સરકારી નોકરી કરતા જે મિત્રોએ CCCની પરીક્ષા પાસ કરી નથી તેમના માટે CCC પરીક્ષાનું રજીસ્ટ્રેશન કરવા ની લીંક

Join Whatsapp Group Join Now

સરકારી નોકરી કરતા જે મિત્રોએ CCCની પરીક્ષા પાસ કરી નથી તેમના માટે CCC પરીક્ષાનું રજીસ્ટ્રેશન કરવા ની લીંક

મહત્વપૂર્ણ લિંક 

CCC માં તમારું રજિસ્ટ્રેશન કરવા માટે અહી ક્લિક કરો.

CCC માં તમારું ફોર્મ ભરવા માટે અહી ક્લિક કરો.

રજિસ્ટ્રેશન માહિતી માટે અહી ક્લિક કરો.

CCC સિલેબસ માટે અહી ક્લિક કરો.



મહત્વપૂર્ણ લિંક 

GTU માં ગમે ત્યારે સીસીસી કરેલ હોય અને નોટિફિકેશન જોઈતું હોય તો ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

Email on ccc@gtu.edu.in કોઈપણ વિસંગતતા માટે, ccc@gtu.edu.in પર ઇમેઇલ કરો

તમારું GTU CCC નું પરિણામ સાચું છે કે ખોટું તે વેરીફાઈ કરવા માટે અહીં ક્લિક કરો 


CCC પરીક્ષાના પરિણામની ખરાઈ અંગેની પબ્લિક નોટિસ વાંચવા માટે અહીં ક્લિક કરો 






મહત્વપૂર્ણ લિંક

ગુજરાત યુનિવર્સિટીમાં CCC પરીક્ષાનું રજીસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો.

ગુજરાત યુનિવર્સિટીમાં CCC પરીક્ષા વેબસાઇટ માટે અહી ક્લિક કરો. 


સરકારી નોકરી કરતા જે મિત્રોએ CCCની પરીક્ષા પાસ કરી નથી તેમના માટે CCC પરીક્ષાનું રજીસ્ટ્રેશન કરવા ની લીંક 

https://project303.blogspot.com/2022/03/Ccc-parixa-online-form-bharva-link.html


સરકારી નોકરી કરતા જે મિત્રોએ CCCની પરીક્ષા પાસ કરી નથી તેમના માટે CCC પરીક્ષાનું રજીસ્ટ્રેશન કરવા ની લીંક 





સરકારી કચેરીમાં જે મિત્રો નોકરી કરતા હોય અથવા તો સરકારી નોકરી મેળવવા માગતા હોય તમામે તમામ કોમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા પાસ કરવાની થતી હોય છે પણ જો સરકારી નોકરી મળી ગયા પછી સરકારની મંજૂરી સાથેનું સીસીસી પરીક્ષા પાસ ન કરી હોય તો ઉચ્ચતર પગાર ધોરણ અને ફુલ પગાર મેળવવા ઘણી બધી મુશ્કેલી નડતી હોય છે સીસીસીની પરીક્ષા ખૂબ જ અગત્યની અને જરૂરી હોય છે સીસીસીની પરીક્ષા વગર ઉચ્ચતર પગાર ધોરણ અને ફુલ પગાર થવામાં અટકી પડે છે સરકારશ્રીના શિક્ષણ વિભાગના નિયમ મુજબ સરકારી નોકરી મળ્યા બાદ સીસીસીની પરીક્ષા પાસ કરવી પડતી હોય છે એ પરીક્ષાનું ફોર્મ ઓનલાઈન ભરવાનું થતું હોય છે જે સરકારી કર્મચારીઓને ccc પરીક્ષા પાસ કરવાની બાકી હોય તમામે તમામ કર્મચારીઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવા માટેની લીંક અહીં મુકી દેવામાં આવી છે જ્યારે જ્યારે રજીસ્ટ્રેશન તારી આ લીંક ઉપરથી તેનું ઓનલાઈન ફોર્મ ભરી શકાશે અને સીસીસી પરીક્ષા આપી શકાશે જે સરકારી કર્મચારીઓને સીસીસી ની પરીક્ષા આપી હોય અને નોકરી મળે પાસે સીસીસી પરીક્ષા બાકી હોય તે અગાઉ આપેલી પરીક્ષા માન્ય ગણવામાં આવતી નથી નોકરી મળ્યા બાદ પરીક્ષા માન્ય ગણવાનો થતી હોય છે નહિતર ઉચ્ચતર પગારધોરણ જાહેર વેકેશન કરવા આવી એટલે કે જે ઉચ્ચતર પગારધોરણ હોય અને બેલીફ કચેરીમાં તેની તપાસ થતી હોય અને વેરિફિકેશન દરમિયાન ખબર પડી જતી હોય અને જે કર્મચારી ઉચ્ચતર પગાર ધોરણ મેળવવા થતું હોય તેમને જો નોકરી મળ્યા બાદ સીસીસીની પરીક્ષા પાસ કરેલી ના હોય તો તેવા તમામ કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવામાં આવતું નથી માટે જે કર્મચારી નોકરી મળી ગઇ હોય એ તમામે તમામ કર્મચારીઓને ccc પરીક્ષા પાસ કરવી જરૂરી છે 


સરકારી કર્મચારીઓને નોકરી મળ્યા બાદ કમ્પ્યુટર પર થતો ઓનલાઇન ઘણા બધા કાર્યો કરવાના થતા હોય છે નોકરીની ફરજ દરમિયાન કર્મચારીએ જુદી જુદી ઓનલાઇન કામગીરી કરવાની સાથે સાથે અન્ય કમ્પ્યૂટરાઇઝ પત્રકો બનાવવાના થતા હોય છે અને તે તમામ કર્મચારીઓ ને આવવા માટે તેનો કોર્સ કરવો ખૂબ જરૂરી હોય છે કમ્પ્યૂટરનો કોર્સ કરવા માટે જે નોકરી પહેલા અગાઉ જે કોર્ટનું પ્રમાણપત્ર મૂકવામાં આવે છે તે માન્ય ગણવામાં આવતો નથી નોકરી મળ્યા બાદ નોકરી ની કચેરી નથી સહી સિક્કા ફોર્મ ભર્યા બાદ ઓનલાઈન ફોર્મ ભરી પરીક્ષા પાસ કરવાની રહેતી હોય છે નોકરી મળ્યા બાદ નું પ્રમાણ પત્ર ખૂબ જ જરૂરી છે માટે જે સરકારી કર્મચારી નોકરી મળી ગઈ છે તેમના માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મૂકવામાં આવી છે તેના દ્વારા તમે સીસીસીનું ફોર્મ ભરીને પરીક્ષા પાસ કરી શકો છો તો ઉપયોગી માહિતી તમામ તમામ મિત્રો સુધી મોકલવા માટે વિનંતી કરીએ છીએ કોમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા પાસ કરવા માટેની વિગત અને માહિતી મેળવવા માટે પ્રોજેક્ટ હશે તો whatsapp ગ્રુપ સાથે જોડાયેલી લેવા માટે વિનંતી કરી છે જે મિત્ર પ્રોજેક્ટર whatsapp ગ્રુપમાં જોડાયેલા નથી તમામે તમામ મિત્રોને સીસીસીની પરીક્ષા અને તેની વિગત માટે આવી વિવિધ માહિતી માટે અમારા ગ્રુપમાં જોડાઈ જવા માટે વિનંતી કરીએ છીએ 



સરકારી નોકરી કરતા જે મિત્રોએ CCCની પરીક્ષા પાસ કરી નથી તેમના માટે CCC પરીક્ષાનું રજીસ્ટ્રેશન કરવા ની લીંક

સરકારી નોકરી કરતા જે મિત્રોએ CCCની પરીક્ષા પાસ કરી નથી તેમના માટે CCC પરીક્ષાનું રજીસ્ટ્રેશન કરવા ની લીંક Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR