અકસ્માત સમયે સરકાર આપે છે 50,000/- સુધીની રૂપિયાની સહાય

Join Whatsapp Group Join Now

 અકસ્માત સમયે સરકાર આપે છે 50,000/- સુધીની રૂપિયાની સહાય

મહત્વપૂર્ણ લિંક

લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો

વાહન અકસ્માત સહાય માટે નું ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો


અકસ્માત સમયે સરકાર આપે છે 50,000/- સુધીની રૂપિયાની સહાય

https://project303.blogspot.com/2021/09/akasmat-sahay-50000-yojana.html

https://project303.blogspot.com/2021/09/akasmat-sahay-50000-yojana.html

https://project303.blogspot.com/2021/09/akasmat-sahay-50000-yojana.html

https://project303.blogspot.com/2021/09/akasmat-sahay-50000-yojana.html

https://project303.blogspot.com/2021/09/akasmat-sahay-50000-yojana.html

https://project303.blogspot.com/2021/09/akasmat-sahay-50000-yojana.html

https://project303.blogspot.com/2021/09/akasmat-sahay-50000-yojana.html

https://project303.blogspot.com/2021/09/akasmat-sahay-50000-yojana.html

https://project303.blogspot.com/2021/09/akasmat-sahay-50000-yojana.html

https://project303.blogspot.com/2021/09/akasmat-sahay-50000-yojana.html

https://project303.blogspot.com/2021/09/akasmat-sahay-50000-yojana.html

https://project303.blogspot.com/2021/09/akasmat-sahay-50000-yojana.html

https://project303.blogspot.com/2021/09/akasmat-sahay-50000-yojana.html

https://project303.blogspot.com/2021/09/akasmat-sahay-50000-yojana.html

https://project303.blogspot.com/2021/09/akasmat-sahay-50000-yojana.html

https://project303.blogspot.com/2021/09/akasmat-sahay-50000-yojana.html

https://project303.blogspot.com/2021/09/akasmat-sahay-50000-yojana.html


ગુજરાત રાજ્યમાં થતાં , વાહન અકસ્માત બાદ ઇજાગ્રસ્તોને સારવાર આપવા બાબત ગુજરાત સરકાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ઠરાવ ક્રમાંક : હસપ / ૧૨૨૦૧૪ / ન.બા .૩૧ / એ સચિવાલય ગાંધીનગર , તા .૧૬ / ૦૫ / ૨૦૧૮ વેચાણે લીધા : કમિશ્નરશ્રી , આરોગ્ય , તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ ( તબીબી વિભાગ ) , ગાંધીનગરની તા .૩૦ / ૧૧ / ૨૦૧૭ ની સિંગલ ફાઇલ સિસ્ટમ નોંધથી મળેલ દરખાસ્ત . • અધિક નિયામકશ્રી ( તબીબી સેવાઓ ) , કમિશ્નરશ્રી , આરોગ્ય , તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણની કચેરીનો તા .૧૯ / ૦3 / ૧૮ નો પત્ર ક્રમાંક : ૭-૫ / નવબાબત / વહીવટી મંજુરી / જનરલ / ર૦૧૮-૧૯ / ૧૮ . આમુખ : અકસ્માત ઘરના એક વ્યક્તિને થાય પરંતુ તેનું પરિણામ આખા કુટુંબને ભોગવવું પડે છે . તેમાં પણ ઘરની જવાબદાર વ્યક્તિનું જ્યારે અકસ્માતથી મૃત્યુ થાય તો આખું કુટુંબ માનસિક તથા આર્થિક રીતે નિરાધાર થઇ જાય છે . વાહનોની વધતી જતી સંખ્યા સાથે , રસ્તા પર અકસ્માતોની સંખ્યા વધી રહી છે . નિષ્ણાંતોના જણાવ્યા મુજબ જો પીડિતોને પ્રથમ એક કલાક ( ગોલ્ડન અવર ) ની અંદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તો ઓછામાં ઓછા ૫૦ % મૃત્યુદરને ટાળી શકાય છે . અકસ્માત પછી તાત્કાલિક ( ગોલ્ડન અવર ) એ પ્રથમ કલાક છે જેમાં ' ઇમરજન્સી મેડિકલ સારવાર જરૂરી છે અને જો આવી કોઈ સારવાર ઉપલબ્ધ ન હોય અથવા અકસ્માત પછી તાત્કાલિક સારવાર આપવામાં ના આવે તો મોટા ભાગના અકસ્માતનો ભોગ બનેલાઓનું મૃત્યુ થાય છે . આ બાબત ધ્યાને લઇ ગુજરાતનાં કોઈ પણ વિસ્તારમાં થયેલા કોઈ વાહન અકસ્માતમાં ઇજા પામેલા વ્યક્તિને અકસ્માતના પ્રથમ ૪૮ કલાક માટે નિશ્ચિત નાણાકીય મર્યાદામાં મફત તબીબી સારવાર મળી રહે અને આરોગ્ય સુરક્ષા પ્રદાન થાય તે બાબત સરકારની વિચારણા હેઠળ હતી .

ઠરાવ : ઉપર્યુક્ત સંદર્ભ ક્રમાંકઃ ( ૨ ) આગળ દર્શાવેલ આરોગ્ય કમિશ્નરશ્રીની કચેરીની તા . ૧૯ / ૦૨ / ૨૦૧૮ ના પત્રથી કરેલ દરખાસ્ત અન્વયે સને ર૦૧૮-૧૯ ની અંદાજપત્રીય જોગવાઇમાંથી ગુજરાત રાજ્યમાં વાહન અકસ્માતનો ભોગ બન્યા હોય તેની નાણાકીય સ્થિતિ , રાજ્ય અને રાષ્ટ્રીયતાને ધ્યાનમાં લીધા વગર જે તે વ્યક્તિને આ યોજનાનો લાભ મળી રહે અને રાજ્યની તમામ સરકારી , ટ્રસ્ટ તથા ખાનગી હોસ્પિટલો દ્વારા વાહન અકસ્માતના પ્રથમ ૪૮ કલાક દરમિયાન આકસ્મિક સારવાર પૂરી પાડવામાં આવે તે માટે રૂ . ૩૦૦૦.૦૦ લાખના ખર્ચને આથી , નીચેની શરતોને આધીન સરકારશ્રીની વહીવટી તેમજ નાણાંકીય મંજુરી આપવામાં આવે છે . યોજનાના નિયમો : ૧. લાભાર્થી : કોઇ પણ વ્યક્તિની નાણાંકીય પરિસ્થિતિ , રાજ્ય અથવા રાષ્ટ્રીયતાને ધ્યાનમાં લીધા વગર ગુજરાત રાજ્યની હદમાં થયેલ વાહન અકસ્માતનો ભોગ બનનાર તમામ ઇજાગ્રસ્તો . ૨ , સંમતિ પત્રક : - જે તે હોસ્પિટલે ઇજાગ્રસ્ત / ઇજાગ્રસ્તના સગાઓ પાસેથી તેઓ આ યોજનાનો લાભ લેવા ઇચ્છે છે તે પ્રમાણે નો પત્ર મેળવવાનો રહેશે અને તે કલેઇમ ફોર્મ સાથે રજુ કરવાનો રહેશે . ૩. યોજનાની રૂપરેખા અને લાભો : - ( ૩.૧ ) વાહન અકસ્માતનો ભોગ બનેલ ઇજાગ્રસ્તને પ્રથમ ૪૮ કલાક દરમિયાન , બનાવ દીઠ રૂ . ૫૦,૦૦૦ / ની મફત સારવાર પ્રત્યેક ઇજાગ્રસ્ત દીઠ તાત્કાલિક મળવા પાત્ર રહેશે . આવા ઇજાગ્રસ્તોને પ્રથમ ૪૮ કલાક દરમ્યાન અપાયેલ તમામ સારવાર , ઓપરેશન વિગેરે માટેના ખર્ચ પૈકી રૂ . ૫૦,૦૦૦ / -ની મર્યાદામાં વ્યક્તિદીઠનો સારવાર ખર્ચ રાજ્ય સરકાર દ્વારા સીધેસીધો હોસ્પિટલોને ચૂકવવામાં આવશે . ( ૩.૨ ) ગુજરાત રાજ્યમાં કોઈપણ જગ્યાએ થયેલ વાહન અકસ્માતમાં ઈજા પામનાર તમામ વ્યક્તિઓને કોઈપણ આવક મર્યાદા ધ્યાને લીધા સિવાય રાજ્યની તમામ સરકારી હોસ્પિટલો , ટ્રસ્ટ સંચાલિત તથા ખાનગી હોસ્પિટલો દ્વારા જેઓ ગુજરાતના રહેવાસી હોય કે અન્ય રાજ્યના રહેવાસી હોય કે અન્ય રાષ્ટ્રના હોય 

તેવા તમામ વ્યક્તિઓને રૂા . ૫૦,000 / -ની મર્યાદામાં વ્યકિત દીઠ મફત સારવાર મળવા પાત્ર રહેશે . તેનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે . ( ૩.૩ ) ઇજાગ્રસ્તને વાહન અકસ્માત બાદના પ્રથમ ૪૮ કલાક સુધીની સારવાર નિયતદરે મફત મળવાપાત્ર રહેશે . જેમાં નીચે મુજબની જરૂરી સારવાર રૂ . ૫૦,૦૦૦ / -ની મર્યાદામાં આપવાની રહેશે . a ) ઇજાગ્રસ્ત ભાગનું ડ્રેસીંગ , સ્ટેબીલાઇઝેશન , ફેક્યર સ્ટેબીલાઇઝેશન , શોકની પરિસ્થિતિની સારવાર , એકસ - રે , ઇજાના ઓપરેશનો , સીટી સ્કેન , એમ.આર.આઇ. , અલ્હાસાઉન્ડ , બ્લડ ટ્રાન્સફયુઝન વિગેરે . b ) માથાની ઇજાઓની સારવાર , c ) ઘનિષ્ઠ સારવાર એકમ ( આઇ.સી.યુ. ) માં સારવાર , d ) પેટ અને પેઢુની ઇજાની સારવાર , e ) તમામ પ્રકારની ઇજાઓની પ્રાથમિક અને જે તે હોસ્પિટલમાં ઉપલબ્ધ તમામ સારવાર . જે તે હોસ્પિટલમાં સીટીસ્કેન કે જરૂરી અન્ય ડાયગ્નોસ્ટીક સેવા ઉપલબ્ધ ન હોય તો તે નજીકના અન્ય ડાયગ્નોસ્ટીક સેન્ટરની સેવાઓ મેળવીને સારવાર કરી શકશે . જેનુ ચૂકવણુ જે તે હોસ્પિટલે કરવાનું રહેશે અને તે અંગેના ખર્ચની રકમ બિલમાં સમાવેશ કરી શકશે . જેનું સારવારના નિયત દરોની મર્યાદામાં ચૂકવણુ કરવામાં આવશે . કોઇ કિસ્સામાં આકસ્મિક સંજોગોમાં ઇજાગ્રસ્તની પરિસ્થિતિ ધ્યાને લઇ સ્ટેબીલાઇઝેશન કરનાર હોસ્પિટલ જો ઇજાગ્રસ્તની વધુ સારવાર માટે વધુ સુવિધા ધરાવતી હોસ્પિટલને રીફર કરે તો બન્ને હોસ્પિટલો દ્વારા પ્રથમ ૪૮ કલાક દરમ્યાન કરેલ સારવારનું ખર્ચ બન્ને હોસ્પિટલને તેઓએ કરેલ સારવારના પ્રમાણમાં નિયત દર મુજબ રૂ . ૫૦,૦૦૦ / - વ્યક્તિદીઠની મર્યાદામાં મળવાપાત્ર થશે . પ્રથમ હોસ્પિટલે કેસ રીફર કરતી વખતે કરેલ સારવાર અને તેના નિયત દર મુજબની વિગત જે હોસ્પિટલને કેસ રીફર કર્યો હોય તેની રેફરલશીટમાં ઉલ્લેખ કરવાનો રહેશે . દા.ત. પ્રથમ હોસ્પિટલ દ્વારા રૂ . ૧૦,૦૦૦ / -નો ખર્ચ નિયત દ ૨ મુજબ કરેલ છે અને જે હોસ્પિટલને કેસ રીફર કરેલ છે તે હોસ્પિટલને હવે રૂ . ૪૦,૦૦૦ / -નો ખર્ચ નિયત દર મુજબ કરેલ સારવાર માટે મળવાપાત્ર થશે . ઉપર દર્શાવેલ સારવાર માટે વિવિધ પ્રોસિજર્સ , સારવારના દર સામેલ પરિશિષ્ટ -૧ મુજબ રહેશે .

વખતોવખત આ પ્રોસિજર્સ સારવાર અને તેના દરોમાં જરૂરી સુધારા - વધારા કરવામાં આવશે . અનુભવના આધારે વધારાની પ્રોસિજર્સ / સારવારઉમેરવી અને દરોમાં વખતો - વખત સુધારા વધારા કરવાની બાબત સરકારનાં પરામર્શમાં કરી શકાશે . ( ૩,૪ ) ઇજાગ્રસ્તને ૪૮ કલાકથી વધુ સમય ોસ્પિટલમાં રાખવા પડે અથવા ૪૮ કલાકમાં રૂા .૫૦,૦૦૦ / -થી વધુ ખર્ચ થશે તો ઇજાગ્રસ્ત દ્વારા વધારાનો ખર્ચ જે તે હોસ્પિટલને પોતે ચૂકવવાનો રહેશે . જરૂરીયાત અનુસાર વધારે દિવસો સુધી સારવાર લેવાની થતી હોય તો ઇજાગ્રસ્ત પોતાની પસંદગી મુજબની હોસ્પિટલમાં જે તે ટ્રસ્ટ / ખાનગી હોસ્પિટલ / સરકારી હોસ્પિટલોના ધારાધોરણો મુજબનો ખર્ચ પોતે ભોગવવાનો રહેશે . ( ૩.૫ ઇજાગ્રસ્ત જો રાજ્ય સરકારની મા અને મા વાત્સલ્ય યોજના અથવા અન્ય આરોગ્યલક્ષી યોજનાના લાભાર્થી હેય તો તે યોજના હેઠળ પણ વધારાની સારવાર લઇ શકશે . ( ૩.૬ ) જે તે હોસ્પિટલે કરેલ સારવાર અંગેના ખર્ચનું બિલ સંબંધિત જિલ્લાના મુખ્ય જિલ્લા તબીબી અધિકારી / મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલના તબીબી અધિક્ષકને રજુ કરવાનું રહેશે . ખાનગી હોસ્પિટલને બિલની ખરેખર ખર્ચ ની રકમ અથવા રૂ . ૫૦,૦૦૦ / - બંનેમાંથી જે રકમ ઓછી હોય તેના વાજબીપણાની ચકાસણી કરી નિયત કરેલ દરોની મર્યાદામાં મળવાપાત્ર રહેશે . ( ૩.૭ ) હોસ્પિટલોએ અને ઇજાગ્રસ્તોએ વાહન અકસ્માતના નિયમોનું પાલન કરવાનું રહેશે . જે તે હોસ્પિટલે બનાવ અંગેની જાણ લાગુ પડતા પોલીસ સ્ટેશનમાં કરવાની રહેશે અને તે અંગેનો એમ.એલ.સી. નંબર ( મેડીકો લીગલ કેસ નંબર ) ની વિગત બિલ સાથે રજૂ કરવાની રહેશે . ( ૩.૮ ) ઇજાગ્રસ્ત , સરકારી / ટ્રસ્ટ / ખાનગી હોસ્પિટલમાં રૂ . ૫૦,૦૦૦ / - સુધીની સારવાર પેટે ોસ્પિટલમાં કોઇ નાણાં ચુકવવાનાં રહેશે નહીં . ( ૩.૯ ) સારવાર માટે ઇજાગ્રસ્તને આ યોજના હેઠળ રોકડમાં કોઇ સહાય મળશે નહિ . ( ૩.૧૦ ) હોસ્પિટલે ઇજાગ્રસ્ત પાસેથી નિયત મર્યાદા અને પ્રોસીન માટે કોઇ નાણાં લેવાના રહેશે નહીં અને તે અંગેનું બાંહેધરી પત્રક બિલ સાથે સંબંધિત જિલ્લાનાં મુખ્ય જિલ્લા તબીબી અધિકારી / મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલના તબીબી અધિક્ષકને રજુ કરવાનું રહેશે .

( ઉ .૧૧ ) જે તે હોસ્પિટલ હોસ્પિટલ્સ દ્વારા જે તે ઇજાગ્રસ્તને ૪૮ કલાકમાં પૂરી પાડેલ પ્રોસીજર્સ / સારવાર અંગેનુ બિલ દિન -૧૦ માં સંબંધિત જિલ્લાનાં મુખ્ય જિલ્લા તબીબી અધિકારી / મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલના તબીબી અધિક્ષકને આ ઠરાવ સાથે સંલગ્ન ક્લેઇમ ફોર્મ , હોસ્પિટલે રજૂ કરવાનું પ્રમાણપત્ર અને ઇજાગ્રસ્તનું તેઓ આ યોજના હેઠળ લાભ લેવા ઇચ્છે છે તેવુ સંમતિ પત્રક રજૂ કરવાનું રહેશે . ( ૩.૧ ર ) હોસ્પિટલ દ્વારા રજૂ કરેલ બિલોનું ચુકવણું સંબંધિત અધિકારીએ કામકાજના ૩૦ દિવસમાં કરવાનું રહેશે . ( ૩.૧૩ ) આ યોજના અન્વયે દાવા બાબતે સ્થાનિક કક્ષાએ બન્ને પક્ષે કોઇ પ્રશ્ન ઉપસ્થિત થાય તો તે બાબત કમિશ્નરશ્રી , આરોગ્ય , તબીબી સેવા અને તબીબી શિક્ષણની કચેરીને , પ્રશ્ન ઉપસ્થિત થાય તેનાં ૧૫ દિવસમાં રજુ કરવાનો રહેશે . ( ૩.૧૪ ) યોજનાની અમલવારી દરમિયાન પડતી મુશ્કેલી , ફરિયાદો અને ઉભા થતા પ્રશ્નોના નિરાકરણ માટે કમિશ્નરશ્રી , આરોગ્ય , તબીબી સેવા અને તબીબી શિક્ષણની કચેરીએ યોગ્ય વ્યવસ્થા ગોઠવવાની રહેશે જરૂરિયાત મુજબ જરૂરી માર્ગદર્શિકા બહાર પાડવાની રહેશે . ( ૩,૧૫ ) આ યોજનાની અમલવારી માટેનો જરૂરિયાત મુજબનો વહીવટી અને પ્રચાર પ્રસાર માટેનો ખર્ચ કરી શકાશે . ( ૩.૧૬ ) આ યોજના તા . ૧૮/૫/૨૦૧૮ થી અમલમાં આવશે . શરતો : - ૧. આ મંજુરી અન્વયે કરવાનો થતો ખર્ચ વર્ષ ૨૦૧૮-૧૯ની અંદાજપત્રીય જોગવાઇને આધિન અને નાણાં વિભાગ દ્વારા વખતો - વખત ફાળવવામાં આવતી ગ્રાન્ટની મર્યાદામાં કરવાનો રહેશે . ૨. પ્રસ્તુત કામ માટે પ્રવર્તમાન નિયમોને આધીન ચાલું તથા આગામી નાણાંકીય વર્ષોમાં પર્યાપ્ત અંદાજપત્રીય જોગવાઇ કરાવી લેવાની રહેશે . ૩ , આ અંગેનું ખર્ચ રાજ્ય સરકારના સ્થાયી તેમજ વખતો - વખત લાગુ પડતા ઠરાવો / પરિપત્રો અને નિયમોની જોગવાઇઓ મુજબ નિયત પધ્ધતિથી કરવાનું રહેશે . ૪. આ મંજુરી અન્વયે ફાળવેલ ગ્રાન્ટનો અન્ય હેતું માટે ઉપયોગ કરી શકાશે નહીં . બચત રહેતી રકમ વર્ષ આખરે સરન્ડર કરવાની રહેશે .

૫. યોજના હેઠળ નિયત કરવામાં આવેલ શરતોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે . છે . પ્રવર્તમાન યોજનાનાં નોર્મમાં અને સહાયની રકમોમાં જો કોઇ ફેરફાર કરવાનો થતો હોય તો તે અંગે રાજ્ય સરકારના આદેશો મેળવી લેવાના રહેશે . ૭. આઇ.ટી. સંબંધિત કામગીરી / સેવા માટે વિજ્ઞાન અને પ્રાધ્યોગિકી વિભાગની પ્રવર્તમાન સુચના મુજબ કાર્યવાહી કરવાની રહેશે . ૮. આ મંજુરી અન્વયે કરવાના થતા ખર્ચ અંગે નાણાંકીય ઔચિત્યનાં સિધ્ધાંતોનું પાલન કરવાનું રહેશે . ૨. આ હેતુ માટે સને ર૦૧૮-૧૯ના વર્ષમાં નીચે દર્શાવેલ અંદાજપત્રીય સદર હેઠળ રૂ . ૩૦૦૦.૦૦ લાખની જોગવાઇ ઉપલબ્ધ છે . ૦ માંગણી નંબર - ૩૯ o મુખ્ય સદર - રર ૧૦ તબીબી અને જાહેર આરોગ્ય અંગે મૂડી ખર્ચ જોગવાઇ . ૦ પેટા મુખ્ય સદર - ૦૧ - શહેરી આરોગ્ય સેવાઓ ( એલોપેથી ) 0 ગૌણ સદર - ૧૧૦ - હોસ્પિટલ અને દવાખાના . ૦ પેટા સદર - ૦૧ - એચ.એલ.ટી - ૨ સિવિલ હોસ્પિટલનો વહીવટ ( પ્લાન ) . ૩. આ હુકમો આ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ પર નાણાં વિભાગની તા .૦૩ / ૦૪ / ૨૦૧૮ ની નોંધથી મળેલ સંમતિ અન્વયે બહાર પાડવામાં આવે છે , 


અકસ્માત સમયે સરકાર આપે છે 50,000/- સુધીની રૂપિયાની સહાય



અકસ્માત સમયે સરકાર આપે છે 50,000/- સુધીની રૂપિયાની સહાય


અકસ્માત સમયે સરકાર આપે છે 50,000/- સુધીની રૂપિયાની સહાય Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR