ગ્રીષ્મોત્સવ 2022 ઓલ ઇન વન માહિતી માટે ઉપયોગી લીંક સાચવી રાખો

Join Whatsapp Group Join Now

ગ્રીષ્મોત્સવ 2022 ઓલ ઇન વન માહિતી માટે ઉપયોગી લીંક સાચવી રાખો  


$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

DAY  17 GRISHMOTSAV VIDEO 17/5/2022.

શ્રીમદ્ ભગવદ્ ગીતા

ક્રાફ્ટ

વિજ્ઞાન

વાર્તા

કોડિંગ

દેશી રમતો

હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ

પાણી 

આજની પ્રવૃત્તિ ક્રાફ્ટ, વિજ્ઞાન, કોડિંગ, દેશી રમતોના ફોટોગ્રાફ અને ગીતા અને વાર્તાના વિડીયો મોકલવા માટે 


$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

DAY  16 GRISHMOTSAV VIDEO 16/5/2022

શ્રીમદ્ ભગવદ્ ગીતા

ક્રાફ્ટ

વિજ્ઞાન

વાર્તા

કોડિંગ

દેશી રમતો

ડાંગી નૃત્ય

 આજની પ્રવૃત્તિ ક્રાફ્ટ, વિજ્ઞાન, કોડિંગ, દેશી રમતોના ફોટોગ્રાફ અને ગીતા અને વાર્તાના વિડીયો મોકલવા માટે.

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$


15/05/2022 DAY 15


$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

DAY  14 GRISHMOTSAV VIDEO 14/5/2022.

શ્રીમદ્ ભગવદ્ ગીતા

ક્રાફ્ટ 1 

ક્રાફ્ટ 2 2

વિજ્ઞાન

વાર્તા

કોડિંગ

દેશી રમતો

Day 14 આપે કરેલ પ્રવૃત્તિના ફોટો કે વીડિયો અહિ ગૂગલ ફોમઁમાં અપલોડ કરવા.

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$


13/05/2022 DAY 13

શ્રીમદ્ ભગવદ્ ગીતા 13

ક્રાફ્ટ 13

વાર્તા

કોડિંગ 13

દેશી રમતો 13

વિજ્ઞાન

Day 13 આપે કરેલ પ્રવૃત્તિના ફોટો કે વીડિયો અહિ ગૂગલ ફોમઁમાં અપલોડ કરવા..


$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

12/05/2022 DAY 12

DAY  12 GRISHMOTSAV VIDEO 12/5/2022

શ્રીમદ્દ ભગવદગીતા વીડિયો જોવા અહીં ક્લિક કરો


ક્રાફ્ટ વીડિયો જોવા અહીં ક્લિક કરો


વાર્તા વીડિયો જોવા અહીં ક્લિક કરો

વાર્તા વીડિયો જોવા અહીં ક્લિક કરો

કોડિંગ વીડિયો જોવા અહીં ક્લિક કરો

દેશી રમતો વીડિયો જોવા અહીં ક્લિક કરો

Day 12 પ્રવૃત્તિ મોકલવા અહીં ક્લિક કરો


$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

11/05/2022 DAY 11

DAY  11 GRISHMOTSAV VIDEO 11/5/2022

શ્રીમદ્ ભગવદ્ ગીતા

ક્રાફ્ટ

વિજ્ઞાન

વાર્તા 1

વાર્તા 2

કોડિંગ

દેશી રમતો

આજની પ્રવૃત્તિ ક્રાફ્ટ, વિજ્ઞાન, કોડિંગ, દેશી રમતોના ફોટોગ્રાફ તથા ગીતા અને વાર્તાના વિડીયો મોકલવા માટે 

જો તમારી પાસે આર્ટ, ક્રાફ્ટ, અભિનયગીત, વિજ્ઞાન, વાર્તા, દેશી રમતો અને પ્રવૃત્તિ કૌશલ્ય છે તો મોકલીને ગ્રીષ્મોત્સવમાં રજૂ કરી શકો છો.  


$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

10/05/2022 DAY 10

DAY  10 GRISHMOTSAV VIDEO 10/5/2022.

શ્રીમદ્ ભગવદ્ ગીતા

ક્રાફ્ટ

મજાનું ગણિત

વાર્તા 1

વાર્તા 2

કોડિંગ

દેશી રમતો

આજની પ્રવૃત્તિ ક્રાફ્ટ, વિજ્ઞાન, કોડિંગ, દેશી રમતોના ફોટોગ્રાફ અને ગીતા અને વાર્તાના વિડીયો મોકલવા માટે 

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

09/05/2022 DAY 9

DAY  9 GRISHMOTSAV VIDEO 9/5/2022$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

08/05/2022 DAY 8


દિવસ-8, તારીખ: 08/05/2022.$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

07/05/2022 DAY 7

ગ્રિષ્મોત્સવ 2022-:દિવસ-7  તારીખ: 07/05/2022 

શ્રીમદ્ ભગવદ્ ગીતા

ક્રાફ્ટ

વિજ્ઞાન

વાર્તા

કોડિંગ

દેશી રમતો

આજની પ્રવૃત્તિ ક્રાફ્ટ, વિજ્ઞાન, કોડિંગ, દેશી રમતોના ફોટોગ્રાફ અને ગીતા અને વાર્તાના વિડીયો મોકલવા માટે


$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

06/05/2022 DAY 6

ગ્રિષ્મોત્સવ 2022-:દિવસ-6  તારીખ: 06/05/2022 દેશી રમતોની પ્રવૃત્તિ જોવા માટે અહીં ક્લિક કરો


આપ આપના ઘરે આ પ્રવૃત્તિઓ કરી તેના ફોટોગ્રાફ અથવા વિડીયો અમને મોકલી શકો છો.અહીં ક્લિક કરો


$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

05/05/2022 DAY 5

ગ્રિષ્મોત્સવ 2022-:દિવસ-5  તારીખ: 05/05/2022 

શ્રીમદ્ ભગવદ્ ગીતાની પ્રવૃત્તિ જોવા માટે અહીં ક્લિક કરો

ક્રાફ્ટની પ્રવૃત્તિ જોવા માટે અહીં ક્લિક કરો

વિજ્ઞાનની પ્રવૃત્તિ જોવા માટે અહીં ક્લિક કરો

વાર્તાની પ્રવૃત્તિ જોવા માટે અહીં ક્લિક કરો

વાર્તાની પ્રવૃત્તિ જોવા માટે અહીં ક્લિક કરો

કોડિંગની પ્રવૃત્તિ જોવા માટે અહીં ક્લિક કરો

દેશી રમતોની પ્રવૃત્તિ જોવા માટે અહીં ક્લિક કરો

આપ આપના ઘરે આ પ્રવૃત્તિઓ કરી તેના ફોટોગ્રાફ અથવા વિડીયો અમને મોકલી શકો છો.અહીં ક્લિક કરો

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

04/05/2022 DAY 4

GIET & GCERT આયોજિત ગ્રીષ્મોત્સવ : 2022


ગ્રિષ્મોત્સવ 2022-:દિવસ-4  તારીખ: 04/05/2022 
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

03/05/2022 DAY 3

ગ્રિષ્મોત્સવ 2022-:દિવસ-3  તારીખ: 03/05/2022 

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

02/05/2022 DAY 2
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

01/05/2022 DAY 1

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

ગ્રીષ્મોત્સવ 2022 ઓલ ઇન વન માહિતી માટે ઉપયોગી લીંક સાચવી રાખો

 ગ્રીષ્મોત્સવ 2022 ઓલ ઇન વન માહિતી માટે ઉપયોગી લીંક સાચવી રાખો


https://project303.blogspot.com/2022/05/Greeshmotsav-all-in-one-link.html


$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

મહત્વપૂર્ણ લિંક કોઈ એક જ લિંક માં રજીસ્ટ્રેશન કરવું.

GIET અને GCERT આયોજિત ગ્રીષ્મહોત્સવ 2022માં રજીસ્ટ્રેશન કરવાની લિંક 1.

GIET અને GCERT આયોજિત ગ્રીષ્મહોત્સવ 2022માં રજીસ્ટ્રેશન કરવાની લિંક 2.

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$


 ગ્રીષ્મોત્સવનો વિચાર .. NEP ( રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ) ના પ્રકરણ 4.4 માં કહ્યું છે કે .... શિક્ષણનો મુખ્ય ધ્યેય માત્ર બોધાત્મક વિકાસ જ નહી પણ ચારિત્ર્ય નિર્માણ , સર્વાંગી વિકાસ અને 21 મી સદી માટે જરૂરી બધા કૌશલ્યોથી સજ્જ વ્યક્તિઓનું નિર્માણ કરવાનું રહેશે . 


ગ્રીષ્મોત્સવનો વિચાર ..  આપણાં યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે તેઓની વિદ્યા સમીક્ષા કેન્દ્ર , ગાંધીનગરની મુલાકાત દરમ્યાન એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે ટેકનોલોજીના તો ફાયદા છે જ . ટેકનોલોજીને થોડી સમજી લો તો તમારી સામે એક નવી દુનિયાના દ્વાર ખૂલી જાય છે . પરંતુ ડીજીટલની સાથે સાથે ફિઝીકલ એટલે કે બાળકનો સમ્યક વિકાસ થાય એ જરૂરી છે . બાળકો મેદાની રમતો સાથે જોડાયેલા રહે , એમનો માત્ર શૈક્ષણિક જ વિકાસ થાય એમ નહિ પણ બાળકો રમતો પણ રમે , સેવાકાર્યો પણ કરે , પરિવાર સાથે સમૂહમાં પણ પ્રવૃત્તિઓ કરે અને બાળકનું સામાજિક જોડાણ વધે


ગ્રીષ્મોત્સવમાં આપણે કરીશું . 1. શ્રીમદ્ ભગવદ્ ગીતા 2. વિજ્ઞાન કે ગણિત ને લગતી પ્રવૃત્તિઓ 3. કલા વિષયક પ્રવૃત્તિઓ ( ચિત્ર , સંગીત , ગાયન , ક્રાફ્ટ વગેરે ) 4. કોડિંગ ગ્રીષ્મોત્સવ : 2022 5. મનોરંજન 6. વાર્તા 7. પરિવાર માટેની પ્રવૃત્તિઓ 8. દેશી રમતો 


ગ્રીષ્મોત્સવની પ્રવૃત્તિઓ બાળક સુધી કેવી રીતે પહોંચશે ? દરરોજની પ્રવૃત્તિઓની વિડીયો લિંક pdf માં મૂકવામાં આવશે . - Pdf સ્વરૂપે વિદ્યા વાહકો સુધી અને એમના દ્વારા શિક્ષકો સુધી અને શાળાના વિદ્યાર્થીઓના WhatsApp ગૃપ સુધી . - ગ્રીષ્મોત્સવમાં ભાગ લેનાર બાળકો telegram ગૃપમાં જોડાય તો ત્યાં દરરોજની pdf મૂકાશે . > GIET ની વેબસાઈટ પર દરરોજની pdf મૂકવામાં આવશે . - GIET ના Facebook page પર દરરોજ મૂકવામાં આવશે . > GIET ની YouTube પર દરરોજ મૂકવામાં આવશે . 


ગ્રીષ્મોત્સવની પ્રવૃત્તિઓ બાળક સુધી કેવી રીતે પહોંચશે ? > દરરોજની પ્રવૃત્તિઓના વિડીયો BISAG ની વંદે ગુજરાત ચેનલ 5 પરથી દરરોજ પણ પ્રસારિત થશે . પ્રસારણ સમય : 2.30 a.m. to 3.00 a.m. ગ્રીષ્મોત્સવ : 2022 RA & Craffs 8.30 a.m. to 9.00 a.m. 2.30 p.m. to 3.00 p.m. 8.30 p.m. to 9.00 p.m.


ગ્રીષ્મોત્સવની પ્રવૃત્તિઓ બાળક સુધી કેવી રીતે પહોંચશે ? - BISAG - N પર પ્રસારિત થતાં વિડીયો શિક્ષક મિત્રો શાળામાં બતાવી બાળકોને પ્રવૃત્તિમાં જોડી શકે . જે બાળકો પાસે મોબાઈલ ન હોય તેવા બાળકોનું મોબાઈલ ની સુવિધા હોય તેવા બાળકો સાથે જૂથ બનાવી જૂથમાં પણ પ્રવૃત્તિઓ થઇ શકે 


ગ્રીષ્મોત્સવની પ્રવૃત્તિઓ બાળક સુધી કેવી રીતે પહોંચશે ? > ડી ડી ગીરનાર પરથી પણ તમામ પ્રવૃત્તિઓના વિડીયો પ્રસારિત કરવામાં આવશે.જે જોઇને પણ બાળકો પ્રવૃત્તિઓ કરી શકે . > ગામમાં રહેતાં શિક્ષક કે એસ.એમ.સી.ના શિક્ષિત સભ્યો કે યુવાનોને શિક્ષકો આ પ્રવૃત્તિ સાથે જોડી દે તો શાળાના સમાજ સાથેના સંબંધો પણ મજબૂત થશે . આ લોકો પણ મેન્ટર બની ગામના બાળકોને પ્રવૃત્તિઓમાં મદદ કરી શકે .


 બાળકો પોતાની પ્રવૃત્તિઓ કેવી રીતે મોકલી શકશે ? LIVE - બાળકોને દરરોજની પ્રવૃત્તિઓની pdf માં જ એક googleform ની link @ ગ્રીષ્મોત્સવ 2022 13 cells આપવામાં આવશે જેમાં પોતાની પ્રવૃત્તિ upload કરી શકશે . 2 -શિક્ષક મિત્રો પણ બાળકની પ્રવૃત્તિ આ form માં upload કરી શકે .    .  55 5  .oad કરી શકે . 


બાળકો વેકેશનમાં ઘરે બેઠા સરસ મજાની વિકાસની પ્રવૃત્તિઓ કરી બાળકોમાં જુદા જુદા વિકાસ ખીલે શિક્ષણની સાથે સાથે સર્વાંગી વિકાસ થાય તે હેતુથી શિક્ષણ વિભાગ દ્વારા સરસ મજાના ક્રિસમસ નું આયોજન કરી રહ્યા છીએ અને તેની દરેકે દરેક પ્રવૃત્તિઓ તમામે તમામ દિવસની પ્રવૃત્તિઓને મૂકી દેવામાં આવશે અને દરરોજ દરરોજ ની પ્રવૃત્તિઓ જોવા માટે આ લીન્ક કાયમ માટે સાચવી રાખવી ઉપયોગી લીંક્સ તમામે તમામ મિત્રો માટે કાર્ય માટે ઉપયોગી થશે માટે તમારી આસપાસ કોઈપણ ધોરણમાં ભણતા બાળકો હોય તો તમામે તમામ બાળકો સુધી આ માહિતી પહોંચી વધુમાં વધુ લોકો આ નો ભાગ લે તમારી શાળામાં જેટલા પણ ચાલતા હોય તમામે તમામ માહિતી શેર કરો અમારા માહિતી પ્રોજેક્ટ પણ તમે જોડાઈ જવા માટે વિનંતી કરીએ છીએ તમારા ગ્રૂપમાં દરરોજ દરરોજ આવી પ્રવૃત્તિ મૂકી દેવામાં આવશે માટે તમારે જ આવી તે જોઈતી હોય તે તમામે તમામ પ્રવૃત્તિઓ આ લીંક ઉપર મૂકી દેવામાં આવશે માટે એક જાતનો સમર કેમ્પ સમજી લેવા બાળકો ને વિનંતી છે ઉપયોગી ઉપયોગી માહિતી અને બાળકો નું વ્યક્તિત્વ વિકાસ તમામે તમામ અંગોનો વિકાસ થાય તે માટેની સરસ મજાની જુદી જુદી પ્રવૃત્તિઓ એ મૂકી દેવામાં આવશે માટે ઉપયોગી માહિતી વધુમાં વધુ બાળકો સુધી પહોંચવા માટે અંગત રીતે રસ લઈને વધુમાં વધુ બાળકોને શેર કરજો 

ગ્રીષ્મોત્સવ 2022 ઓલ ઇન વન માહિતી માટે ઉપયોગી લીંક સાચવી રાખોગ્રીષ્મોત્સવ 2022 ઓલ ઇન વન માહિતી માટે ઉપયોગી લીંક સાચવી રાખો Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR