૨૦૨૧ છે.

ધોરણ-૧૦માં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ પરીક્ષા છે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ અભ્યાસમાં હોશિયાર હશે તો તેમનું સરકારશ્રી તરફથી ગામવાળા સુધી શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે અને આ પરીક્ષા એ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે ઘણી જ અગત્યની પરીક્ષા હોવાથી તમામ વિદ્યાર્થીઓ સુધી આ માહિતી પહોંચે તેવા પ્રયત્નો કરવા આ પરીક્ષા એટલી બધી મહત્વની છે કે ગરીબ બાળકોને તો પોતાને અભ્યાસ માટે એક મોટી આર્થિક મદદ થઈ પડશે માટે આપણે જો કોઈ વિદ્યાર્થી ની મદદ ના કરી શકતા હોય પણ જો વિદ્યાર્થી હોંશિયાર જ હોય તો તેમને આવી માહિતી આપી પરીક્ષાઓ પાસ કરાવી હોશિયાર વિદ્યાર્થી મહેનત કરી તપાસ થાય જ ને ગરીબ વિદ્યાર્થી જો મહેનત કરશે અને પાસ થશે તો આપણને જરૂર તેના આશીર્વાદ મળશે અને ગરીબ વિદ્યાર્થી ના પ્રતિભાશાળી વિદ્યાર્થી ના આશીર્વાદ આપણા જીવનમાં પુણ્યનું કામ કરશે આપણે જો કોઈને આર્થિક રીતે મદદ ના કરી શકી પણ આવા સારા કાર્યોમાં વિદ્યાર્થીઓને જરૂર પૂરતી શૈક્ષણિક માહિતી આપીને જીવનમાં આગળ વધારવા માટે જરૂરી સારા કાર્ય ના ભાગરૂપે આ કામ કરવું જોઈએ અમુક વિદ્યાર્થીઓ હોશિયાર હોવા છતાય આવા સારી સારી પરીક્ષાઓ કે તેનો લાભ લઈ શકતા નથી કેમ કે તેમની પાસે પૂરતી માહિતી જોતી નથી પણ આપણે જ શિક્ષિત થઈ તેવા વિદ્યાર્થીઓને મદદ કરવી જોઈએ અને તેવા વિદ્યાર્થીઓને માહિતી પૂરી પાડવી જોઈએ ફક્ત ફોર્મ ભરવાનું હોય છે અને થોડી ઘણી માહિતી જરૂર પડતી હોય છે તેવી સાદી સરળ માહિતી આપે વાંચી અભ્યાસ કરી તેવા વિદ્યાર્થીઓને મદદ કરવી જોઈએ અને પ્રતિભાશાળી જેવો હોશિયાર વિદ્યાર્થીઓ છે તેમને આવી શિષ્યવૃત્તિ નો લાભ મળે તેવા પ્રયત્નો કરવા જોઈએ અને વિદ્યાર્થીઓ જીવનમાં આગળ જાય તેમને પોતાની રીતે નાણાકીય મદદ મળી રહે ઘરમાં રૂપિયાની અગવડ હોય તો થતો પણ વિદ્યાર્થીઓ ભણી શકે તે માટે સરસ મજાની આ શિષ્યવૃત્તિ પરીક્ષા દરેક વિદ્યાર્થીઓ આપી તેવી આપવું એ અપેક્ષા રાખીએ છીએ અને વધુમાં વધુ લોકો સુધી તમે માહિતી પહોંચાડશો તેમજ ગરીબ વિદ્યાર્થીઓની વચ્ચે વિદ્યાર્થીઓ તમામ તમામ ભાગ લે પ્રયત્ન કરજો અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ માં વધારો કરજો અને વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા માં બેસે એવો આગ્રહ રાખજો 

NTSE પરીક્ષા 2021 બાબત મહત્વપૂર્ણ ઓલ ઇન વન માહિતી

પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે બહુ જ મોટી તક ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી અગત્ય ની પરીક્ષા બધા જ વિદ્યાર્થીઓ આપી અને શિષ્યવૃત્તિ નો લાભ મેળવે તે માટે આ અહીં સરસ મજાની all-in-one માહિતી મુકવામાં આવી છે આવી માહિતી અમે મુકતા જઈશું અમારા whatsapp સાથે જોડાયેલા રહેજો અને બધા વિદ્યાર્થીઓને જ જો તેમના વાલીને પણ જોડજો આસપાસ પાડોશી પણ કોઈને સારી માહિતી જોઈતી હોય તો પણ મારા whatsapp ગ્રુપ માં જોડજો અમે સારી સારી જ માહિતી આપશો અને ઉપયોગી થતી હોય તેવી જ માહિતી દરરોજ દરરોજ શેર કરતા રહીશું માટે આવી પ્રતિભાશાળી અને હસ્યા વિદ્યાર્થીઓની મળતી તક ક્યારેય જવા ન દેતા તમામ તમામ વિદ્યાર્થીઓ ભાગ લે અને અભ્યાસમાં થોડાક 50 ધરાવતા હશે તો પણ પરીક્ષા થશે તો તેમને મહાપુરુષે અનુભવ થશે માટે એવુ જરૂરી નથી કે પ્રતિભાશાળી હોશિયાર વિદ્યાર્થી જ પરીક્ષા આપી માટે દરેકે દરેક વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તેવા પ્રયત્ન અને તેમના ઉત્સાહમાં વધારો કરશો તેવી પરીક્ષાઓ આપતા રહેશે તો ભવિષ્ય દિવસ જરૂરી આગળ વચ્ચે 

NTSE પરીક્ષા 2021 બાબત મહત્વપૂર્ણ ઓલ ઇન વન માહિતી


https://project303.blogspot.com/2021/09/ntse-2021-exam-mahiti.html


NTSE પરીક્ષા 2021 બાબત મહત્વપૂર્ણ ઓલ ઇન વન માહિતી

NTSE પરીક્ષા 2021 બાબત મહત્વપૂર્ણ ઓલ ઇન વન માહિતી Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR