સરકારી કર્મચારી સાથે ગેરવર્તણૂક બદલ ગુન્હાની જાણકારી

Join Whatsapp Group Join Now

સરકારી કર્મચારી સાથે ગેરવર્તણૂક બદલ ગુન્હાની જાણકારી



મહત્વપૂર્ણ લિંક


ગુન્હાની જાણકારી મેળવવા માટે અહીં ક્લિક કરો.


સરકારી કર્મચારી સાથે ગેરવર્તણૂક બદલ ગુન્હાની જાણકારી



https://project303.blogspot.com/2021/11/gunha-ni-jankari-gov.html




સરકારી કર્મચારી સાથે ગેરવર્તણૂક બદલ ગુન્હાની જાણકારી


આપણા દેશમાં ઘણી બધી સરકારી કચેરીઓમાં તમે જતા હશો તમારે કોઈપણ કામકાજ હોય તો સરકારી કચેરીઓમાં હજુ જવાનું થતું હોય છે આપણે નાના કામકાજ માટે પણ ઘણી બધી વિગત મેળવવા માટે પણ સરકારી કચેરીઓની મુલાકાત લેવાનું થતું હોય છે તે વખતે તમારી આ બાબતો ખાસ ધ્યાન રાખવું જોઈએ આપણે કોઈપણ સરકારી કચેરીઓમાં જઈએ તો તેમની સાથે કોઈ ખરાબ વર્તનના થઈ જાય તેના માટે ખાસ આ બાબતો યાદ રાખીએ આપણે નિયમસર તેનું પાલન કરીએ અને કોઈપણ ખરાબ બાબત નથી કોઈ પણ જાતનો ખરાબ વર્તન આપણાથી ના થઈ જાય તેની કાળજી રાખવા માટે ની માહિતી મુકવામાં આવી છે અમે જુદી જુદી વિવિધ માહિતી અને સંકલન કરતા હોઈએ છીએ એવી માહિતીનું સંકલન કરીને મૂકવામાં આવી છે કે જ્યારે કોઈ પણ ખરો સરકારી કર્મચારીઓની સાથે ખરાબ વર્તન કરતા હોય તો તેના અંતર્ગત ટીવી રીતે વિવિધ ગુનાઓ કરી બેસે છે તે આપણાથી ના થાય તે માટે ખાસ કાળજી રાખવા માટે માહિતીનું સંકલન કરીને મુકવામાં આવેલ છે જ્યારે જ્યારે આપણે કોઈ પણ સરકારી કામકાજ માટે મુલાકાત માટે ઓફિસમાં જવાનું થાય તો તેમના કર્મચારીઓ સાથે આપણે કેવો વ્યવહાર કરવો જોઈએ તે બાબતો ખાસ ધ્યાન રાખવું જોઈએ અને ઓનલાઈન જ કામ કરવાનો આગ્રહ રાખીએ તો આવું કોઈ ખરાબ થવાનો પ્રશ્ન રહેતો નથી જો ઓનલાઇન માહિતી નથી મળતી તો આપણે રૂબરૂ જવાની જરૂર પડે છે માટે જ્યારે જ્યારે સરકારી કચેરીઓમાં જવાનું થાય ત્યારે તેમના સાથે સારો વ્યવહાર કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ અને સરળતાથી કામ થઈ જાય તે માટે પ્રયત્ન કરવો જોઈએ 


સરકારી કર્મચારી સાથે ગેરવર્તણૂક બદલ ગુન્હાની જાણકારી


તમારા ગામ કે શહેરમાં તમારી આસપાસમાં તમે ઘણી બધી સંસ્થાઓ એવી છે કે જેનું સંચાલન સરકાર શ્રી દ્વારા કરવામાં આવતી હોય છે હવે જ્યારે સરકાર શ્રી દ્વારા કોઈ સસ્તા નું કે કચેરીનું સંચાલન કરવામાં આવતું હોય તો તેના નિયમો પણ હોય છે માટે નિયમો સાથે આપણે એમાં જોડાવું જોઈએ કોઈ સરકારી કચેરી એવી હોય કે તેના સમય મુજબ ચાલતું હોય છે આપણે ગમે ત્યારે ગમે તે સમયે તેમાં મુલાકાત લઇએ અને તે પણ પરવાનગી વગર અમુક રહ્યો જેમાં દરેક લોકોને જવાની પરવાનગી હોતી નથી તેવા સમયે આપણે જોઈ લેવું જોઈએ કચેરીનો જે સમયે તે સમયે તેમાં પ્રવેશ કરવો જોઈએ બેંક હોય કે અન્ય કોઈ પણ એવી કચેરીઓ વાગ્યાનો સમય સિવાય આપણે એમાં પ્રવેશ કરવું ના જોઈએ હવે અહીંયા સરકારી કચેરીની જેવી વાત થતી હોય છે ત્યારે સરકારી કચેરીઓમાં કામ કરતા કર્મચારીઓ સાથેની વર્તન બાબતે માહિતી મુકવામાં આવી છે કોઇપણ કર્મચારી હોય તે કામ કરતા હોય અને તેની સાથે આપણે તેની કામમાં રુકાવટ લાવતા હોય અથવા તો તેના કામ મા કરતા હોય તેવા સમયે કેવી કેવી કાર્યવાહી થઈ શકી તે બાબત વિવિધ માહિતી મુકવાનો પ્રયત્ન કરવામાં આવે છે આ માહિતી ખરેખર જો તમને ઉપયોગી લાગી તો ની મિત્રો ને મોકલી શકો છો આવી માહિતી ફક્ત અને ફક્ત જાણકારી માટે મુકવામાં આવી છે આવી માહિતીઓ આપણો વ્યવહાર સારો રહે આપણું વર્તન સારું રહે તે માટે જ મુકવામાં આવેલી છે આ માહિતી મુકવા માટેનો બીજો કોઈ આશા નથી ફક્ત અને ફક્ત દરેક વ્યક્તિઓ પોતાનો વ્યવહાર સુવિચાર બનાવી પોતાની વર્તણુંક સારી બનાવી તે માટે જ આવી માહિતી મુકવામાં આવેલી છે આ માહિતી મુકવા પાછળ નો બીજો અન્ય કોઈ પાસે નથી માટે ઉપયોગી માહિતિ જાણવી જોઈએ અને આવી માહિતી કે જે વ્યક્તિની વ્યક્તિના વર્તન ને સારું બનાવી તેનો વ્યવહાર સારો કરી તેવી માહિતી વધુમાં વધુ શેર કરવી જોઈએ જો વ્યક્તિને સારો બનાવવા માટે માહિતી મુકવામાં આવતી હોય તો તેવી માહિતી દરેક વ્યક્તિને લાભદાયક થતી વચ્ચે પોતાનું વર્તન સારું જ બનતું હોય છે માટે આવાસ સારા વર્તન લાયક માહિતી જે પણ કોઈ મળે તે તમામ માહિતીઓ આપણા વધુમાં વધુ મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવો જોઈએ 

સરકારી કર્મચારી સાથે ગેરવર્તણૂક બદલ ગુન્હાની જાણકારી


આપણે જ્યારે કોઈ પણ સરકારી કચેરી મુલાકાતે જઈએ ત્યારે ખાસ બાબતો ધ્યાન રાખવી જોઈએ તે સરકારી કચેરીમાં આપણાથી કોઈ ગુણ ન બની જાય તે માટે ખાસ કાળજી રાખવી જોઈએ આવી નાની નાની બાબતો આપણે આપણા પરિવારમાં પણ જણાવવી જોઈએ 


સરકારી કર્મચારી સાથે ગેરવર્તણૂક બદલ ગુન્હાની જાણકારી


તમારે કોઇપણ સરકારી કચેરીની મુલાકાત લેવાની થાય તો તેવા સમયે તમારી વર્તણુંક અને તમારો વહેવાર ખૂબ જ સારો એટલે કે ભારતના નાગરિકની શોભે તેવો હોવો જોઈએ ભારતના નાગરિકની શોભે તેવો વ્યવહાર કરશો તો તમારે કોઈપણ જાતની તકલીફ રહેશે નહીં અને ભારતના નાગરિકની શોભે તેવો વ્યવહાર કરવાથી આપણે કોઈ ગુનો કરતાં પણ નથી માટે જ્યારે પણ કોઈ પણ સરકારી કર્મચારી ની મુલાકાત અથવા તો તેને સાથે વ્યવહાર કરવાનું થાય અથવા તો સરકારી કર્મચારી સાથે કોઈપણ બોલાચાલી વાતચીત કરવાની થાય ત્યારે જ વ્યવહાર સારું હશે તો આપણાથી કોઈ ગુનો બનવાનો પ્રશ્ન થતો જ નથી માટે હવે જ્યારે પણ તમે કોઈ સરકારી કચેરીની મુલાકાત એ જાવ ત્યારે આ બાબતો ખાસ ધ્યાન રાખવા માટે વિનંતી કરવામાં આવે છે 



 સરકારી કર્મચારી સાથે ગેરવર્તણૂક બદલ ગુન્હાની જાણકારી

સરકારી કર્મચારી સાથે ગેરવર્તણૂક બદલ ગુન્હાની જાણકારી Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR