કોવિડ -૧૯ મહામારીના સમયગાળા દરમ્યાન અનાથ બનેલ બાળકોને સહાય કરવા બાબતે મુખ્ય મંત્રી બાળ સેવા યોજનાની અમલવારી બાબત

Join Whatsapp Group Join Now

 કોવિડ -૧૯ મહામારીના સમયગાળા દરમ્યાન અનાથ બનેલ બાળકોને સહાય કરવા બાબતે મુખ્ય મંત્રી બાળ સેવા યોજનાની અમલવારી બાબત

મહત્વપૂર્ણ લિંક

લેટર-૩

કોવિડ 19 મહામારી દરમ્યાન અનાથ બાળકો ને સહાય આપવા  બાબત લેટર તા- ૧૭-૦૮-૨૦૨૧

લેટર-૨

લેટર-૧

કોવિડ -૧૯ મહામારીના સમયગાળા દરમ્યાન અનાથ બનેલ બાળકોને સહાય કરવા બાબતે મુખ્ય મંત્રી બાળ સેવા યોજનાની અમલવારી બાબત

https://project303.blogspot.com/2021/07/anath-balak-yojna.html

 કોરોનાની વિશ્વવ્યાપી મહામારીમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે જેમાં કોઈએ પોતાના વહાલ સોયા દિકરા દિકરીઓ ગુમાવ્યા છે તો કોઈએ ભાઈ , બહેન અથવા પતિ અથવા પત્નીનો સાથ ગુમાવ્યો છે . આ મહામારીના કારણે ઘણા બાળકો નિરાધાર થયા છે જેમાં કેટલાક બાળકોએ માતા પિતા એમ બન્ને વાલીની છત્રછાયા ગુમાવી છે જ્યારે કેટલાક બાળકોએ માતા અથવા પિતા એમ કોઈપણ એકવાલીની છત્રછાયા ગુમાવી છે અને આવા બાળકો આકસ્મિક નિરાધાર થવાથી તેમના ભવિષ્ય અને શિક્ષણના પ્રશ્નો ઉભા થયા છે તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા આવા કપરા કાળમાં નિરાધાર થયેલા અને માતા પિતા બન્ને ગુમાવ્યા હોય તેવા બાળકોની કાળજી , રક્ષણ , શિક્ષણ અને આરોગ્યની ચિંતા કરીને રાજ્ય સરકાર દ્વારા માતા પિતા ગુમાવ્યા હોય અને નિરાધાર થયેલા બાળકો માટે મુખ્ય મંત્રી બાળ સેવા યોજના " ની જાહેરાત કરી છે . પરંતુ જે બાળકોએ એક વાલી ગુમાવ્યા હોય તેવા બાળકોને પણ સહાય આપવાની બાબત રાજ્ય સરકારની વિચારણા હેઠળ છે તેથી આવા એકવાલી વાળા બાળકો માસિક રૂ . ૨,૦૦૦ / - ની સહાય આપવા રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે . અને આ સહાયની રકમ માન . મુખ્યમંત્રીશ્રી દ્વારા તા . ૦૨/૦૮/૨૦૨૧ ના રોજ ઓનલાઈન ડી.બી.ટી. દ્વારા ચુકવવાની યોજના લોન્ચ કરનાર છે . આથી આવા એક વાલી વાળા બાળકોના બેંક એકાઉન્ટ ખાતા તાત્કાલિક ખોલવા જરૂરી છે . આ માટે આપના જિલ્લાના એક વાલી જે બાળકો છે તેમાના બેંક એકાઉન્ટ દિન : ૩ માં ખોલાવવાના રહેશે . આ માટે આપની કક્ષાએથી જિલ્લામાં જુદા જુદા અધિકારીશ્રીઓને જવાબદારી સોંપી દિન – ૩ માં બાળકોના ખાતા ખોલાવી જાય તે માટે ઘટીત વ્યવસ્થા ગોઠવશો . 

બિડાણ :  . 

1. બાળકનો જન્મનું પ્રમાણપત્ર 2. બાળકનું આધાર કાર્ડ બાળકના માતા -પિતાનું આધાર કાર્ડ 4. બાળકનું રેશન કાર્ડ ( માતા -પિતા નું ) 5. બાળકના માતા પિતાના મરણના પ્રમાણપત્રો 6. બાળકના બેંક ખાતાની પાસબુક 7. બાળક જેની પાસે રહે છે તે વાલીનું આધાર કાર્ડ ( માતા પિતા બન્ને ) 8. બાળક જેની પાસે રહે છે તે વાલીનું ચુંટણી કાર્ડ , રેશન કાર્ડ

કોવિડ -૧૯ મહામારીના સમયગાળા દરમ્યાન અનાથ બનેલ બાળકોને સહાય કરવા બાબતે મુખ્ય મંત્રી બાળ સેવા યોજનાની અમલવારી બાબત

કોવિડ -૧૯ મહામારીના સમયગાળા દરમ્યાન અનાથ બનેલ બાળકોને સહાય કરવા બાબતે મુખ્ય મંત્રી બાળ સેવા યોજનાની અમલવારી બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR