રાજયની શાળાઓમાં હયાત જર્જરિત વર્ગખંડોને ઉતારી પાડવાની કાર્યવાહી બાબત

Join Whatsapp Group Join Now

રાજયની શાળાઓમાં હયાત જર્જરિત વર્ગખંડોને ઉતારી પાડવાની કાર્યવાહી બાબત

મહત્વપૂર્ણ લિંક

રાજયની શાળાઓમાં હયાત જર્જરિત વર્ગખંડોને ઉતારી પાડવાની કાર્યવાહી બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો


રાજયની શાળાઓમાં હયાત જર્જરિત વર્ગખંડોને ઉતારી પાડવાની કાર્યવાહી બાબત

https://project303.blogspot.com/2022/04/Jarjarit-orada-babat-latter.html

https://project303.blogspot.com/2022/04/Jarjarit-orada-babat-latter.html


રાજયની શાળાઓમાં હયાત જર્જરિત વર્ગખંડોને ઉતારી પાડવાની કાર્યવાહી બાબત


 : રાજયની શાળાઓમાં હયાત જર્જરિત વર્ગખંડોને ઉતારી પાડવાની કાર્યવાહી બાબત . સંદર્ભ : ( ૧ ) અત્રેની કચેરીના પત્ર ક્રમાંક : પ્રા.શિ.નિ / ચ -૧ / ઓરડા / ૨૧-૨૨ / ૫૯૭૧-૬૦૨૩ , તા .૨૩ / ૧૨ / ૨૦૨૧ શ્રીમાન , ઉપરોકત વિષય અન્વયે જણાવવાનું કે , રાજયની શાળાઓમાં વર્ગખંડ નિર્માણ મરામત અને જર્જરિત વર્ગખંડ ઉતારી પાડવાની કાર્યવાહી / પ્રક્રિયા એ સતત ચાલતી નિરંતર પ્રક્રિયા છે . જે અંતર્ગત રાજય એસએમસી / SMDC કક્ષાએથી સમયાંતરે નિર્માણ મરામતની કાર્યવાહી કરવામાં આવતી હોય છે . આ ઉપરાંત જર્જરિત વર્ગખંડો માટે શાળા કક્ષાએથી અરજી કરતાં , સક્ષમ સત્તાધિકારીશ્રી ઘ્વારા સ્થળ તપાસ કરી માર્ગ અને મકાન વિભાગની માર્ગદર્શિકાઓ , વખતોવખતના ઠરાવો પરિપત્રો અને સૂચનાઓ અન્વયે ઉતારી પાડવાની મંજુરી આપવામાં આવે છે . જે અન્વયે જર્જરિત વર્ગખંડોને ઉતારી પાડવાની કાર્યવાહી સ્થાનિક કક્ષાએથી થતી હોય છે . પરંતુ હાલ તમામ જગ્યાએ ઉપરોકત પ્રથાનો સમયમર્યાદામાં પાલન થતું હોય તેવું પ્રાથમિક દૃષ્ટિએ જણાતું નથી . જેના પરિણામ સ્વરૂપે અનિચ્છનિય બનાવ બનવાની તેમજ અકસ્માત થવાની ભીતી રહેલ છે , જે ખૂબ જ ગંભીર બાબત છે . હવે આગામી સમયમાં ચોમાસું બેસનાર છે તેમજ આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાનાર છે . ચૂંટણી વખતે આવા વર્ગખંડોનો ઉપયોગ મતદાન મથક તરીકે પણ થતો હોય છે . તો આવી પરિસ્થિતીમાં ચોમાસા દરમ્યાન અથવા ચાલુ શૈક્ષણિક કાર્ય દરમ્યાન કે ચુંટણીની પ્રક્રિયા દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કોઈપણ ગંભીર અકસ્માત નિવારવા આ મંજુરી મળેલ જર્જરિત વર્ગખંડો નિયત પધ્ધતિ મુજબ ઉતારી પાડવાની પ્રક્રિયા તાત્કાલિક હાથ ધરવાની જરૂરિયાત જણાય છે . જેથી ઉપર વર્ણવ્યા મુજબ સ્થાનિક કક્ષાએથી નિયત પધ્ધતિ મુજબ જર્જરિત વર્ગખંડો ઉતારી પાડવાની કાર્યવાહી અંગે સત્વરે આપની કક્ષાએથી આચાર્ય / મુખ્ય શિક્ષક / એસએમસી ને જાણ કરવા જણાવવામાં આવે છે . તેમજ આ સાથે સામેલ પરિશિષ્ટ -૧ મુજબના પ્રમાણપત્ર તમામ શાળાના આચાર્ય મુખ્ય શિક્ષક પાસેથી મેળવી આ સાથે સામેલ તા . ૨ ના ૨૨૮ 


પરિશિષ્ટ -૨ મુજબનો વિગતવાર અહેવાલ અત્રેની કચેરીએ દિન -૧૦ માં મોકલી આપવા જણાવવામાં આવે છે . આ અંગે કોઈપણ પ્રકારની બેદરકારી અંગે આચાર્ય / મુખ્ય શિક્ષકશ્રીની સઘળી જવાબદારી રહેશે . તેમજ આપશ્રી ધ્વારા આ બાબતનું સઘન મોનીટરીંગ અને પરિવઝન કરી સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે . આ ઉપરાંત સંદર્ભ દર્શિત પત્ર ( ૧ ) થી પરિપત્રિત કરેલ સુચનાઓનું ચુસ્ત પાલન કરવાનું રહેશે 



રાજયની શાળાઓમાં હયાત જર્જરિત વર્ગખંડોને ઉતારી પાડવાની કાર્યવાહી બાબત

રાજયની શાળાઓમાં હયાત જર્જરિત વર્ગખંડોને ઉતારી પાડવાની કાર્યવાહી બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR