આ એક વિડીયો જોઈ લેશો એટલે હેલ્મેટ નું મહત્વ સમજાય જશે

Join Whatsapp Group Join Now

 આ એક વિડીયો જોઈ લેશો એટલે હેલ્મેટ નું મહત્વ સમજાય જશે


ચમત્કારી બચાવ


મહત્વપૂર્ણ લિંક


સમાચાર વાંચવા અને વિડિયો જોવા માટે અહીં ક્લિક કરો


આ એક વિડીયો જોઈ લેશો એટલે હેલ્મેટ નું મહત્વ સમજાય જશે

https://project303.blogspot.com/2021/09/vahan-chalak-suraxa-video.html


આ એક વિડીયો જોઈ લેશો એટલે હેલ્મેટ નું મહત્વ સમજાય જશે





દાહોદમા બાઈક ચાલક ના માથા પરથી ટ્રેકટર ફરી વળ્યું, હેલ્મેટ ને કારણે થયો ચમત્કારી બચાવ



આ એક વિડીયો જોઈ લેશો એટલે હેલ્મેટ નું મહત્વ સમજાય જશે



હેલ્મેટ હંમેશા પહેરો

આપણે રસ્તા પર  જતા હોઈએ ત્યારે ઘણા બધા બહાર નીકળતા હોય છે આપણે પોતે પણ ક્યારેક વાહનો લઇને નીકળતા હોઈએ છે ખાસ એ બાબતનું ધ્યાન રાખવું કે આપણે જ્યારે સ્કૂટર બાઈક મોટરસાયકલ બુલેટ એવા કોઈપણ ટુ વ્હીલર ચલાવતા હોય એકટીવા ચલાવતા હોય કોઈપણ એક્સેસ ચલાવતા હોય એવા કોઈપણ દ્રિચક્રી વાહન ચલાવતા હોય તેવા સમયે આપણે હેલ્મેટ અચૂક પહેરવું જોઈએ હેલ્મેટ પહેરવા થી ખરેખર કેટલા બધા ફાયદા થતા હોય છે એ આપણે વિવિધ જાહેરાતો જોતાં હોઈએ છીએ અહીં એક સમાચાર દ્વારા ઘણી બધી માહિતી આપણને મળી જતી હોય છે તો આવી દરેક વાત આપણા પરિવારમાં શેર કરવી જોઈએ અને આવા હેલ્મેટ ના ફાયદા દરેક ને જણાવવા જોઈએ 

વાહન ચલાવતા સમયે કેમ પહેરવી જરૂરી છે એ એક જ વિડીયો તમે જશો અને વિચારો કે આવી ઘટના આપણા કોઇ ઓળખિતા સાથે બની હોય અને તે બચી ગયું હોય તો આપણને કેટલો બધો આનંદ થાય કે ખરેખર જો હેલ્મેટ પહેરી હોત તો કેવી દુર્ઘટના સર્જાઈ હોત માટે આપણા પરિવાર અને આપણા સોસાયટી અથવા તો આપણે જે ગામડામાં રહેતા હોય તે ગામડામાં આજુ બાજુ માં જે પણ કોઈ મિત્રો વાહન ચલાવતા હોય અને તે રમતના પહેરતા હોય તે એકવાર તેમને આ વિડીયો બતાવજો કદાચ એમને દિલ પીગળી જાય અને તેમના પોતાના જ ફાયદા માટે હેલ્મેટ પહેરવો ખૂબ જ હિતાવહ છે આપણા આસપાસમાં જેટલા પણ વ્યક્તિ હોય હેલ્મેટ ના ફાયદા અને હેલ્મેટ કેમ પહેરવું જરૂરી છે તેનું મહત્વ સમજાવવું જોઈએ આપણે અપડાઉન કરતા હોય તે સમયે આપણા સાથી મિત્રો અથવા તો આપણે જે નોકરી કરતા હોય તે આપણા સહાધ્યાયી સાથે નોકરી કરતા મિત્રો ને બતાવજો આ સમાચાર વંચ આવજો અને આયુર્વેદ ના ફાયદા માટે આ એક વિડીયો જ કાફી છે આવી દુર્ઘટના દરરોજ સર્જાતી નથી ત્યારે સર્જાય છે જ્યારે ખરેખર બહોત કરુણ બની જાય છે માટે હેલ્મેટ ના ફાયદા ખરેખર વધુ છે હેલ્મેટ પહેરવો ખૂબ જ જરૂરી છે વાહન ચલાવતા ખૂબ જ કાળજી રાખવી જોઇએ 


મોટા બાળકો જ્યારે વાહન ચલાવતા હોય છે ત્યારે તેમને હેલ્મેટ પહેરવામાં શરમ કે સંકોચ અનુભવતા હોય છે તેવા સમયે વડીલ તરીકે આપણી ફરજ તેની સાચી સમજણ આપવાની હોય છે હેલમેટના ખરેખર કેટલા ફાયદા છે તે બાળકો જ નથી જાણતા અને જાણે છે તો તેને ઇગ્નોર કરે છે પણ આવા એક અમુક કેટલા બધા વિડીયો હશે હેલ્મેટ ના ફાયદા ના ઘણા બધા વિડીયો હોય છે તમામ વીડીયો કરતા પણ સારામાં સારો કચે તરત વિચાર બદલી શકે તેવા વિડિયો છે આ સમાચારમાં આપેલું વિડીયો બાળક ને બતાવજો અને ખરેખર જોઈ અમિતના પહેરતા હોય તો આવું વારંવાર આ વિડીયો બતાવજો બાળકોને શરમ-સંકોચ કરતો પોતાની જિંદગી વધુ વાલી હશે માટે દરેક બાળકો જાગૃતતા કેળવવી જ નિયમિત પૈસા થઈ જશે વારંવાર આવા વિડિયો બતાવવા જોઈએ જેથી માનસિક અસર રહે અને હેલ્મેટ પહેરવાનું ચાલુ કરી દે તો આપણી આસપાસ હો આપણા સ્વજનો હેલ્મેટ ના ફાયદા સમજાવવા માટે આ એક જ વિડીયો કાફી છે માટે આવા રવિ સારી બાબતો પોતાના જીવન સુરક્ષા માટેની પોતાની તંદુરસ્તી કે કોઈ શરીરમાં કોઇ મોટું જોખમ ના સર્જાય કોઈ અકસ્માત ના થાય તે બધી કાળજી લેવાય એટલા માટે આવી સારી બાબતો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા પ્રયત્ન કરવો જોઈએ 



આ એક વિડીયો જોઈ લેશો એટલે હેલ્મેટ નું મહત્વ સમજાય જશે

આ એક વિડીયો જોઈ લેશો એટલે હેલ્મેટ નું મહત્વ સમજાય જશે Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR