આંગણવાડી કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ પોતાની જાતે નોંધણી કરાવેલ માતાઓને નિયત કરેલી શરતો પૂરી કરવાથી ત્રણ હપ્તામાં મળવાપાત્ર કુલ રૂ. ૫૦૦૦/- ની સહાય
મહત્વપૂર્ણ લિંક
યોજના વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
ગાઈડ લાઈન જોવા માટે અહીં ક્લિક કરો
વારંવાર પૂછાતા પ્રશ્નો ની જાણકારી માટે અહીં ક્લિક કરો
પ્રથમ હપ્તાના રૂ.1000/- ની ચૂકવણી અંગે અહીં ક્લિક કરો
બીજા હપ્તાના રૂ.2000/- ની ચૂકવણી અંગે અહીં ક્લિક કરો
ત્રીજા ખાના રૂ.2000/- ની ચૂકવણી અંગે અહીં ક્લિક કરો
આંગણવાડી કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ પોતાની જાતે નોંધણી કરાવેલ માતાઓને નિયત કરેલી શરતો પૂરી કરવાથી ત્રણ હપ્તામાં મળવાપાત્ર કુલ રૂ. ૫૦૦૦/- ની સહાય
આંગણવાડી કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ પોતાની જાતે નોંધણી કરાવેલ માતાઓને નિયત કરેલી શરતો પૂરી કરવાથી ત્રણ હપ્તામાં મળવાપાત્ર કુલ રૂ. ૫૦૦૦/- ની સહાય
પ્રથમ હપ્તાના રૂ.1000/- ની ચૂકવણી
બીજા હપ્તાના રૂ.2000/- ની ચૂકવણી
ત્રીજા ખાના રૂ.2000/- ની ચૂકવી
રાજયમાં પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના ( PMKVY ) અને કસ્તુરબા પોષણ સહાય યોજના ( KPsY ) ના અમલીકરણ બાબત . ગુજરાત સરકાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ઠરાવ ક્રમાંક : એફપીડબલ્યુ / ૧૦૨૦૨૦ / ૧૧૪૨ાબ ૧ સચિવાલય , ગાંધીનગર તા . IT BUAH 2022 વંચાણે લીધાઃ ( ૧ ) આ.અને પ.ક.વિ.ના ઠરાવ ક્ર : એફપીડબલ્યુ / ૧૦૨૦૧૦ / ૧૫૪૨ / બ ૧ , તા.૭-૧૧-૨૦૦૯ ( ૨ ) આ.અને પ.ક.વિ.ના ઠરાવ ક્ર : એફપીડબલ્યુ / ૧૦૨૦૧૦ / ૧૫૪૨ / બ ૧ , તા , ૨૯ - ર -૨૦૧૨ 0 ( ૩ ) આ , અને ૫.ક.વિ.ના ઠરાવ ક્ર , એફપીડબલ્યુ / ૧૦૨૦૨૦ / ૧૫૪૨ / બ ૧ , તા.૯-૧-૨૦૧૫ ( ૪ ) બાળ વિકાસ મંત્રાલયના પત્ર F ભારત સરકારના મહિલા અને No. 11 / 9 / 2017 / MBP ( ૫ ) મહિલા અને બાળ વિકાસ વિભાગના ઠરાવ ક્ર આઈસીડી / ૧૧૨૦૧૦ / જીઓઆઇ / ૨૨૩ / બ તા : ૧૩ / ૧૧ / ર ૦૧૭ , ( ૬ ) મહિલા અને બાળ વિકાસ વિભાગના પત્ર ક્ર.આઈસીડીએસ / ૧૧૨૦૧૪ / ૬૯૫ / બ તા : ૬/૬/૨૦૨0 . પ્રસ્તાવના : રાજયમાં કુપોષણ અને એનીમિયાથી જતી બિમારી , માતા અને બાળ મૃત્યુના દરમાં ઘટાડો કરવા તેમજ સગર્ભા માતા અને બાળકને પુરતુ પોષણ મળી રહે તે માટે ઉક્ત વંચાણે લીધેલ ક્રમ ( ૧ ) થી ( ૪ ) ના ઠરાવોથી સમગ્ર રાજયમાં કસ્તુરબા પોષણ સહાય યોજના ( KPsY ) અમલમાં મુકવામાં આવેલ . ઉપરાંત ભારત સરકારના મહિલા અને બાળ મંત્રાલય હેઠળની આઈ.સી.ડી.એસ. યોજના દ્વારા રાજયમાં પ્રધાન મંત્રી માતૃ વંદના યોજના ( PMMVY ) મહિલા અને બાળ વિકાસ વિભાગ મારફત અમલમાં મૂકવામાં આવેલ છે . આ બંન્ને યોજનાનો હેતુ પ્રકારનો હોવાથી યોજનાઓના અમલીકરણમાં એન્યૂત્રતા જળવાઈ રહે તે હેતુથી પ્રધાન મંત્રી માતૃ વંદના યોજના ( PMKVY ' ) વંચાણે લીધેલ ક્રમાંક ( ૫ ) પરના તા : ૬ / ૬ / ૨૦૨૦ ના
ઠરાવથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને તબદીલ કરવામાં આવેલ છે . જેના અનુસંધાનમાં સદરહુ બન્ને યોજનાના લાભાર્થીઓને ચુકવવાની થતી નાણાકીય સહાય નક્કી અને તેના અમલીકરણ માટે રાજ્ય , જિલ્લા અને ગ્રામ્યકક્ષાએ સમિતિની રચના કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી . ઠરાવઃ પુખ્ત વિચારણાને અંતે રાજયની કુપોષણ અને એનિમિયાથી થતી બિમારી તેમજ માતા અને બાળ મૃત્યુ દરમાં ઘટાડો કરવા રાજયની તમામ સગર્ભા માતાઓ અને બાળક માટે નાણાકીય સહાય પૂરી પાડવા માટે કસ્તુરબા પોષણ સહાય યોજના ( KPSY ) અને પ્રધાનમંત્રી માતૃવંદના યોજના ( PMMYY ) હેઠળ નીચે દર્શાવેલ શરતોને આધિન નીચે મુજબનો લાભ ચૂકવવાનું આથી ઠરાવવામાં આવે છે . ૧ , મળવાપાત્ર નાણાકીય સહાય : ( ૧ ) જે કિસ્સામાં લાભાર્થી બી.પી.એલ , સંવર્ગમાં આવે છે તેવા પ્રથમ પ્રસુતિના કિસ્સામાં લાભાર્થીને પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના ( PMKVY ) માંથી રૂ .૫,૦૦૦ / - અને કસ્તુરબા પોષણ સહાય યોજના ( KPSY ) માંથી રૂ .૧,૦૦૦ / - એમ કુલ રૂ .5000 / -ની સહાય મળવાપાત્ર રહેશે . ( ૨ ) નોનબી.પી.એલ.ના પ્રથમ પ્રસુતિના કિસ્સામાં પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના ( PMKVY ) હેઠળ રૂ .૫,૦૦૦ / - મળવાપાત્ર થશે જ્યારે કસ્તુરબા પોષણ સહાય યોજના ( KPSY ) માંથી કોઇ રકમ મળવાપાત્ર થશે નહી . ( ૩ ) બી.પી.એલ. લાભાર્થીને કસ્તુરબા પોષણ સહાય યોજના ( KPSY ) હેઠળ બીજી પ્રસુતિમાં રૂ .5000 / - અને ત્રીજી પ્રસુતિમાં રૂ .૬૦૦૦ / - યથાવત રીતે મળવાપાત્ર રહેશે . ( ૪ ) આ બન્ને યોજનાઓની અન્ય તમામ શરતો યથાવત રહેશે . ( ૨ , જિલ્લા , તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ વિવિધ કમિટીઓની રચના : પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના ( PMKVY ) અને કસ્તુરબા પોષણ સહાય યોજના ( KPSY ) ના અમલીકરણ માટે મોનીટરીંગ અને રિવ્યુ કરવા માટે રાજય , જિલ્લા , તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ વિવિધ કમિટીઓની નીચે મુજબ રચના કરવાનું ઠરાવવામાં આવે છે .
( ૧ ) રાજય કક્ષાની સ્ટીયરીંગ અને મોનીટરીંગ કમિટીઃ ( ૧ ) અગ્ર સચિવશ્રી , આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અધ્યક્ષ ( ર ) સચિવશ્રી , મહિલા અને બાળ કલ્યાણ વિકાસ વિભાગ સભ્ય ( 3 ) | સચિવશ્રી , નાણા વિભાગ / બેંકીંગ સભ્ય ( ૪ ) સચિવશ્રી , પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ સભ્ય સચિવશ્રી , આયોજન સભ્ય ( ૬ ) સચિવશ્રી , માહિતી અને પ્રસારણ વિભાગ સભ્ય ( ૭ ) સચિવશ્રી , પાણી પુરવઠા વિભાગ સંખ્ય ( ૮ ) કમિશ્નરશ્રી , આરોગ્ય , તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ | સભ્ય ( e ) અધિક નિયામકશ્રી ( પ.ક. ) સંખ્ય સચિવ ( ૧૦ ) અન્ય ( અધ્યક્ષશ્રીની મરજી મુજબ ) આમંત્રિત સભ્ય આ સમિતિની બેઠક દર ત્રણ મહિને અથવા અધ્યક્ષની મરજી મુજબ મળશે . ( ૨ ) જિલ્લા કક્ષાની સ્ટીયરીંગ અને મોનીટરીંગ કમિટીઃ ( ૧ ) , સંબંધિત જિલ્લાના કલેકટરશ્રી અધ્યક્ષ ( ર ) સભ્ય સંબંધિત જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીશ્રી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ( 3 ) સભ્ય સચિવ ( ૪ ) લીડ બેંક અને જી.પી.ઓના સંબંધિત અધિકારીશ્રી સભ્ય ( પ ) આર.સી.એચ.ઓ. ( RCHo ) સભ્ય સંખ્ય ( ૮ ) જીલ્લા પ્રોગ્રામ ઓફીસરશ્રી ( IcDs ; જિલ્લાના તમામ તાલુકા આરોગ્ય અધિકારીશ્રી અન્ય ( અધ્યક્ષશ્રીની મરજી મુજબ ) સંખ્ય ( ૯ ) આમંત્રિત સભ્ય આ સમિતિની બેઠક દર બે મહિને મળશે , તથા આ સમિતિનું ગઠન જિલ્લા કલેકટરશ્રીએ કરવાનું રહેશે .
( ૩ ) તાલુકા કક્ષાની સ્ટીયરીંગ અને મોનીટરીંગ કમિટીઃ ( ૧ ) પ્રાંત અધિકારીશ્રી અધ્યક્ષ | ( ૨ ) તાલુકા વિકાસ અધિકારીશ્રી સંખ્ય ( 3 ) તાલુકા હેલ્થ ઓફિસરશ્રી સભ્ય સચિવ ( ૪ ) મેડીકલ ઓફીસરશ્રી તમામ P.H , cs સભ્ય ( u ) સી.ડી.પી.ઓ.શ્રી સચ્ચે ( S ) અન્ય ( અધ્યક્ષશ્રીની મરજી મુજબ ) આમંત્રિત સભ્ય આ સમિતિની બેઠક દર બે મહિને મળશે તથા આ સમિતિનું ગઠન પ્રાંત અધિકારીશ્રીએ કરવાનું રહેશે . ( ૪ ) ગ્રામ્ય કક્ષાની મોનીટરીંગ અબે સુપરવિઝન કમિટીઃ ગ્રામ્ય કક્ષાએ ગ્રામ આરોગ્ય , સ્વચ્છતા અને ન્યુટ્રીશનની કામગીરી માટે રચાયેલ કમિટી આ યોજનાનું પણ મોનીટરીંગ તેમની મીટીંગ દરમ્યાન ગ્રામ્ય સ્તરે કરવાનું છે . વધુમાં સ્થાનિક બેંકના મેનેજરશ્રી / પોસ્ટ ઓફિસના ઈન્ચાર્જને આ કમિટીમાં સભ્ય તરીકે રિવ્યુ માટે સામેલ કરવાના રહેશે . આ યોજના માટે અલગથી કોઈ કમિટીની રચના કરવાની રહેતી નથી . સંબંધિત મેડીકલ ઓફીસરશ્રીએ ગ્રામ્યકક્ષાની આ કમિટીમાં યોજનાની સમીક્ષા થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે , ( ૫ ) સમિતિઓના કાર્યો આ સમિતિઓ યોજનાના સંબંધિત કાર્યક્ષેત્રમાં અમલની સમીક્ષા કરશે અને તેના પર દેખરેખ રાખશે . યોજનાના અમલીકરણને લગતી બાબતો પર સલાહ આપશે . તેઓ યોજનાની કામગીરીની પ્રગતિની સમીક્ષા કરશે અને સંલગ્ન વિભાગો વચ્ચે મજબુત સંકલન અને કન્વર્ઝન્સની કામગીરી કરશે . યોજનાના અમલીકરણ દરમ્યાન આવતી મુશ્કેલીઓને ધ્યાને લઈ અસરકારક અમલીકરણ માટે જરૂરી સુધારા સૂચવશે . યોજનાને લગતું સોફટવેર ડેશબોર્ડ અને તમામ સ્તરના રિપોર્ટ ઉપલબ્ધ કરાવશે . કમિટીના સભ્યોએ યોજનાની સઘન દેખરેખ રાખવાની અને રિપોર્ટનું ઉડાણપૂર્વક વિશ્લેષણ કરવાની કામગીરી કરવાની રહેશે .
3 . આ બંન્ને યોજનાને લગતા મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વખતો વખતે બહાર પાડવામાં આવેલ ઠરાવોની અન્ય તમામ બાબતો અને શરતો યથાવત રહેશે . ૪ , મહિલા અને બાળ વિકાસ વિભાગના ઉક્ત વંચાણે લીધેલ ક્રમ ( ૬ ) ના ઠરાવથી આ યોજનાની તબદીલી અંગેની તમામ બાબતો / જોગવાઇઓ અને શરતો યથાવત રહેશે . આ હુકમો વિભાગની સરખા ક્રમાંકની ફાઈલ ઉપર નાણા વિભાગની તા .૨૭ / ૧૧ / ૨૦૨૦ અને માન.નાયબ મુખ્યમંત્રીશ્રીની તા .૦૭ / ૧૨ / ૨૦૨૦ ની નોંધથી મળેલ મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવે છે .
આંગણવાડી કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ પોતાની જાતે નોંધણી કરાવેલ માતાઓને નિયત કરેલી શરતો પૂરી કરવાથી ત્રણ હપ્તામાં મળવાપાત્ર કુલ રૂ. ૫૦૦૦/- ની સહાય
પ્રથમ હપ્તાના રૂ.1000/- ની ચૂકવણી
બીજા હપ્તાના રૂ.2000/- ની ચૂકવણી
ત્રીજા ખાના રૂ.2000/- ની ચૂકવી